corona guideline

મેજિસ્ટ્રેટ જેએસ વસાવાનો સુરત પોલીસ પર સીધો આરોપ, તમે ખોટી રીતે કોવિડના જાહેરનામા ભંગના કેસ કરો છો

સુરતમાં એક મેજિસ્ટ્રેટે પોલીસ કમિશનરને પત્ર લખીને આરોપ મૂકવામાં આવ્યો છે કે, પોલીસ કોવિડના જાહેરનામાના ભંગના ખોટા કેસ કરે છે. પોલીસ પોતાના ટાર્ગેટ પૂરા કરવા આવું કરે છે. ત્યારે પોલીસ દ્વારા ખોટા કેસો કરવામાં આવતો હાવોના મેજિસ્ટ્રેટ દ્વારા પત્ર લખાયો છે. 

Mar 28, 2021, 03:29 PM IST

ભાજપ ક્યારે પોતાના નેતાઓ પર લગામ મૂકશે? સુરતમાં કાર્યકર્તાએ દીકરીના લગ્નમાં ભેગી કરી ભીડ

 • ભાજપના નેતાઓને કોનો ડર, કોન તેમના કાન આમળવા આવશે તે હિંમતે કેટલાક કોરોના ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરી રહ્યાં છે
 • ભાજપ કાર્યકર સામે પ્રદેશ ભાજપ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે મહત્વનું બની રહેશે

Mar 25, 2021, 11:37 AM IST

Rajkot: જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણીમાં કોરોના નિયમોનો ભંગ, માસ્ક વગર ઉમટ્યા લોકો

રાજકોટ જિલ્લા પંચાયતની આજે પ્રથમ સામાન્ય સભા મળી હતી. જેમાં પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી કરવામાં આવી હતી. શુભેચ્છા આપવા માટે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા અને સામાજિક અંતરના ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા હતા.

Mar 17, 2021, 03:47 PM IST

લગતા હૈ શહર મે ચુનાવ આ ગયા... મતદારોને રીઝવવાની લ્હાયમાં રાજકોટમાં રસોડા ધમધમતા થયા 

ચૂંટણી આવતા જ તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવામાં લાગી જાય છે. મતદારો પોતાને મત આપે તે માટે રીતસરની સ્પર્ધા જામે છે. કયો નેતા ચઢિયાતુ કરે છે તેની મતદારોમાં ચર્ચા થતી હોય છે. દરેક ઉમેદવારના પંડાલમાં રસોડા શરૂ થઈ જતા હોય છે. રોજના હજારેક માણસોનો જમણવાર થતો હોય છે. પરંતુ આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોરોનાકાળમાં આવી છે. આવામાં વોટ માંગવા નીકળેલા નેતાઓ કોરોના અને તેની ગાઈડલાઈનને ભૂલી ગયા હોય તેવું લાગે છે. રાજકોટમાં ચૂંટણી આવતાની સાથે જ જમણવાર અને નાસ્તા પાર્ટી શરૂ થઈ ગઈ છે.  

Feb 12, 2021, 03:04 PM IST

સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારીના અમાસના દર્શન કરી શકાશે

 • કોરોના કાળમાં છેલ્લા 11 મહિનાથી કુબેરભંડારી ખાતે અમાસના દર્શન ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા
 • કુબેર ટ્રસ્ટ દ્વારા અન્નક્ષેત્રની સાથે-સાથે અમાસના દર્શન પણ ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

Feb 11, 2021, 02:40 PM IST
Watch all important news of the state in Speed News PT8M20S
Watch all important news of the state in Speed News PT3M42S

છૂટછાટ અંગે રૂપાણી સરકારની મોટી જાહેરાત, ખુલ્લા મેદાનમાં યોજાતા કાર્યક્રમમાં ગમે તેટલા માણસો બોલાવી શકાશે

 • ગુજરાતમાં પોલીસની વર્દી પર કેમેરા લગાવવામાં આવશે, તેમનો પબ્લિક સાથેનો વહેવાર સીધી રીતે જોઈ શકાશે
 • 1995થી અસ્તિત્વ ધરાવતો રેપિડ રિસ્પોન્સ સેલ નાબૂદ કરાયો 

Jan 22, 2021, 12:41 PM IST

ટોળા ભેગા કરતા નેતાઓ પર લગામ ક્યારે મૂકાશે? ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ બીજીવાર વરઘોડો કાઢ્યો

 • ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ ફરી કોરોનાનો વરઘોડો કાઢ્યો
 • ડીસાના ઢુવા ગામે ગઈકાલે કોરોનાનો વરઘોડો નીકળ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા

Jan 22, 2021, 09:12 AM IST

સુરતમાં વધુ એક નેતાએ જમણવાર યોજીને સોશિયલ ડિસ્ટન્સનો કર્યો તમાશો, Video

 • નિલેશ કુંભાણીએ કોરોનાકાળમાં યોજેલા મેળાવડામાં સ્પષ્ટ દેખાય છે કે, જમવા આવેલા લોકોએ માસ્ક પણ પહેર્યું નથી
 • નેતાનો જવાબ, ભાજપ ગાઈડલાઈનને નેવે મૂકીને 1200 લોકોને ભેગા કરે છે. ત્યારે અમે તો 150 લોકોનો જમણવાર કર્યો છે

Jan 20, 2021, 11:41 AM IST

તંત્રના કાન બહેરા થયા, આંખે અંધાપો આવ્યો... ઠેર ઠેર યોજાતા રાજકીય કાર્યક્રમોમાં જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

 • મહેસાણાના કડીમાં ભાજપની યોજાયેલી બેઠકમાં નિયમના ધજાગરા ઉડ્યા. 
 • વડોદરામાં ભાજપના યુવા મોરચાએ કોરોનાના નિયનો સત્યાનાશ કર્યો
 • અમદાવાદમાં યુવા દિવસની ઉજવણીમાં ભાજપના કાર્યકરો ભાન ભૂલ્યા

Jan 13, 2021, 03:12 PM IST
Sunday Special: Announce the date of vaccination, how to get the vaccine PT9M11S

રાજકોટ: કોરોના ગાઇડલાઇનના પાલન સાથે ઉજવી શકાશે ઉતરાયણ, જાણી લો નિયમો

ઉતરાયણનો તહેવાર નજીકમાં છે ત્યારે સરકાર દ્વારા કોરોનાને ધ્યાને રાખીને ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. જેના અનુસંધાને વિવિધ શહેરનાં પોલીસ કમિશ્નર દ્વારા ગાઇડ લાઇન પણ બહાર પાડવામાં આવી રહી છે. આ અંગે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર અને જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં ઉતરાયણના તહેવારને ધ્યાને રાખીને તેમણે રાજકોટ માટે ગાઇડ લાઇન બહાર પાડી હતી. જેમાં મેદાન, ખુલ્લી જગ્યા અને રોડ રસ્તા પર પતંગ ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

Jan 10, 2021, 05:08 PM IST

વડોદરા : ભાજપના નેતાઓએ ભીડ ભેગી કરીને કોરોનાની ગાઈડલાઈનને અભરાઈએ ચઢાવી

 • એક તરફ સરકાર ઉત્તરાયણના તહેવાર પર માર્ગદર્શિકા જાહેર કરીને લોકો માટે નિયમો મૂકે છે. પરંતુ વાત જ્યારે પોતાના કાર્યક્રમોની આવે તો આ તમામ નિયમો અભરાઈએ ચઢી જાય છે. સરકારના આ બેવડા વલણ પર લોકો પણ વારંવાર રોષ પ્રગટ કરી ચૂક્યા છે

Jan 9, 2021, 03:36 PM IST

જાગૃત નાગરિકે પોલીસને કાયદા શીખવાડ્યો, video વાયરલ થયો ત્યારે પોલીસ વિભાગને કાયદાનું ભાન થયું

 • બનાવના પગલે શહેર પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો
 • માસ્ક મુદ્દે હવે પ્રજા જાગૃત થઈને પોલીસને કાયદાનું ભાન કરાવી રહી છે

Jan 7, 2021, 04:36 PM IST
Sunday Special: Politics started with the approval of vaccines PT6M4S
Sunday Special: Beware of rumors about vaccines PT8M40S