close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

bardoli

બારડોલી : સમયસર બસ ન મળતા લોકોએ એસટી તંત્ર સામે કર્યું હલ્લાબોલ

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કિકવાડ ભટલાવ ગામ નજીક ગ્રામજનોએ હલ્લાબોલ કર્યું હતું. ગામમાં વિદ્યાર્થીઓ માટે એસટી બસ અનિયમિત આવતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ ગામ નજીકથી પસાર થતી તમામ બસો અટકાવી એસટી વિભાગ સામે રોષ વ્યક્ત કર્યો હતો. 

Aug 23, 2019, 02:50 PM IST
Hallaboal against ST at bardoli PT1M

બારડોલી તાલુકાના ગામ પાસે એસટી બસો પર હલ્લાબોલ

બારડોલી તાલુકાના ગામ પાસે એસટી બસો પર હલ્લાબોલ કરવામાં આવ્યું છે. હકીકતમાં આ બસોની અનિયમિતતાને કારણે લોકોને ભારે હાલાકી પડી રહી હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Aug 23, 2019, 12:55 PM IST
Fire bardoli  28 07 2019. PT49S

ચાલુ વરસાદે બારડોલીની એક દુકાનમાં આગ...

બારડોલમાં હાલ સાર્વત્રીક વરસાદ જોવા મળી રહ્યો છે. જો કે મુખ્ય બજારમાં એક દુકાનની બહાર રહેલા મીટરમાં અચાનક ભડકો થઇને આગ લાગી જતા નાસભાગ મચી ગઇ હતી. ફાયરે તત્કાલ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી. તાકીદે પગલા લેવાતા કોઇ મોટુ નુકસાન નિવારી શકાયું હતું.

Jul 28, 2019, 11:50 PM IST

CU અને VVPT નંબર મેચ નહીં થતાં બારડોલી કોંગ્રેસના ઉમેદવારના એજન્ટે કરી ફરિયાદ

બારડોલી વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીના એજન્ટે મતગણતરી પહેલા ચૂંટણી પંચને વીવીપેટ અંગે ફરિયાદ કરી છે. વીવીપેટના સીયુ નંબર અને વીવીપેટ નંબર મેચ ન થતા બારડોલી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદાવરના એજન્ટે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. જેથી રાજકારણ ગરમાયુ છે. 

May 22, 2019, 11:31 PM IST

લોકસભા-2019 બારડોલી બેઠકઃ કોંગ્રેસની પરંપરાગત બેઠક પર ભાજપનો દબદબો

બારડોલી લોકસભા (ST) બેઠક 2014માં કોંગ્રેસના ઉમેદવારને હરાવીને ભાજપે આંચકી હતી. આ બેઠક અગાઉ માંડવી તરીકે ઓળખાતી હતી ત્યારે કોંગ્રેસની પરંપરાગત બેઠક કહેવાતી હતી. માંડવી બેઠક પર યોજાયેલી 12માંથી 11 ચૂંટણી કોંગ્રેસે જીતી હતી. 2009માં નવા સિમાંકન બાદ ચીખલી વિધાનસભા તેનું નામ બારડોલી બેઠક કરાયું હતું. જેમાં ચીખલી વિધાનસભા બેઠકને કાઢી નાખીને સુરત શહેરના પુણા-કુંભારિયા સુધીના વિસ્તારનો અને માંગરણો (ST) વિધાનસભા બેઠકનો તેમાં સમાવેશ કરાયો હતો. ત્યાર પછી યોજાયેલી બે ચૂંટણીમાં પ્રથમ વખત કોંગ્રેસ અને 2014માં ભાજપનો વિજય થયો હતો. 

Apr 15, 2019, 09:12 PM IST

લોકસભા ચૂંટણી 2019: ગુજરાતની નબળી સ્થિતિ વાળી બેઠકો પર ભાજપ યોજશે પીએમની સભા

ભાજપના 2 દિગ્ગજો પીએમ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ગઢમાં ગાબડું પાડવા કોંગ્રેસે કમર કસી છે. વર્ષ 2014ની ચૂંટણીનું પુનરાવર્તન કરવા ભાજપ પણ મકક્મ છે. ગુજરાતમાં આ વખતે 26 બેઠકો જીતીને 2014ની ચૂંટણીનું પુનરાવર્તન કરવાનો લક્ષ્યાંક ભાજપ રાખી રહ્યું છે. ગત ચૂંટણી કરતા આ વખતે માહોલ બદલાયો છે. જેને ધ્યાનમાં રાખીને પીએમ મોદીની સભાઓ પણ વધારવામાં આવી છે. પહેલા પીએમ મોદી 4 સભાઓ કરવાના હતા જે વધારીને 7 કરાઇ છે. આ તમામ સભાઓ એવા જિલ્લામાં થઇ રહી છે જ્યાં ભાજપની સ્થિતિ નબળી છે.

Apr 13, 2019, 05:30 PM IST
Ticket Ticket: Surat's Mandavi To Bardoli Route PT9M3S

લોકસભા ચૂંટણી 2019 માટે ટિકિટ ટિકિટ કાર્યક્રમમાં માંડવીથી બારડોલી બસના લોકોનો મત જાણ્યો

થોડાક જ દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે...ત્યારે ઝી 24 કલાકના વિશેષ કાર્યક્રમ ટિકિટ ટિકિટ અંતર્ગત અમારી ટીમે માંડવીથી એસ.ટી બસમાં બેસીને બારડોલી સુધી મુસાફરી કરી હતી અને તે દરમિયાન લોકો સાથે વાતચીત કરી લોકસભાની ચૂંટણીને લઈ તેમનો મત જાણ્યો હતો

Mar 31, 2019, 04:20 PM IST

કોંગ્રેસ 14 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં અટવાઇ

ગુજરાત લોકસભા ચૂંટણીને લઇને રાજ્યની 26 બેઠકો પર કોંગ્રેસ દ્વારા 12 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે હજુ રાજ્યની 14 બેઠકો પર ઉમેદવારોના નામ કરવાના બાકી છે.

Mar 29, 2019, 10:40 AM IST

બારડોલી: બે બાળકોની નિર્દોશ મસ્તીમાં ધોરણ 6માં આભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત

બારડોલીની શાળામાં બાળકો વચ્ચે થતી નિર્દોષ મસ્તીમાં ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું પડી જતા વિદ્યાર્થી સારવાર દરમિયાન મોત થયું હતું. ધોરણ 6માં અભ્યાસ કરતા બાળકનું મોત થતા પરિવાર આઘાતમાં સળી પડ્યું હતું. ત્યારે આ અંગે બારડોલી પોલીસે અકસ્માતનો ગુનો નોધી વધુ તપાસ કરી રહી છે.

Mar 18, 2019, 11:02 PM IST

અરેરાટી ફેલાય તેવી ઘટના, 17 દિવસ ગુમ પરિવારના 4 સભ્યોના મૃતદેહો કેનાલમાંથી મળ્યા

અરેરાટી ફેલાઈ જાય તેવી ઘટના બારડોલીમાં બની છે. બારડોલી તાલુકાના મઢી નજીક નહેરમાંથી એક ઈકો કાર મળી આવી હતી, જેને જોઈને સૌ કોઈએ દુખ વ્યક્ત કર્યું હતું. આ કારમાંથી 17 દિવસ પહેલા ગુમ થયેલો બારડોલીનો કપુરાનો પરિવારની લાશ મળી આવી છે. કારમાથી ચાર સભ્યોનો પાણીમાં કહોવાઈ ગયેલો મૃતદેહ મળી અવ્યો હતો.

Mar 17, 2019, 02:18 PM IST
Lakhs of rupees showered gujarati singer kirtidan Gadhvi at fund raising Dayro held for orphanage PT1M39S

ડાયરાપ્રેમીઓએ કીર્તિદાન ગઢવી પર ઉડાવ્યા 25 લાખથી વધુ રૂપિયા, Video

સરદારની નગરી બારડોલીમાં ડાયરામાં થયો નોટોનો વરસાદ
ગુજરાતના લોકગાયક કલાકાર તરીકે કીર્તિદાન ગઢવીને બોલાવવામાં આવ્યા હતા.
લોક ડાયરામાં અંદાજીત 25 લાખ રૂપિયા ભજનપ્રિય જનતાએ ઉડાવ્યા
અભ્યુદય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાથ આશ્રમ માટે લોક ડાયરનું આયોજન કરાયું હતું
ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર ઈશ્વર પરમાર સહિત ભાજપના આગેવાનો ડાયરાના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા

Feb 10, 2019, 01:50 PM IST

બારડોલી:સગા બાપે નદીમાં ફેંક્યો પુત્ર: અંતિમ યાત્રામાં ગામ હિબકે ચડ્યું

સગા બાપે જ પોતાના પુત્રની હત્યા કરી નાખી, 10 દિવસે ઝાડીઓમાં ફસાયેલો મૃતદેહ મળી આવ્યો હતો

Jul 27, 2018, 12:26 AM IST