corona positive

'RRR' સ્ટાર થયા કોરોનાનો શિકાર, Jr NTR નો રિપોર્ટ પોઝિટિવ આવતા કહ્યું...

અલ્લુ અર્જુન (Allu Arjun), પવન કલ્યાણ (Pawan Kalyan) અને પૂજા હેગડે (Pooja Hegde) બાદ હવે સાઉથના જાણીતા અભિનેતા જુનિયર એનટીઆરનો (Jr NTR) પણ કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે

May 10, 2021, 09:11 PM IST

લગ્નના આગલા દિવસે જ વરરાજા પોઝિટિવ, માત્ર 5 મિનિટની વિધિ પતાવી, પણ કન્યા સાસરે ન ગઈ...

વડોદરા જિલ્લામાં આવેલા એક ગામે નક્કી થયેલ લગ્નની તારીખના એક દિવસ અગાઉ વરરાજા કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે કોરોના સંક્રમિત વર અને કન્યાના અરમાનો પર કોરોના ગ્રહણ લાગી જવા પામ્યું હતું. વરરાજાને કોરોના શરૂઆતના તબક્કામાં હોય બંને પક્ષની સહમતિ અને ડોક્ટરની જરૂરી સાવચેતી સાથેની સૂચના અનુસાર સોશિયલ ડિસ્ટન્સ રાખી કોઈપણ જાતની લગ્નવિધિ કર્યા વિના માત્ર 5 થી 10 મિનિટ વરરાજા આવી લગ્નની ઔપચારિક વિધિ કરી હતી. સાથે જ સલામતીના ભાગરૂપે કન્યાને પિતાના ઘરે જ રાખી પોતાના ઘરે રવાના થયા હતા.

May 9, 2021, 10:31 AM IST

IPL માં શાનદાર પ્રદર્શન કરનાર આ ગુજરાતી ક્રિકેટર મુકાયો મુશ્કેલીમાં, પિતા લડી રહ્યાં છે કોરોના સામે જંગ

રાજસ્થાન રોયલ્સના બોલર ચેતન સાકરિયા ભાવનગરમાં પોતાના ઘરે પહોંચી ગયો છે. IPL-14માં સારી બોલિંગ કરનારા ચેતન સાકરિયાના પિતા કોરોના સામે લડાઈ લડી રહ્યા છે. તે હોસ્પિટલમાં દાખલ છે. ભાવનગર પહોંચ્યા પછી સાકરિયાનો મોટાભાગનો સમય હોસ્પિટલમાં જ પસાર થાય છે.

May 8, 2021, 10:10 AM IST

5 દિવસમાં કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં 2627 કોરોના પોઝેટિવ દર્દીઓ શિફ્ટ કરાયા

મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરણા-માર્ગદર્શનથી ગુજરાત સ્થાપના દિવસ 1 લી મે થી રાજ્યના 17 હજાર ગામોમાં કોરોનામુક્તિની સંકલ્પબદ્ધતા સાથે ‘મારૂં ગામ કોરોનામુક્ત ગામ’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

May 5, 2021, 09:46 PM IST

અભિનેત્રી Deepika Padukone કોરોના પોઝિટિવ, તેમનો પરિવાર પણ છે સંક્રમિત

મીડિયા અહેવાલ પ્રમાણે અભિનેત્રી દીપિકા પાદુકોણ કોરોનાથી સંક્રમિત થઈ છે. તે હાલ પોતાના પરિવારની સાથે બેંગલુરૂમાં છે. 

May 4, 2021, 11:22 PM IST

નવજાત બાળકીના હિસ્સાનું વાત્સલ્ય છીનવાય તે પહેલા જ માતાની મમતાએ કાળમુખા કોરોનાને હંફાવ્યો

કાળમુખા કોરોનાએ ઘણા પરિવારો પર કેર વર્તાવ્યો છે અને ઘણા પરિવારો વિખૂટા થયા છે. આ વખતે અમદાવાદ શહેરના મેઘનાબેન દેદૂન સાથે પણ કોરોનાએ એ જ પ્રયત્ન કર્યો હતો

May 3, 2021, 05:25 PM IST

Congress કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને થયો કોરોના, ઘર પર ચાલી રહી છે સારવાર

રાજ્યમાં કોરોનાની (Gujarat Corona Cases) બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. કોરોનાને કારણે રાજ્યની જનતા પણ ત્રસ્ત થઈ ગઈ છે. ત્યારે હવે રાજકીય નેતાઓ પણ હવે કોરોનાની ચપેટમાં આવી રહ્યા

May 2, 2021, 05:22 PM IST

Randhir Kapoor થયા કોરોના પોઝિટિવ, કોકિલાબેન હોસ્પિટલમાં ચાલી રહી છે સરાવાર

દિગ્ગજ બોલિવૂડ એક્ટર રણધીર કપૂરનો (Randhir Kapoor) કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે રાત્રે તેમને મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં (Kokilaben Ambani Hospital) દાખલ કરવામાં આવ્યા હતા

Apr 29, 2021, 08:11 PM IST

ડોક્ટરની અપીલ : 2 ટકા લોકોને જ ICU ની જરૂર, 98 ટકા ઘરે રહીને સાજા થઈ શકે છે

અમદાવાદમાં સતત કોરોના દર્દીઓ માટે બેડમાં વધારો કરવા છતાં પણ અનેક મેડિકલ સુવિધાઓની અછત વર્તાઈ રહી છે. આ મામલે ઝી 24 કલાકે ડોક્ટર મિતાલી વસાવડા સાથે વાત કરી. તેમણે રેમડેસિવિર જરૂરિયાત પર કેટલીક ખાસ માહિતી આપી. દર્દીને રેમડેસિવિર કયા કિસ્સામાં આપવાની જરૂર છે તે તેમણે જણાવ્યું. 

Apr 27, 2021, 08:04 AM IST

Corona: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોના પોઝિટિવ, યુ.એન મહેતામાં થયા દાખલ

રાજ્યમાં કોરોના મહામારીએ (Coronavirus) હાહાકાર મચાવ્યો છે. જેને પગલે રાજ્યમાં કોરોના કેસના (Gujarat Corona Cases) સતત દિવસેને દિવસે રેકોર્ડ બ્રેક આંકડા સામે આવી રહ્યા છે. જો કે, કોરોનાની ચપેટમાં હવે રાજકીય નેતાઓ (Political Leader) પણ આવી રહ્યા છે

Apr 24, 2021, 04:40 PM IST

Dance Deewane હોસ્ટ રાઘવ જુયાલને કોરોના થયો, આ બે અભિનેત્રી પણ કોરોના સંક્રમિત

કોરોના વાયરસનો કેર આખી દુનિયા પર વરસી રહ્યો છે પરંતુ ભારતમાં તો તેનો પ્રકોપ ભયંકર હદે જોવા મળી રહ્યો છે જેનાથી મનોરંજન જગત પણ બાકાત નથી. બોલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં પણ હસ્તીઓ સતત સંક્રમિત થઈ રહી છે.

Apr 22, 2021, 08:26 AM IST

નવા કોરોનાથી હવે પ્રાણીઓ પણ સંક્રમિત, જ્યોર્જિયામાં જળબિલાડી કોરોના પોઝિટિવ

કોરોના વાયરસ હવે માણસોને છોડી પ્રાણીઓમાં જોવા મળી રહ્યો છે. તે પણ એવા પ્રાણીમાં જેને જોવા લોકો એક્વેરિયમ સુધી જાય છે. ભારતમાં પણ આ જીવ જોવા મળે છે. આ પ્રાણીનું નામ જળબિલાડી છે.

Apr 20, 2021, 10:15 PM IST

Corona: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોરોના પોઝિટિવ, ટ્વીટ કરી આપી જાણકારી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોરોના વાયરસ (Rahul Gandhi Corona Positive) થી સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરી આ જાણકારી આપી છે.

Apr 20, 2021, 03:30 PM IST

લોકડાઉનમાં કરોડો લોકોનો મસીહા બનનાર એક્ટર સોનુ સૂદને થયો કોરોના

કોરોના કાળમાં જરૂરિયાતમંદો માટે મસીહા બની સામે આવેલા એક્ટર સોનુ સૂદ કોરોના સંક્રમિત થયો છે. સોનુ સૂદે ટ્વીટ કરી તેના કોવિડ પોઝિટિવ આવ્યા હોવાની જાણકારી ફેન્સને આપી છે

Apr 17, 2021, 02:15 PM IST

ઘરમાં માતા કોરોના પોઝિટિવ, ઝાડ નીચે ભૂખ્યા તરસ્યા નાની બાળકી રાત વિતાવવા મજબૂર

મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોનાની (Corona) સ્થિતિ ખુબજ ખરાબ થઈ ગઈ છે. લોકોને યોગ્ય સારવાર તો દૂર સમય પર એમ્બ્યુલન્સની (Ambulance) સુવિધા પણ મળી નથી રહી

Apr 17, 2021, 01:28 PM IST

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા....સેટથી આવ્યા એક માઠા સમાચાર

કોરોના વાયરસ (Corona Virus) ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ મહામારી વચ્ચે સેલેબ્રિટીઓ પણ બાકાત નથી. ટીવી ઈન્ડસ્ટ્રીથી કોઈને કોઈ કોરોના પોઝિટિવ થયાના સમાચાર આવતા રહે છે. હવે સમાચાર આવ્યા છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ ઉપર પણ કોરોનાએ કહેર વર્તાવ્યો છે. 

Apr 16, 2021, 01:59 PM IST

IPL 2021: દિલ્હી કેપિટલ્સને વધુ એક ઝટકો, હવે આ સ્ટાર ફાસ્ટ બોલર કોરોનાથી સંક્રમિત

IPL 2021: આ સીઝનમાં દિલ્હી કેપિટલ્સે પોતાની પ્રથમ મેચ તો જીતી છે. પરંતુ તેને એક બાદ એક ઝટકા લાગી રહ્યાં છે. પહેલા કેપ્ટન શ્રેયસ અય્યર ઈજાને કારણે બહાર થયો ત્યારબાદ અક્ષર પટેલ કોરોનાથી સંક્રમિત થયો હતો. હવે વધુ એક ફાસ્ટ બોલર કોરોનાથી સંક્રમિત થયો છે. 

Apr 14, 2021, 02:55 PM IST

UP માં વાયરસનો હાહાકાર, CM યોગી આદિત્યનાથ કોરોના પોઝિટિવ, અખિલેશ યાદવ પણ Corona સંક્રમિત

ઉત્તર પ્રદેશમાં હાલ કોરોના વાયરસથી હાહાકાર મચી ગયો છે. પ્રદેશમાં રોકેટ ગતિથી કોરોનાના કેસ વધી રહ્યા છે. આ બધા વચ્ચે ખબર છે કે પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ પણ કોરોના પોઝિટિવ થયા છે. 

Apr 14, 2021, 01:09 PM IST

Corona બન્યો ખતરનાક, RT-PCR ટેસ્ટને પણ આપે છે થાપ, લક્ષણોવાળા દર્દીના રિપોર્ટ આવે છે નેગેટિવ

કોરોનાની બીજી લહેર જોખમી બની રહી છે. જેનું એક કારણ સામે આવ્યું છે. આ વાયરસ હવે RT-PCR ટેસ્ટને પણ થાપ આપી રહ્યો છે. દર્દીને લક્ષણો હોવા છતાં નેગેટિવ રિપોર્ટ આવે છે જેના કારણ જોખમી સ્થિતિ ઊભી થઈ છે. જાણો તેની પાછળનું કારણ. 

Apr 13, 2021, 10:41 AM IST