Collagen Rich Veg Foods: આપણા શરીર માટે કોલેજન ખૂબ જ જરૂરી છે. કોલેજન હોય તો જ સ્કિન, વાળ, નખ સુંદર અને હેલ્ધી રહે છે. જો કોલેજન ઓછું હોય તો ત્વચા ઢીલી પડવા લાગે છે, વાળ નબળા પડી જાય છે. આજે તમને 6 વેજીટેરીયન વસ્તુઓ વિશે જણાવીએ જે શરીરમાં ઝડપથી કોલેજન વધારે છે.
Never Keep These Food in Fridge Door: ખાવા-પીવાની કેટલીક વસ્તુઓને હંમેશા ફ્રિજમાં રાખવામાં આવે છે. ફ્રિજમાં દરેક વસ્તુ રાખવા માટે ખાસ જગ્યા હોય છે. આજે તમને ફ્રિજના દરવાજાના સ્ટોરેજ વિશે જાણકારી આપીએ. ખાવાપીવાની કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને ફ્રિજના ડોરમાં સ્ટોર કરવાની ભુલ ન કરવી.
Immunity Booster Foods: ઈમ્યૂનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ શરીરનું સૌથી મોટું કવચ હોય છે. યોગ્ય આહાર અને હેલ્ધી ડ્રિંક્સની મદદથી તમે નેચરલી ઈમ્યૂનિટીને બુસ્ટ કરી શકો છો. આજે તમને જણાવીએ એવી વસ્તુઓ વિશે જેનાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે.
Healthy Breakfast For Diabetes: ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે તે માટે શું ખાવું અને શું ન ખાવું તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. તેથી આજે તમને ડાયાબિટીસમાં બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે તેવી નાસ્તાની વાનગીઓ વિશે જણાવીએ.
Foods For Liver Repair: લીવર આપણા શરીરનું મહત્વનું અંગ છે. લીવરમાં ખરાબી આવી જાય તો સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આજે તમને જણાવીએ લીવરને હેલ્ધી રાખવાની સૌથી સરળ રીત કઈ છે.
Side Effects of Steel Utensils: મોટા ભાગે દરેક લોકોના ઘરમાં સ્ટીલના વાસણો જોવા મળે છે. તે ન માત્ર ટકાઉ હોય છે, પરંતુ તેને સાફ કરવા પણ સરળ છે. તેમાં તમે ઘણી વસ્તુ સ્ટોર કરીને પણ રાખી શકો છો. પરંતુ આટલી ખાસિયતો હોવા છતાં તેમાં દરેક વસ્તુ ન રાખી શકાય. કેટલીક વસ્તુ સ્ટીલની સાથે રિએક્ટ કરી શકે છે કે સમયની સાથે પોતાનો સ્વાદ, બનાવટ અને પોષણ ગુમાવી શકે છે. તેવામાં અમે તમને પાંચ વસ્તુ વિશે જણાવી રહ્યાં છીએ જેને સ્ટીલના વાસણમાં રાખવાથી બચવું જોઈએ.
Cancer Causing Foods: કેન્સર કેટલી ખતરનાક બીમારી છે તે આપણે બધા જાણીએ છીએ. ડો. સૌરભ સેઠી (Dr. Saurabh Sethi), હાર્વર્ડ-પ્રશિક્ષિત ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટે તાજેતરમાં 6 કોમન ફૂડ્સ આઈટમ્સને હાઇલાઇટ કરે છે, જે કેન્સરનું જોખમ વધારે છે. તે સમજાવતા કે તેનું ઓછું સેવન કે સંપૂર્ણ સેવન બંધ કરવાથી લાંબાગાળે સ્વાસ્થ્ય કેવો જબરદસ્ત સુધાર થઈ શકે છે. આવો જાણીએ કેન્સરને દૂર રાખવું હોય તો કઈ-કઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ.
Summer Foods : ઉનાળામાં આપણા શરીરને એવા ખોરાકની વધુ જરૂર હોય છે જે શરીરને ઠંડક આપે અને તેને હાઇડ્રેટ રાખે. તેથી આ લેખમાં અમે તમને કેટલાક એવી કેટલીક ચીજવસ્તુઓ વિશે જણાવીશું, જેનું સેવન તમારે ઉનાળાની ઋતુમાં અવશ્ય કરવું જોઈએ.
Eye Vision: લેપટોપ, મોબાઈલ અને અન્ય ગેજેટ પર કલાકો સુધી કામ કરવાના કારણે અને પોષકતત્વોની ઉણપના કારણે આંખ સમય પહેલા જ નબળી પડી જાય છે. આ સમસ્યાને દુર કરવી હોય તો શિયાળામાં કેટલીક હેલ્ધી વસ્તુઓ ખાવી જોઈએ. આ વસ્તુઓ આંખનું વિઝન સુધારવામાં મદદ કરે છે.
તમે કદાચ જોયું હશે કે કોઈ વ્યક્તિ દારૂ પીવે છે તો તેની સાથે ખાવામાં આવતી ચીજોને 'ચખના' કહે છે, પરંતુ શું તમે વિચાર્યું છે કે આખરે દારૂ સાથે ખાનાર તે ચીજોને 'ચખના' કેમ કહેવામાં આવે છે? ચાલો જાણીએ.
Superfood: સુપરફૂડ માનવ શરીરને બળતરા વિરોધી અને એન્ટીઑકિસડન્ટોની સાથે તમામ જરૂરી પોષક તત્વો પ્રદાન કરે છે. જે આપણા ફેફસાંને પ્રદૂષણની ખરાબ અસરોથી સુરક્ષિત અને મજબૂત રાખવામાં મદદ કરે છે.
Food for Healthy Bones: હેલ્ધી ડાયટની મદદથી તમે તમારા હાડકાંને લાંબા સમય સુધી મજબૂત રાખી શકો છો.
Foods For Keratin: કેરાટીન એક સ્ટ્રકચરલ પ્રોટીન છે જે વાળ, સ્કીન અને નખમાં હોય છે. તેની મદદથી જ વાળ લાંબા, કાળા અને ચમકદાર રહે છે. શરીરમાં કેરાટિનની ખામી હોય તો તેની અસર વાળ પર પડે છે. શરીરમાં કેરાટિનની ઉણપને 5 વસ્તુઓ દૂર કરી શકે છે. આ પાંચ ફૂડ એવા છે જેને નિયમિત ખાવામાં આવે તો શરીરમાં કેરાટિન કુદરતી રીતે વધે છે અને વાળની સુંદરતા પણ ટ્રીટમેન્ટ વિના વધી જાય છે.
Pregnancy Food: તમે પણ બાળક રાખવા માંગતા હોવ તો એના પહેલાં તમારે કેટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. ખાસ કરીને પ્રેગ્ન્સી પહેલાં મહિલાઓએ કેવો ખોરાક લેવો અને કેવો નહીં તે સૌથી મહત્ત્વની બાબત છે. જાણો શું કહે છે નિષ્ણાતો...
શું તમે પણ ઈચ્છો છો તમારા હાડકા મજબૂત રહે, તો પોતાના આહારમાં સામેલ કરો આ પાંચ પોષકતત્વ. સામાન્ય રીતે હાડકા સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે અનેક પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય છે. જેમાં કેલ્શિયલ અને વિટામીન ડી મહત્વનો ભાગ ભજવે છે.
Foods For Empty Stomach: સવારે ખાલી પેટ કઈ વસ્તુ ખાવી અને કઈ વસ્તુ ન ખાવી તે જાણવું જરૂરી છે. જો સવારે ખાલી પેટ કેટલાક સુપરફુડ ખાવામાં આવે તો તેનાથી શરીરના રોગ પણ દુર થઈ જાય છે. સ્વાસ્થ્ય માટે સુપરફુડ કહી શકાય તેવી વસ્તુઓ કઈ કઈ છે ચાલો તમને જણાવીએ.
Health Tips:આયુર્વેદમાં કેટલાક ખાસ પદાર્થોને અમૃત તુલ્ય કહેવામાં આવ્યા છે. આ વસ્તુઓ શરીરને અનેક ગણો ફાયદો કરે છે. તેનું સેવન કરવાથી શરીરની નબળાઈ દૂર થાય છે અને શરીર શક્તિશાળી બને છે. તો ચાલો તમને જણાવીએ એવી કઈ વસ્તુઓ છે જે શરીર માટે અમૃત સમાન સાબિત થાય છે.
Monsoon Health Tips: ભોજનના સ્વાદમાં ચાર ચાંદ લગાડતા મસાલા શરીરને પણ ફાયદા કરે છે. દરેક ઘરના રસોડામાં કેટલાક મસાલા તો હોય જ છે. આ મસાલાનો ઉપયોગ તમે પણ આજ સુધી રસોઈમાં કર્યો હશે. આ મસાલા તબિયત પણ સુધારે છે. આજે તમને એવા જ કેટલાક મસાલા વિશે જણાવીએ જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
Foods For Weight Loss: રોજના કામની દોડધામ વચ્ચે વજન ઘટાડવા માટે ડાયટ ચાર્ટ અને એક્સરસાઇઝ રોજ થાય તેવું શક્ય બનતું નથી. આવામાં તમે કેટલીક વસ્તુઓ ખાઈને પણ વજન કંટ્રોલ કરી શકો છો. આજે તમને કેટલાક એવા કાળા ફૂડ વિશે જણાવીએ જે વજનને ઝડપથી કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
Foods For Hair Fall: આપણા વાળ પર ફક્ત બદલતા વાતાવરણની જ નહીં પરંતુ આપણા આહારની પણ અસર હોય છે. વાળની ગુણવત્તા કેવી હશે અને વાળની સમસ્યા થશે કે નહીં તેનો આધાર આહાર પર હોય છે. જો આહારમાં જરૂરી પોષક તત્વોની ખામી હોય તો તેની અસર વાળ પર દેખાય છે. ખાસ તો જરૂરી પોષણ ન મળે તો વાળ ઝડપથી ખરવા લાગે છે. ખરતા વાળના કારણે નાની ઉંમરમાં જ માથામાં તાલ દેખાવા લાગે છે. જો અનેક પ્રયત્ન છતાં પણ ખરતા વાળની સમસ્યા અટકતી ન હોય તો આ 5 સુપર ફૂડ ખાવાની શરૂઆત કરી દો.
Home Remedies For Constipation: આજના સમયમાં કબજિયાત સતત વધતી સમસ્યા બની છે. ડાયટમાં ફાઇબરનો અભાવ, પુરતી માત્રામાં પાણી ન પીવું, વ્યસન અને ઊંઘની ખામીના કારણે કબજિયાતની સમસ્યા રહેતી હોય છે. કબજિયાતને જો સામાન્ય સમજીને નજર અંદાજ કરવામાં આવે તો તેનાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા પણ થઈ શકે છે. જે લોકોને કબજિયાત રહેતી હોય તેઓ કેટલીક ઘરેલું વસ્તુઓનો ઉપયોગ કરીને કબજિયાતથી રાહત મેળવી શકે છે.
Foods To Avoid Before Sleeping: રાત્રે આપણે શું જમ્યા છીએ તેની અસર ઊંઘ પર થાય છે. આજે તમને કેટલાક એવા ફૂડ વિશે જણાવીએ જેને રાત્રે ખાવાથી ઊંઘ પર અસર થાય છે. હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે સારી ઊંઘ કરવી હોય તો રાત્રે આ વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. પરંતુ મોટાભાગના લોકો અહીં દર્શાવેલી ત્રણમાંથી 1 વસ્તુ રોજ ખાતા હોય છે. આ ભૂલના કારણે તેમને ઊંઘમાં પણ સમસ્યા થાય છે.