come

અમદાવાદ: પોલીસ બેડામાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 2-3 દિવસમાં 40 નવા કેસ સામે આવ્યા

કોરોનાએ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં હાકાકાર મચાવ્યો છે. ગુજરાતમાં મંત્રીથી માંડીને સામાન્ય નાગરિકની સ્થિતી હાલ કોરોનાને કારણે કફોડી છે. તેવામાં કોરોના વોરિયર તરીકે નાગરિકોની વાહવાહી લૂંટનારા પોલીસ ફોર્સનાં અનેક કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામી છે. રાજ્યનાં સૌથી મોટા શહેર અને તેની સૌથી મોટા ફોર્સ અમદાવાદ પોલીસનાં અનેક જવાનો કોરોના પોઝિટિ આવ્યા છે. 

Nov 24, 2020, 10:12 PM IST

સૌરાષ્ટ્રમાં શહેરી લોકો આવતા ગામડાના લોકો વાડી વિસ્તારમાં જતા રહ્યાં

કોરોનાને કારણે હાલ સમગ્ર ગુજરાતમાં ડરનો માહોલ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આ મુદ્દે ખુબ જ ડર જોવા મળી રહ્યો છે. હાલમાં જ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, જે લોકો પોતાનાં વતન પરત ફરવા માંગતા હોય તેમને પરત ફરવા દેવામાં આવશે. જેના પગલે હવે સૌરાષ્ટ્રનાં ગામડાઓમાં શહેરોમાંથી મોટા પ્રમાણમાં લોકો આવી રહ્યા છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારો અત્યાર સુધી સુરક્ષીત હતા પરંતુ હવે ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે. જેના પગલે હવે શહેરી લોકો ગામમાં આવતા ગામના લોકો વાડી વિસ્તારમાં જતા રહ્યા છે.

May 12, 2020, 11:23 PM IST

પોલીસ અધિકારીઓ રાત્રે અમારા ઘરે આવી પરેશાન કરે છે: હાર્દિકની પત્નીનાં ચોંકાવનારા આક્ષેપ

 ગુજરાતની ભાજપા સરકાર હાર્દિક સાથે કિન્નાખોરી ભર્યુ વર્તન કરતી હોવાનો આક્ષેપ કિંજલ પટેલે કર્યો. Zee 24 kalak સાથેની ખાસ વાતચીતમાં હાર્દિકનાં પત્ની કિંજલે કહ્યુ કે, ગુજરાત કોંગ્રેસના યુવા નેતા હાર્દીક પટેલ સામે સેશન્સ કોર્ટે બીન જામીન પત્ર વોરંન્ટ ઇશ્યુ કર્યુ છે. 

Feb 8, 2020, 09:07 PM IST

TDO એ કોન્ટ્રાક્ટરોને આંટાફેરા નહી કરવાનાં સ્ટીકર ચોંટાડતા વિવાદ ગાંધીનગર પહોંચ્યો

 ભાજપ સાશિત તાલુકા પંચાયતમાં  ટીડીઓ દ્વારા કોન્ટ્રાકટરોએ કચેરીમાં બિનજરૂરી અવર જ્વર નહીં કરવા અંગેની નોટિસ ચીપકાવતા સરપંચો અને કોન્ટ્રક્ટરોમાં રોષ ભભુકી ઉઠ્યો છે. જેના પગલે ગાંધીનગર સુધી રજુઆત કરાઈ છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા પંચાયતના ટીડીઓની કામગીરીથી સરપંચો અને કોન્ટ્રાકટરોમાં અસંતોષ વ્યાપ્યો છે. તાલુકા વિકાસ અધિકારી દ્વારા મનમાની કરવામાં આવે છે, અને કોન્ટ્રાકટર દ્વારા પુરી કરવામાં આવેલ સાઈડ તાલુકા વિકાસ અધિકારી જોવા પણ આવતા નથી. જેના કારણે સમયસર બીલોના પૈસા પણ નથી મળતા.

Jan 28, 2020, 12:10 AM IST
rahul gandhi has to come to surat court on 16th july PT5M47S

રાહુલ ગાંધીને 16મી જુલાઈએ રહેવું પડશે સુરત કોર્ટમાં હાજર, જાણો કારણ

તમામ મોદીને ચોર કહેવાના મામલે રાહુલ ગાંધીને સુરતની કોર્ટનું સમન્સ, 16મી જુલાઈએ રહેવું પડશે સુરત કોર્ટમાં હાજર, MLA પુર્ણેશ મોદીએ કરી હતી ફરિયાદ, સુરતની ચીફ કોર્ટમાં કરાયો હતો કેસ રજિસ્ટર

Jul 9, 2019, 06:10 PM IST
Amit Shah Will Come To Gujarat Today PT2M20S

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આ કારણે આવશે ગુજરાત

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવતીકાલે સોમનાથ પહોંચશે જ્યાં અમિત શાહ પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શન કરશે, આજે રાત્રે તેઓ રાજકોટ પહોંચે તેવી શક્યતા છે અને રાજકોટથી અમિત શાહ સોમનાથ પહોંચશે અને મહાદેવને શિશ ઝુકાવશે

May 17, 2019, 07:25 PM IST
Ahmedabad PM Will Come To Gujarat Tomorrow PT2M

પીએમ મોદી આવતીકાલે ફરી આવશે અમદાવાદ, જાણો કારણ

પીએમ મોદી આવતીકાલે ફરી આવશે અમદાવાદ, 23 એપ્રિલે સવારે 7.30 કલાકે ગાંધીનગરથી અમદાવાદ પહોંચશે
,સવારે 7.30 કલાકે નિશાન વિદ્યાલય રાણીપ ખાતે મતદાન કરશે,8 કલાકે એરપોર્ટ જવા રવાના થશે

Apr 21, 2019, 07:40 PM IST
PM Narendra Modi Will Come To Gujarat For Voting PT1M16S

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 એપ્રિલે આવશે અમદાવાદ, જાણો કારણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 એપ્રિલે આવશે અમદાવાદ આવી રાણીપની નિશાન શાળામાં કરશે મતદાન

Apr 16, 2019, 08:05 PM IST
Loksabha Election 2019 Congress Star Promoter Will  Come To Gujarat PT1M47S

લોકસભા ચૂંટણી 2019 કોંગ્રેસના સ્ટાર પ્રચારકો આવશે ગુજરાત , જુઓ વિગત

દેશમાં લોકસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાન બાદ કોંગ્રેસના સ્ટાર પ્રચારકો હવે ગુજરાત આવી રહ્યા છે, કોંગ્રેસના દિગ્ગજ ગણાતા એવા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી ગુજરાતમાં સભાઓ ગજવશે

Apr 11, 2019, 04:30 PM IST
Loksabha Election 2019 Rajnathsinh Will Come To Gujarat For Promotion PT1M25S

લોકસભા ચૂંટણી 2019 ગૃહપ્રધાન રાજનાથસિંહ ગુજરાત આવશે, જાણો ક્યારે

ભાજપના પ્રચાર કરવા કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ 12 એપ્રિલે ગુજરાત આવશે. ગાંધીધામ, ભાવનગર અને બોટાદમાં જાહેરસભા સંબોધશે

Apr 10, 2019, 05:15 PM IST
Loksabha Election 2019 Priyanka Gandhi May Come To Gujarat On 18th April PT1M58S

લોકસભા ચૂંટણી 2019 પ્રિયંકા ગાંધી પ્રચાર માટે આવી શકે છે ગુજરાત, જુઓ વિગત

પ્રિયંકા ગાંધી 18 એપ્રિલે પ્રચાર માટે આવી શકે છે ગુજરાત, અંબાજી મંદિરે દર્શન કરી કરશે પ્રચારના શ્રીગણેશ, આદિવાસી વિસ્તારમાં કરશે પ્રચાર

Apr 10, 2019, 03:15 PM IST
Loksabha Election 2019 PM Narendra Modi Wil Come To Gujarat Tomorrow PT4M43S

લોકસભા ચૂંટણી 2019: પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત આવશે, જાણો કાર્યક્રમ

લોકસભાની ચૂંટણીના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 એપ્રિલે ગુજરાત આવશે જેમાં તે જૂનાગઢ લોકસભા માટે જનસભાને પણ સંબોધન કરવાના છે, ઉલ્લેખનીય છેકે લોકસભાના ઉમેદવારો જાહેર થયાં પછી પ્રધાનમંત્રી મોદી પહેલી વાર ગુજરાતના પ્રવાસે આવશે

Apr 9, 2019, 05:50 PM IST
Loksabha Election 2019 PM Narendra Modi Will Come To Gujarat PT3M1S

લોકસભા ચૂંટણી 2019ઃ પીએમ મોદી ગુજરાતમાં ગજવશે સભા

લોકસભા ચૂંટણી 2019ઃ પીએમ મોદી 10 એપ્રિલે ગુજરાત આવશે, આણંદ અને જૂનાગઢ લોકસભા માટે જનસભાને સંબોધન કરશે, લોકસભાના ઉમેદવારો જાહેર થયા બાદ પીએમ મોદીનો પહેલો ગુજરાત પ્રવાસ

Apr 4, 2019, 06:45 PM IST

BJP મહિલા સમ્મેલન નેતાઓએ છેલ્લી ઘડીએ હાથ ઉંચા કરતા,મહિલા અગ્રણીઓ રઝળ્યાં

ભાજપ  મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશન માટે આ વખતે ગુજરાત ઉપર પસંદગી ઉતારવામાં આવી છે. 18 વર્ષ બાદ ગુજરાત માં યોજાઈ રહેલો સમારોહ અમદાવાદ-ગાંધીનગર જેવા બે મોટા શહેરોની વચ્ચે અડાલજ નજીક ત્રિમંદિર ખાતે યોજાશે.

Dec 20, 2018, 10:14 AM IST