manish pandey

Syed Mushtaq Ali Trophy: શાહરૂખ ખાને સિક્સ ફટકારી તમિલનાડુને બનાવ્યું ચેમ્પિયન, ફાઇનલમાં કર્ણાટકની હાર

ભારતની ડોમેસ્ટિક ટી20 ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાલ અલી ટ્રોફીમાં તમિલનાડુની ટીમ ચેમ્પિયન બની છે. વિજય શંકરની આગેવાનીવાળી ટીમે મનીષ પાંડેની ટીમ કર્ણાટકને ફાઇનલમાં 4 વિકેટે પરાજય આપ્યો છે. 

Nov 22, 2021, 05:04 PM IST

India ના આ ક્રિકેટરનું IPL કરિયર ખત્મ? હવે Team India માં નહીં મળે જગ્યા!

સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) નો ક્રિકેટર મનીષ પાંડે (Manish Pandey) ફરી એક વખત ફ્લોપ સાબિત થયો છે. પંજાબ કિંગ્સ (Punjab Kings) સામે રમાયેલી આઇપીએલ 2021 (IPL 2021) મેચમાં તેનું બેટ શાંત રહ્યું છે

Sep 25, 2021, 11:58 PM IST

Team India માંથી કપાઈ ચુક્યું છે આ ક્રિકેટરનું પત્તુ, હવે IPL ની કારકિર્દી પણ થઈ જશે પુરી!

31 વર્ષની ઉંમરે આ ખેલાડીની કારકિર્દી ખતમ થવાના આરે છે. ટીમ ઇન્ડિયામાંથી આ ખેલાડીનું પત્તુ પહેલેથી જ કાપી નાખવામાં આવ્યું છે અને હવે IPLમાં પણ આ ખેલાડીની કારકિર્દી ખતમ થવાના આરે છે.

Sep 23, 2021, 11:33 AM IST

31 વર્ષની ઉંમરમાં પૂર્ણ થયું આ ખેલાડીનું કરિયર? WC કેમ IPL ટીમથી પણ થશે બહાર!

ટીમ ઈન્ડિયાના ખેલાડી મનીષ પાંડે (Manish Pandey) લાંબા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. ઘણી વખત તેને તક આપવામાં આવી છે પરંતુ તે દરેક વખતે ફ્લોપ સાબિત થયો. તાજેતરના શ્રીલંકા પ્રવાસ પર મનીષ પાસે મોટી તક હતી

Aug 28, 2021, 07:44 AM IST

IPL 2020 SRH vs RR: વિજય શંકર માટે કેમ આ મેચ 'કરો યા મરો'ની હતી?

ઓલરાઉન્ડર વિજય શંકર (Vijay Shankar)એ કહ્યું કે, તેમણે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ની વિરૂદ્ધ મેચને પોતાના માટે 'કરો યા મરો'ની જેમ લીધી હતી તથા તે જાણતો હતો કે, બેટ અને બોલ બંનેથી સારું પ્રદર્શન કરવા પર તે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ની પ્લેઇંગ XI માં પોતાની જગ્યા બચાવી શકે છે.

Oct 23, 2020, 04:47 PM IST

IPL 2020 SRH vs KXIP: આ છે સંપૂર્ણ મેચની એક ઝલક, જુઓ તસવીરો

દુબઇના મેદાનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબની વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં SRHએ શાનદાર જીત નોંધાવી હતી.

Oct 9, 2020, 12:33 PM IST

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી વનડેમાં કન્નડમાં વાત કરતા જોવા મળ્યા લોકેશ રાહુલ અને મનીષ પાંડે

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝની ત્રીજી અને અંતિમ વનડે મેચ દરમિયાન કર્ણાટકના બે ખેલાડીઓ લોકેશ રાહુલ અને મનીષ પાંડેએ બેટિંગ કરતા સમયે કન્નડમાં વાત કરી હતી. 

Feb 13, 2020, 03:20 PM IST

IND vs NZ: કોહલીની આગેવાનીમાં લાગી ગયો 'દાગ', 6 વર્ષમાં ભારતની સૌથી ખરાબ હાર

India vs New Zealand: યજમાન ન્યૂઝીલેન્ડે ભારતને ત્રીજી વનડે મેચમાં પરાજય આપ્યો છે. આ સાથે તેણે આ સિરીઝ 3-0થી પોતાના નામે કરી લીધી છે. 

Feb 11, 2020, 06:34 PM IST

INDvsNZ: વનડેમાં 31 વર્ષ બાદ ભારતનો વ્હાઇટ વોશ, અંતિમ વનડેમાં કીવીનો 5 વિકેટે વિજય

અંતિમ વનડે મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને પાંચ વિકેટે પરાજય આપી ત્રણ મેચોની વનડે સિરીઝ 3-0થી પોતાના નામે કરી લીધી છે. 

Feb 11, 2020, 03:12 PM IST

Ind vs NZ: લાજ બચાવવા ઉતરશે ટીમ ઈન્ડિયા, પ્લેઇંગ ઇલેવનમાં થશે ફેરફાર

પ્રથમ બે વનડેમાં બહાર રહેલા મનીષ પાંડેને જરૂર ત્રીજી મેચમાં તક આપી શકાય છે પરંતુ આ સિવાય વધુ પરિવર્તનની શક્યતા જોવા મળી રહી નથી.
 

Feb 10, 2020, 05:09 PM IST

India vs New Zealand: અમ્પાયરની નજરમાં ન ચઢી મનીષ પાંડેની આ મોટી મૂર્ખામી, નહિ તો ચિત્ર કંઈક જ હોત....

ઓકલેન્ડ ટી20 (Auckland T20I) કોમ્પિટિશનમાં ભલે ભારત 6 વિકેટથી જીત મેળવવામાં સફળ રહ્યું હોય, પરંતુ ન્યૂઝીલેન્ડ (India vs New Zealand)ની વિરુદ્ધ મેચ દરમિયાન એક એવી ઘટના બની, જે ભારત માટે નુકસાનદાયક સાબિત થઈ શક્તી હતી. ઓન ફિલ્ડ અમ્પાયર મનીષ પાંડેની ભૂલ પર ધ્યાન ન આપી શક્યા. નહિ તો ભારતને પાંચ રનની પેનલ્ટી પણ લાગી શક્તી હતી. 

Jan 25, 2020, 09:23 AM IST

ક્રિકેટર મનીષ પાંડેએ અભિનેત્રી અશ્રિતા શેટ્ટી સાથે કર્યા લગ્ન, શેર કર્યો પ્રથમ ફોટો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મનીષ પાંડેના(Manish Pandey) લગ્નમાં નજીકના મિત્રો અને પરિજનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સંપૂર્ણ રીત-રિવાજ સાથે ચાલનારો આ લગ્ન સમારોહ બે દિવસ સુધી ચાલશે. 

Dec 2, 2019, 08:43 PM IST

Syed Mushtaq Ali Trophy: સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ચેમ્પિયન બન્યું કર્ણાટક, તામિલનાડુને આપી રોમાંચક હાર

Syed Mushtaq Ali Trophy: સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં કર્ણાટક ચેમ્પિયન બન્યું છે. રોમાંચક બનેલ આ મેચમાં કર્ણાટકે તામિલનાડુને એક રનથી પરાજય આપ્યો હતો. દેશની સૌથી મોટી ટી-20 ટુર્નામેન્ટમાં કર્ણાટકે મેદાન માર્યું છે. 

Dec 2, 2019, 01:12 PM IST

ind A vs sa A: મનીષ પાંડેની અડધી સદી, આફ્રિકા-એને હરાવી ઈન્ડિયા-એએ સિરીઝ કરી કબજે

ઈન્ડિયા એ તરફથી દીપક ચહર અને ક્રુણાલ પંડ્યાએ 2-2 વિકેટ હાસિલ કરી હતી. શાર્દુલ ઠાકુરને એક સફળતા મળી હતી. 

Sep 2, 2019, 06:55 PM IST

Unofficial One Day: ઈન્ડિયા-એનો વેસ્ટ ઈન્ડિઝ એ સામે 148 રને વિજય

ઈન્ડિયા એ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી બિનસત્તાવાર વનડેમાં મનીષ પાંડે અને ક્રુણાલ પંડ્યાએ ભારતને વિજય અપાવ્યો હતો. 

Jul 17, 2019, 03:07 PM IST

IPL-12: સુપર ઓવરમાં મુંબઇ હૈદરાબાદને હરાવી પ્લેઓફમાં પહોંચ્યું, નંબર 1 માટે ચેન્નાઇ સામે થશે ટક્કર

મુંબઇની ટીમે ગુરુવારે રમાયેલી મેચમાં 5 વિકેટ ગુમાવી 162 રન બનાવ્યા હતા. જ્યારે હૈદરાબાદની ટીમે 6 વિકેટ ગુમાવીને 162 રન બનાવતા મેચ ટાઇ થઇ પરંતુ સુપર ઓવરમાં મુંબઇનો વિજય થયો હતો.

May 3, 2019, 12:37 AM IST

INDvsSA: ધોનીએ 27 બોલમાં ફટકારી ફિફ્ટી, મનીષ પાંડે સાથે બનાવ્યા ઘણા રેકોર્ડ

દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ બીજી ટી 20 મેચમાં ટીમ ઇન્ડીયા દ્વારા મધ્યક્રમના બેટ્સમેન મનીષ પાંડે અને ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટન મહેંદ્ર સિંહ ધોનીએ તોફાની ઇનિંગ સાથે ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. બીજી મેચમાં ટીમ ઇન્ડીયાને શરૂઆતમાં ત્રણ આંચકા લાગ્યા. વિરાટ કોહલી, શિખર ધવન અને રોહિત શર્મા જલદી આઉટ થઇ ગયા. ત્યારબાદ મનીષ પાંડે અને મહેંદ્ર સિંહ ધોનીએ શાનદાર ઇનિંગ રમી ના ફક્ત પોતાની ટીમને સન્માજનક સ્કોર સુધી પહોંચાડી પરંતુ પોતાના નામે ઘણા રેકોર્ડ કરી લીધા. 

Feb 22, 2018, 09:07 AM IST