loss

ચીનને મોટો ઝટકો, 1 મિનિટમાં લોન્ચ કરેલું રોકેટ ફાટતા 2 સેટેલાઇટ નષ્ટ થયા

ચીનને એક પછી એક સતત ઝડકાઓ લાગી રહ્યા છે. પહેલા ગલવાન પર ભારત તરફથી, પછી દક્ષિણ ચીન સાગરમાં અમેરિકા તરફથી. હવે ચીનને અંતરિક્ષમાં એક મોટો ઝટકો લાગ્યો છે. ચીનનાં કરોડોનું નુકસાન થયું છે. તેનું એક રોકેટ એક મિનિટની ઉડ્યન બાદ ફેલ થઇ ગયું. તેના કારણે તેનાં બે સેટેલાઇટ નષ્ટ થઇ ચુક્યા છે. એક સેટેલાઇટ વીડિયો શેરિંગ સાઇટ માટે હતો. બીજો નેવિગેશન સિસ્ટમ માટે બનાવવામાં આવ્યો હતો.

Jul 10, 2020, 09:24 PM IST
It started raining early in the morning in many parts of the city, PT5M39S

વહેલી સવારથી શહેરોના અનેક ભાગોમાં શરૂ થયો વરસાદ,

It started raining early in the morning in many parts of the city,

Jun 7, 2020, 09:55 AM IST
Mehsana palika congress loss PT17M47S

મહેસાણા પાલિકામાં કોંગ્રેસે ગુમાવી સત્તા

મહેસાણાથી મોટા સમચારા સામે આવ્યા છે. મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસના આંતરિક જૂથવાદના પગલે કોંગ્રેસ પ્રમુખને પાલિકામાંથી સત્તા ગુમાવવી પડી છે. 17 સભ્યોએ બાગી કોંગ્રેસના કોર્પોરેટર સાથે પાલિકા પ્રમુખ સામે અવિસવાસની દરખાસ્ત મૂકી હતી. ત્યારે આજે સાધારણ બોર્ડમાં પાલિકામાં કોંગ્રેસ દ્વારા વ્હીપ મૂકવામાં આવ્યો હતો. 29 સભ્યોએ એક તૃતિયાંશ બહુમતી સાથે અવિશ્વાસની દરખાસ્ત પાલિકામાં પાસ કરાઈ છે. 11 સભ્યોએ કોંગ્રેસના પાલિકા પ્રમુખને ટેકામાં મતદાન કર્યું છે.

Mar 2, 2020, 05:40 PM IST
Mehsana palika BJP PT6M20S

મહેસાણા પાલિકામાં લહેરાયો ભાજપનો ભગવો

મહેસાણાથી મોટા સમચારા સામે આવ્યા છે. મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસના આંતરિક જૂથવાદના પગલે કોંગ્રેસ પ્રમુખને પાલિકામાંથી સત્તા ગુમાવવી પડી છે. 17 સભ્યોએ બાગી કોંગ્રેસના કોર્પોરેટર સાથે પાલિકા પ્રમુખ સામે અવિસવાસની દરખાસ્ત મૂકી હતી. ત્યારે આજે સાધારણ બોર્ડમાં પાલિકામાં કોંગ્રેસ દ્વારા વ્હીપ મૂકવામાં આવ્યો હતો. 29 સભ્યોએ એક તૃતિયાંશ બહુમતી સાથે અવિશ્વાસની દરખાસ્ત પાલિકામાં પાસ કરાઈ છે. 11 સભ્યોએ કોંગ્રેસના પાલિકા પ્રમુખને ટેકામાં મતદાન કર્યું છે.

Mar 2, 2020, 05:40 PM IST
87 Villages In Gujarat Are Affected By Locust Attack PT10M37S

ગુજરાત પર ફરી તીડનું સંકટ, રાજ્યના 87 ગામ તીડથી પ્રભાવિત

રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓમાં કૃષિ તજજ્ઞો સંશોધનના નામે શું કરે છે તે પણ ખુલ્લું પડી ગયું છે. ZEE 24 કલાકે ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓમાં (Agriculture university) જઈને એ જાણવાનો પ્રયાસ કર્યો કે, ગુજરાતના ખેડૂતો પર અતિવૃષ્ટિ થઈ, ત્રણ વાવાઝોડાં આવ્યાં, પાંચ વખત માવઠાં થયાં અને કપાસ, દીવેલા, મકાઈમાં ઈયળો આવી, તીડનો હુમલો (Loctus attack) થયાં છતાં કૃષિ યુનિવર્સિટીઓમાં સંશોધન કરતા એક પણ કૃષિ વૈજ્ઞાનિક કે તજજ્ઞોએ ખેડૂતો સુધી પત્રકાર પરિષદ બોલાવીને એ માહિતી ન પહોંચાડી કે તીડના હુમલાથી કેવી રીતે બચી શકાશે.

Dec 24, 2019, 04:30 PM IST
Turned Away Locust Terror On Gujarat PT8M9S

ગુજરાત પરથી તીડનું સંકટ ટળ્યું, તીડ રાજસ્થાન તરફ ફર્યા

ગુજરાત પરથી હાલ પુરતુ તીડનું સંકટ ટળ્યું છે. તીડ રાજસ્થાન તરફ પરત ફર્યા છે. રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ભોયતારા ગામ અને સાકરિયા ગામ વચ્ચેના 6 કિલોમીટરના વિસ્તારમાં તીડે રાત્રી પડાવ કર્યો હતો. ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે તીડે રાજસ્થાન તરફ પ્રયાણ કર્યું છે.

Dec 24, 2019, 03:15 PM IST
Rainfall In Several Talukas Of Gujarat PT4M54S

પાક વીમાની રાહમાં બેઠેલા ખેડૂતોને વધુ એક માર, રાજ્યના અનેક તાલુકામાં વરસાદ

રાજ્યમાં બદલાયેલા હવામાનને લઇને અનેક તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે કમોસમી વરસાદને પગલે ખેડૂતોએ ઉભો કરેલો રવિ પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. જેને લઇને ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

Dec 13, 2019, 12:10 PM IST
Foggy Atmosphere Was Seen Early Morning In Sabarkantha PT5M

સાબરકાંઠામાં વહેલી સવારે જોવા મળ્યું ધુમ્મસ ભર્યુ વાતાવરણ

રાજ્યમાં બદલાયેલા હવામાનને લઇને થયેલા કમોસમી વરસાદને પગલે સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જો કે આ ધુમ્મસ ભર્યા વાતાવરણને કારણે માર્ગમાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકિનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ ગઇકાલે રાજ્યમા પડેલા કમોસમી વરસાદને પગલે હવે રાજ્ય સરકાર પણ ખેતીમાં થનારા નુકશાનને લઇને ખેડુતોના હિતમાં પગલા લઇ શકે છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે હિંમતનગરના એક કાર્યક્રમ વેળા કમોસમી વરસાદને લઇને નિવેદન આપ્યુ હતુ. હિંમતનગર શહેરમાં તેર કરોડના ખર્ચે નવનિર્મીત રેલ્વે અંડર બ્રીજનુ લોકાર્પણ કરવા માટે નિતીન પટેલે કમોસમી વરસાદ થી ચિંતામાં મુકાયેલા ખેડુતોને માટે મોટુ નિવેદન આપ્યુ હતુ.

Dec 13, 2019, 12:10 PM IST
How Much Relief To Farmers With Assistance Of Gujarat Government PT3M1S

સરકારની સહાયથી ખેડૂતોને કેટલી રાહત, જુઓ વીડિયો

રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. જેના માટે સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જો કે, આ જાહેર પેકેજમાં સરકાર દ્વારા સુધારો કરવામાં આવ્યો છે.

Nov 24, 2019, 11:05 AM IST
Patan Rain Farmers Loss PT5M22S

પાટણમાં કમોસમી વરસાદથી ખેડૂતો થઇ રહ્યા છે સતત પરેશાન, જુઓ ખાસ વીડિયો

પાટણમાં કમોસમી વરસાદથી ખેડૂતો થઇ રહ્યા છે સતત પરેશાન, જુઓ ખાસ વીડિયો

Nov 16, 2019, 10:35 PM IST
Farmers suffer heavy losses in Surat, due to poor rainfall PT4M51S

કમોસમી નવરસાદથી કહેર, સુરતમાં ખેડૂતોને મોટુ નુકશાન

સુરત સહિત અનેક વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના રવિ પાકને મોટી માત્રામાં નુકશાન થયું છે. જ્યારે આ અંગે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગ કરી હતી.

Oct 23, 2019, 05:10 PM IST

છેલ્લા 15 દિવસથી સતત આ ગામમાં આવે છે ભૂકંપ, જાણો શું લોકોની સ્થિતિ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં તાજેતરમાં જ ખાનકોટડા સહિતના ત્રણથી ચાર ગામોમાં સતત છેલ્લા 10થી 15 દિવસ સુધી ભૂકંપના હળવાથી ભારે આંચકાઓ દિવસ રાત અનુભવના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. તો બીજી તરફ જ્યારે પણ સારો વરસાદ અને ખેતીમાં સારું વર્ષ થાય ત્યારે આ પ્રકારની ભૂકંપની સમસ્યાઓનો સામનો ખાનકોટડા સહિતના ગામોને કરવો પડી રહ્યો છે. 

Oct 14, 2019, 10:46 PM IST
gamdu jage che: Loss of 3500 Vigha cultivated land PT4M20S

ગામડુ જાગે છે: 3500 વીઘા ખેતીની જમીન કરેલા પાકને નુકશાન

ગીર સોમનાથ જીલલાના અનેક ગામોમાં મોટા ભાગના ખેતરો બેટમાં ફેરવાયા છે, વાત કરીએ વેરાવળ તાલુકાના ખંઢેરી અને આસપાસના આઠેક ગામની તો મોટા ભાગના ખેતરોમાં ગોઠણડુબ પાણી ભરાયા છે, જેને લઇ ખેડુતોને મોટુ નુકશાન થયુ છે. ફક્ત ખંઢેરી ગામમાં જ 3500 વીઘા ખેતીની જમીનમાં ઉભા પાકને નુકશાન થયેલ છે.

Oct 12, 2019, 10:10 PM IST
gamdu jage che: Loss of cotton crop due to incessant rains in Amreli PT3M15S

ગામડુ જાગે છે: અમરેલીમાં અવિરત વરસાદથી કપાસના પાકને નુકશાન

અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનાથી અવિરત વરસાદ વરસતા કપાસના પાકને નુકસાન થયું છે. જિલ્લામાં બે દિવસ પહેલાં પવન સાથે વરસાદ આવતા કપાસનો પાક બળી ગયો છે જેને લઇને ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.

Oct 12, 2019, 10:05 PM IST
gamdu jage che, Farmers are saddened to see the video viral PT3M31S

ગામડુ જાગે છે: ખેડૂતો દર્શકે વીડિયો વાયરલ કરી ઠાલવી વ્યથા

ઝી 24 કલાકના કાર્યક્રમ ગામડુ જાગે છે થકી એક ખેડૂત દર્શકે તેમના કપાસના પાકને થયેલા નુકશાન અંગે એક વીડિયો વાયરલ કર્યો હતો.

Oct 12, 2019, 10:00 PM IST

અમરેલી: વધારે વરસાદને કારણે કપાસના પાક નિષ્ફળ, ખેડૂતોને લાખોનું નુકશાન

જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદ ખૂબ જ સારો થયો છે. પરંતુ સારો વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થયો છે. જિલ્લામાં બે દિવસ પહેલા ભારે પવન સાથે વરસાદ આવતા કપાસનો પાક ઢળી ગયો છે. અવિરત વરસાદને લઈને કપાસના જીંડવા કાળા પડી ગયા છે. જેને લઇને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં બે દિવસ પહેલા પવન સાથે ખૂબ જ વરસાદ આવતા વરસાદનું પાણી ખેતરોમાં ઘુસી જતા કપાસના છોડ ઢળી ગયા છે. આથી ખેડૂતોની મહેનત એળે જાય તેવું લાગી રહ્યું છે.

Oct 8, 2019, 06:20 PM IST