India Rejects Shehbaz Sharif Claim: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનમાં પ્રથમ સચિવ પેટલ ગહલોતે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાજ શરીફના ભાષણ પર આકરી પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે શરીફનું ભાષણ વાહિયાત નૌટંકી છે અને તેમાં આતંકવાદના ગુણગાન ગવાયા છે.
Prabowo Subianto UNGA Speech: દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશના રાષ્ટ્રપતિએ સંયુક્ત રાષ્ટ્રમાં જ્યારે ઓમ શાંતિ ઓમનો પાઠ કર્યો તો તાળીઓનો ગડગડાટ જોવા મળ્યો. તેમણે ઈઝરાયેલ વિશે પણ મોટું નિવેદન આપ્યું.
UNGA 2025 Meeting: યુએસ સિક્રેટ સર્વિસે ન્યૂ યોર્કમાં જે સ્થળોએ આ કાવતરાનો પર્દાફાશ કર્યો છે, તે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની ચાલી રહેલી બેઠકથી 35 માઇલની અંદર છે.
pm modi will not attend unga 80th session watch video
આ વર્ષે સપ્ટેમ્બર 2025ના અંતમાં આયોજિત થનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80માં હાઈ લેવલ સેશનમાં આયોજિત જનરલ ડિબેટમાં પીએમ મોદી ભાગ નહીં લે.
PM Modi likely to visit us next month for unga watch video
ભારતે શનિવારે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે સરહદ પાર આતંકવાદની પાડોશી દેશની નીતિ ક્યારેય સફળ થશે નહીં અને તેના કૃત્યોના નિશ્ચિત રીતે પરિણામ મળશે.
UNGAમાં ભારતે ફરી પાકિસ્તાનને લતાડ્યું છે. ગુરુવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનની સામે ભારતે પોતાના જવાબના અધિકારનો ઉપયોગ કર્યો. ભારતે ઈસ્લામાબાદને આતંકવાદીઓ માટે સુરક્ષિત સ્થળ આપનાર દેશના રૂપમાં તેનો ટ્રેક રેકોર્ડ જોવાની સલાહ આપી.
પ્રિયંકા ચોપડાએ સોમવારે ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (સંયુક્ત રાષ્ટ્રો સામાન્ય સભા)ને સંબોધન કર્યું. સંબોધનમાં બાળકોના અધિકાર વિશે વાત કરી. તેમણે કહ્યું કે મહિલાઓને સશક્તિકરણ નહીં, પરંતુ પાવરની જરૂર છે.
93 દેશોએ આ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે 24 દેશો તેની વિરુદ્ધમાં હતા. જ્યારે, 58 દેશોએ મતદાનથી અંતર બનાવીને રાખ્યું અને તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે નવી દિલ્હીએ અત્યાર સુધી આ મુદ્દે તટસ્થ વલણ અપનાવ્યું છે. તેમણે ભૂતકાળમાં પણ યુએનમાં મતદાન કરવાનું ટાળ્યું હતું.
યૂક્રેન પર રશિયાના હુમલાથી દુનિયાભરના દેશોએ નારાજગી વ્યક્ત કરી છે. તાજેતરમાં જ યૂક્રેનના બુચામાં થયેલા નરસંહાર બાદથી રશિયાને આજે એટલે કે ગુરૂવારે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાંથી બહાર કરવાના પ્રસ્તાવ પર મતદાન થયું હતું. તેના માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં પણ ભારત હાજર રહ્યું ન હતું આ પ્રસ્તાવ અમેરિકાએ મુક્યો હતો.
UNHRC માં કુલ 47 સભ્ય દેશો સામેલ છે. અમેરિકા સહિત તમામ NATO દેશોમાં UNGA ની મહત્વપૂર્ણ બેઠક અને વોટિંગને લઇને તૈયારી પુરી થઇ ગઇ છે. રશિયા પર યૂક્રેનના બૂચા શહેરમાં પણ નરસંહારના આરોપ લાગ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન (Joe Biden) એ સ્પષ્ટ કહ્યું કે બૂચામાં યુદ્ધ અપરાધ થયો છે.
યુક્રેનમાં રશિયન આક્રમણને તાત્કાલિક રોકવા અને તમામ રશિયન દળોને પાછા ખેંચવાની માંગ કરતા પ્રસ્તાવ પર બુધવારે બપોરે 193-સભ્ય યુએન જનરલ એસેમ્બલીએ મતદાન કર્યું હતું. આ વોટિંગ દરમિયાન 141 દેશોએ રશિયાની વિરુદ્ધમાં વોટિંગ કર્યું, જ્યારે 5 દેશોએ રશિયાનું સમર્થન કર્યું.
Russia-Ukraine War Latest Update: વિદેશ મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે યુક્રેનાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે આગામી ત્રણ દિવસમાં 26 ફ્લાઇટ શેડ્યૂલ છે.
Ukraine Russia War: યુક્રેનમાં સતત રશિયાનો હુમલો થઈ રહ્યો છે. આજે છઠ્ઠા દિવસે યુક્રેનની રાજધાની કિવમાં રશિયાની સેનાએ ટીવી ટાવરને નિશાન બનાવ્યો. તેનાથી ટીવી પ્રસારણ ઠપ થઈ શકે છે.
Ukraine Russia War: યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમૈનુએલ મૈક્રોં અને પ્રધાનમંત્રી મોદીએ ફોન પર વાત કરી છે.
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તેનો આજે છઠ્ઠો દિવસ છે. રશિયન સેના કિવની નજીક પહોંચી ગઈ છે. આ વચ્ચે બંને દેશો ફરી કાલે વાતચીત કરશે.
રશિયા-યુક્રેન યુદ્ધ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઈમરજન્સી બેઠકમાં ભારતે એકવાર ફરીથી સ્પષ્ટ કર્યું કે તે શાંતિપૂર્ણ સમાધાનના પક્ષમાં છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ 11માં ઈમરજન્સી વિશેષ સત્રમાં ભારતનો પક્ષ રજુ કરતા કહ્યું કે નવી દિલ્હીનો દ્રઢ વિશ્વાસ છે કે કૂટનીતિના રસ્તે પાછા ફર્યા સિવાય કોઈ વિકલ્પ નથી.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રની ઉચ્ચ સ્તરીય ચર્ચાના છેલ્લા દિવસે વક્તાઓની યાદીમાં અફઘાનિસ્તાન અને મ્યાનમારથી કોઈ વક્તાનું નામ સામેલ નથી.
પીએમ નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસ પૂરો કરીને આજે ભારત પાછા ફર્યા. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કાર્યકરો સાથે પાલમ એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું.
ઈમરાન ખાનના નિવેદન પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે રીગનના નિવેદને તોડી મરોડીને રજુ કર્યું જેથી કરીને અફઘાનિસ્તાનમાં મુજાહિદ્દીનોથી લઈને તાલિબાન સુધીના ઉદય માટે અમેરિકાને તેમનો ઈતિહાસ યાદ અપાવીને નિશાન પર લઈ શકાય.
પ્રધાનમંત્રી મોદીની ત્રણ દિવસની અમેરિકાની મુલાકાત (PM Modi America Visit) પૂરી થઈ છે. પીએમની મુલાકાતએ દુનિયાને 'ગ્લોબલ સંદેશ' આપ્યો છે. વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે દ્વિપક્ષીય વાતચીત હોય, QUAD સમિટ હોય અથવા UNGA માં ભાષણ હોય, પ્રધાનમંત્રીએ દરેક મંચ પર દુનિયાને 'વર્લ્ડ વિઝન' રજૂ કર્યું છે