eid

જામનગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-એ-મિલાદની ઉજવણી કરી, 51 કિલો કેકનું કર્યું કટિંગ

જામનગરમાં આજે ઈદ-એ-મિલાદુન્નબીની મુસ્લિમ સમાજ દ્વારા આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. 
 

Oct 19, 2021, 10:16 AM IST

ઇદની તડમારા તૈયારીઓ વચ્ચે પોલીસ દ્વારા તૈયાર કરાયો માસ્ટર પ્લાન, જડબેસલાક આયોજન

ઇદ-એ-મિલાદની SOPમાં સુધારો થતા મુસ્લિમ સમાજના લોકોમાં અન્યાયનો ગુસ્સો શાંત થયો. જુલુસ મહોલ્લા સુધી મર્યાદિત હોય તો 400 લોકો ભાગ લઇ શકશે અને એકથી વધુ વિસ્તારમાં જુલુસ કાઢવા 15 વ્યક્તિઓની મર્યાદાનો નિયમ બહાર પડાયો. સરકારે 19 ઓક્ટોબરના રોજ ઈદ-એ-મિલાદ અંગે માર્ગદર્શિકા જારી કરી હતી. આ દરમિયાન કોવિડ-19 ની ગાઈડલાઈન નું ચુસ્તપણે પાલન કરવું પડશે તેવો ઉલ્લેખ કર્યો હતો.

Oct 18, 2021, 04:18 PM IST

આજે ન જોવા મળ્યો ચાંદ, હવે સોમવારે મનાવાશે ઈદ; રવિવારના છેલ્લો રોઝા

દિલ્હી સહિત દેશના અલગ અલગ ભાગમાં સોમવારના ઈદ મનાવવામાં આવશે અને રવિવારના છેલ્લો રોઝા હશે. દિલ્હીની બે ઐતિહાસિક મસ્જિદોના શાહી ઈમામએ જાહેરાત કરી છે કે, શનિવારના ક્યાંય પણ ચાંદ દેખાયાના સમાચાર મળ્યા નથી. એટલા માટે ઈદનો તહેવાર સોમવારના મનાવવામાં આવશે.

May 23, 2020, 10:10 PM IST

સલમાન ખાન પોતાના આગામી પ્રોજેક્ટમાં છે વ્યસ્ત, ટૂંક સમયમાં કરશે જાહેરાત

સલમાન ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મ માટે કોઇ કસર છોડવા માંગતા નથી જેની જાહેરાત હજુ બાકી છે. ગત 2-3 દિવસથી સલમાન ખાન અને તેમની ટીમ બેક ટૂ બેક મીટીંગ કરી રહી છે અને પોતાની બધે એનર્જી પ્રોજેક્ટમાં લગાવી રહી છે.

Aug 29, 2019, 04:04 PM IST

ગાંધીધામમાં ‘છાકો’ પાડવા ઈદના મેળામાં ફાયરીંગ કર્યાનો બીજો Video Viral

કચ્છના ગાંધીધામમાં રોફ જમાવવા હવામાં ફાયરિંગ કરવાનો વીડિયો વાયરલ થયો છે. કચ્છમાં ફાયરિંગનો બીજો વીડિયો વાયરલ થયો છે. બકરી ઈદના પર્વ નિમિત્તે હવામાં ફાયરિંગ કર્યું હોવાનો વીડિયો વાયરલ થયો છે. 

Aug 19, 2019, 08:33 AM IST

કાશ્મીર અંગે પાક.નો નવો પેંતરો, ઇદની ઉજવણી સાદાઇથી કરવા ભલામણ

પાકિસ્તાને બકરી ઇદ પ્રસંગે કાશ્મીરીઓનો હવાલો ટાંકતા મોટી જાહેરાત કરી છે. પાકિસ્તાની મીડિયા નિયામક પ્રાધિકરણે મીડિયા સંસ્થાનોને જણાવ્યું કે, તેઓ ઇદ ઉલ અઝહા પર પહેલાથી રેકોર્ડ માટે કરાયેલા કાર્યક્રમો અથવા વિશેષ કાર્યક્રમોને લાઇવ પ્રસારિત ન કરે, કારણ કે તેના કારણે ન માત્ર આપણા રાષ્ટ્ર, પરંતુ કાશ્મીરી ભાઇઓની ભાવનાને પણ નુકસાન પહોંચી શકે છે. મીડિયાને આ માહિતી આપી. 

Aug 11, 2019, 05:14 PM IST

જે જગ્યાએથી હાફિઝ ભારત વિરુદ્ધ ઝેર ઓકતો હતો, ત્યાં તેને નમાજ અદા ન કરવા દેવાઈ

મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને જમાત ઉદ દાવાના ચીફ હાફિઝ સઈદને કેટલાય વર્ષોમાં પહેલીવાર સરકારે અહીંના કદ્દાફી સ્ટેડિયમમાં બુધવારે ઈદની નમાજનું નેતૃત્વ કરવા દીધુ નહીં.

Jun 5, 2019, 09:07 PM IST

EID 2019: દેશભરમાં ઊજવાઈ રહી છે ઈદ, રાષ્ટ્રપતિએ લોકોને પાઠવી શુભેચ્છાઓ

દેશભરમાં ઈદ (EID 2019) ઊજવવામાં આવી રહી છે. બુધવાર સવારથી જ દેશની અલગ-અલગ મસ્જિદોમાં લોકો ખાસ નમાજમાં ભાગ લઇ રહ્યાં છે. સેવૈયા અને માવાની દુકાનો પર સવારથી રોનક દેખાઇ રહી છે

Jun 5, 2019, 08:14 AM IST

દારુલ ઉલુમનો નવો ફતવો: ઇદનાં દિવસે ગળે મળવું ઇસ્લામ વિરુદ્ધ, ગળે મળવાનું ટાળો !

કોઇ સામેથી ગળે મળવા આવે તો તેને પ્રેમથી સમાજાવીને ગળે મળવાનું ટાળવું જોઇએ તેવો પણ ફતવામાં સ્પષ્ટ ઉલ્લેખ

Jun 4, 2019, 05:09 PM IST

'ભારત'ના જબરદસ્ત ઓપનિંગ માટે સલમાનનો માસ્ટરપ્લાન

સલમાન ખાન બને ત્યાં સુધી પોતાની ફિલ્મો ઇદના દિવસે રિલીઝ કરીને ચાહકો માટે ઈદના તહેવારને ખાસ બનાવી દે છે. આ વર્ષે સલમાનની બહુ ગાજેલી ફિલ્મ 'ભારત' ઈદ વખતે જ રિલીઝ થવાની છે. 

Jun 1, 2019, 04:51 PM IST

સલમાનના ફેન્સ માટે આ દિવસ રહેશે ખાસ, આ દિવસે ફૂલ એન્ટરટેનમેંટ

સલમાનના પ્રશંસકો માટે 5 જૂન એકદમ ખાસ દિવસ હશે કારણ કે આ વર્ષની બહુપ્રતીક્ષિત ફિલ્મ ભારત, ઇદનો તહેવાર અને વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડીયાની પ્રથમ મેચ પણ આ દિવસે રમાશે. આ ઇદ બધા માટે ખાસ હશે કારણ કે 'ભારત' સાથે દિવસની શરૂઆત થશે અને આ દિવસે દર્શકોને શાનદાર ક્રિકેટ મેચ સાથે મનોરંજનનો ડબલ ડોઝ મળશે. જે બે ધર્મ, ક્રિકેટ અને બોલીવુડ બધુ એકસાથે એક જ તારીખે દર્શકોને મનોરંજન કરાવશે. 

May 15, 2019, 02:39 PM IST

બોર્ડર પર ભારત-પાક વચ્ચે ટેંશન વધ્યુ, ઇદ હોવા છતા BSFએ ઉઠાવ્યું આ પગલું

બીએસએફ દ્વારા વર્ષોથી ચાલતી આવેલી પરંપરાને તોડતા ઇદ હોવા છતા પાકિસ્તાની સૈન્યને આ વખતે મીઠાઇ આપવામાં આવી નહોતી

Jun 16, 2018, 04:08 PM IST

ઈદ મુબારક... દેશભરમાં ઈદની રોનક, પીએમ મોદીએ ટ્વિટ કરીને પાઠવી શુભેચ્છા

દેશભરમાં આજે ઈદ ઉલ ફિતરનો તહેવાર ઉજવવામાં આવશે. જામા મસ્જિદના શાહી ઈમામ ઈમામ બુખારીએ શુક્રવારે સાંજે જાહેરાત કરી હતી.

Jun 16, 2018, 08:38 AM IST