हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
260/ 10
(78.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
injection
Injection News
breaking news
સુરતમાં 8 મહિનાની બાળકીનું રહસ્યમય મોત; આ ભાગ કાળો પડતા પરિવારે કર્યો ગંભીર આરોપ
સુરત શહેરના ગોડાદરાના શ્રીજી નગરમાં પત્ની અને બે માસુમ દીકરીઓ સાથે રહે છે. લુમ્સમાં કારીગર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 6 દિવસ પહેલા નાની 8 માસની દીકરીને અચાનક તાવ આવી જતા ઘર નજીકના તબીબ પાસે લઈ ગયા હતા.
Nov 24,2023, 21:22 PM IST
National Health Service
Cancer Treatment: 7 મિનિટમાં કેન્સરની સારવાર, આ દેશમાં થયો ચમત્કાર!
Cancer Vaccine: બ્રિટનથી કેન્સરના દર્દીઓ માટે એક સારા સમાચાર છે. આરોગ્ય વિભાગનો દાવો છે કે હવે આવા ઈન્જેક્શન દર્દીઓને આપવામાં આવશે. જેના કારણે તેમની સારવાર તો થશે જ પરંતુ તેમની સારવાર માટે લાગતો સમય પણ ત્રણ-ચતુર્થાંશ જેટલો ઓછો થશે.
Sep 2,2023, 10:19 AM IST
Jamnagar
તમારા દૂધમાં ઝેર તો નથી ને? 3 ટ્રક ભરીને પશુમા દૂધ વધારતા નકલી ઈન્જેક્શન પકડાયા
જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાંથી પશુધનને મારવાના ડુપ્લીકેટ ઇન્જેક્શન બનાવવાની ફેક્ટરી SOG પોલીસે ઝડપી પાડી છે. એસઓજી પોલીસ દ્વારા બે આરોપીઓ સહિત ત્રણ ટ્રેક્ટર ભરીને લાખોનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે આગળ તપાસ કરી ક્યાં ક્યાં સુધી નકલી ઇન્જેક્શનનો મોકલવામાં આવતા હતા તે અંગે તપાસ શરૂ કરાઈ છે.
Jul 11,2022, 20:22 PM IST
Ahmedabad
મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શનની કાળાબજારી, પોલીસે 42 ઇન્જેક્શન સાથે શખ્સને ઝડપી પાડ્યો
આરોપી હિતેશ મકવાણા મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે. પણ હાલ અમદાવાદમાં અમરાઈવાડી વિસ્તારમાં રહે છે અને પોલીસે તેને મ્યુકરમાઇકોસિસની બીમારીના ઇન્જેક્શનની કાળા બજારી કરતા રંગે હાથ ઝડપી લીધો છે
Jun 9,2021, 23:57 PM IST
Ahmedabad
AHMEDABAD: સિવિલમાં દિવસ રાત મ્યુકોરમાઇકોસિસની સર્જરી, ઇન્જેક્શન મુદ્દે રઝળપાટ યથાવત
ગુજરાતમાં કોરોના મહામારીનો પ્રકોપ ધીરે ધીરે ઘટી રહ્યો છે. જો કે હવે મ્યુકોરમાઇકોસિસે હાહાકાર મચાવ્યો છે. કોરોના થયા બાદ દર્દીમાં થતી મ્યુકોરમાઇકોસિસની બિમારીમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદ સિવિલમાં હાલ આ રોગનાં 500થી વધારે દર્દીઓ દાખલ છે. જ્યારે છેલ્લા 3-4 દિવસથી સિવિલમાં સવારે અને રાત્રે પણ દર્દીઓની સર્જરી ચાલી રહી છે.
May 24,2021, 16:19 PM IST
Rajkot
RAJKOT: દર્દીના સબંધીઓએ મ્યુકર માયકોસિસના ઇન્જેક્શન માટે નહિ ખાવા પડે ધક્કા
May 21,2021, 23:32 PM IST
crime branch
ક્રાઈમ બ્રાન્ચે કબજે કર્યા વધુ 34 Remdesivir Injection, 3 આરોપીઓ ઝડપાયા
ચિરાગ શાહ, સંદીપ મહેતા અને જયેશ ભાવસાર આ ત્રણે આનંદ મેડિસિનના ગોડાઉનમાં ઇન્જેક્શન રાખી તેનું કાળા બજારી કરી જરૂરતમંદ પાસેથી ઊંચા ભાવ પર વેચતા હતા.
May 8,2021, 19:29 PM IST
Black Market
મેડિકલ માફિયાઓ સામે સરકાર નિ:સહાય, હવે આ દવાની કાળાબજારી, નાગરિકો પરેશાન
ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે. હાલ તો ગુજરાતમાં સ્થિતી એવી છે કે, એક સાંધો ત્યાં 13 તુટે તેવી પરિસ્થિતી છે. ઓક્સિજન અને દાખલ થવાની સ્થિતિ ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ લાગી રહ્યું છે ત્યાં રાજકોટમાં હવે વધારે એક સમસ્યા પેદા થઇ છે. રાજકોટમાં હવે આપવામાં આવતી એન્ટી વાયરલ ડ્રગ ફેબીફ્લૂની અછત સર્જાઇ છે. રાજકોટમાં દર્દીઓના પરિવારજનો છેલ્લા બે ત્રણ દિવસથી દવા નહી મળી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
Apr 29,2021, 17:09 PM IST
injection
The country will now produce 3 lakh remedies daily - Union Minister Mansukh Mandvia
The country will now produce 3 lakh remedies daily - Union Minister Mansukh Mandvia
Apr 18,2021, 16:40 PM IST
Corona
આવી રહી છે વેકસિન, હજુ આ કંપનીઓ પણ છે કતારમાં
દેશમાં વેક્સિનેશનની દોડમાં 2 ઉમેદવારોએ તો જીત મેળવી લીધી છે. એટલેકે, દેશમાં બે વેક્સિન નિર્માતાઓની વેક્સિન આમજનતા સુધી પહોંચે તે માટે ગ્રીન સિગ્નલ આપી દેવાયા છે. જો કે વૈશ્વિક સ્તરે એકસાથે 100થી વધુ સમૂહોની કોશિશને લીધે ભારતમાં પણ હજુ 7 દાવેદારો એવા છે જે વેક્સિનેશનના પરીક્ષણના તબક્કામાં છે.
Jan 7,2021, 11:33 AM IST
surat
સુરત: ઇન્જેક્શન માટે કોરોનાગ્રસ્ત દર્દીનાં સગાના ધરણા, કલેક્ટરે કમિટીની રચના કરી
શહેરના કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા કુદકેને ભુસ્કે વધી રહી છે. બીજી તરફ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર યોગ્ય રીતે નહી થતી હોવાની ફરિયાદ પણ ઉઠી રહી છે. સારવાર માટે વપરાતા મેડેસિવીર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની અછત સર્જાઇ છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના દર્દીઓને પણ આ ઇન્જેક્શન લેવા માટે સિવિલ હોસ્પિટલ ખાતે જવું પડે છે. જો કે ઇન્જેક્શનની અછત હોવાના કારણે સિવિલમાં પણ ખુબ જ જરૂર હોય તો જ ઇન્જેક્શન અપાય છે. જેથી ઇન્જેક્શન લેવા માટે આવેલા દર્દીઓનાં સગાએ સિવિલ સુપ્રીટેન્ડન્ટ ઓફીસની બહાર ધરણા પર બેસી ગયા હતા.
Jul 9,2020, 21:31 PM IST
Trending news
Tamarind
કોલેસ્ટ્રોલ જડમૂળમાંથી થશે ખતમ, માત્ર આ ખાટી-મીઠી વસ્તુનું કરો સેવન
Jamnagar News
ધોળા દિવસે માત્ર 1 કલાક બંધ હતું ઘર અને ત્રાટક્યા ચોર, લાખો રૂપિયાની ચોરી કરી ફરાર
Lok Sabha
Parliament: BJPના 20થી વધુ સાંસદોએ કર્યો અનાદર, સંસદમાં ન આવવાની ચૂકવવી પડશે કિંમત?
srinagar-state
કાશ્મીરમાં ભારે હિમવર્ષા, શૂન્યથી નીચે પહોંચ્યું કાશ્મીરનું તાપમાન, ઝરણાં થીજી ગયા
Marriage broken due to cold
લગ્નમાં ઠંડી બની વિલન! લગ્ન મંડપમાં વરરાજા ઠંડીથી થયો બેભાન, કન્યાએ ભર્યું આવું પગલુ
Vadodara Municipal Corporation
જ્યાં પાણી નથી ભરાતું ત્યાં નિકાલની વ્યવસ્થા, વડોદરા મનપાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન
diamond industry
હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી, નાના ઉદ્યોગકારોએ ઘંટીઓ વેચવા કાઢી, રત્નકલાકારો મુશ્કેલીમા
government school
સાયન્સ ફેસ્ટિવલમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ ટોચનું સ્થાન મેળવ્યું
health
શિયાળામાં 'સાચી મિત્ર' બનશે ચટપટી આમલી, હાઈ કોલેસ્ટ્રોલ, હૃદયરોગ અને કબજિયાત થશે દૂર
gujarat government
ઝવેરીપંચ અને સમર્પિત આયોગનો રિપોર્ટ છૂપાવતી સરકાર, ચાવડાની ચિમકી કે CMOએ ધરણાં કરીશુ