liquor party

સુરતમાં આર્કિટેક્ટે બંગલા પર મિત્રોને દારૂ પીવા બોલાવ્યા હતા, અડધી રાત્રે પોલીસ બની મહેમાન

સુરતમાં વધુ એક હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી પકડાઈ છે. અલથાણના એક બંગલામાં ચાલતી દારૂની પાર્ટી પર પોલીસે રેડ પાડી હતી. જેમા દારૂ પીતા 10 વેપારીઓ પકડાયા છે. એક આર્કિટેક્ટે પોતાના મિત્રોને ઘરે બોલાવીને દારૂની પાર્ટી યોજી હતી. 

Jun 26, 2021, 08:35 AM IST

વલસાડમાં પકડાઈ હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી, યુવકના જન્મદિન પર બંધ બારણે ચાલતો હતો ખેલ

  • એક નબીરાની બર્થડે પાર્ટીમાં શરાબની મહેફિલ માણતા 10 યુવકો અને ચાર યુવતીઓ રંગેહાથ ઝડપાઈ ગયા
  • ફ્લેટ બંધ કરી અને અંદર મોટી સંખ્યામાં યુવકો અને યુવતીઓ વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા હતા

Jun 6, 2021, 01:42 PM IST

Ahmedabad : દારૂની મહેફિલ કરનારી બે મહિલા નીકળી ચબરાખ, પોલીસને આપી ખોટી ઓળખ

  • થલતેજ વિસ્તારમાં આવેલા ગ્રીન એવન્યુ મેપલ કાઉન્ટી- 1માં દારૂની મહેફિલ ચાલતી હોવાના મેસેજને આધારે પોલીસે દરોડો પાડ્યો હતો
  • પોલીસે આ બને મહિલા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આઈપીસી 177 એટલે ખોટી માહિતી આપવા મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

May 22, 2021, 01:42 PM IST

આણંદમાં દારૂની મહેફિલમાં 9 નબીરા પકડાયા, 4 ડાન્સર યુવતીઓ બોલાવાઈ હતી

ગુજરાતમા ચાલી રહેલા રાત્રિ કરફ્યૂ વચ્ચે આણંદમાં દારૂની મહેફિલ પકડાઈ છે. આંકલાવના ઉમેટામાં દારૂની મેહફિલ પકડાઈ છે. ખાનગી ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી, ત્યારે પોલીસ ત્રાટકી હતી. આ દારૂની મહેફિલમાં 9 નબીરા પકડાયા છે. સાથે જ 4 ડાન્સર યુવતીઓ પણ પકડાઈ છે. ગત રાતે દારૂની મેહફિલ માણતા પકડાયા છે. 

May 12, 2021, 01:18 PM IST

સાળાની પત્નીના શ્રીમંતમાં દારૂની પાર્ટી રાખી, સુરતમાં દારૂ પીતા 10 જણા પકડાયા

સુરતમાંથી વધુ એક લક્ઝુરિયસ દારૂની મહેફિલ પકડાઈ છે. જેમાં 3 મહિલા સહિત 10 લોકો દારૂ પીતા પકડાયા છે. સરથાણા વિસ્તારમાં આ ઘટના બની હતી. જેમાં પાર્ટી પ્લોટના માલિકે સાળાની પત્નીનું શ્રીમંત હોવાથી દારૂની પાર્ટી (liquor party) રાખી હતી. પાર્ટીમાં તમામ 10 લોકો પીધેલી હાલતમાં પકડાયા છે. 

Mar 18, 2021, 09:17 AM IST

વિદેશમાં અભ્યાસ કરે છે વડોદરાની દારૂ પાર્ટીમાં પકડાયેલા નબીરા, રાકેશ આફ્રિકાથી લાવ્યો હતો ‘ખાસ બોટલ’

વડોદરામાં અખંડ ફાર્મ હાઉસ બાદ ફરી એકવાર હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પોલીસે ઝડપી પાડી છે. હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલમાં વડોદરાના 23 નબીરાઓ સામેલ હતા જેમની સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. ત્યારે વડોદરાની હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. દારૂની મહેફિલમાંથી પકડાયેલ 13 યુવતીઓ પૈકી 8 યુવતી વિદેશમાં અભ્યાસ કરે છે. જેમાં 2 સ્વિત્ઝરલેન્ડ, 1 અમેરિકા, 4 કેનેડા, 1 લંડનમાં અભ્યાસ કરે છે. ગ્રીન વુડ્સે બંગ્લોઝમાં રહેતો રાકેશ પંજાબી આફ્રિકાના કોંગો ખાતેથી દારૂની બોટલ લાવ્યો હતો. 

Mar 9, 2021, 09:40 AM IST

વગદાર પરિવારોએ પોતાની તમામ પ્રકારની પહોંચનો ઉપયોગ કર્યો, પોલીસે ઉદ્યોગપતિઓને કોઈ મચક ન આપી

  • અખંડ ફાર્મમાં માતાપિતા પકડાયા હોય તેમના સંતાનો પણ ગ્રીન વુડ્સ બંગ્લોઝની પાર્ટીમાં પકડાયા
  • દારૂ પાર્ટીમાં પકડાયેલા સૌમ્યા ભારંભે વડોદરાના પ્રખ્યાત બિલ્ડર સંજીવ ભારંભેની દીકરી છે

Mar 7, 2021, 03:42 PM IST

મોટા ખાનદાનની 13 યુવતીઓએ સંસ્કારીનગરીને શરમમાં મુકી, બંગલામાં કરતા હતા આવું કામ

વડોદરામાં અખંડ ફાર્મ હાઉસ બાદ ફરી એકવાર હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પોલીસે ઝડપી પાડી છે. હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલમાં વડોદરાના 23 નબીરાઓ સામેલ હતા જેમની સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

Mar 7, 2021, 03:40 PM IST

Vadodara: મહિલા દિન પહેલાં યુવતિઓએ માણી મહેફિલ, હાઇ પ્રોફાઇલ Liquor Party માણતાં 10 નબીરા ઝડપાયા

વડોદરા ખાતે મહિલા દિનના પૂર્વે હાઇ પ્રોફાઇલ દારૂની મહેફિલ યોજાઇ હતી. જેમાં 13 યુવતિ અને 10 યુવકોને પકડી પાડ્યા હતા. શહેરના ગ્રીન વુડસ બંગલોઝમા રહેતા રાજ પંજાબીના જન્મદિવસ નિમિતે આ મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું.

Mar 7, 2021, 01:45 PM IST

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે, બાકી દારૂડિયા તો દરેક ગલીના નાકે ભટકે છે

  •  જો સુરક્ષાનું ધ્યાન રાખનારા હોમગાર્ડના જવાનો જ આ રીતે ખુલ્લેઆમ દારૂ પીતા દેખાય તો શરમજનક વાત કહેવાય. આવા જવાનો પર કાર્યવાહી ક્યારે થશે

Jan 27, 2021, 04:02 PM IST

રાજકોટ : ચાર ઈન્કમટેક્સ કર્મચારી દારૂની મહેફિલ માણતા પકડાયા

રાજકોટના રેસકોર્સ પાર્કના ફ્લેટમાં વિદેશી દારૂની મહેફિલ જામી છે તેવી પોલીસને બાતમી મળી હતી. ત્યારે ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે દરોડા પાડ્યા હતા

Nov 19, 2020, 09:10 AM IST

હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસના દરોડા, કોંગ્રેસ નેતાના પુત્ર સહિત 20 નબીરાઓ ઝડપાયા

ગાંધીનગરના સાંતેજમાં હાઈ પ્રોફાઈલ દારૂ મહેફિલનો પર્દાફાશ થયો છે. ફાર્મ હાઉસમાં કોંગ્રેસના દિગગજ નેતા અને ખ્યાતનામ ઉદ્યોગપતિના પુત્ર સહિત 20 નબીરાઓ ઝડપાયા છે. વૈભવી ગાડીઓ અને દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

Nov 11, 2020, 06:56 PM IST

સુરત: SMC કર્મચારીઓ દ્વારા ફરજ દરમિયાન જ ઓફીસમાં દારૂપાર્ટી, VIDEO થઇ રહ્યો છે વાયરલ

રાજ્યમાં કથિત રીતે દારૂબંધી છે. તેવામાં સરકારી કર્મચારીઓ દ્વારા જ દારૂની પાર્ટીઓ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા ઓફીસમાં જ દારૂની પાર્ટી કરવામાં આવી હોવાનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. જો કે આ બંન્ને અધિકારીઓની ઓળખ કરીને પાલિકા કમિશ્નર દ્વારા બંન્નેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે ઝોનમાં કર્મચારીઓ ફરજ દરમિયાન દારૂ પાર્ટી કરતા હોવાનો વીડિયો સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી હતી.

Sep 5, 2020, 05:35 PM IST

વડોદરામાં દારૂની મહેફિલ માણતા 5 યુવતીઓ સાથે 7 યુવકોની ધરપકડ

વડોદરાના આમોદરના શ્યામલ કાઉન્ટ સોસાયટીમાં દારૂની મહેફિલ માણતા યુવાન-યુવતીઓની વાઘોડીયા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ગણતરીના કલાકોમાં દારૂની મહેફિલ માણતી 5 યુવતીઓ અને 7 યુવકો મળી કુલ 12 આરોપીઓને પોલીસ દ્વારા જામીન પર મુક્ત કરાયા છે.

Jun 22, 2020, 01:40 PM IST
LCB, SOG And PI Team Find Out Drunk People In Marriage Function In Kutch PT3M58S

લગ્નમાં દારૂરાસ મામલે LCB, SOG અને PIની ટૂકડી નબીરાઓને નીકળી શોધવા

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કચ્છના મુંદરા તાલુકામાં એક પરિવારના ઘરે લગ્ન પ્રસંગે લોકોને દારૂથી નવડાવવામાં આવ્યા હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Feb 29, 2020, 10:15 PM IST
DEBATE On Liquor Party In Wedding Occasion In Kutch PT25M20S

લગ્નમાં યુવાનોએ કર્યું દારૂથી સ્નાન પર ખાસ ચર્ચા, જુઓ Video

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કચ્છના મુંદરા તાલુકામાં એક પરિવારના ઘરે લગ્ન પ્રસંગે લોકોને દારૂથી નવડાવવામાં આવ્યા હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Feb 29, 2020, 09:10 PM IST
Liquor Party In Wedding Occasion In Kutch PT6M50S

જાનુની યાદમાં દારૂ પીધો ગીત પર લોકોનો દારૂ રાસ, વીડિયો થયો વાયરલ

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કચ્છના મુંદરા તાલુકામાં એક પરિવારના ઘરે લગ્ન પ્રસંગે લોકોને દારૂથી નવડાવવામાં આવ્યા હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Feb 29, 2020, 06:30 PM IST
Vadodara Student Caught In MS University Enjoying Liquor Party PT3M52S

સંસ્કારી નગરી વડોદરામાં દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ ઝડપાયા

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ ઝડપાતા હડકંપ મચી જવા પામ્યો છે. એમ એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના પાર્કિંગ માં ભર બપોરે એક વિદ્યાર્થીની અને બે વિદ્યાર્થી ઓ દારુની મેહફીલ માણતા હતા. એક વિદ્યાર્થી નો બર્થ ડે હોવાથી પાર્ટી યોજી હતી જે પાર્ટી માં એમ એસ યુનિવર્સિટીના વિજિલન્સના સભ્યો એ રેડ પાડી હતી. વિજિલન્સ ના સભ્યો એ વિધાર્થીઓને દારુની મેહફીલ માણતા રંગે હાથ પકડી પાડયા હતા.

Jan 9, 2020, 02:00 PM IST
Police Raids On Liquor Party In Surat, 14 Youths Arrested PT3M50S

સુરતમાં દારૂની પાર્ટીમાં પોલીસના દરોડા, 14 યુવકોની કરી ધરપકડ

સુરતમાં દારૂની પાર્ટીમાં પોલીસના દરોડા, 14 યુવકોની કરી ધરપકડ

Dec 26, 2019, 03:00 PM IST
14 People Caught For Enjoy Liquor Party In Ahmedabad PT2M56S

દારૂની પાર્ટીના રંગમાં પોલીસે પાડ્યો ભંગ, 14 યુવકો ઝડપાયા

દારૂની પાર્ટીના રંગમાં પોલીસે પાડ્યો ભંગ, 14 યુવકો ઝડપાયા

Dec 14, 2019, 04:25 PM IST