ceasefire

ફરી યુદ્ધના ભણકારા!, ઈઝરાયેલે ગાઝા પર કર્યા હવાઈ હુમલા

ગત મહિને 11 દિવસ સુધી ચાલેલા ઈઝરાયેલ-હમાસ યુદ્ધનો અંત એક સીઝફાયર સાથે થયો હતો. પરંતુ ઈઝરાયેલ અને ગાઝા એકવાર ફરીથી આમને સામને આવી ગયા છે.

Jun 16, 2021, 06:46 AM IST

હમાસ સાથે યુદ્ધ વિરામ બાદ ઈઝરાયેલે ભારત વિશે આપ્યું મોટું નિવેદન

ઈઝરાયેલની સિક્યુરિટી કેબિનેટે ઈજિપ્તની મધ્યસ્થતામાં શુક્રવારે સંઘર્ષ વિરામની જાહેરાત કરી. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ રોની યેદિદિયા ક્લેને એમ પણ કહ્યું કે ઈઝરાયેલને અમેરિકા અને સંયુક્ત આરબ અમીરાત સહિત અનેક દેશોનું સમર્થન મળ્યું.

May 23, 2021, 08:05 AM IST

ઈઝરાયેલ માટે અમેરિકાએ લીધુ મોટું પગલું, ચીન કાળઝાળ

ઈઝરાયેલી મીડિયાએ આ મામલે સંલગ્ન કેટલાક રાજનયિકોના હવાલે એક રિપોર્ટ છાપ્યો છે. જો કે અમેરિકી દૂતાવાસ તરફથી આ મામલે કોઈ ટિપ્પણી આવી નથી. 

May 18, 2021, 07:02 AM IST

India અને Pakistan માં LoC પર બ્રિગેડ કમાન્ડર લેવલની બેઠક, આ મહત્વના મુદ્દા પર થઈ ચર્ચા

જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર સીઝફાયરનું (Ceasefire) પાલન કરવા માટે ભારત-પાકિસ્તાન (India-Pakistan) એક પગલું આગળ વધ્યા છે. બંને દેશોની સેનાઓએ શુક્રવારના પુંછ-રાવલકોટ ચોકી પર બ્રિગેડિયર સ્તરની બેઠક કરી હતી

Mar 26, 2021, 10:48 PM IST

LoC પર શાંતિ રાખવા માટે ભારત-પાકિસ્તાનના DGMO વચ્ચે થઈ વાત, આ મુદ્દા પર થઈ ચર્ચા

ભારત અને પાકિસ્તાને સંયુક્ત નિવેદન જારી કરી જણાવ્યું કે, સૈન્ય અભિયાનોના ડાયરેક્ટર જનરલ (DGMO) વચ્ચે ચર્ચામાં બન્ને દેશ નિયંત્રણ રેખા (LoC) પર ગોળીબારી ન કરવા પર રાજી થયા છે. 
 

Feb 25, 2021, 04:25 PM IST

દિવાળી પર ભારતનો બદલો: PAKના 7 સૈનિકોને માર્યા ઠાર, બંકર અને લોન્ચ પેડ કર્યા નષ્ટ

પાકિસ્તાની સૈનિકોએ શુક્રવારના જમ્મૂ કાશ્મીરમાં ઉરી સેક્ટરથી લઇને ગુરેજ સેક્ટર વચ્ચે ઘણા સ્થળો પર નિયંત્રણ રેખા (LoC) પર સંઘર્ષ વિરામ કરારનું ઉલ્લંઘન કર્યું જેના કારણે ત્રણ સુરક્ષાકર્મીઓ સહિત 6 લોકોના મોત થયા છે. પાકિસ્તાની સૈનિકોએ મોર્ટાર ફાયર કર્યા અને અન્ય હથિયારોથી ગોળીબાર કર્યો

Nov 13, 2020, 05:31 PM IST

J&K: પાકિસ્તાને ફરી કર્યો સીઝફાયર ભંગ, પુંછના બાલાકોટ સેક્ટરમાં કર્યો ગોળીબાર

પાકિસ્તાન (Pakistan)ની સેનાએ રવિવારના જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી)ની પાસે ફરી એકવાર સીઝફાયરનો ભંગ કરતા ગોળીબાર કર્યો છે.

Jul 5, 2020, 11:36 PM IST

પાકિસ્તાનઃ હવે સુંદરબની સેક્ટરમાં કર્યું યુદ્ધ વિરામનું ઉલ્લંઘન, સામ-સામો ગોળીબાર ચાલુ

પાકિસ્તાન અવાર-નવાર યુદ્ધ વિરામની શરતોનું ઉલ્લંઘન કરીને સરહદ પર ગોળીબાર કરતું રહ્યું છે. કેટલીક વખત આતંકવાદીઓની ઘુસણખોરી માટે પણ આવું ફાયરિંગ કરવામાં આવે છે. 
 

Oct 30, 2019, 05:34 PM IST

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને ફરી સીઝફાયરનુ ઉલ્લંઘન કર્યું: ભારતીય સેનાનો મુંહતોડ જવાબ

પાકિસ્તાન તરફથી 5 ઓગષ્ટથી અત્યાર સુધી આશરે 222 વખત સીઝફાયરનુ ઉલ્લંઘન કરીને ગોળીબાર કરવામાં આવ્યો છે

Sep 1, 2019, 05:50 PM IST

ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં પાક. BAT ટીમના 7 સૈનિક ઠાર, આ રહ્યા પુરાવા

ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પાકિસ્તાનની અનેક ચોકીઓ પણ ધ્વસ્ત થઇ છે

Aug 3, 2019, 10:20 PM IST
Jammu And Kashmir Pakistan Firing In Rajauri And Naushera Sector Violated Ceasefire PT1M56S

પાકિસ્તાનની ફરી એકવાર નાપાક હરકત

પાકિસ્તાનની ફરી એકવાર નાપાક હરકત.....રાજૌરી અને નૌશેરામાં સંઘર્ષવિરામનું ઉલ્લંઘન....ભારતીય સેના આપી રહી છે જડબાતોડ જવાબ...

Mar 31, 2019, 01:40 PM IST
Pakistan ceasefire violence in Kashmir punch are PT1M39S

પાકિસ્તાની નાપાક હરકત, ગુલપુરમાં કર્યુ ફાયરિંગ

પાકિસ્તાને કાશ્મીરના પુંછના ગુલપુર સેક્ટરમાં ફાયરિંગ કરીને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. ત્યારે આ ઉલ્લંઘન કરીને પાકિસ્તાને ફરી એકવાર નાપાક હરકત કરી છે.

Mar 13, 2019, 02:20 PM IST

પાકિસ્તાને અખનૂર સેક્ટરમાં 4 કલાક કર્યો ગોળીબાર, ભારતે આપ્યો સણસણતો જવાબ

પાકિસ્તાન સેનાએ રવિવાર મોડી રાત્રે લગભગ 3 વગ્યે અખનુર સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો. તેનો ભારતીય સેનાએ સણસણતો જવાબ આપ્યો છે. ત્યારબાદ આ ગોળીબાર સોમવાર સવારે 06:30 વાગે બંધ થઇ ગયો હતો.

Mar 4, 2019, 12:19 PM IST
Ceasefire violation by pak in Nawshera PT2M39S

પાકિસ્તાને સંઘર્ષ વિરામનું કર્યું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

જમ્મુ કાશ્મીરનાં રાજોરી જિલ્લામાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાનની સેનાએ સતત બીજા દિવસે બુધારે સંઘર્ષ વિરામનો ઉલ્લંઘન કર્યો.

Feb 20, 2019, 09:25 PM IST

પાકિસ્તાન દ્વારા ફરી યુદ્ધવિરામનું ઉલ્લંઘન, LOC નજીક નૌશેરામાં થયેલા ગોળીબારમાં નાગરિકનું મોત

પાકિસ્તાન તેની હરકતોથી સુધરતું નથી, બુધવારે બપોરે ફરીથી સરહદ ઉપર પાક. સેના દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો 

Dec 26, 2018, 09:43 PM IST