jair bolsonaro

બાથરૂમમાં છૂપાઈને રડે છે આ દેશના રાષ્ટ્રપતિ, સમર્થકો સામે સ્વીકાર્યું, જાણો રડવાનું કારણ

તેમણે વધુમાં કહ્યું કે મારી પત્નીને લાગે છે કે હું શક્તિશાળી વ્યક્તિ છું. મને લાગે છે કે તે મોટા ભાગે સાચી પણ છે. તો આખરે એવું કેમ થાય છે કે મારે આ પ્રકારે રડવું પડે છે?

Oct 20, 2021, 01:53 PM IST

Corona થી 6 લાખ લોકોએ ગુમાવ્યા જીવ, આ દેશના રાષ્ટ્રપતિ વિરૂદ્ધ નોંધાશે ક્રિમિનલ કેસ?

બ્રાજીલ (Brazil) ના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો (Jair Bolsonaro) ને દેશમાં કોરોના મહામારી (Coronavirus) સામે યોગ્ય રીતે ન કરવાના આરોપમાં 11 ક્રિમિનલ કેસનો સામનો પડી શકે છે. આ જાણકારી કેસની તપાસ માટે બનાવવામાં આવેલી પેનલના હેડ સીનેટર Renan Calheiros એ આપી છે. 

Oct 16, 2021, 07:30 PM IST

હેડકીએ આ દેશના રાષ્ટ્રપતિની હાલત ખરાબ કરી, હોસ્પિટલમાં દાખલ, સર્જરી થઈ શકે છે

હેડકીનું કારણ જાણવા માટે કેટલાક ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. ટેસ્ટ રિપોર્ટના આધારે ડોક્ટર નક્કી કરશે કે બોલસોનારોને સર્જરીની જરૂર છે કે નહીં.

Jul 15, 2021, 01:37 PM IST

Brazil માં કોરોનાની ભયાનક સ્થિતિ, દર્દીઓને બેડથી બાંધી રાખવા મજબૂર ડોક્ટર

બ્રાઝિલમાં (Brazil) કોરોના વાયરસ (Coronavirus) બેકાબૂ બની ગયો છે. અહીં દરરોજ ઘણા એવા કિસ્સાઓ આવે છે કે ડોકટરો માટે તેમને સંભાળવું મુશ્કેલ થઈ ગયું છે. તે જ સમયે, હોસ્પિટલોમાં દવાઓની અછતએ પરિસ્થિતિને વધુ વિકટ બનાવી દીધી છે

Apr 17, 2021, 08:50 AM IST

લો બોલો...આ દેશના કોરોના પોઝિટિવ રાષ્ટ્રપતિએ ખુલ્લેઆમ કરી બાઈકસવારી 

બ્રાઝિલ (Brazil) ના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારો (Jair Bolsonaro)  કોરોના પોઝિટિવ (Corona Positive)  છે અને તેમની સારવાર ચાલુ છે. પરંતુ આમ છતાં તેમના શોખમાં કોઈ કમી આવી નથી. શુક્રવારે તેઓ બાઈક સવારી કરતા જોવા મળ્યાં. રાષ્ટ્રપતિએ પહેલા તો પોતાના અધિકૃત નિવાસ સ્થાન અલ્વોરદા પેલેસ (Alvorada Palace) પરિસરમાં પક્ષીઓને દાણા નાખ્યાં. ત્યારબાદ સૂર્યાસ્ત પછી મોટરસાઈકલ પર સવાર થઈને મેદાનમાં અનેક ચક્કર માર્યાં. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા તેમને એક પક્ષીએ બટકું પણ ભરી લીધુ હતું. 

Jul 18, 2020, 06:08 PM IST

કોરોના: આ દેશમાં ભયાનક સ્થિતિ, સપ્તાહમાં 4 વખત 1 દિવસમાં 1000થી વધુનાં મોત

સમગ્ર વિશ્વમાં કોરોનાથી પરિસ્થિતિ ખરાબ છે, પરંતુ કેટલાક દેશોમાં પરિસ્થિતિ ભયંકર છે. બ્રાઝિલમાં આ જીવલેણ કોરોના વાયરસ દ્વારા છેલ્લા 24 કલાકમાં 1,039 લોકો મોત થયા છે. વધુ ગંભીર બાબત એ છે કે, અહીં પ્રથમ વખત  આવું બન્યું નથી, પરંતુ આ અઠવાડિયામાં જ આ ચોથી વખત છે, જ્યારે વાયરસને કારણે દક્ષિણ અમેરિકાના આ દેશમાં દૈનિક મોતનો આંકડો 1000 ને વટાવી ગયો છે.

May 27, 2020, 07:45 PM IST

આખરે બ્રાઝિલના રાષ્ટ્રપતિએ PM મોદીની સરખામણી હનુમાનજી સાથે કેમ કરી? આ રહ્યો જવાબ

બધાને નવાઈ  લાગી ગઈ જ્યારે બ્રાઝિલના રાષ્ટ્રપતિએ ભારતની મદદને બિરદાવતી વખતે રામાયણના પ્રસંગનો ઉલ્લેખ કરી પીએમ મોદીને બજરંગબલી સાથે સરખાવ્યાં. હવે તેનું કારણ સામે આવ્યું છે. 

Apr 9, 2020, 09:32 AM IST
Brazilian president praised PM Modi and compare him as Lord Hanuman PT7M8S

બ્રાઝિલના રાષ્ટ્રપતિએ PM મોદીના કર્યા વખાણ

Brazilian president praised PM Modi and compare him as Lord Hanuman

Apr 8, 2020, 04:10 PM IST

દુનિયાના પાંચમા સૌથી મોટા દેશે ભારતીયો માટે ખોલ્યા દરવાજા, વિઝા વગર મળશે પ્રવેશ

ગુરૂવારે આ અંગેની જાહેરાત કરતા બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોએ જણાવ્યું કે, 'ભારત અને ચીનના પ્રવાસીઓ અને બિઝનેસ પર્સને હવે વિઝા લેવાની જરૂર રહેશે નહીં.' અગાઉ બ્રાઝીલ અમેરિકા, કેનેડા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના નાગિરકો માટે વિઝાની અનિવાર્યતા સમાપ્ત કરી ચુક્યું છે.

Oct 25, 2019, 07:01 PM IST