vajubhai vala

CM Vijay Rupani અને વજુભાઇ વચ્ચે 30 મિનીટની બેઠક, શું વજુભાઈની થશે સક્રિય રાજકારણમાં એન્ટ્રી?

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો 65 મો જન્મદિવસ (CM Vijay Rupani's Birthday) છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાના (Vajubhai Vala) ઘરે જઇને આર્શિવાદ લીધા હતા

Aug 2, 2021, 12:30 PM IST

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના આશીર્વાદ લઈને 65મા જન્મદિવસનો શુભારંભ કર્યો

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે તેમનો 65મો જન્મદિવસ વતન રાજકોટ ખાતે વિવિધ સેવા કાર્યો કરીને 'સંવેદના દિવસ' તરીકે ઉજવશે

Aug 2, 2021, 09:24 AM IST

હું ભાજપમાં છું, હતો અને રહીશ, ભાજપને જીત મળે તે માટે તનતોડ મહેનત કરીશ: વજુભાઇ વાળા

તેમણે કહ્યું હતું કે હું ભાજપનો કાર્યકર છું, પાર્ટી જે કામ સોંપશે તે કરીશ. ભાજપના પ્રમુખ જે લક્ષ્યાંક આપશે તેને પુરો કરવા માટે તનતોડ મહેનત કરીશ. વજુભાઈ હવે કેવો દાવ ખેલશે એ તરફ રાજકીય પંડિતો અને ભાજપના કાર્યકરોની નજર મંડાયેલી છે. 

Jul 24, 2021, 11:26 AM IST

ગુજરાતના વધુ એક નેતા બન્યા મધ્યપ્રદેશના રાજ્યપાલ, તો વજુભાઈ વાળાને રાજકીય નિવૃતિ

દક્ષિણ ગુજરાતના આદિવાસી ચહેરા અને પૂર્વ મંત્રી મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેની નવી જવાબદારી મળી છે. મોદી મંત્રીમંડળના વિસ્તરણ પહેલા આઠ રાજ્યોમાં નવા રાજ્યપાલની નિયુક્તિ કરવામાં આવી છે

Jul 6, 2021, 01:38 PM IST

કર્ણાટકના રાજ્યપાલે કર્યું રાજકોટમાં મતદાન, યુવાનોને ટિકિટ આપવા મુદ્દે કાયદો બનવો જોઇએ

મહાનગરપાલિકાની ચૂંટણી શાંતિપુર્ણ રીતે મતદાન પુર્ણ થયું છે. ત્યારે કર્ણાટકના રાજ્યપાલ અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય વજુભાઇ વાળાએ હરિહર હોલમાં પોતાનો મત આપવા માટે પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ વજુભાઇ વાળાએ જણાવ્યું કે, યુવાનોને ટિકિટ આપવામાં આવ્યું તે સારૂ કાર્ય છે. વિધાનસભા અને લોકસભાના બંધારણમાં પણ ઉંમર નક્કી થવી જોઇએ. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ કમળના નિશાન વાળા માસ્ક સાથે મતદાન કરતા આચારસંહિતાનો ભંગ થયો છે. 

Feb 21, 2021, 06:39 PM IST
Vajubhai vala attend janmashtmi celebration at  Rajkot PT2M9S

રાજકોટમાં વજુભાઈ વાળાએ જન્માષ્ટમી સેલિબ્રેશનમાં આપી હાજરી

રાજકોટમાં વજુભાઈ વાળાએ જન્માષ્ટમી સેલિબ્રેશનમાં આપી હાજરી

Aug 24, 2019, 12:55 PM IST

કાશ્મીર મુદ્દે વજુભાઈ વાળાએ કહ્યું, ‘હજુ અધૂરું કામ પત્યું છે, આખું પતાવવાનું બાકી છે’

કર્ણાટકના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળા હાલ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમણે કાશ્મીર અને 370ની કલમ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે, હજુ અધૂરું કામ પત્યું છે. હવે બાકીનું અધૂરું કામ પણ પૂરું થશે. કેદારનાથ અને બદ્રીનાથ બેઠા છે, તેમના પર મને શ્રદ્ધા છે. 

Aug 17, 2019, 01:26 PM IST

કર્ણાટકમાં કતલની રાત: શક્તિ પરિક્ષણમા બસપા સરકારની સાથે, 2 ધારાસભ્યો સુપ્રીમની શરણે

બસપાએ ગત્ત વર્ષે યોજાયેલ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જેડીએસ સાથે ગઠબંધ કરી ચૂંટણી લડી હતી

Jul 21, 2019, 11:46 PM IST
Karnatak Governer Vajubhai Vala Vote PT1M38S

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ કર્યું મતદાન

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટના હરિહર હોલના બુથ નં.262માં કર્યું મતદાન , સવારે કર્ણાટકથી રાજકોટ આવી કર્યો મતાધિકારનો ઉપયોગ

Apr 23, 2019, 04:45 PM IST

કર્ણાટકના રાજ્યપાલે બંધારણનું એનકાઉન્ટર કર્યુઃ કોંગ્રેસ

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, વડાપ્રધાન મોદી અને અમિત શાહના હસ્તક્ષેપથી રાજ્યપાલે બંધારણનું એનકાઉન્ટર કર્યું છે. 

May 17, 2018, 08:29 AM IST

કર્ણાટકમાં રાજ્યપાલના નિર્ણય વિરુદ્ધ કોંગ્રેસ પહોંચી SC, CJI નિર્ણય કરશે સુનાવણી રાત્રે થશે કે નહીં

કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના રજીસ્ટ્રારને પત્ર લખીને રાત્રે સુનાવણીની માંગ કરી છે. 

May 16, 2018, 11:43 PM IST