हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Buddha Purnima
Buddha purnima News
spiritual
બુદ્ધ પૂર્ણિમા પર આ 3 વસ્તુઓનું દાન કરનારનો થઈ જાય છે બેડોપાર, લક્ષ્મી આવશે દ્વાર
Buddha Purnima: હિન્દુ શાસ્ત્રોમાં બુદ્ધ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. આ દિવસે લેવામાં આવેલા કેટલાક જ્યોતિષીય ઉપાયો વ્યક્તિના ભાગ્યને તેજ કરે છે. શાસ્ત્રો અનુસાર જો આ દિવસે દાન કરવામાં આવે તો વ્યક્તિને શુભ ફળ મળે છે.
May 23,2024, 7:39 AM IST
astrology
બુદ્ધ પૂર્ણિમા પર આ રાશિના જાતકોને લાગશે લોટરી, 130 વર્ષ બાદ બનશે મહાસંયોગ
Buddha Purnima 2023: બુદ્ધ પૂર્ણિમા પર સિદ્ધિ યોગમાં કરવામાં આવેલા પુણ્ય કાર્યું ફળ આગામી જન્મમાં પણ વ્યક્તિને મળે છે. આ સંયોગથી બુદ્ધ પૂર્ણિમા પર સ્વાતિ નક્ષત્ર પણ છે. સ્વાતિ નક્ષત્રને દરેક નક્ષત્રમાં વિશેષ માનવામાં આવે છે.
May 3,2023, 16:53 PM IST
pm narendra modi
નેપાળ: પ્રધાનમંત્રી મોદીએ બૌદ્ધ સંસ્કૃતિ અને વારસા કેન્દ્રની આધારશિલા રાખી
પ્રધાનમંત્રી નરન્દ્ર મોદી લુમ્બિની પહોંચ્યા ત્યારે નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉઆએ તેમનું એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
May 16,2022, 15:33 PM IST
pm modi
'બુદ્ધના સંદેશમાંથી પ્રેરણા લઈને ભારત કોરોના મહામારીમાં દુનિયાને કરી રહ્યું છે મદદ'
પીએમ નરેન્દ્ર મોદીએ આજે બુદ્ધ પૂર્ણિમાના અવસરે દેશને સંબોધિત કર્યો. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે હતાશા અને નિરાશાના દોરમાં ભગવાન બુદ્ધની શીખ વધુ પ્રાસંગિક બને છે. તેમણે કહ્યું કે કોરોના મહામારીના કારણએ લોકો ટેક્નોલોજીના માધ્યમથી જોડાઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે દુનિયા હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. આવા સમયે બુદ્ધના સંદેશમાંથી પ્રેરણા લઈને ભારત દુનિયાને મદદ કરી રહ્યું છે.
May 7,2020, 9:32 AM IST
pm narendra modi
બુદ્ધ પૂર્ણિમાના અવસરે પીએમ મોદીએ કર્યું સંબોધન, જાણો શું કહ્યું?
અસાધારણ સમય અસાધારણ નિર્ણયોની માંગણી કરે છે. આથી આ વર્ષે સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખતા બુદ્ધ પૂર્ણિમા સમારોહ વર્ચ્યુઅલ રીતે આયોજિત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે બુદ્ધ પૂર્ણિમા સમારોહમાં સામેલ થયા અને પ્રમુખ સંબોધન કર્યું.
May 7,2020, 9:17 AM IST
Buddha Purnima 2019
502 વર્ષ બાદ આજે બુદ્ધ પૂર્ણિમા પર બની રહ્યો છે ખાસ સંયોગ, ધાર્યું કામ થશે
હિન્દુ પંચાગના અનુસાર, વૈશાક માસની પૂર્ણિમા પર ભગવાન ગૌતમ બુદ્ધની જયંતી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ પૂર્ણિમા આજે શનિવારે એટલે કે 18 મેના રોજ આવી છે. જ્યોતિષાચાર્યના અનુસાર, આ વખતની બુદ્ધ પૂર્ણિમા પર બહુ જ દુર્લભ યોગ બની રહ્યો છે.જેને કારણે આ યોગમાં કરવામા આવેલ કામોમાં સફળતા મળવી નિશ્ચિત છે. આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા પર મંગળ અને રાહુ મિથુન રાશિમાં અને ધન રાશિમાં શનિ અને કેતુ હશે. આ ઉપરાંત સૂર્ય અને ગુરુ પણ એકબીજાની સામે હશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા આ દુર્લભ યોગ મે 1517માં બન્યો હતો, અને તેના બાદ 205 વર્ષો બાદ એટલે કે 2224માં આ યોગ બનવાની શક્યતા છે. બુદ્ધ પૂર્ણિમા પર આ વખતે સમસપ્તક સંયોગ બની રહ્યો છે. જેને કારણે તેનુ મહત્વ હજી વધી ગયું છે.
May 18,2019, 10:08 AM IST
Trending news
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી