हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
20/ 1
(5.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
IND vs SL ODI
Ind vs sl odi News
India vs Sri Lanka
શ્રીલંકાએ 3 વર્ષ બાદ વનડે મેચમાં ભારતને હરાવ્યું, ટીમ ઈન્ડિયાનો 32 રને પરાજય
IND vs SL: શ્રીલંકાએ ત્રણ મેચની સિરીઝની બીજી વનડેમાં ભારતને 32 રને હરાવી 1-0ની લીડ મેળવી લીધી છે. મહત્વનું છે કે પ્રથમ વનડે મેચ ટાઈ રહી હતી.
Aug 4,2024, 22:27 PM IST
India vs Sri Lanka
ટાઈ થઈ ગઈ ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે, જીત માટે 231 રન બનાવી શકી ટીમ ઈન્ડિયા
SL vs IND Highlights: ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે મેચ ટાઈ થઈ ગઈ છે. શ્રીલંકાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 230 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ પણ 230 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
Aug 2,2024, 22:20 PM IST
Ind vs SL
શ્રીલંકા વિરુદ્ધ ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, સીરિઝ પર કબજો, કુલદીપ-સિરાજનો તરખાટ
કર્ણાટકના કેએલ રાહુલ આ મેચમાં હાર અને જીત વચ્ચે દીવાલ બનીને ઉભો હતો. વિરાટ કોહલીના આઉટ થયા બાદ કેએલ રાહુલ બેટિંગ કરવા આવ્યો હતો અને અંત સુધી ક્રિઝ પર રહ્યો હતો. તેણે 103 બોલનો સામનો કર્યો અને 6 ચોગ્ગાની મદદથી 64 રન બનાવ્યા.
Jan 12,2023, 21:57 PM IST
sports news
IND vs SL ODI: આ એક ખેલાડીના લીધે સૂર્યકુમારને બીજી વન-ડેમાં પણ નહીં મળે મોકો!
IND vs SL 2nd ODI: આજે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વન-ડે મેચ, ભારત સીરિઝ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. આ મેચ કોલકત્તાના ઇડન ગાર્ડનમાં રમાશે. આ મેચમાં શ્રીલંકા માટે કરો યા મરોની સ્થિતિ સર્જાઇ છે.
Jan 12,2023, 12:28 PM IST
Cricket Score Live
IND vs SL: દસુન શનાકાની સદી પાણીમાં, ભારતે પ્રથમ વનડેમાં શ્રીલંકાને 67 રને હરાવ્યું
IND vs SL ODI: ભારતે ટી20 સિરીઝ કબજે કર્યા બાદ વનડે સિરીઝમાં પણ શાનદાર શરૂઆત કરી છે. ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારતે શ્રીલંકાને 67 રને હરાવ્યું છે. એટલે કે વર્ષ 2023માં પ્રથમવાર વનડે રમવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ જીત સાથે શુભારંભ કર્યો છે.
Jan 10,2023, 23:33 PM IST
Sachin Tendulkar
IND vs SL : ગુવાહાટી વનડેમાં કોહલીનો જલવો, ફટકારી 45મી વનડે સદી, બનાવ્યો રેકોર્ડ
Virat Kohli Sachin Tendulkar record: ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવો દરેક બેટર માટે સરળ વાત નથી, પરંતુ વિરાટ તો વિરાટ છે.
Jan 10,2023, 17:50 PM IST
Cricket Score Live
કોહલીની 45મી વનડે સદી, ગુવાહાટી વનડેમાં ભારતે 50 ઓવરમાં ફટકાર્યા 373 રન
IND vs SL ODI: ગુવાહાટી વનડેમાં શ્રીલંકાને જીત માટે રનનો ટાર્ગેટ મળ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 373 રન ફટકારી દીધા છે. આ દરમિયાન ભારતીય ટીમે ઘણા રેકોર્ડ પણ બનાવ્યા છે. પૂર્વ કેપ્ટન કોહલીએ વનડે કરિયરની 45મી સદી ફટકારી છે.
Jan 10,2023, 17:14 PM IST
Trending news
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી