meeting

CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે નવાવર્ષે મુલાકાત યોજી

આજે નવા વર્ષના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાહીબાગ એનેક્ષી ખાતે ભાજપના કાર્યકરોના સ્નેહમિલનમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ બાદ એનેક્ષી ખાતે હાજરી આપી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીએ શાહીબાગ IPS મેસમાં રાજ્યના પોલીસ અધિકારીઓ તેમજ પૂર્વ પોલીસ અધિકારીઓ સાથે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. 

Nov 5, 2021, 10:49 PM IST

PoK માં ગુપ્ત બેઠક અને 200 હત્યાનો લક્ષ્યાંક, જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા પાછળ ISI નો હાથ

જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો અને બિન-મુસ્લિમો પર તાજેતરમાં થયેલા હુમલા પાછળ ISI નું એક સુનિયોજિત કાવતરું છે. એવું માનવામાં આવે છે કે કાશ્મીરમાં મોટા પાયે અસ્થિરતા માટે મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે

Oct 16, 2021, 08:32 AM IST

મુખ્ય સચિવ સહિત GAD ના વરિષ્ઠ સચિવો સાથે ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી

મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ તથા વરિષ્ઠ સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા. 

Sep 22, 2021, 11:33 PM IST

AHMEDABAD માં રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની બેઠક, પડતર પ્રશ્નોને બળકટ રીતે ઉઠાવાશે

શહેર ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીની બેઠક મળી. 33 જિલ્લાઓના તમામ સંવર્ગના પદાધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. લાંબા સમયથી શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. પ્રાથમિક અને માધ્યમિક સંવર્ગના પ્રશ્નો જો રાજ્ય સરકાર સત્વરે નહી ઉકેલે તો ટૂંક સમયમાં આંદોલનનાં શ્રી ગણેશ કરવા અંગે ચર્ચા થઈ સાથે જ પડતર પ્રશ્નોની રજૂઆત બાદ આગામી સમયમાં કેવી રીતે આગળ વધવું એ અંગે રણનીતિ ઘડવામાં આવી. 

Sep 10, 2021, 06:39 PM IST

ભાજપની વર્ચ્યુઅલ મિટિંગમાં કોણે વગાડી મંત્રી વાસણ આહીરની બિભત્સ ક્લિપ? આ ઘટના પછી તો એવું થયું...

રાજકારણમાં અનેક પ્રકારના કાવા દાવા કરવામાં આવતા હોય છે. વિરોધીઓ દ્વારા પોતાના પ્રતિસ્પર્ધીને નીચે દેખાડવા માટે સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવવામાં આવતી હોય છે. આવું જ કંઈક કચ્છ ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યમંત્રી વાસણ આહીર સાથે બન્યુ. 

Jul 4, 2021, 01:49 PM IST

SURAT: પ્રવીણ રામ આપમાં જોડાય તેવી શક્યતા, દિલ્હીના DY.CM સાથે મુલાકાતની અટકળો

 ઉદ્યોગપતિ મહેશ સવાણીને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી પક્ષના આવકાર્યા હતા. સિસોદિયાની ગુજરાત મુલાકાત પહેલા જ હિરા ઉદ્યોગપતિઓ અને અન્ય જાણીતા ચહેરાઓ આપમાં જોડાયા તેવી ચર્ચાઓ શરૂ થઇ હતી. જો કે આજની મુલાકાત બાદ હવે આ ચર્ચાઓ સાચી પડવા લાગી છે. મહેશ સવાણીને આપમાં આવકાર્યા બાદ મનીષ સિસોદિયાએ જનઅધિકાર મંચના અધ્યક્ષ અને આંદોલનકારી પ્રવીણ રામ આપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે. 

Jun 27, 2021, 10:58 PM IST

શાહ- નીતિન પટેલ એક જ ગાડીમાં સર્કીટ હાઉસ આવ્યા, CM-DYCM સાથે એક કલાક બંધ બારણે બેઠક

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે હતા. બપોરે ભાજપના ચાણક્ય અમિત શાહ અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ એક જ ગાડીમાં સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના કાફલા સાતે પહોંચ્યા હતા. જ્યાં અમિત શાહે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન સાથે બંધ બારણે એક કલાક સુધી બેઠક કરી હતી. આ સાથે જ રાજકીય હલચલ શરૂ થઇ છે. આ બેઠક બાદ ફરી એકવાર રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. તો બીજી તરફ લોબિંગ પણ શરૂ થઇ ગયું છે. 

Jun 22, 2021, 12:14 AM IST

જૂનાગઢ શહેરમાં રૂપિયા 5.31 કરોડના વિકાસના કામોને અપાઈ મંજૂરી

જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં શહેરમાં વિવિધ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં શહેરના કુલ 10 વોર્ડમાં ગટરના કામો માટે 2.9 કરોડ મંજૂર કરાયા હતા

Jun 1, 2021, 12:07 PM IST

શું ભારતમાં રમાશે T20 વર્લ્ડ કપ 2021? આવતીકાલે ICCની બેઠકમાં થઈ શકે છે નિર્ણય

કોરોના સંકટ વચ્ચે આવતીકાલે આઈસીસીની બેઠક મળવાની છે. આ બેઠકમાં ભારતમાં ટી20 વિશ્વકપના આયોજન પર કોઈ નિર્ણય થઈ શકે છે. 

May 31, 2021, 04:00 PM IST

IPL 2021 ના ભવિષ્ય પર નિર્ણય આવતી કાલે, BCCI કરી શકે છે શેડ્યૂલની જાહેરાત

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) શનિવારે ઓનલાઈન યોજાનારી વિશેષ સામાન્ય સભામાં (AGM) ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL) બાકીની 31 મેચ 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર વચ્ચે UAE માં યોજવાનો નિર્ણય લઈ શકે છે

May 28, 2021, 07:34 PM IST

પાણી વગરની માછલી તડપે તે પ્રકારે કોરોનાના દર્દીઓ ગુજરાતમાં તડપી રહ્યા છે: પરેશ ધાનાણી

રાજ્યમાં કોરોનાને કારણે ઉભી થયેલી સ્થિતિ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે કોંગ્રેસના સિનિયર સભ્યોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોરોના કહેર પર લેવાતા પગલા સંદર્ભે મુખ્યમંત્રી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

May 5, 2021, 03:05 PM IST

PM Modi એ બોલાવી મંત્રીમંડળની બેઠક, કોરોના અંગે લઈ શકે છે મોટો નિર્ણય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે મંત્રીમંડળની બેઠક બોલાવી છે. આ બેઠક સવારે 11 વાગ્યે યોજાશે. માનવામાં આવે છે કે પ્રધાનમંત્રી આ બેઠકમાં મોટા નિર્ણયો લઈ શકે છે. આ બેઠક રાજધાની દિલ્હીમાં યોજાશે.

Apr 29, 2021, 06:08 PM IST

ગુજરાતનાં આટલાં શહેરોમાં કર્ફ્યૂનો સમય વધારાયો, સાંજે 4થી સવારે 6, કલેક્ટર સાથે મુલાકાત બાદ સ્વયંભૂ નિર્ણય

ગુજરાતમાં કોરોના સંક્રમણ કુદકેને ભુસકે વધી રહ્યું છે. જેના કારણે હવે દરેક જિલ્લાનાં વહીવટી તંત્રો દ્વારા વેપારીઓ સાથે બેઠકો કરીને અલગ અલગ નાગરિકલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. 

Apr 10, 2021, 07:41 PM IST

કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ સભા ગજવી, રાહુલ બાબા પર કર્યા આકરા પ્રહારો

કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ અમદાવાદમાં પણ સભા ગજવી હતી. રૂપાલાએ જણાવ્યું કે, 32 ઉમેદવારોની સામટી સભામાં હું પહેલીવાર આવ્યો હતો. કિશોરભાઈ તો ખૂબ સરસ રીતે વાત મૂકે છે, શહેર પ્રમુખને વિનંતી આમનો લાભલે. કોર્પોરેશનના સંચાલકો પોતાના કાળખંડનો હિસાબ આપતા હોય છે. મારે આપની સામે કેટલાક ચિત્રો રજૂ કરવા છે. મારે આ 32 માટે નહીં પણ કેટલાક ચિત્રો તમામ ઉમેદવારો અને અમદાવાદ સહિત ગુજરાત માટે રજૂ કરવા છે. અમદાવાદની સાબરમતીમાં સર્કસ ઉતરતા, એમાં હવે વિમાન ઉતરે એ દ્રશ્યો ભાજપ સરકારે કર્યા. નવી પેઢી, 10 વર્ષ પહેલાંના બાળકોને નદી એટલે શું એ ખબર ન હતી એમાં પાણી આવતું નહીં.

Feb 16, 2021, 11:34 PM IST

શું બાપુ નિવૃત થાય છે? ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સભામાં કહ્યું આ મહામંત્રી મારા ઉતરાધિકારી છે

ગુજરાતના શિક્ષણમંત્રી અને ધોળકાના ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજકારણમાંથી સંન્યાસનો આડકતરો ઇશારો આજે આપ્યો હતો. આજે સાણંદ ખાતે યોજાયેલા ગુજરાત ભાજપના યુવા મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના અભિવાદન સમારોહમાં તેમણે આ સંકેત આપ્યા હતા. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રદિપસિંહ વાઘેલાને પોતાના વારસદાર ગણાવ્યા હતા. 

Jan 21, 2021, 10:56 PM IST

ખેડૂત નેતાઓની સરકાર સાથે થઇ ચર્ચા, 15 જાન્યુઆરીએ આગામી મીટિંગ

આ બેઠક દરમિયાન સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે ગરમાગરમી વધી ગઇ. ખેડૂત નેતાઓને ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) પર કાયદો બનાવ્યા પછી કમિટી બનાવવાની માંગ કરી છે.

Jan 8, 2021, 06:07 PM IST

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય સમન્વય બેઠક યોજાશે

આ બેઠકમાં સરસંઘચાલક મોહનજી ભાગવત, સરકાર્યવાહ ભય્યાજી જોશી અને સંઘના અખિલ ભારતીય કાર્યકારિણીના સદસ્યો હાજર રહેશે.

Jan 1, 2021, 05:08 PM IST

Farmer protest: શાહની 2 કલાકની મેરેથોન બેઠક, ખેડૂતોને લેખીત પ્રસ્તાવ અપાશે, કાયદો રદ્દ નહી થાય

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓની વિરુદ્ધ ખેડૂતો દ્વારા ભારત બંધના આહ્વાન અને સતત ચાલી રહેલા આંદોલન બાદ આખરે ગૃહમંત્રી અમીત શાહે હસ્તક્ષેપ કર્યો હતો. તેમણે આજે 13 ખેડૂત નેતાઓને સાંજે મળવા બોલાવ્યા હતા. તેમણે ખેડૂત નેતાઓ સાથે 2 કલાક લાંબી મેરેથોન બેઠક યોજી હતી. ગૃહમંત્રી અમિત શાહની સાથે કૃષિ ક્ષેત્રનાં ઉચ્ચ અધિકારીઓ અને 13 ખેડૂત નેતાઓ વચ્ચે ICAR  (Indian Council of Agricultural Research) ગેસ્ટ હાઉસ ખાતે બેઠક યોજાઇ હતી.

Dec 8, 2020, 11:30 PM IST

બોલીવુડ ફિલ્મ કલાકાર વિવેક ઓબેરોયની CM રૂપાણી સાથે બેઠક, કરી આ મુદ્દે ચર્ચા

બોલીવુડ ફિલ્મ કલાકાર વિવેક ઓબેરોય ગાંધીનગરની મુલાકાતે આવ્યા છે. ત્યારે ફિલ્મ સ્ટાર વિવેક ઓબેરોયે શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક કરી હતી અને ટેકનિકલ શિક્ષણ અને સ્ટાર્ટ અપ મુદ્દે ચર્ચા પણ કરી હતી

Nov 23, 2020, 03:25 PM IST
State Supply Corporation Meeting With The Minister Of Supply Department PT3M

ટેકાના ભાવે મગફળી ખરીદીના આયોજનને આપશે આખરી ઓપ

State Supply Corporation Meeting With The Minister Of Supply Department

Oct 20, 2020, 12:40 PM IST