KKR vs CSK: ધોનીએ ઝડપ્યો શાનદાર કેચ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

સીએસકેના કેપ્ટન અને વિકેટકીપર એમએસ ધોનીએ કેકેઆરની ઈનિંગની અંતિમ ઓવરમાં શિવમ માવીનો શાનદાર કેચ ઝડપ્યો. 
 

KKR vs CSK: ધોનીએ ઝડપ્યો શાનદાર કેચ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

દુબઈઃ 39 વર્ષના પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીની રમતના આમ તો બધા દિવાના છે. તે મેદાન પર ખુબ એક્ટિવ રહે છે અને વિકેટની પાછળ કમાલ કરતો રહે છે. તેનો નજારો તેને કેકેઆર વિરુદ્ધ મેચમાં પણ દેખાડ્યો અને શિવમ માવીનો શાનદાર કેચ ઝડપ્યો. 

ધોનીએ રીબાઉન્ડ પર ઝડપ્યો શિવમ માવીનો કેચ, વીડિયો વાયરલ
સીએસકેના કેપ્ટન અને વિકેટકીપર એમએસ ધોનીએ કેકેઆરની ઈનિંગની અંતિમ ઓવરમાં શિવમ માવીનો શાનદાર કેચ ઝડપ્યો. તેણે ઓવરના 5મા બોલ પર શિવમ માવીનો શાનદાર કેચ ઝડપી લીધો. બોલ ઝડપથી તેની પાસે આવ્યો અને પ્રથમ પ્રયાસમાં ધોની ચુકી ગયો, પરંતુ તેણે નજર ન હટાવી અને કેચ ઝડપી લીધો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. 

ધોનીના કેચનો વીડિયો વાયરલ

— Bang MSD Haters ™ (@BangMSDHaters) October 7, 2020

ગિલેસ્પિએ પણ કરી પ્રશંસા

— Jason Gillespie 🌱 (@dizzy259) October 7, 2020

ધોનીને ગણાવ્યો સુપરમેન

— Anulekha Boosa (@anulekhaboosa) October 7, 2020

પ્રજ્ઞાન ઓઝા બોલ્યો- ઉંમર માત્ર એક સંખ્યા

— Pragyan Ojha (@pragyanojha) October 7, 2020

લોકો બોલ્યા- લાગતું નથી 39 વર્ષનો છે ધોની
 

— Sonal Goyal (@goyal_sonal) October 7, 2020

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news