Virat Kohli: CSK સામે રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્યો છે. તે આવી સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી બન્યો છે.
CSK vs RCB : શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાયેલી મેચ દરમિયાન RCB ઈનિંગ દરમિયાન 11મી ઓવરના પહેલા બોલ પર એક એવી ઘટના બની કે વિરાટ કોહલી બોલર પર ગુસ્સે થયો હતો. ત્યાર બાદ ઓવરના બીજા બોલ પર તેણે શાનદાર સિક્સ ફટકારીને જડબાતોડ જવાબ આપ્યો હતો.
CSK vs RCB Head to Head Records: શુક્રવારે આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ટક્કર થવાની છે. આ મેચમાં બધાની નજર એમએસ ધોની અને વિરાટ કોહલી વચ્ચે રહેશે.
MS Dhoni RCB vs CSK:મહેન્દ્રસિંહ ધોનીએ યશ દયાલના બોલ પર લેગ સાઇડ પર 110 મીટર લાંબી સિક્સ ફટકારી હતી. જો જોવામાં આવે તો આ સિક્સ સીએસકેની હારનું કારણ બની હતી. આ સિક્સના કારણે બોલ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ગયો હોવાથી અમ્પાયરે નવા બોલનો ઉપયોગ કરવો પડ્યો હતો.
Mustafizur Rahman: ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) ના ઘાતક ફાસ્ટ બોલર મુસ્તફિજુર રહમાને શુક્રવારે રમાયેલી IPL 2024 ની ઓપનિંગ મેચમાં રોયલ ચેલેંજર્સ બેંગલુરૂ (RCB) ના ટોપ ઓર્ડરના ધજાગરા ઉડાવી દીધા. કોઇ જાણતું ન હતું કે મુસ્તફિજુર રહમાન ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) માટે પ્રથમ મેચ રમશે કે નહી, પરંતુ તેમણે ઘાયલ સિંહની માફક વાપસી કરી.
16 વર્ષ બાદ પણ આરસીબીની ટીમ સીએસકે વિરુદ્ધ ચેપોકમાં જીત મેળવવામાં નિષ્ફળ રહી. જો કે આ મેચમાં અનેક એવા પળ જોવા મળ્યા જેણે દર્શકોનો રોમાંચ જાળવી રાખ્યો. આવામાં વિરાટ કોહલીનો એક એવો વીડિયો વાયરલ થયો છે કે ફેન્સ વિચારમાં પડી ગયા છે.
IPL 2024: ચેન્નઇ સુપર કિંગ્સ અને બેંગ્લોર વચ્ચે શુક્રવારે મેચ રમાશે, આ મુકાબલામાં આરસીબી માટે માટે ત્રણ ખેલાડીઓ એવા છે જે ગેમ સાબિત સાબિત થઇ શકે છે.
CSK vs RCB: અત્યાર સુધી 16 સીઝનમાં માત્ર પાંચ વખત ઓપનિંગ મેચ જીતનારી ટીમ ચેમ્પિયન બની શકે છે. સાથે ત્રણવાર તે ટીમે ટ્રોફી જીતી છે, જેણે ઓપનિંગ મેચ જીતી હોય.
RCB vs CSK: ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ-2022માં સાતમી હારનો સામનો કરવો પડ્યો છે. આજે પુણેમાં રમાયેલા મુકાબલામાં આરસીબીએ ચેન્નઈને 13 રને પરાજય આપ્યો છે.
IPL 2022 CSK vs RCB: મેચમાં ચેન્નાઈ ટીમે 217 રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. જવાબમાં બેંગ્લોરની ટીમે 9 વિકેટ પર 193 રન જ બનાવ્યા અને આ મેચમાં 23 રનથી હારનો સામનો કરવો પડ્યો...
જોકે, ત્રીજી ઓવરમાં જ કેપ્ટન ફાફ ડુપ્લેસિસને આઉટ થયા બાદ બેટિંગ કરવા માટે ઉતરેલા વિરાટ કોહલી પર ચેન્નાઈના મોટા સ્કોરની સામે બેંગ્લુંરુંની ટીમ માટે વિકેટ બચાવવાની પણ જવાબદારી હતી. ધોનીએ પોતાના અનુભવના આધારે બેંગલોરની ઈનિંગની 5મી ઓવરમાં એક ચાલ ચાલી અને તેમાં સફળ પણ રહ્યો.
ચેન્નઈ સુપર કિંગ્સે (CSK) રવિવારે રમાયેલી IPL મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને (RCB) 69 રનથી હરાવીને પોઇન્ટ ટેબલમાં ટોચ પર સ્થાન મેળવ્યું છે
રવિન્દ્ર જાડેજાના શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શનની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે દમદાર પ્રદર્શન કરી રોયલ ચેલેન્જર્સ બેંગલોરને સીઝનની પ્રથમ હાર આપી છે. આ જીત સાથે ચેન્નઈની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.
રવિવારે આરસીબી વિરુદ્ધ કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. 19મી ઓવર સુધી ટીમનો સ્કોર 4 વિકિટે 154 રન હતો. 20 ઓવર પૂરી થયા બાદ ચેન્નઈનો સ્કોર 191 રન થઈ ગયો. હર્ષલ પટેલની છેલ્લી ઓવરમાં જાડેજાએ 5 છગ્ગા અને એક ચોગ્ગા સાથે કુલ 37 રન ફટકાર્યા હતા.
Chennai Super Kings vs Royal Challengers Bangalore ની પ્રથમ મેચ સાથે આજથી બહુપ્રતિક્ષિત આઇપીએલની શરૂઆત થવા જઇ રહી છે