हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Awards
Awards News
gujarat
ગુજરાતમાં ફૂટબોલ: 11 કેટેગરીમાં અપાયા એવોર્ડ, 5000 ખેલાડીઓ વચ્ચે યોજાઈ મેચો
પાટણ જિલ્લાના મહાદેવપુરા ગામના પીટી શિક્ષક રંગતજી ઠાકોરને સ્પેશિયલ એવોર્ડ અપાયો હતો. ગામની દીકરીઓને ફૂટબોલને એક વ્યવસાય તરીકે અપનાવવા પ્રોત્સાહિત કરવા બદલ તેમને આ એવોર્ડ અપાયો હતો.
Aug 17,2024, 17:26 PM IST
sports news
આ ખેલાડી બન્યો વર્ષ 2023નો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર, ત્રણેય ફોર્મેટમાં મચાવે છે ધમાલ
BCCI AWARDS: ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને મંગળવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના 'લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવશે. યુવા ઓપનર શુભમન ગિલને વર્ષનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટરનો એવોર્ડ આપવામાં આવશે.
Jan 22,2024, 23:15 PM IST
national milk day
બે પશુપાલકોએ ગુજરાતનું નામ ગજવ્યું, એવુ કામ કર્યું કે મળ્યુ રાષ્ટ્રીય ગોપાલ રત્ન
National Gopal Ratna Award : દેશી ગાય/ભેંસની બ્રીડ ઉછેરનાર શ્રેષ્ઠ પશુપાલક કેટેગરીમાં બે ગુજરાતી પશુપાલકને ‘રાષ્ટ્રીય ગોપાલ રત્ન’ એવોર્ડ એનાયત... સુરતના નિલેશભાઈ આહીર દ્વિતિય ક્રમે અને વલસાડના બ્રિન્દા શાહને તૃતીય ક્રમે પુરસ્કાર એનાયત
Dec 6,2023, 13:27 PM IST
Gujarat sahitya academy
સાહિત્ય અકાદમી યુવા ગૌરવ એવોર્ડ, નવ સર્જકોનું સન્માન : જાણો કોને કોને મળ્યો પુરસ્કાર
‘ગુજરાત સાહિત્ય અકાદમી’ દ્વારા ‘ગૌરવ પુરસ્કાર’ એનાયત સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં યોજાયેલા સમારોહમાં કુલ નવ સાહિત્યકારોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. 28 જૂને સાંજે ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પ્રાગંણમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નીચે મુજબના સાહિત્યકારોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
Jun 30,2023, 12:28 PM IST
Awards
આ છે ગુજરાતની બેસ્ટ ફિલ્મો, જેને મળ્યો એવોર્ડ, તમે જોઈ કે નહિ?
Best Gujarati Films : રાજ્યના શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકાર-કસબીઓને એવોર્ડ એનાયત કરાયા... શ્રેષ્ઠ નિર્માતા, શ્રેષ્ઠ નિર્દેશક, શ્રેષ્ઠ ચલચિત્ર તેમજ શ્રેષ્ઠ કલાકાર સહિતની વિવિધ ૪૬ કેટેગરીમાં આશરે ૧૮૧ ચલચિત્ર પારિતોષિક એનાયત... રોંગ સાઈડ રાજુ, લવની ભવાઈ, રેવા અને હેલ્લારોને મળ્યો શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ
Jun 27,2023, 18:06 PM IST
Bhavnagar
મોરારીબાપુના ચિત્રકુટ ધામમાં થઈ કલાકારોની વંદના, 13 કલાસાધકોને નવાજવામાં આવ્યા
Moraribapu Awards To Artists : હનુમાન જંયતીએ કથાકાર મોરારીબાપુ દ્વારા 13 કલાકારોને સન્માનિત કરાયા...
Apr 7,2023, 10:33 AM IST
surat
દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકો અને ખેડૂત પુત્રોને ‘એવોર્ડ્સ’થી સન્માનિત કરાશે
દેશના અર્થતંત્રને મજબૂતી બક્ષતા અને સમગ્ર ભારતની અર્થ વ્યવસ્થા (Economy) જેમના પર નિર્ભર છે તેવા ખેડૂત પુત્રોને સન્માનવામાં આવશે.
Jul 26,2021, 20:37 PM IST
amitabh bachchan
અમિતાભ બચ્ચન થયા આ ખાસ એવોર્ડથી સન્માનિત, ક્રિસ્ટોફર નોલનનો માન્યો આભાર
બોલિવૂડના મેગાસ્ટાર (Bollywood Megastar) અમિતાભ બચ્ચનને (Amitabh Bachchan) ફિલ્મોમાં 5 દાયકાથી વધારે સમય થઈ ગયો છે. એક્ટરે પોતાના અભિનય અને કલાના માધ્યમથી દેશનું નામ દુનિયાભરમાં ગર્વથી ઉચું કર્યું છે. એક્ટરને ઘણા બાધા એવોર્ડથી (Awards) નવાજવામાં આવ્યા છે. હવે એક્ટરને ફરી એકવાર વિશ્વ સ્તર પર નવાજવામાં આવ્યા છે.
Mar 20,2021, 18:33 PM IST
Grammy Awards 2021
Grammy Awards 2021: બિલી ઈલિશથી લઈને કાન્યે વેસ્ટ સુધી, જુઓ વિજેતાની યાદી
63મા ગ્રેમી એવોર્ડ્સની વિજેતાની યાદી સામે આવી ગઈ છે. પહેલા 31 જાન્યુઆરીએ તેનું ટેલિકાસ્ટ થવાનું હતું. પરંતુ ફાઈનલી 14 માર્ચે તેનું આયોજન કરવામાં આવ્યું.
Mar 15,2021, 15:40 PM IST
surat
શહેરીકરણ હેઠળ સુરતને મળ્યા વધુ ત્રણ એવોર્ડ
સુરત શહેરને વધુ ત્રણ એવોર્ડ એનાયત છે. 100 સ્માર્ટ સિટીમાંથી સુરતની પસંદગી કરવામાં આવી છે.
Jan 24,2020, 18:45 PM IST
zee 24 kalak
Mahasanman: Zee 24 Kalak Gives awards to MSME Industrialist
ગુજરાતના MSME ક્ષેત્રના સાહસિક ઉદ્યોગપતિઓનું રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવા માટે ઝી 24 કલાક દ્વારા ગુરૂવારે અમદાવાદના ઉસ્માનપુરામાં આવેલી હોટલ હયાત ખાતે સાંજે 7.00 કલાકે ‘મહાસન્માન 2019 - એક શામ ઉદ્યોગ સાહસિકોને નામ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ઝી મીડિયાના સીઈઓ પુરુષોત્તમ વૈષ્ણવ, ઝી 24 કલાકના એડિટર દિક્ષીત સોની, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજા, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, અમુલના ચેરમેન આર.એસ. સોઢી, અમદાવાદના મેયર બિજલબેન પટેલ સહિતના ગુજરાતના વિવિધ ક્ષેત્રોના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રાજ્યના 30 ઉદ્યોગપતિનું મહાસન્માન કરાયું હતું. જુઓ અમારો સંપૂર્ણ કાર્યક્રમ અને સન્માનિત થયેલા ઉદ્યોગપતિઓ.
Oct 14,2019, 0:20 AM IST
Trending news
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા