close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

howdy modi

PM મોદીનો અમેરિકા પ્રવાસ રહ્યો અત્યંત સફળ, 42 નેતાઓ સાથે કરી મુલાકાત, જાણો અન્ય વિગતો

એસ જયશંકરે ટ્વીટ કરીને જણાવ્યું કે એક સપ્તાહના અમેરિકા પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂ ઈન્ડિયા પર જબરદસ્ત ભાષણ આપ્યું. તેઓ 42 વિદેશી નેતાઓને મળ્યાં. આ ઉપરાંત પીએમ મોદીએ 36 દ્વીપક્ષીય અને સાત બહુપક્ષીય બેઠકોમાં ભાગ લીધો. 

Sep 29, 2019, 08:48 AM IST

આજે PM મોદી અને ટ્રંપની મુલાકાત, વર્ષમાં ત્રીજીવાર થશે દ્વિપક્ષીય વાતચીત

પીએમ મોદી 24 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં 'ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ' (ECOSOC) ચેમ્બરમાં એક વિશેષ કાર્યક્રમ 'લીડરશિપ મેટર્સ: રેલીવેન્સ ઓફ ગાંધી ઇન કંટેમ્પ્રેરી વર્લ્ડ'ની મેજબાની કરશે. આ કાર્યક્રમ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતિના અવસર પર આયોજિત કરવામાં આવશે.  

Sep 24, 2019, 11:20 AM IST

ડોનાલ્ડ ટ્રમ્પ અને PM મોદી સાથે લીધી સેલ્ફી અને બની ગયો 'Smart Boy', જુઓ Viral Video

ડોનાલ્ડ ટ્રમ્પ (Doland Trump) અને નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એક સેલ્ફી (Selfie) લીધી અને આ છોકરો બની ગયો સ્માર્ટ બોય (Smart Boy), આ દરમિયાન ત્યાં ઉભેલા બાકી સાથી જોઇને આશ્વર્યચકિત થઇ ગયા. પીએમ મોદીએ જ્યાં યુવાનોની પીઠ થબથબાવી. તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રંપે ફરીથી તેનો હાથ મિલાવીને તેની સાથે થોડી વાતચીત કરી. સોશિયલ મીડિયા પર હવે આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. 

Sep 24, 2019, 10:31 AM IST

હ્યુસ્ટનમાં નવી કેમિસ્ટ્રી, નવી હિસ્ટ્રીઃ આતંકીઓને શરણ આપનારા પાકિસ્તાનનો થયો પર્દાફાશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 'હાઉડી મોદી' કાર્યક્રમમાં પાકિસ્તાનને સીધે-સીધું સંભળાવી દીધું છે. મોદીએ સ્પષ્ટ રીતે કહ્યું કે, આતંકવાદ સામે હવે નિર્ણાયક લડાઈ લડવી પડશે.
 

Sep 23, 2019, 06:54 PM IST

હાઉડી મોદીમાં PM મોદીના 'અબ કી બાર...નિવેદન પર કોંગ્રેસ ભડકી, કહ્યું-આ તો વિદેશ નીતિનો ભંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હ્યુસ્ટનમાં અભૂતપૂર્વ સફળ  કાર્યક્રમ હાઉડી મોદીમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહ્યાં હતાં. ડોનાલ્ડ ટ્રમ્પ માટે તેમણે અબ કી બાર ટ્રમ્પ સરકાર કહ્યું હતું.

Sep 23, 2019, 03:08 PM IST

USમાં પણ નમો નમો...રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે કેમ આટલા જરૂરી બની ગયા છે PM મોદી? જાણો 5 પોઈન્ટમાં 

હાઉડી મોદી (Howdy Modi) ઈવેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) પોતાના ભાષણ દ્વારા બદલાતા ભારતની તસવીર રજુ કરી. પીએમ મોદીએ ભારત અને અમેરિકા વચ્ચે સતત મજબુત થઈ રહેલા સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો. આ કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સ્ટેજ શેર કર્યું. એટલું જ નહીં પીએમ મોદીએ કાર્યક્રમને સંબોધન કર્યું તેમાં 'અબ કી બાર ટ્રમ્પ સરકાર'નો નારો પણ આપ્યો. 

Sep 23, 2019, 10:14 AM IST
Pakistan PM Imran Khan Meet Donald Trump After PM Narendra Modi for Howdy Modi PT1M11S

મોદીના ભાષણ બાદ ભયભીત PM ઇમરાન આજે ટ્રમ્પ સાથે કરશે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) અમેરિકાના હ્યુસ્ટન (Huston)માં હાઉડી મોદી (Howdy Modi)માં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)ની હાજરીમાં તેમના બાદ પોતાના ચિરપરિચિત અંદાજમાં ભાષણ આપ્યું. પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિની સામે જ આતંકવાદને લઈને પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યાં. પીએમ મોદીએ કહ્યું કે ભારતે હાલમાં જ જમ્મુ અને કાશ્મીરના વિકાસમાં બાધા બની રહેલી કલમ 370ને હટાવી છે. પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન કદાચ આજે રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળવાના છે.

Sep 23, 2019, 09:40 AM IST

ટ્રમ્પની સામે જ PM મોદીએ કહ્યું- 'આખી દુનિયા જાણે છે કે 9/11 અને 26/11ના કાવતરાખોરો ક્યાં મળી આવે છે'

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) અમેરિકાના હ્યુસ્ટન (Huston)માં હાઉડી મોદી (Howdy Modi)માં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)ની હાજરીમાં તેમના બાદ પોતાના ચિરપરિચિત અંદાજમાં ભાષણ આપ્યું.

Sep 23, 2019, 08:59 AM IST

'હાઉડી મોદી'ની જબરદસ્ત સફળતા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપ્યું એવું નિવેદન, દુશ્મનોના હાજા ગગડી જશે

હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ અભૂતપૂર્વ સફળ રહ્યો. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થયા હતાં. આ કાર્યક્રમ સમાપ્ત થયા બાદ પીએમઓના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કરાયો જેને રીટ્વીટ કરતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું કે અમેરિકા ભારતને પ્રેમ કરે છે.

Sep 23, 2019, 07:44 AM IST
PM_Modi_speech_Us PT50M

'હાઉડી મોદી' કાર્યક્રમમાં જાણો શું બોલ્યા પીએમ મોદી

હાઉડી મોદીના (Howdy Modi) કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra modi) મંચ પરથી પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી હતી. વડાપ્રધાન મોદીએ સીધો પાકિસ્તાનને સલાહ આપી છે કે તેઓ પોતાનાં દેશ પહેલા સંભાળે, ત્યાર બાદ હું બીજી વખત વાત કરે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સામે વડાપ્રધાન મોદીએ ખુબ જ મજબુત અવાજમાંક હ્યું કે, જે પોતાનો દેશ સંભાળી શકે તેમ નથી તેમને 370 સામે સમસ્યાઓ છે. રસપ્રદ વાત છેકે વડાપ્રધાન મોદીએ પોતાનાં ભાષણમાંપાકિસ્તાનનું નામ એક પણ વખત લીધું નહોતું.

Sep 23, 2019, 01:15 AM IST

Howdy Modi: જાણો કયા કારણથી વડાપ્રધાન મોદીએ માંગવી પડી લોકોની માફી !

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ દ્રષ્ટ અને જે માહોલ છે તે અકલ્પનીય છે

Sep 23, 2019, 01:06 AM IST

Howdy Modi: જાણો કયા શબ્દો સાથે PM મોદીએ ભાષણની કરી શરૂઆત

વડાપ્રધાન મોદીએ રવિવારે હાઉડી મોદી કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની હાજરીમાં લોકોને સંબોધિત કર્યા

Sep 23, 2019, 12:58 AM IST

Howdy Modi: હ્યુસ્ટનથી PM મોદીએ આપ્યો નારો, અબ કી બાર ટ્રમ્પ સરકાર

ભાષણ દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારત અને અમેરિકાની મિત્રતા ઉપરાંત ટ્રમ્પની મિત્રતાના પણ વખાણ કર્યા હતા

Sep 23, 2019, 12:49 AM IST

Howdy Modi: અમેરિકામાં PM મોદીએ પાકિસ્તાનને ઉઘાડુ પાડ્યું, મહત્વના 5 ચાબખા

હાઉડી મોદીના (Howdy Modi) કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra modi) મંચ પરથી પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી હતી. વડાપ્રધાન મોદીએ સીધો પાકિસ્તાનને સલાહ આપી છે કે તેઓ પોતાનાં દેશ પહેલા સંભાળે, ત્યાર બાદ હું બીજી વખત વાત કરે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સામે વડાપ્રધાન મોદીએ ખુબ જ મજબુત અવાજમાંક હ્યું કે, જે પોતાનો દેશ સંભાળી શકે તેમ નથી તેમને 370 સામે સમસ્યાઓ છે. રસપ્રદ વાત છેકે વડાપ્રધાન મોદીએ પોતાનાં ભાષણમાંપાકિસ્તાનનું નામ એક પણ વખત લીધું નહોતું. 

Sep 23, 2019, 12:39 AM IST

PM મોદીએ કહ્યું, ન્યૂ ઇન્ડિયા માટે દિવસ રાત કામ કરી રહ્યા છીએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હ્યુસ્ટનનાં એનઆરજી સ્ટેડિયમમાં આજે 50 હજાર લોકોની વિશાળ જનમેદનીને સંબોધિત કરી રહ્યા છે

Sep 22, 2019, 11:28 PM IST
Houston event kicks off PT28M14S

'હાઉડી મોદી' લોકોમાં ભારે ઉત્સાહ, જુઓ સાંસ્કૃતિક કાર્યક્રમની ઝલક

રંગારંગ કાર્યક્રમથી થઈ Howdy Modi કાર્યક્રમની શરૂઆત

Sep 22, 2019, 08:50 PM IST
Drums being played at NRG stadium in Houston, Texas PT23M27S

હાઉડી મોદી માટે હ્યૂસ્ટન તૈયાર, સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ

અમેરિકાના હ્યુસ્ટનમાં (Huston) આજે રાત્રે 9 વાગ્યે ભારતીયોનો સૌથી મોટો શો હાઉડી મોદી (Howdy Modi) ચાલુ થશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પણ તેમાં ભાગ લેશે. હ્યુસ્ટનનાં NRG સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 50 હજાર ભારતીય અમેરિકી સમુદાયને સંબોધિત કરશે.

Sep 22, 2019, 08:05 PM IST
  Surat MLA Harsh Sanghvi Reach Howdy Modi Program PT1M2S

પીમ મોદીના હાઉડી મોદી કાર્યક્રમમં પહોંચ્યા સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી

હાઉડી મોદના 3 કલાકના કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રનું પણ આયોજન કરવામાં આવશે. 90 મિનિટના સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત ધ ઇન્ડિય અમેરિકન સ્ટોરીથી ચાલુ થશે. ત્યાર બાદ 'Shared Dreams, Bright Future' સેશન થશે. જેનું ફોકસ ભારત અમેરિકાના અને સફળતા પર રહેશે.આ કાર્યક્રમમાં કલાકાર ભારતીય શાસ્ત્રીય સંગિત, લોકગીત અને નૃત્ય રજુ કરશે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીના સ્વાગત માટે ગુજરાતી પારંપારિક ડાંડિયા નૃત્ય પણ રજુ કરશે.

Sep 22, 2019, 07:45 PM IST

વ્હીલચેર પર બેઠેલો કિશોર કોણ? હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે, તુટી ચુક્યા છે 130 હાડકા

હંમેશા વ્હીલચેર પર રહેનાર સ્પર્શ શાહ આ ઇવેન્ટમાં ભારતીય રાષ્ટ્રગીત ગાશે

Sep 22, 2019, 07:38 PM IST

હાઉડી મોદી: સ્ટેડિયમની બહાર કિલોમીટર લાંબી લાઇન, ટ્રમ્પ એરફોર્સ વનમાં રવાના

વડાપ્રધાન મોદી આજે હાઉડી મોદી કાર્યક્રમમાં રાત્રે 9 વાગ્યાથી હ્યુસ્ટનનાં NRG સ્ટેડિયમમાં પહોંચશે. આ કાર્યક્રમનું રજીસ્ટ્રેશન અગાઉથી જ ઓવર થઇ ચુક્યું છે. અહીં મોટા પ્રમાણમાં ગુજરાતીઓ અને ભારતીય લોકો એકત્ર થવાનાં છે. આ કાર્યક્રમમાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભાગ લેવાનાં છે. 

Sep 22, 2019, 07:06 PM IST