mother

માત્ર 24 વર્ષની ઉંમરે 21 બાળકોની માતા બની ગઈ આ યુવતી, કિસ્સો જાણી માથું ભમી જશે

યુવતીએ તેના 21 બાળકોની સાર સંભાળ માટે 16 આયાને કામે લગાડી છે. 

Oct 26, 2021, 10:11 AM IST

Rajkot માં ઘૂસ્યું ડ્રગ્સનું દૂષણ: 23 વર્ષીય પુત્ર ચિઠ્ઠી લખીને ઘર છોડતા માતાનો કરૂણ વલોપાત

રાજકોટમાં ડ્રગ્સ પેડલરોને કારણે યુવાનો ડ્રગ્સના રવાડે ચઢ્યા હોવાની એક ઘટના સામે આવી છે. જેમાં એક 23 વર્ષનો ડ્રગ્સના રવાડે ચઢેલો યુવાન પોતાના ઘરે એક ચિઠ્ઠી લખીને ઘર છોડી નાસી છૂટ્યો છે.

Oct 21, 2021, 08:48 PM IST

તરછોડાયેલા સ્મિતની 12 વર્ષ સુધી તમામ સારવાર ફ્રી, આજ હોસ્પિટલમાં થયું હતું વેક્સીનેશન

ગાંધીનગરના સ્વામિનારાયણ ગૌશાળા નજીકથી મળી આવેલા બાળકને એડોપ્ટ કરવા માટે 190 થી વધુ પોલીસને કોલ મળ્યા હતા. હાલ પણ અનેક લોકો સ્મિતને રાખવા તૈયારી બતાવી રહ્યા છે. પરંતુ કાયદાકીય પ્રક્રિયા આધારે બાળક એડોપ્ટ થઈ શકે છે ત્યાં સુધી બાળક ઓઢવના શિશુ ગૃહમાં રાખવામાં આવશે

Oct 12, 2021, 11:39 PM IST

પેથાપુર બાળક કેસમાં સચિન સાથે LCB પહોંચી બોપલ, સ્મિતના જન્મ મામલે સામે આવી આ જાણકારી

પેથાપુરમાંથી બાળક મળી આવ્યાના ચર્ચિત કેસમાં અનેક ચોંકાવનારા વળાંકો બાદ આખરે સમગ્ર કેસ પરથી પડદો ઉંચકાયો છે. જો કે, બાળકની માતાનું મોત થઇ ચુક્યું છે. જ્યારે બાળકના પિતાને રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે

Oct 12, 2021, 07:20 PM IST

GANDHINAGAR: શિવાંશનો તેની માતા સાથેનો અંતિમ VIDEO જોઇ પોક મુકીને રડી પડશો

 ગાંધીનગરના (gandhinagar) પેથાપુરમાં મળી આવેલા શિવાંશ (Shivansh) ના માતાપિતા સુધી પોલીસ આખરે પહોંચી ગઈ છે. તેના માતાનું નામ મહેંદી ઉર્ફે હિના પેથાણી અને પિતાનું નામ સચિન દિક્ષિત હોવાનું ખૂલ્યુ છે. સચિન અને મહેંદીના બે વર્ષના રંગરેલિયા બાદ શિવાંશનો જન્મ થયો હતો. હવે સચિને પોતાની ગર્લફ્રેંડ હિનાની હત્યા કરીને શિવાંશને તરછોડી દીધો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આ પ્રણય ત્રિકોણમાં 2 પરિવાર ખેદાનમેદાન થઇ ચુક્યા છે. હીનાનું મોત થતા શિવાંશ માતા વગરનો થયો છે. પિતા જેલમાં જવાના કારણે હવે પિતા પણ નથી રહ્યા. તો બીજી તરફ સચિનનો પોતાનો પુત્ર અને પત્ની ઉપરાંત પરિવાર પણ નોધારા બની ચુક્યા છે. 

Oct 10, 2021, 06:09 PM IST

રડમસ અવાજે વૃદ્ધાએ કહ્યું- પૈસા હોય તો મારા દીકરા મને સાચવે, બાકી ભીખ માંગવા તરછોડી દે

'મા'ની મમતા વિશે અનેક કવિઓએ નિર્મળ હદયથી લખ્યુ છે. કહેવાય છે કે, 'મા તે મા બીજા વગડાના વા'. આવું એટલા માટે કહેવાય છે કારણ કે દીકારાઓ માટે માતાનો પ્રેમ સૌથી અમુલ્ય હોય છે, જેની સરખામણી કોઈની સાથે ન થઈ શકે

Sep 27, 2021, 03:24 PM IST

AHMEDABAD : LG હોસ્પિટલમાં બાળકને ત્યજી દેનાર માતા નાટ્યાત્મક રીતે પરત ફરી

શહેરની એલજી હોસ્પિટલમાં નવજાત બાળકને ત્યજીને જનાર માતા હોસ્પિટલમાં દીકરાને લેવા પહોંચી. દૂધ લેવા જતા બેભાન થઈ ગઈ હોવાનું તરકટ રચ્યું. જોકે આ વાત ગળે ન ઉતરતા હવે પોલીસે મહિલાની પૂછપરછ કરીને તપાસ શરૂ કરી છે. મણિનગરમાં એલ જી હોસ્પિટલમાં 4 દિવસના બાળકને મૂકીને માતા ફરાર થઈ ગઈ હોવાના કેસમાં પોલીસ માતાને શોધી રહી હતી. ત્યારે માતા રહસમ્ય રીતે નવજાત બાળકને લેવા હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી. 

Sep 24, 2021, 05:54 PM IST

SURAT માં શિક્ષિકા અને ડોક્ટર બહેનોએ જીવનથી કંટાળી માતા સાથે આપઘાતનો પ્રયાસ કર્યો

રક્ષાબંધનના પવિત્ર દિવસે જ એક બહેને પોતાની માતા અને નાની બહેનને ઝેરી ઇન્જેક્શન આપી પોતે પણ ઊંઘ ની દવા લઈ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં માતા અને એક ટીયર પુત્રીનું મોત થઈ ચૂક્યું છે. જ્યારે એક ડોક્ટર પુત્રીની હાલત ગંભીર છે. જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આજે  રક્ષાબંધનના તહેવારના દિવસે જ આ પ્રકારની ઘટનાને લઇને અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે.

Aug 22, 2021, 11:33 PM IST

રાજકોટમાં માતાના પ્રેમી પર સગીર પુત્રએ કર્યો હુમલો, આરોપીની પોલીસે કરી ધરપકડ

રાજકોટમાં માતાના પ્રેમી પર પુત્ર દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પ્રેમીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારે આ મામલે પોલીસે હુમલો કરનાર પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Jul 21, 2021, 10:48 PM IST

BOLLYWOOD ની આ મા-દીકરીમાં ચાલી રહી છે સુંદરતાની કોમ્પિટિશન....બોલો, બન્ને માંથી તમારી ફેવરીટ કોણ છે...?

નવી દિલ્લીઃ પ્રખ્યાત ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી આજે પણ પોતાની સુંદરતાથી નવી અભિનેત્રીઓને માત આપી રહી છે. પરંતુ હવે તેની સુંદરતા સાથે સ્પર્ધા કરવા માટે આવી ગઈ છે તેની જ પોતાની પુત્રી પલક તિવારી. અહીં અમે કેટલીક તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ, જેને જોઈને તમે નક્કી કરી શકશો નહીં કે આ માતા અને પુત્રીમાં કોણ વધુ સુંદર છે. તસવીરો જુઓ...

Jul 6, 2021, 04:27 PM IST

Ahmedabad: 6 વર્ષનું બાળક પોતાની માતાને કાકા સાથે રંગરેલિયા મનાવતા જોઇ ગયો અને...

આડાસંબંધમાં પતિ અથવા પત્નીની હત્યાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. ક્યારેક પોતાના સંબંધમાં અડચણરૂપ સંતાનોની પણ નિર્દયતાથી હત્યા થયાના કિસ્સા સામે આવે છે. પણ સગી જનેતા જ પોતાના આડાસંબંધની પોલ ખૂલી ન જાય તે માટે ઠંડા કલેજે માસૂમની હત્યાને અંજામ આપે ત્યારે ફિટકાર વરસાવવા સિવાય કઈ જ બચતું નથી. 

Jul 4, 2021, 10:36 PM IST

3 સંતાનોની માતા સગીરનાં પ્રેમમાં પડી, ત્યાર બાદ બંન્ને પ્રેમી પંખીયા થયા ફરાર અને...

અત્યાર સુધીમાં અંગત અદાવતમા અપહરણ થયાના અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે. પણ મણિનગરમાં અજુગતો કિસ્સો સામે આવ્યો છે. જે ફિલ્મી સ્ટોરીથી કઈ કમ નથી. 24 વર્ષની ત્રણ બાળકોની માતા સગીર પ્રેમીને લઈને ભાગી ગઈ. જોકે ગણતરીના દિવસોમાં બને પ્રેમી પંખીડાને પકડી લેતા અનેક ખુલાસા થયા છે. 

Jun 26, 2021, 05:51 PM IST

મેદાનમાં આવી જજે આપણે બંન્ને મોજ કરીશું, પ્રેમિકાને મળવા તો બોલાવી પણ પછી...

જિલ્લાના કપરાડા તાલુકામાં બાલચોઢી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. બાલચોઢી જાત્રાના મેદાનમાં પત્ની પ્રેમીને મળવા પોહચીને અચાનક પતિ આવી ચડ્યો હતો. પતિએ પત્ની અને પ્રેમીને ઢોર માર માર્યો હતો. આટલું જ નહી તેણે પોતાની પત્ની અને તેના પ્રેમીને અર્ધ નગ્ન અવસ્થામાં બાંધી દીધા હતા. 

May 23, 2021, 10:47 PM IST

સાવરણીથી માર માર્યા બાદ પણ માતાએ દીકરા માટે કહી મોટી વાત, DySP એ આપ્યું આ નિવેદન

મોરબી જિલ્લાના (Morbi) ગ્રામ્ય વિસ્તારમાં માતાને ઢસડીને માર મારતા ક્રુર દીકરાનો (Son Beating Mother) વીડિયો સોશિયલ મીડિયામાં (Sodial Media) વાયરલ થયો છે

May 11, 2021, 03:34 PM IST

Dahod : મધર્સ ડે ના દિવસે બે બાળકોની માતાએ ગુમાવ્યો પોતાનો જીવ

કોરોનાએ માઝા મુકી છે, સરકાર તમામ પ્રકારે કોરોનાને ડામવામાં નિષ્ફળ રહી હોય તેવા દ્રષ્યો જોવા મળી રહ્યા છે. કેટલાક પરિવારોનાં માળા આ કોરોનાને કારણે વિખેરાઇ ચુક્યા છે. જ્યારે આજે માતૃત્વ દિવસે જ દાહોદમાં કોરોનાએ બે નાના બાળકોને માથેથી માતા પિતાની છત્રછાયા છીનવી લીધું છે. સ્મશાનમાં જ્યારે 7 વર્ષનાં પુત્રએ માતાને અગ્નિદાહ આપ્યો ત્યારે હાજર સૌ કોઇ લોકોની આંખો ભિંજાઇ ગઇ હતી. 

May 9, 2021, 11:01 PM IST

‘મમ્મી તું ઘરે આવીશ એટલે મારો કોરોના મટી જશે’, સ્નેહભર્યા શબ્દો સાંભળી આંખમાંથી સરી જશે આંસુ...

ઘરેથી છુટા પડયા ત્યારે દીકરી કશ્વી કહ્યું કે, મમ્મી તું ઘરે આવીશ એટલે મારો કોરોના પણ મટી જશે.’ આમ દીકરીના શબ્દોના કારણે મનમાં નવી શકિત અને ઉર્જાનો સંચાર થયો હતો. 

May 5, 2021, 06:09 PM IST

નવજાત બાળકીના હિસ્સાનું વાત્સલ્ય છીનવાય તે પહેલા જ માતાની મમતાએ કાળમુખા કોરોનાને હંફાવ્યો

કાળમુખા કોરોનાએ ઘણા પરિવારો પર કેર વર્તાવ્યો છે અને ઘણા પરિવારો વિખૂટા થયા છે. આ વખતે અમદાવાદ શહેરના મેઘનાબેન દેદૂન સાથે પણ કોરોનાએ એ જ પ્રયત્ન કર્યો હતો

May 3, 2021, 05:25 PM IST

માતૃત્વની અખંડ જ્યોત: ખેડૂત પુત્રીએ પરિચારિકા બની 1349 બાળકોને કુદરતી જન્મ અપાવ્યો, એકપણ બાળ-માતા મરણ નહીં

ગઢના પરિચારિકા મધુબેન ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ કુદરતી પ્રસુતિ કરાવી રહ્યા છે. સૌથી મોટી સિદ્ધિ એ પણ છેકે, તેમાં એકપણ શિશુ કે માતાનું મૃત્યુ થયું નથી.

Apr 18, 2021, 09:55 AM IST

PATAN: સંતાનના લાંબા ભવિષ્ય માટે જનેતા લગાવે છે 1 કિલોમીટર લાંબી દોડ

જનેતાની મમતા ઇતિહાસના પન્નાઓમાં આજેપણ કોતરાયેલી જોવા મળે છે. એટલેજ કવિઓ પણ કહી ગયા છે કે, જનનીની જોડ સખી નહિ મળે રે લોલ. કહેવાય છે કે માતાના પ્રેમ આગળ જગતના તમામ પ્રેમ ફીકા પડી જાય છે માતાઓ પોતાના સંતાન માટે પોતાનો જીવ પણ દાવ પર લગાવી દેતા જરા પણ પાછી પાણી નથી કરતી તેવા અનેક દાખલા આપડે સમાજ જીવનમાં જોતા આવ્યા છીએ. જોકે આવી જ એક પરંપરા આજે પણ સજીવન છે કે જ્યાં પોતાના બાળકોના સારા સ્વાસ્થ માતાઓ મુકે છે દોટ. ઉઘાડા પગે દોટ મુકતી જનેતાઓને નિહાળવો પણ એક લહાવો છે. 

Mar 28, 2021, 07:31 PM IST