Stray Dog Attack Surat : સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળ્યો. બેગમવાડીના તિરુપતિ માર્કેટમાં એક બાળક પર રખડતા શ્વાનોએ હુમલો કર્યો હતો. 4થી 5 શ્વાન એક નાનકડા બાળક પર તૂટી પડ્યા હતા, ત્યારે સ્થાનિકોએ માંડ માંડ જીવ બચાવ્યો હતો
Dahod Dog Bite Woman Injured CCTV Footage
Safety In Gujarat : ગુજરાતમાં હિંસક પ્રાણીઓ વચ્ચે જીવવું કેવી રીતે? રખડતા શ્વાન, દીપડા અને આખલા માનવ વસાહતોમાં ફરતા થયા, તો સિંહો પણ હવે શિકાર માટે માનવો પર હુમલો કરતા થયા છે
Dog Attack : સતત વધી રહેલી શ્વાન કરડવાની ઘટનાઓ વચ્ચે એના બિહેવિયર વિશે જાણી લઈએ તો તેના હુમલાથી બચી શકાય છે
રખડતા શ્વાનોની ઘટના વચ્ચે એક bloને થયો કડવો અનુભવ. પાલડીમાં અંકુર સ્કૂલમાં શિશિકા તરીકે ફરજ બજાવતા નીલમબેન પાનસૂરિયાને કરડ્યું કૂતરું.
Dog Attack : સુરતના સૈયદપુરામાં શ્વાનના આતંકથી એકનું મોત. એક યુવક પાછળ શ્વાનનું આખું ટોળું દોડ્યું. અમદાવાદના રામોલમાં પાલતુ શ્વાન દ્વારા બે બાળક પર હુમલો કર્યો
Cruelty With Street Dog : દીકરીને બચકું ભરતાં પિતાએ લાકડીથી ફટકાર્યું બાઈક પાછળ બાંધી કૂતરાને ઢસડી મારી નાખનારની ધરપકડ, અમદાવાદના ચાંદલોડિયાની ઘટના, વીડિયો ફરતો થતાં કાર્યવાહી
Street Dog Attack : ગુજરાત મોડલ પણ રખડતા કૂતરાઓના આતંકથી દૂર નથી. ગુજરાત રખડતા કૂતરાઓના આતંકમાં ત્રીજા ક્રમે છે, ગુજરાતમાં વર્ષ 2024માં 8.5 લાખ નિર્દોષ લોકોને કરડ્યા છે રખડતા કૂતરા
CCTV footage of a dog attacking a child near Jaswant Garh village near Chitak in Amreli
Dog Attack : છોટાઉદેપુરમાં રખડતાં શ્વાને લીધો વધુ એક બાળકનો જીવ..ઘર પાસે રમતા બાળક પર તૂટી પડ્યા શ્વાન..ઘટના સ્થળે જ બાળકનું થયું મોત...
Mumbai: Child scared by pet dog, man deliberately attacks child...
Dog Attack In Gujarat : ગુજરાતમાં વિકાસની સાથે રખડતા શ્વાનનો આતંક પણ વધી રહ્યો છે, કૂતરું કરડવાના રોજના 700 જેટલા કેસ આખા રાજ્યમાં બને છે
Dog Attack : અમદાવાદમાં પાલતું શ્વાને 4 મહિનાની બાળકીનો લીધો જીવ...યુવતીના હાથમાંથી છૂટીને બાળકી પર હુમલો કર્યો.... હાથીજણ વિસ્તારની રાધે રેસિડન્સીમાં આ ઘટના બની..
Surat News : સુરતના એક પશુપાલક પરિવારની ભેંસને કૂતરું કરડતાં ભેંસનું મોત નિપજ્યુ હતું, તેથી આ ભેંસનું દૂધ પીનારા પરિવારે રસી મૂકાવી હતી
સુરતમાં ઘરની બહાર રમતાં બાળકો પણ નથી સલામત. ભેંસ્તાન વિસ્તારમાં રખડતા શ્વાને 6 વર્ષની બાળકી પર કર્યો હુમલો. ZEE 24 કલાક પૂછે છે સવાલ, ક્યારે રખડતા શ્વાન સામે મનપા કાર્યવાહી કરશે.
Street Dog Attack : ગુજરાતમાં એક વર્ષમાં શ્વાન કરડવાના કેસમાં 40 ટકાનો વધારો... રોજ 700થી વધુ લોકોને કરડી રહ્યા છે શ્વાન... આ વર્ષે 2 લાખ 41 હજાર જેટલા લોકોને કરડ્યા શ્વાન...
રાજ્યના અનેક શહેરોમાં રખડતાં કૂતરાઓના આતંકથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તંત્ર દ્વારા કામગીરીના દાવાઓ કરવામાં આવે છે પરંતુ સ્થિતિ ખુબ જુદી છે. સુરતમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતા બાળક પર કૂતરાઓએ હુમલો કર્યો હતો.
આજકાલ તમે સાંભળતો હશો કે રસ્તા પર કૂતરાઓનો આતંક વધી રહ્યો છે. કૂતરાઓ રસ્તા પર પસાર થતા લોકો પર હુમલો કરે છે. પરંતું માત્ર કુતરાઓ જ નહિ, કોરોના પછી કેટલાક પ્રાણીઓના કરડવાના કેસમાં 135 ટકા વધારો થયો છે. કોરોના બાદ ઊંટ, બિલાડી, રાની પશુઓના માણસો પર હુમલા વધી રહ્યાં છે. ગુજરાતમાં 3 વર્ષમાં 12 લાખ 55 હજારથી વધુ લોકોને શ્વાન કરડ્યા છે. 3 વર્ષમાં ગુજરાતમાં 23 હજાર 537 લોકોને સાપ કરડ્યા છે.
જામનગરમાં રખડતા કૂતરાઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ગત રાત્રે જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલ મહારાજા સોસાયટીમાં માત્ર 4 વર્ષનો માસૂમ બાળક અસદ બસીરભાઇ કકલને કૂતરાએ માથામાં, પગ તથા કાનમાં ફાડી ખાધો હતો.
સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. થોડા મહિના અગાઉ જ શહેરના અલગ અલગ વિસ્તારમાં ઘર પાસે રમી રહેલા બે બાળકોના શ્વાનના હુમલાથી મોત નિપજ્યા હતા.
A three-year-old child was attacked by 5-6 dogs in Amreli, the child died during treatment
Dog Bite:ગુજરાતભરમાં સતત વધી રહ્યો છે રખતા શ્વાનનો આતંક, ભાવનગરમાં હડકાયા શ્વાને એક મહિલાનો ભોગ લીધો. નવસારીમાં પણ રખડતા શ્વાનને કારણે લોકોમાં ફફડાટ છે.