launch

બજાર કરતા લગભગ અડધી કિંમતમાં મળશે આ Electric Scooter! જલ્દી જાણી લો ફાયદામાં રહેશો

ઈલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની બાઉન્સે શનિવારે જાહેરાત કરી હતી કે તેનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર આ વર્ષે 2 ડિસેમ્બરે લૉન્ચ થવા માટે તૈયાર છે. નવા બાઉન્સ ઈન્ફિનિટી સ્કૂટરનું બુકિંગ પણ તેના લોન્ચિંગના દિવસથી શરૂ થઈ જશે. કંપનીએ બાઉન્સ ઈન્ફિનિટી સ્કૂટરની બુકિંગની રકમ 499 રૂપિયા રાખી છે. કંપનીનું કહેવું છે કે ઈ-સ્કૂટરની ડિલિવરી આવતા વર્ષથી શરૂ થશે.

Nov 22, 2021, 02:20 PM IST

Indian Railways ની શાનદાર ભેટ! ટ્રેનમાં મળી રહી છે રેસ્ટોરન્ટથી લઈ શાવર સુધીની સુવિધા, જુઓ આંખો અંજાઈ તેવા Photo

નવી દિલ્હી: આધુનિક સુવિધાઓથી સજ્જ ફૂલ એસીવાળી આ ટ્રેનમાં મુસાફરો માટે શાનદાર સુવિધાઓ આપવામાં આવી છે. આ ટ્રેનમાં બે રેલ ડાઇનિંગ રેસ્ટોરન્ટ, એક આધુનિક કિચન કાર અને મુસાફરો માટે ફૂટ મસાજર, મિની લાઇબ્રેરી, આધુનિક અને સ્વચ્છ શૌચાલય અને શાવર ક્યુબિકલ્સ વગેરે પણ હશે. સાથે સુરક્ષા માટે દરેક કોચમાં સિક્યોરિટી ગાર્ડ, ઈલેક્ટ્રોનિક લોકર અને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ રહેશે. એટલે કે આ પ્રવાસમાં મુસાફરોને ઘણો આનંદ મળશે.

Nov 7, 2021, 06:25 PM IST

શું ગુજરાત પર આતંકી હુમલો કરી શકે પાકિસ્તાન? ભુજમાં સરકાર ઉપરાંત નાગરિકો પણ એલર્ટ પર

* ભુજ એરપોર્ટ પર સુરક્ષા વધારે કડક કરવામાં આવી
* કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે લેવાયું પગલું

Oct 16, 2021, 10:31 PM IST

દેશના છેવાડાના દરેક નાગરિકને મળશે VIP સારવાર, અનોખા ડિજિટલ ડોક્ટર પ્રોજેક્ટની શરૂઆત

સામાન્ય રીતે છેવાડાના માનવીને જ્યારે સ્વાસ્થ્ય સંબંધી ફરિયાદ હોય ત્યારે તેને શહેરના અનેક ધક્કા ખાવા પડતા હોય છે. વળી જો મધ રાત્રીએ કોઈ નાગરિકને સ્વાસ્થ્યને લગતી કોઈ મુશ્કેલી ઉભી થાય અથવા અચાનક તબિયત લથડે તો યોગ્ય સમયે યોગ્ય નિદાન ન થવાના કારણે તેણે પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવતો હોય છે, તેવામાં શહેરના અરુણા કિશોર ફાઉન્ડેશન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેશનલ ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત કોટણા ગ્રામ પંચાયતના સહયોગથી ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે આયોગ્યની સેવા, સુવિધા, સંભાળ અને સારવાર માટે ભારતમાં પ્રથમ ડિજિટલ ડોકટર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.

Sep 20, 2021, 07:11 PM IST

BATTLEGROUND MOBILE આ અઠવાડીયામાં થશે લોન્ચ, PUBG કરતા પણ છે જોરદાર ગેમ

ભારતમાં ખૂબ જ જલ્દી બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા (BATTLEGROUND MOBILE INDIA) ગેમ લોન્ચ થઈ શકે છે. ક્રાફટન (CRAFTON) કંપની આ ગેમથી જોડાયેલી દરેક માહિતી ટીઝર (TEASER)થી આપી રહી છે.

Jun 15, 2021, 10:43 AM IST

PUBG ફરીવાર ભારતમાં થઈ શકે છે લોન્ચ, આ વસ્તુઓ બદલાશે

PUBG ભારતમા જલ્દીથી લોન્ચ થઈ શકે છે. આ ગેમ ગ્લોબલ વેરિયન્ટથી થોડી અલગ હશે. આ ગેમમાં થોડા ઘણા બદલાવ કરાશે. આ બદલાવ બાદ ગેમ ભારતમાં લોન્ચ થશે.

Apr 23, 2021, 09:57 AM IST

Surat : નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલવામાં નહી આવે તો PAAS ઉગ્ર આંદોલન કરશે

ખાતે સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવાયું છે. સુરતમાં પાસ સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર આપીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સુરત કલેક્ટર કચેરીએ મોટા પ્રમાણમાં પાસના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. પાસ દ્વારા સુત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઝડપથી યથા સ્થિતી નહી કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. 

Mar 1, 2021, 10:43 PM IST

નવા અવતારમાં લોન્ચ થઇ હોંડા અમેઝ અને હોંડા WR-V, આ છે ખાસ ફીચર્સ

હોંડા કાર્સ ઇન્ડિયા લિમિટેડ (HCIL) એ હોંડા અમેઝ (Amaze) અને હોંડા WR-V ને નવા અવતારમાં રજૂ કરી છે. ટોપ ગ્રેડ VX આધારિત ડીઝલ અને પેટ્રોલમાં એક્સક્લૂસિવ એડિશન અને એનહાંસ્ડ પ્રીમિયમ પેકેજમાં ઉપલબ્ધ છે.  

Nov 2, 2020, 04:18 PM IST

અમદાવાદ: સેન્ટ્રલ જેલનાં કેદીઓ બનશે રેડિયો જોકી, અનોખા રેડિયો સ્ટેશનની શરૂઆત

સમગ્ર રાજયમાં પ્રથમ વખત એક નવતર પ્રયોગના ભાગરુપે અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ ખાતેના  બંદીવાન ભાઇઓને જેલમાં મનોરંજન મળી રહે તેમજ તેઓ જેલનાં બંધ વાતાવરણમાં માનસિક તણાવથી દૂર રહી શકે તે માટે ગુજરાત જેલ વિભાગ દ્વારા બંદીવાનો માટે અને તેમના દ્વારા જ સંચાલિત ‘’રેડિયો પ્રિઝનર સ્ટેશનની શરૂઆત કરવામાં આવી છે. જેનો હેતુ છે કે બંદીવાનોને તેના દ્વારા ઉપયોગી શૈક્ષણિક, કાયદાકીય અને સ્વાસ્થ્ય સંબંધી માહિતી જેલમાંથી જ મળી શકે અને બંદીવાન ભાઇઓ તેનો મહત્તમ લાભ લઇ શકે.

Oct 1, 2020, 11:34 PM IST

Xiaomi 29 સપ્ટેમ્બરે લોન્ચ કરશે Mi Smart Band 5, જાણો કિંમત અને ફીચર્સ

Mi Smart Band 5 ને Xiaomi ના સ્માર્ટર લિવિંગ વર્ચુઅલ ઇવેન્ટ દરમિયાન લોન્ચ કરવામાં આવશે. આ દરમિયાન બીજા ઘણા ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ડિવાઇસિસ પરથી પડદો ઉઠાવી શકે છે.

Sep 18, 2020, 05:39 PM IST

વેરાવળમાં સોસાયટી વચ્ચે આવેલી હોસ્પિટલમાં Covid સેન્ટર શરૂ કરાતા સ્થાનિકોનો વિરોધ

વડામથક વેરાવળમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે કોવિડ હોસ્પિટલની મંજૂરી મામલે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સુંદરમ એપાર્ટમેન્ટના સ્થાનિક મહિલાઓ, બાળકો એ સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. તો કોવીડ હોસપીટલ માટે પાર્કિંગ, ફાયર સેફટી સહિત ના નીતિ નિયમોને નેવે મૂકી મંજૂરી આપવા પેરવી હાથ ધરાઇ રહેણાંક મકાન ભાડે રાખી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા કવાયત હાથ ધરાતા 350થી વધુ રહેવાસીઓના જીવ તાળવે ચોંટ્યા છે. 

Sep 4, 2020, 11:50 PM IST

કોરોનાને કાબુમાં લેવા શહેરોથી ગામડા સુધી રેપિડ એક્શન ટીમ કાર્યરત, મહાઅભિયાનની શરૂઆત

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસો અને ઓછા ટેસ્ટિંગ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતને ટે્ટિંગ વધારવાની ટ્રેકિંગ અને ટ્રેસિંગ પર વધારે ધ્યાન આપવાની ટકોર કરી હતી. જેના પગલે રાજ્ય સરકારે એક અલગ એક્શન પ્લાન બનાવ્યો છે. જેમા શહેરોથી ગામડા સુધી રેપિડ એક્શન ટીમ બનાવી સંક્રમણ અટકાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ટીમ સતત મોનિટરિંગ કરશે અને દર અઠવાડીયે તાલુકા અને જિલ્લાના રિપોર્ટ છેક સરકાર સુધી પહોંચાડવામાં આવશે. 

Aug 18, 2020, 04:31 PM IST

દેશનુ સર્વપ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર શરૂ, 5 સ્ટાર હોટલને ટક્કર આપે તેવી સુવિધા

રાજકોટમાં દેનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર ચાલુ થયું છે. આ સેન્ટરને શનિવારે ગાંધીનગરથી મુખ્યમંત્રીએ ઇ લોકાર્પણ કરીને ખુલ્લું મુક્યું હતું. રાજકોટના અરવિંદ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલા ભારતના પ્રથ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરનું ઇ લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવી હતી. આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરમાં કોરોના સંક્રમિત દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારીને તેમને સાજા કરવામાં મહત્વની ભુમિકા ભજવશે. આ સેન્ટરમાં 5 સ્ટાર હોટલને પણ ટક્કર મારે તેવી સુવિધાઓ રાખવામા આવી છે. 5 સ્ટાર હોટલમાં હોય તેવા બેડ, સોફા, ખુરશીઓ, ટીવી, ટેલિફોન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. 

Aug 17, 2020, 08:25 PM IST

ઓક્ટોબરમાં લોન્ચ થશે નવો Apple iPhone-12, આટલી મોટી હશે સ્ક્રીન સાઇઝ

અમેરિકાની દિગ્ગજ સ્માર્ટફોન કંપની એપ્પલની યોજના પોતાના એલટીઇ આઇફોન-12 મોડલને ઓક્ટોબરમાં લોન્ચ કરવાની છે, જ્યારે તેના 5જી મોડલને નવેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે.

Jul 24, 2020, 03:13 PM IST

કેડિલા ફાર્માએ લોન્ચ કરી રોગ પ્રતિરોધક સીરપ, કોરોના સામે લડવામાં થશે મદદરૂપ

આયુષ મંત્રાલયે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે લેવાનાં પગલાં અંગે વિવિધ માર્ગરેખાઓ જાહેર કરી છે. વર્તમાન સમયમાં સલામતી અને સાવચેતીને પ્રોત્સાહનના પ્રયાસ તરીકે કંપનીએ રોગ પ્રતિકારક સીરપ રજૂ કર્યુ છે.

Jul 8, 2020, 09:21 PM IST

હવે માત્ર 5 મિનિટમાં ખુલી જશે ડીમેટ ખાતું, 24 કલાકની અંદર ઘરે બેઠા કરી શકશો ટ્રેડિંગ

એચડીએફસી બેંકના પસંદગીના ખાતાધારકો કે જેઓ તેમના નેટબેંકિંગના ક્રેડેન્શિયલ્સનો ઉપયોગ કરીને એચડીએફસી બેંકમાં ડીમેટ ખાતું અને એચડીએફસી સિક્યુરિટીઝમાં ટ્રેડિંગ ખાતું ખોલાવી શકે છે.

Jun 2, 2020, 07:59 AM IST

વધતા ઓનલાઇન ફ્રોડને ડામવા પોલીસ દ્વારા સાયબર આશ્વસ્ત અને વિશ્વાસ નામના પ્રોજેક્ટ લોન્ચ

વર્તમાન સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ વધતા જ અનેક પ્રકારના સાયબર ક્રાઇમમાં વધારો થયો છે. ત્યારે પોલીસ સામે પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપરાંત સાયબર ક્રાઇમને લગતા ગુનાઓને અટકાવવા પોલીસ માટે પડકારરૂપ બની રહે છે. જેથી પોલીસ દ્વારા 11મી જાન્યુઆરીથી સાયબર અશ્વસ્ત અને વિશ્વાસ નામના પ્રોજેકટની શુભારંભ કરવામાં આવી રહ્યો છે. 

Jan 9, 2020, 10:20 PM IST

આજે લોન્ચ થશે Realme 5i સ્માર્ટફોન, કમાલના છે ફીચર્સ

Realme 5iના લોન્ચિંગની તારીખ 09 જાન્યુઆરી 2020 નક્કી કરવામાં આવી છે. આ સ્માર્ટફોન સોમવારે વિયતનામામાં લોન્ચ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ભારતમાં ગુરૂવારે તેને લોન્ચ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. 5000 Mah બેટરીવાળા આ ફોનમાં વોટરડ્રોપ નોચ સાથે 6.52-ઇંચ ડિસપ્લે આપ્વામાં આવી છે.

Jan 9, 2020, 03:07 PM IST

લેટેસ્ટ ફિચર્સ સાથે લોન્ચ થઇ ઇલેક્ટ્રિક Tata Nexon, જાણો બુકિંગની રકમ અને ફિચર્સ વિશે

ટાટા મોટર્સ (Tata Motors) ની કોમ્પેક્ટ એસયૂવી કાર નેક્સોનના ઇલેક્ટ્રિક અવતાર પરથી પડદો ઉઠી ગયો છે. ટાટા મોટર્સે Nexon EV ને મુંબઇમાં લોન્ચ કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે નેક્સોન ઇવી 17 ડિસેમ્બરે લોન્ચ કરવાની હતી, પરંતુ કોઇ કારણોસર ટાટાએ આમ ન કર્યું. આ કારને 2020ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે.

Dec 19, 2019, 04:21 PM IST

VIDEO : રિલીઝ થયું અમરીશ પુરીના પૌત્રની પહેલી ફિલ્મનું ટ્રેલર, જોઈને યાદ આવી જશે મોગેમ્બો

હિન્દી સિનેમાના દિગ્ગજ એક્ટર અમરીશ પુરી (Amrish Puri)નો પૌત્ર હવે બોલિવૂડમાં પોતાનું પહેલું પગલું માંડવા તૈયાર છે

Nov 6, 2019, 04:34 PM IST