हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Epidemic
Epidemic News
gujarat
રાજકોટમાં આ રોગોથી હાહાકાર! કોરોનાની જેમ લોકોને લઈ રહ્યો છે ભરડામાં! હોસ્પિટલ ઉભરાઈ
છેલ્લા એક સપ્તાહમાં રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે છેલ્લા સપ્તાહે ડેંગ્યુનાં વધુ 19 કેસ નોંધાયા છે. છેલ્લા બે મહિનામાં ડેંગ્યુનાં 175 કરતા વધારે દર્દીઓ નોંધાઈ ચુક્યા છે. ઉપરાંત શરદી-ઉધરસનાં 766 કેસ, સામાન્ય તાવના 565 કેસ, ઝાડા-ઉલ્ટીના 115 કેસ તેમજ ચિકનગુનિયાનો વધુ 1 કેસ નોંધાયો છે.
Nov 7,2024, 18:34 PM IST
Ahmedabad
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો કાબુ બહાર, મચ્છરજન્ય રોગોની ભરડામાં આવ્યા લોકો
અમદાવાદમાં વરસાદી સીઝન વચ્ચે મચ્છરજન્ય રોગચાળાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં સામે આવેલા આંકડા પ્રમાણે અનેક લોકો સીઝનલ બીમારીનો શિકાર બન્યા છે.
Sep 30,2024, 19:12 PM IST
gujarat
હવે ડોક્ટરોનો વારો! સુરત સિવિલમાં રોગચાળાથી સ્થિતિ કથળી! એક સાથે આટલા તબીબો બિમાર
હાલ શહેરમાં મચ્છજન્ય રોગચાળો વકરી રહ્યો છે. ખાસ કરીને ડેંગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનો રોગચાળાની સારવાર આપી રહેલા તબીબો પણ ડેંગ્યુની ઝપટમાં આવ્યા છે.
Sep 25,2024, 17:28 PM IST
gujarat
ગુજરાતમાં રોગચાળાએ કેવો લીધો છે ભરડો? જાણો ચારેય મહાનગરોમાં કયા રોગના કેટલા છે કેસ
ગુજરાતના ચારેય મહાનગરોમાં રોગચાળો વકર્યો છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે, પાણીજન્ય અને મચ્છરજન્ય બીમારીઓએ એવો ભરડો લીધો છે કે OPDની સંખ્યા હાલ બેથી ત્રણ ગણી થઈ ગઈ છે.
Sep 19,2024, 20:17 PM IST
gujarat
શું તમને ખબર છે? ભાદરવામાં લોકોનો નબળો પડે છે ઈમ્યુનિટી પાવર, આ જીવલેણ રોગનો છે ખતરો
વરસાદ પછી હવે ગુજરાતમાં રોગચાળાએ ભરડો લીધો છે. તાવ, ઉધરસ, શરદી સહિતના કેસમાં વધારો થયો છે. હોસ્પિટલ દર્દીઓથી ઉભરાવા લાગતાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. ત્યારે જુઓ ગુજરાતમાં વકરેલા રોગચાળાનો આ અહેવાલ.
Sep 18,2024, 16:17 PM IST
Ahmedabad
અમદાવાદમાં ચોમાસામાં રોગચાળાના પ્રમાણમાં, પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસ વધ્યા...
In Ahmedabad, cases of water-borne and mosquito-borne diseases increased in monsoon proportions
Jul 18,2024, 11:20 AM IST
Ahmedabad
અમદાવાદમાં ચોમાસામાં રોગચાળાના પ્રમાણમાં, પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસ વધ્યા...
In Ahmedabad, cases of water-borne and mosquito-borne diseases increased in monsoon proportions
Jul 17,2024, 18:00 PM IST
Cholera
ગુજરાતના આ જિલ્લામાં કોલેરાનો પગપેસારો, ઝાડા-ઊલટીથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો
ગુજરાતમાં એક તરફ ચોમાસુ શરૂ થયું છે. ત્યારે આણંદ જિલ્લામાં કોલેરાએ પગપેસારો કર્યો છે. જિલ્લામાં રોગચાળો વકરતા લોકો ચિંતામાં મુકાયા છે. બીજીતરફ તંત્રના પાસે લોકોએ દૂષિત પાણીમાં રહેવાનો વારો આવ્યો છે.
Jul 1,2024, 20:11 PM IST
breaking news
સાવધાન! આ 'રોગાચાળા'એ અ'વાદને ભરડામાં લીધું, ખાલી સોલા સિવિલની OPDમાં 12 હજાર દર્દી
જોકે છેલ્લા સપ્તાહમાં 12 હજાર આસપાસ opd રહી છે. જેમાં ડબલ ઋતુ ના કારણે શરદી. ઉધરસ. તાવ જેવા વાયરલ ઇન્ફેક્શન ના રોગના દર્દી વધુ રહ્યા. તો સાથે જ ડેન્ગ્યુના 60 સસ્પેકટેડ કેસમાં એક પોઝિટિવ કેસ રહ્યો. મેલેરિયાના 152 સસ્પેકટેડ કેસ રહ્યા.
Jan 31,2024, 16:15 PM IST
Epidemic
સુરતમાં રોગચાળો બેકાબૂ બન્યો : વધુ બેના મોત, તંત્રના પેટનું પાણી પણ હલતું નથી
Surat News : સુરતમાં રોગચાળાના કારણે મૃત્યુનો સિલસિલો યથાવત... ડેન્ગ્યૂના કારણે ધોરણ 10ની વિદ્યાર્થિનીએ ગુમાવ્યો જીવ... યોગીચોકના યુવાનું ઝાડા ઉલટી બાદ મોત...
Oct 4,2023, 12:22 PM IST
surat
સુરતમાં રોગચાળાએ માથું ઉંચક્યું, રોગચાળાના કારણે વધુ એક વ્યક્તિનું મોત
Surat under tight grip of epidemic; With death of one more youth, death toll rises to 38
Sep 2,2023, 11:15 AM IST
dengue
વડોદરામાં મેડિકલ કોલેજની હોસ્ટેલ રોગચાળાની ઝપેટમાં, 10 તબીબી વિદ્યાર્થીઓને ડેન્ગ્યૂ
રાજ્યના અનેક શહેરોમાં રોગચાળાએ ભરડો લીધો છે. ત્યારે વડોદરાની મેડિકલ કોલેજની હોસ્ટેલમાં જ અનેક વિદ્યાર્થીઓ રોગચાળાનો શિકાર બન્યા છે.
Aug 28,2023, 22:18 PM IST
gujarat
સુરત મનપાએ રોગચાળામાં પણ રોકડી કરી; આ સ્ત્રોત બન્યા આવકનું સાધન, અધધ...કરોડ કમાયા!
છેલ્લા 4 મહિનામાં સુરત મહાનગર પાલિકાએ કરવેરા સિવાય રોગચાળામાં પણ રોકડી કરી છે. પાલિકાની આવકના મુખ્ય સ્ત્રોત મિલકતવેરો યુઝર ચાર્જીસ, વ્યવસાય વેરા સાથે નોનટેક્ષ રેવન્યુ પણ છે.
Aug 9,2023, 15:44 PM IST
Rajkot
Rajkot : સિવિલ હોસ્પિટલમાં તાવ શરદીના રોજના 200-300 કેસ, તંત્ર થયું દોડતું
Rajkot Epidemic out breaks 200-300 daily cases in Civil Hospital
Aug 8,2023, 16:30 PM IST
gujarat
Monsoon 2023- સુરતમાં રોગચાળાના કારણે અત્યાર સુધીમાં 20 લોકોના મોત
20 people have lost their lives due to epidemic in Surat
Aug 5,2023, 12:30 PM IST
Gujarati News
ગુજરાતના આ શહેરમાં રોગચાળો ફાટ્યો, કમળો-ડેન્ગ્યુ-મેરેલિયા-ટાઈફોઈડના કેસોનો ઢગલો થયો
Surat News : સુરતમાં રોગચાળાએ માથું ઊંચક્યું... 7 બાળકો સહિત 12 લોકોના મોત.. જુલાઈ મહિનામાં 300 વધુ ઝાડ-ઉલટી, મલેરિયા કેસો નોંધાયા
Jul 27,2023, 12:20 PM IST
disease x
આખરે શું છે આ 'ડિસીઝ-X'? જે મહામારી કોવિડ-19 કરતા પણ છે ખતરનાક, જાણો તેના વિશે બધુ જ
Disease-X: એક બાજુ જ્યાં લાખો લોકોનો ભોગ લેનારી ખતરનાક મહામારી કોવિડ-19નો અંત જોવા મળી રહ્યો છે ત્યાં વિશ્વ આરોગ્ય સંગઠને તેનાથી પણ ઘાતક વાયરસ ડિસીઝ એક્સની ચેતવણી આપી છે.
May 29,2023, 8:36 AM IST
gujarat
શિયાળો હેલ્થ માટે સારો, તો કેમ રાજકોટમાં રોગચાળો વકર્યો?
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જાહેર કરેલા સત્તાવાર આંકડા મુજબ, તાવ - 43 કેસ, ઝાડા-ઉલટીના - 60 કેસ, શરદી-ઉધરસના - 212 કેસ, ડેંગ્યુના - 10 અને મલેરિયાનો 1 કેસ નોંધાયા હતા.
Dec 18,2022, 20:55 PM IST
corona virus
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આ રોગનો ખતરો મંડરાયો! તહેવારોમાં વધારી શકે છે ચિંતા
Gujarat Swine flu outbreak: વરસાદી ઋતુ અને મિશ્ર ઋતુને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાયરલ વાયરો ફરી વળ્યો છે. જેમાં મુખ્યત્વે તાવ, ગળું બળવું, માથું દુઃખવું જેવા લક્ષણો હોય તો તાત્કાલિક દવાખાને પહોંચી જજો.
Aug 7,2022, 19:30 PM IST
Monkeypox Virus
67 દેશોમાં ફેલાયો આ વાયરસ, યૂરોપમાં 2 અઠવાડિયામાં 3 ગણા કેસ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને યૂરોપમાં મંકીપોક્સને વધુ ફેલાતો રોકવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાનું આહવાન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક સ્વાસ્થ્ય એજન્સીએ કહ્યું કે ગત બે અઠવાડિયામાં મહાદ્રીપમાં કેસ ત્રણ ગણા વધી ગયા છે. તાજેતરમાં જ વર્લ્ડ હેલ્થ નેટવર્કે મંકીપોક્સ વાયરસને મહામારી જાહેર કર્યો હતો.
Jul 2,2022, 22:07 PM IST
Trending news
Daan
વર્ષના આ 5 દિવસે દાન ન કરવું, પિતૃ દોષ લાગશે અને નોકરી-વેપારમાં પણ થશે નુકસાન
Viral Video
ગીતો લલકારીને આ આદિવાસી બાળક બની ગયો સોશિયલ મીડિયાનો લિટલ સ્ટાર
Eknath Shinde
તો શું હકીકતમાં શિંદેનો યુગ ખતમ? ફડણવીસ સરકારમાં કેવી રીતે ઘટી ગયું પૂર્વ CMનું કદ?
world costliest currency
વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે કુવૈતી દીનાર; ભારતીયોની સેલરી સાંભળી કાનમાંથી ધુમાડો...
Allu Arjun
વધતી જઈ રહી છે અલ્લૂની મુશ્કેલીઓ! મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ લગાવ્યા આ ગંભીર આરોપ
Raid
ગુજરાતમાં દવા ખાનારા ચેતી જજો, ફાર્મા હબ કહેવાતા અમદાવાદથી ઝડપાઈ નકલી દવાઓની ફેક્ટરી
Diljit Dosanjh
Diljit Dosanjh: દિલજીતે બાળકનો ફોટો શેર કરી મહારાષ્ટ્ર સરકારને લીધી આડેહાથ
Move On
Move On: જૂની વાતોને ભુલી જીવનમાં આગળ વધવું છે ? તો આ 4 અસરદાર ફોર્મ્યુલા કરશે મદદ
shukra gochar 2024
બસ ખાલી 4 દિવસ બાકી, પછી પલ્ટી મારશે આ 4 રાશિઓનું કિસ્મત, શુક્ર અપાવશે લગ્ઝરી લાઈફ
Rohit Sharma
દર્દમાં દેખાયો કેપ્ટન રોહિત....રોહિત શર્માને લઈને ખરાબ સમાચાર, ટીમ ઈન્ડિયાને ઝટકો