gujarat dgp

ગુજરાતીઓનું આરોગ્ય ભગવાન ભરોસે, રાજ્યભરમાંથી 173 નકલી ડોક્ટર ઝડપાયા

રાજ્યમાં કોરોનાકાળમાં સારવારના બહાને પ્રેક્ટિસ કરતાં 173 નકલી ડોક્ટર્સ ઝડપાયા છે. ડીજીપીના આદેશને પગલે 2 મહિનાથી રાજ્યવ્યાપી ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં 173 નકલી ડોક્ટરો ઝડપાયા છે. કોરોનાને કારણે અનેક તબીબોએ પોતાની ઓપીડી બંધ કરી દેતા આવા લેભાગુ તબીબો સક્રિય થયા હતા અને દવાખાનું ખોલીને બેસ્યા હતા. 

Jun 10, 2021, 08:05 AM IST

પંચમહાલના ભોળા દર્દીઓને લૂંટતા બોગસ તબીબોનો રાફડો ફાટ્યો, 5 દિવસમાં 6 પકડાયા

  • કોરોના કાળમાં નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં મોટી હોસ્પિટલો નથી, ત્યાં અમુક લેભાગુ તત્વો તબીબી સારવારના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં હોવાનું પોલીસ તંત્રના ધ્યાન પર આવ્યુ

Jun 2, 2021, 10:09 AM IST

કોરોનાકાળમાં નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો, આખા ગુજરાતમાંથી 53 ઝોલાછાપ તબીબ પકડાયા

  • ડીજીપીએ રાજ્યભરમાં નકલી ડોક્ટરને શોધી કાઢવા આદેશ કર્યો હતો, તા. 1 એપ્રિલથી આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી
  • બહારના રાજ્યમાંથી આવી કોઈ જ ડિગ્રી વગર જ દવાખાના ખોલી નાંખીને ગ્રામ્ય વિસ્તારોમાં નકલી ડોક્ટરો પ્રેક્ટિસ કરતા ઝડપાયા

Jun 1, 2021, 09:50 AM IST

બુટલેગરોને નથી રહ્યો સુરત પોલીસનો ડર, નાઈટ કરફ્યૂમાં યોજ્યો લગ્નનો જમણવાર

  • આ લગ્ન સમારોહ યોજનાર બીજુ કોઈ નહિ, પણ એક લિસ્ટેડ બુટલેગર નીકળ્યો
  • સુરત શહેરમાં સતત સામે આવી રહ્યાં છે, જે પોલીસ માટે પણ એક મોટો પડકાર બની રહ્યો

May 28, 2021, 11:32 AM IST

ડીજીપી સાહેબ, હવે જવાબ આપો... તમારા જ પોલીસ કર્મચારીઓએ રાત્રે ભીડ કરીને પાર્ટી કરી

  • સુરતના એક પીઆઈની બદલી ઇકો સેલમાં કરવામાં આવતા સિંગણપોર પોલીસના સ્ટાફે તેમને ભવ્ય વિદાય આપી 
  • કાર્યક્રમમાં કોઈ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં ન આવ્યું, માસ્ક પહેર્યા વગર સ્વાદિષ્ટ વ્યંજનોની મિજબાની માણવામાં આવી

May 27, 2021, 09:40 AM IST

ગામડાઓમાંથી કોરોનાને ડામવા ગુજરાત પોલીસનો એક્શન પ્લાન, ડીજીપીએ આપ્યો આ આદેશ

ગામડાઓમાં કોરોના સંક્રમણ હદ કરતા વધી રહ્યુ છે. એક જ પરિવારમાં વધુને વધુ લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. તેથી હવે ગુજરાતના ગામડાઓમાં કોવિડ કેર સેન્ટર (covid care center) ઉભા કરવામાં આવી રહ્યાં છે. નાના ગામડાઓમાં પણ કોવિડ કેર સેન્ટર ઉભા કરાઈ રહ્યાં છે. સાથે જ સરકાર દ્વારા અહી લોકોને સારવાર કરવાની અપીલ કરાઈ છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખાતેના કોવિડ કેર સેન્ટર ખાતે પોલીસ બંદોબસ્ત સહિતની જરૂરી વ્યવસ્થા રાખવા ડીજીપી (gujarat DGP) દ્વારા આદેશ કરાયો છે. 

May 11, 2021, 01:01 PM IST

હવે રાજ્યના એકલા રહેતાં વરિષ્ઠ નાગરિકો સુરક્ષિત રહેશે, પોલીસ વડાએ અમલમાં મૂકી આ યોજના

રાજ્યમાં એકલા રહેતા સિનિયર સિટિઝન લોકોને કોઈ મુશ્કેલી ન પડે અને તેઓ કોઈ વસ્તુનો શિકાર ન બને તે માટે રાજ્યના પોલીસ વડાએ નમન-આદર સાથે અપનાપન યોજનાને અમલમાં મૂકવાનો પરિપત્ર જાહેર કર્યો છે. 

Mar 11, 2021, 10:56 PM IST
sources says, Ashish Bhatiya's name is final as gujarat's new DGP PT3M42S

ગુજરાતના નવા ડીજીપી તરીકે આશિષ ભાટિયા નક્કી : સૂત્ર

sources says, Ashish Bhatiya's name is final as gujarat's new DGP

Jul 30, 2020, 11:40 PM IST

રાજ્યમાં આંશિક છુટછાટ અપાઇ ત્યાં પોલીસનું માનવીય વલણ, પણ કર્ફ્યુંનું કડક પાલન કરાશે

 રાજ્યનાં પોલીસ વડા દ્વારા આજે પત્રકાર પરિષદ સંબોધિત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આજે લોકડાઉનમાં આંશિક છુટછાટ આપવામાં આવી છે. જો કે જ્યાં છુટછાટ નથી તે વિસ્તારોમાં કડકમાં કડક લોકડાઉન જળવાઇ રહે તે જવાબદારી પોલીસ અધિકારીઓની રહેશે. જે વિસ્તારોમાં છુટછાટ છે તે લોકોને રોકવામાં આવશે નહી. 

Apr 20, 2020, 04:31 PM IST
Gujarat DGP Shivanand Jha Addresses Press Conference 16 April 2020 PT16M21S

રાજ્યના નવા DGP તરીકે શિવાનંદ ઝાએ સંભાળ્યો ચાર્જ, મીડિયા સાથે કરી વાતચીત

Newly appointed Gujarat DGP Shivanand Jha addressed to Media-ZEE 24 KALAK

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/

Feb 28, 2018, 07:31 PM IST