happy

AHMEDABAD: પતિએ કહ્યું મારા મોટા ભાઇને ખુશ કરી દે, અને પછી...

શહેરનાં પોશ વિસ્તારમાં રહેતા પરિવારનો ખુબ જ શરમજનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પરિણીતાને પોતાનાં પતિ જ પોતાનાં મોટા ભાઇ સાથે સંબંધ બાંધવા માટે વાઇફ સ્વેપિંગ કરવા માટે દબાણ કરતો હતો. જેનો વિરોધ પરિણીતાએ કરતા તેના પર સત તશારીરિક માનસિક ત્રાસ ગુજરતા હતા. પરિણામે પરેશાન પરિણીતા પોતાનાં પિયર જવા માટે મજબુર બની હતી. આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 

May 11, 2021, 10:48 PM IST

વડોદરાની અનોખી ચાની લારી 10 રૂપિયાની ચા સાથે માસ્ક ફ્રી, ગ્રાહકો કરે છે પડાપડી

શહેરના ચા ની લારીવાળા એક યુવકે ઉપાડી સામાજિક જવાબદારી.પોતાના ગ્રાહકોને માત્ર 10 રૂપિયા માં લહેજતદાર ચા સાથે માસ્ક મફતમાં આપી રહ્યા છે જેને વડોદરા વાસીઓ પણ વધાવી રહ્યા છે એક તરફ સરકાર દ્વારા માસ્ક ન પહેરનાર લોકોને 1 હજાર નો દંડ કરવામાં આવી રહ્યો છે ત્યારે કોરોનાનની મહામારીથી ગ્રાહકોને બચાવવા અને જનજાગૃતિના ભાગરૂપે ચા વાળા યુવક દ્વારા મફતમાં ગ્રાહકોને ચા સાથે થ્રિ લિયર માસ્ક આપવામાં આવી રહ્યા છે.

Nov 30, 2020, 04:50 PM IST

સુરત: 9 વર્ષના બાળકના કામથી થયા ખુશ, PM મોદીએ પત્ર લખીને પ્રશંસા કરીને ખુશી વ્યક્ત કરી

શહેરના મહિધરપુરા વિસ્તારમાં રહેતા 9 વર્ષનાં વિદ્યાર્થી પાર્થ ગાંધીએ કોરોના કાળમાં ઘરે બેસીને પોતાની પ્રતિભાને આધારે પીએમ મોદીનું કેનવાસ પર સ્કેચ બનાવ્યું હતું. આ સ્કેચ વડાપ્રધાનને મોકલી આપ્યો હતો. જેમાં મોદીએ પાર્થના સ્કેચની પ્રશંસા કરી હતી. સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી ભૂત શેરી ખાતે ગાંધી પરિવાર રહે છે. 

Nov 30, 2020, 12:17 AM IST
Rain In Nadiad28 07 20199 PT40S

નડિયાદમાં લાંબા વિરામ બાદ વરસાદની ધમાકેદાર બેટિંગ...

સમગ્ર ગુજરાતમાં વરસાદ છે જો કે મધ્યગુજરાત અને ખાસ કરીને અમદાવાદની આસપાસનાં જિલ્લાઓમાં વરસાદની પ્રમાણમાં અછત જોવા મળી રહી છે. ત્યારે નડિયાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. આ વરસાદનાં પગલે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

Jul 28, 2019, 09:30 PM IST
Rajkor SPL After IPL People Are Happy PT2M58S

આઈપીએલ બાદ રાજકોટમાં શરૂ થશે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ, ક્રિકેટ રસિકોમાં આનંદ

સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે, આગામી 14 મેથી રાજકોટમાં શરૂ થઈ રહી છે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ, રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા રાજકોટ ખાતેના ખંઢેરી સ્ટેડિયમમાં આ લીગની તમામ મેચ યોજાશે, સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં વિવિધ પાંચ ટીમો સામસામે ટકરાશે

May 3, 2019, 07:15 PM IST
Happy Birthday Sachin Tendulkar PT46S

જુઓ સચીન તેંડુલકરના જન્મદિવસ પર તેમની ખાસ વાતો

ક્રિકેટના ભગવાન ગણાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલરનો આજે 46મો જન્મદિવસ છે. માત્ર 16 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મૂકનારા સચિન તેંડલકરે 40 વર્ષની ઉંમર થતાં જ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. ના થકવનારા આ સફરમાં સચિને અનેક સિદ્ધી બનાવી હતી

Apr 24, 2019, 06:20 PM IST
Mehsana Farmer's Are Happy For High Rate In Tobacco PT1M55S

મહેસાણાના ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુની આવક શરૂ...જુઓ ખેડૂતોને કેવા મળ્યા ભાવ

મહેસાણાના ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુની આવક શરૂ થઇ...ખરીદીના પહેલા દિવસે જ તમાકુના ભાવમાં ઉછાળાને કારણે ખેડૂતો ખુશ જોવા મળ્યા...પહેલા દિવસે તમાકુનો ભાવ 2012 રૂપિયા નોંધાયો હતો....યાર્ડમાં તમાકુની 7000 બોરી ઉપરની આવક થઇ હતી...ત્યારે આગામી દિવસોમાં ભાવ અને માગમાં વધારો થવાનું અનુમાન ખેડૂતોએ લગાવ્યું હતું...

Apr 1, 2019, 05:05 PM IST