हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
311/ 6
(86)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Anantnag
Anantnag News
jammu kashmir
J&K: જંગલમાં છૂપાઈને બેઠેલા આતંકીઓને ડ્રોને શોધી લીધા, હવે અંતિમ પ્રહારની તૈયારી
Anantnag Gadol Kokernag Encounter latest updates: કાશ્મીરમાં અનંતનાગ જિલ્લાના જંગલોમાં આતંકીઓની સાથે ચાલી રહેલી અથડામણ આજે ચોથા દિવસમાં પ્રવેશી છે. જંગલમાં છૂપાયેલા આતંકીઓનો ખાતમો કરવા માટે હવે સ્પેશિયલ ફોર્સ ઉતારવામાં આવી છે.
Sep 16,2023, 10:02 AM IST
Anantnag
અનંતનાગમાં અથડામણ! કર્નલ-મેજર અને DSP શહીદ, ભારતને મોટો ઝટકો
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ત્રણ અધિકારીઓ શહીદ થયા છે. જમ્મુ-કાશ્મીરમાં 2020 પછી આ પહેલી ઘટના છે જેમાં કોઈ અધિકારીએ જીવ ગુમાવ્યો હોય. અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.
Sep 13,2023, 19:45 PM IST
jammu and kashmir
જમ્મુ-કાશ્મીરમાં બીજો આતંકી હુમલો, હવે પોલીસ અને CRPF ટીમ પર વરસાવી ગોળીઓ
Jammu and Kashmir: આતંકી હુમલામાં એક પોલીસકર્મીના ઘાયલ થવાની સૂચના છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આતંકીઓને કાબૂમાં કરવા માટે વિસ્તારમાં ઘેરાબંધી કરવામાં આવી છે.
Aug 12,2022, 16:09 PM IST
Anantnag encounter
: કાશ્મીરના અનંતનાગમાં સેનાને મળી મોટી સફળતા, બે આતંકીઓ ઠાર
Anantnag Encounter: આતંકીઓ વિરુદ્ધ સેનાને મહત્વની સફળતા મળી છે. અનંતનાગમાં સુરક્ષા દળોએ ઓપરેશન દરમિયાન બે આતંકીઓનો ખાત્મો કર્યો છે.
May 10,2022, 21:26 PM IST
Jammu-kashmir
અનંતનાગમાં ઈદની નમાઝ બાદ નકાબપોશ લોકોએ સુરક્ષાદળો પર કર્યો પથ્થરમારો
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ઈદની નમાજ બાદ મસ્જિદ બહાર પથ્થરમારાનો બનાવ સામે આવ્યો છે. પ્રદર્શનકારીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવીને તેમના પર પથ્થર ફેંક્યા.
May 3,2022, 11:54 AM IST
Jammu-kashmir
J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, 2 એન્કાઉન્ટરમાં જૈશ એ મોહમ્મદના 6 આતંકી ઠાર
જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષાદળોનું ઓપરેશન ઓલઆઉટ ચાલુ છે અને સેનાના જવાનોને મોટી સફળતા મળી છે.
Dec 30,2021, 8:56 AM IST
jammu and kashmir
કાશ્મીરમાં એક કલાકમાં બે આતંકી હુમલા, શ્રીનગરમાં નાગરિકની હત્યા, પોલીસકર્મી શહીદ
Terror Incident In Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં માત્ર એક કલાકની અંદર બે આતંકી હુમલા થયા છે. આ હુમલામાં એક એએસઆઈ શહીદ થયા છે.
Dec 22,2021, 19:46 PM IST
Anantnag encounter
J&K: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો આકરા પાણીએ, અનંતનાગ-બાંદીપોરામાં અથડામણ, 2 આતંકીનો
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મોડી રાતે શરૂ થયેલી અથડામણ હજુ પણ ચાલુ છે. સેનાના જવાનોએ 2 આતંકીનો અત્યાર સુધીમાં ખાતમો કર્યો છે.
Oct 11,2021, 13:10 PM IST
Kashmir
કાશ્મીરમાં દેવી મંદિર પર હુમલો, કટ્ટરવાદીઓએ મૂર્તીઓ તોડી પવિત્ર ચિહ્નમાં લગાવી આગ
જમ્મુ -કાશ્મીર (Jammu Kashmir) ના અનંતનાગ વિસ્તારમાં એક મંદિરને નુકસાનની ઘટના પ્રકાશમાં આવી છે. કટ્ટરવાદીઓએ મંદિર પર હુમલો કર્યો અને ત્યાં મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું અને દેવી ભાર્ગશિકા (Devi Bhargshika) ના પવિત્ર ચિહ્નને બાળી નાખ્યું
Oct 2,2021, 23:43 PM IST
Kalupur Blast Case
15 વર્ષથી ફરાર કાલુપુર બ્લાસ્ટ કેસનો આરોપી ઝડપાયો,કુંડળી વાંચી ટાંટીયા ધ્રૂજવા લાગશે
આરોપી વર્ષ 2006 માં કાલુપુર રેલવે સ્ટેશન (Kalupur Railway Station) પર થયેલ બ્લાસ્ટ કેસ માં જેહાદી ષડયંત્રમાં ફરાર હતો. આરોપી બિલાલ અહેમદ ઉર્ફે બિલાલ કશ્મીરી ની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Sep 30,2021, 18:49 PM IST
Gujarat ATS
બાર વર્ષે બાતમીદાર બોલ્યો અને ગુજરાત એટીએસએ કાશ્મીરથી ઝડપી પાડ્યો ડ્રગ્સનો આરોપી
2009 માં પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા મોહમ્મદ હુસેન ઉર્ફે હુસેન અલીદારનું નામ સામે આવ્યું હતું. એટલું જ નહી પકડાયેલ વોન્ટેડ આરોપી અગાઉ 108 કિલો ચરસનો જથ્થો ગુજરાતમાં પહોંચાડી ચૂક્યો હતો.
Sep 30,2021, 18:16 PM IST
jammu and kashmir
Jammu-Kashmir: ISIS ના મોડ્યૂલના ખુલાસા બાદ NIA ની તાબડતોડ રેડ, 5 ની ધરપકડ
એનઆઇએ કાશ્મીર ઘાટીમાં અનંતનાગના ઉપરાંત શ્રીનગર, અવંતીપોરા અને બારામૂલામાં પણ રેડ પાડી છે. આ રેડ દસ વર્ષ જૂના કેસ સાથે સંબંધમાં કરવામાં આવી છે.
Jul 11,2021, 11:23 AM IST
Jammu-kashmir
અનંતનાગમાં આતંકી અથડામણ, સુરક્ષાદળોએ 3 આતંકીઓનો ખાતમો કર્યો
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળોએ મંગળવારે અથડામણમાં લશ્કર એ તૈયબાના 3 આતંકીઓને ઠાર કર્યા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના આઈજી વિજયકુમારે આ જાણકારી આપી.
May 11,2021, 11:50 AM IST
jammu and kashmir
J&K: અનંતનાગમાં CRPF પર આતંકી હુમલો, જવાન શહીદ, એક બાળકે પણ જીવ ગુમાવ્યો
જમ્મુ અને કાશ્મીરમાં અનંતનાગના બિજબેહરામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની ટુકડી પર આતંકીઓએ હુમલો કરી દીધો. આતંકીઓના આ હુમલામાં એક જવાન શહીદ થયો અને એક બાળકનું મોત થયું છે.
Jun 26,2020, 13:57 PM IST
મુઠભેડ
J&K: વેરિનાગના જંગલોમાં સંતાયેલા આતંકવાદીને ઘેરી લીધા, એન્કાઉન્ટર શરૂ
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં વેરિનાગના જંગલોમાં સોમવારે સવારે સુરક્ષાબળોએ આતંકવાદીઓને ઘેરી લીધા. અત્યારે સુરક્ષાબળોએ આતંકવાદીઓને મારવા માટે એન્કાઉન્ટર શરૂ કરી દીધું છે.
Jun 22,2020, 12:57 PM IST
Sarpanch
JK: અનંતનાગમાં આતંકવાદીઓએ સરપંચની ગોળી મારીને હત્યા, કોંગ્રેસ સાથે હતો સંંબંધ
અનંતનાગ જિલ્લાનાં લરકીપોરા વિસ્તારમાં કેટલાક આતંકવાદી હુમલાખોરોએ સ્થાનીક સરપંચની ગોળીમારીને હત્યા કરી દીધી છે. સરપંચનું નામ અજય પંડિત છે જે ઓમકારાથનાં પુત્ર હતા. સરપંચની ઉંમર 40 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર સરપંચ કોગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા. હત્યા કરનારાઓ આતંકવાદી હતા. જો કે કોણ હતા, તે અંગે હજી સુધી માહિતી મળી શકી નથી.
Jun 9,2020, 8:11 AM IST
જમ્મુ-કાશ્મીર
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓનો DC ઓફિસ પર ગ્રેનેડ વડે હુમલો
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી એકવાર કરી નાપાક હરકત, આતંકીઓએ અનંતનાગમાં DC ઓફિસ પર ગ્રેનેડ વડે હુમલો કર્યો, ગ્રેનેડ હુમલામાં ચાર થી પાંચ લોકોને ઈજા પહોંચી, સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો
Oct 5,2019, 15:35 PM IST
Terrorist attack
જમ્મૂ કાશ્મીરના અનંતનાગમાં મોટો હુમલો, આતંકવાદીઓએ ફેંક્યા ગ્રેનેડ
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ (Anantnag) જિલ્લામાં શનિવારે ડેપ્યુટી કમિશનરની ઓફિસ પર આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકીને હુમલો કર્યો છે. આ હુમલામાં ઘણા લોકોને ઇજા પહોંચી છે. જેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. તો બીજી તરફ સુરક્ષાબળોએ હુમલાવરોની શોધખોળ શરૂ કરી દીધી છે. સમગ્ર વિસ્તારમાં સર્ચિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
Oct 5,2019, 12:32 PM IST
જમ્મુ અને કાશ્મીર
VIDEO: કાશ્મીરના અનંતનાગ પહોંચ્યા ડોભાલ, સ્થાનિકો સાથે કરી મુલાકાત
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ પહોંચ્યાં. અનંતનાગમાં એનએસએ ડોભાલે સ્થાનિક રહીશો સાથે તથા બાળકો સાથે વાતચીત કરી.
Aug 10,2019, 15:58 PM IST
અક્ષરધામ
અક્ષરધામ પર હુમલો કરનાર આરોપીનો ખુલાસો, તેનો ભાઇ પણ હતો આતંકી
અક્ષરધામ પર હુમલાનો મુખ્ય આરોપી યાસીન ભાટ અનંતનાગથી પકડી પાડવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત પોલીસે કોર્ટમાં રજુ કરતા સાત દિવસના રિમાન્ડ પર છે. રિમાન્ડની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે.
Jul 28,2019, 21:32 PM IST
Trending news
Manmohan Singh death
ભારતીય અર્થવ્યવસ્થાના 'ભીષ્મ પિતામહ'ની પ્રોફેસરથી લઈને દેશના વડાપ્રધાન સુધીની સફર
Gujarat Highcourt
ગુજરાતનો અજીબ કિસ્સો! પત્ની પ્રેગનેન્ટ થતા પતિને છોડીને લેસ્બિયન ફ્રેન્ડ પાસે જતી રહ
Boney Kapoor on Women
'બીજી મહિલાઓ તરફ આકર્ષિત થઈ જાવ છું', શ્રીદેવીના મોતના 6 વર્ષ પછી બોની કપૂરનો ખુલાસો
manmohan singh
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિધન, દિલ્હીની AIIMS હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
gemini
મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચમકશે; ધન લાભનો યોગ
morbi
પતિ-પ્રેમિકાના મનસૂબા પાર ન પડ્યા! ખોટી કહાનીથી પત્નીની હત્યાનો ભાંડો ફૂટ્યો
Ambalal Patel
અમદાવાદ સહિત ગુજરાતમાં અહીં આવ્યો ધોધમાર વરસાદ, કાંકરિયા કાર્નિવલમાં વરસાદ ત્રાટક્યો
Ahmedabad
દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ
Hina Khan
હિના ખાનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન આ શોથી કરશે કમબેક