2021

ડેબ્યૂના સમયે આટલી ભોળી લાગતી હતી આ ટીવી અભિનેત્રીઓ, Nia Sharma તો ઓળખાતી જ નથી

ટીવી ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી એક્ટ્રેસ છે જેમણે પોતાના હુનરના દમ પર લાંબા સમયથી ટોપ લિસ્ટમાં સ્થાન જમાવી રાખ્યું હોય. રૂપાલી ગાંગુલી, રુબીના દિલૈક, નિયા શર્મા વગેરે એક્ટ્રેસિસે કારકિર્દીની શરૂઆતના તબક્કામાં અલગ પ્રકારની ભૂમિકા ભજવી હતી. આજે આ એક્ટ્રેસીસ ભલે બિન્દાસ અને દિલકશ લાગતી હોય, પરંતુ તેમની ડેબ્યૂ સીરીયલમાં તેમનો લુક જોઈને તમે ઓળખી પણ નહીં શકો. આવી જ કેટલીક ટોચની ટીવી અભિનેત્રીની ડેબ્યૂ સિરિયલમાં લુક જોઈને તમે પણ કહેશો...ના હોય!...

Jul 7, 2021, 05:19 PM IST

April Fool's Day મનાવવાની શરૂઆત કેવી રીતે થઈ? એની પાછળની કહાની છે ઘણી રોચક

એપ્રિલ ફૂલ એટલે મૂર્ખ ડે ઉજવવાની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ તે તમે જાણો છો? એની પાછળની એક કહાની છે જે ઘણી રોચક છે.

Apr 1, 2021, 09:54 AM IST

1 એપ્રિલથી પડશે મોંઘવારીની જોરદાર માર, Car, Bike, TV, AC બધુ જ થઇ જશે મોંઘુ

Changes from April 1, 2021: એક એપ્રિલ 2021 થી નવા નાણાકીય વર્ષની શરૂઆત મોંઘવારીના આંચકા સાથે થઇ રહી છે. તમારી જરૂરિયાત અને રોજિંદા ઉપયોગમાં આવનાર ઘણી વસ્તુઓ એપ્રિલથી મોંઘી થઇ જશે. દૂધથી માંડીને હવાઇ સફર સુધી બધુ મોંઘુ થઇ જશે. કારની સવારી મોંઘી થશે તો સ્માર્ટફોન ખરીદવો પણ મોંઘો થઇ જશે. 

Mar 26, 2021, 04:02 PM IST

વિપક્ષના જોરદાર વિરોધ વચ્ચે GNCTD બિલ રાજ્યસભામાંથી પાસ, AAPએ કહ્યું- લોકતંત્રની હત્યા

આમ આદમી પાર્ટી તથા અન્ય રાજકીય પાર્ટીઓના વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે લોકસભા બાદ  રાષ્ટ્રીય રાજધાની રાજ્યક્ષેત્ર શાસન (સંશોધન) વિધેયકને રાજ્યસભામાંથી પાસ કરાવી લીધું છે. 

Mar 24, 2021, 09:52 PM IST

પ્રતિબંધો વચ્ચે વર્ષ 2021નું સ્વાગત, દેશના ઘણા ભાગમાં રાત્રી કર્ફ્યૂ, રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિએ આપી શુભેચ્છા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા ઉપ રાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂએ લોકોને નવા વર્ષની શુભેચ્છા આપતા કોરોના સંકટ કાળમાં એકત્રિત થઈને આગળ વધવાની અપીલ કરી છે. 
 

Dec 31, 2020, 11:32 PM IST

નવા વર્ષમાં Gold તોડશે તમામ રેકોર્ડ, જાણો શું હશે કિંમત!

Gold Price in 2021: ખરાબ સમયમાં લોકો ઘરમાં સોનું રાખે છે, કારણ કે જ્યારે પણ ખરાબ સમય આવે છે, સોનાના વધી જાય છે, જેથી લોકોને સારા પૈસા મળે છે. જો તમારી પાસે પણ સોનું છે તો જાણી લો તમારી લોટરી લાગવાની છે. કારણ કે આગામી વર્ષે એટલે કે 2021માં સોનાના તમામ રેકોર્ડ તોડવાના છે.

Dec 27, 2020, 06:11 PM IST