close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

mha

100 દિવસમાં ગૃહમંત્રાલયના અનેક નિર્ણય, 370, એનઆરસી અને દાઉદનો સમાવેશ

નરેન્દ્ર મોદી સરકારનાં બીજા કાર્યકાળનાં 100 દિવસ પુર્ણ થયા ત્યારે ગૃહમંત્રીએ પોતાની સિદ્ધિઓ ગણાવી હતી

Sep 12, 2019, 11:59 PM IST

જમ્મુ કાશ્મીર પુનર્ગઠન એક્ટ લાગુ કરવા ગૃહ મંત્રાલયની આજે હાઇલેવલ મીટિંગ

જમ્મુ કાશ્મીરને લઇને આજે ગૃહ મંત્રાલયની એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ રહી છે. એવું જાણવા મળી રહ્યું છે કે, ગૃહ સચિવની અધ્યક્ષતામાં યોજાનારી આ હાઇલેવલ બેઠકમાં ભારત સરકારના સચિવ સ્તરના અધિકારી સામેલ થશે

Aug 27, 2019, 09:24 AM IST

આતંકીઓના શોફ્ટ ટાર્ગેટ ઉપર ગુજરાત, સુરક્ષા એજન્સિઓનું રાજ્ય પોલીસને એલર્ટ

ગુજરાતમાં 15 ઓગસ્ટ સુધીમાં મોટો આતંકી હુમલો થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. સુરક્ષા એજન્સિઓને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કેટલાક આતંકવાદીઓ ગુજરાતમાં હોવાના ઇનપુટ મળ્યા છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આંતકી ગુજરાતમાં વર્ષ 2008 જેવો હુમલો ફરી એકવાર કરવા ઇચ્છે છે

Aug 1, 2019, 02:48 PM IST

સારા સમાચાર! અર્ધલશ્કરી દળમાં 84,000 જેટલી જગ્યા માટે થઈ શકે છે ભરતી

મોદી સરકાર આ વખતે પૂરા ઉત્સાહ અને જુસ્સો સાથે તેમણે કરેલા વચનો પર આગળ વધી રહી છે. ગત કેટલા વર્ષોથી રોજગાર ઉભો કરવો એક મોટા પડકાર સમાન હતો. એવામાં ગૃહ મંત્રાલયે 84 હજાર પેરા-મિલિટરી ફોર્સેસની ભરતીની જાહેરાત કરી છે.

Jul 2, 2019, 04:03 PM IST

લોકસભા ચૂંટણી 2019: મતગણતરી વખતે હિંસા ભડકી ઉઠે તેવી આશંકા, તમામ રાજ્યો અલર્ટ મોડ પર 

લોકસભા ચૂંટણી 2019 માટે મતગણતરીના એક દિવસ અગાઉ જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હિંસાની આશંકાને ધ્યાનમાં રાખીને આજે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અલર્ટ કર્યા છે. મંત્રાલયનું કહેવું છે કે કેટલાક પક્ષો દ્વારા હિંસા ભડકાવવાના આહ્વાનને જોતા આ પગલું લેવામાં આવ્યું છે. 

May 22, 2019, 09:25 PM IST
Ministry Of Home Affairs Notice to Rahul Gandhi Over Complaint About Foreign Citizenship PT2M11S

રાહુલ ગાંધીને મોટો ફટકો, ગૃહ મંત્રાલયે આ મુદ્દે ફટકારી નોટિસ

લોકસભા ચૂંટણી 2019 (Loksabha Elections 2019)ની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોટો ફટકો પડ્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા રાહુલ ગાંધીની નાગરિકતાથી જોડાયેલી એક ફરિયાદને લઇને તેમને નોટિસ ફટકારવામાં આવી છે કે, તેઓ 15 દિવસની અંદર તેમનો જવાબ આપે. આ નોટિસ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદના આધારે આપવામાં આવી છે. જોકે, મંત્રાલયની તરફથી તેની સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી.

Apr 30, 2019, 12:40 PM IST

નાગરિકતાના સવાલ પર રાહુલ ગાંધીને ગૃહ મંત્રાલયે આપી નોટિસ

લોકસભા ચૂંટણી 2019 (Loksabha Elections 2019)ની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોટો ફટકો પડ્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા રાહુલ ગાંધીની નાગરિકતાથી જોડાયેલી એક ફરિયાદને લઇને તેમને નોટિસ ફટકારવામાં આવી છે

Apr 30, 2019, 11:55 AM IST
Home Ministry Affairs Will Stop The Trade On LOC Route From Today PT50S

આજથી LOCના રસ્તે વેપાર બંધ કરવાનો ગૃહ મંત્રાલયનો આદશે

ભારત સરકારે પાકિસ્તાન સાથે નિયંત્રણ રેખાની ઉસપારથી થનારા તમામર વ્યાપારનો નિર્ણય લીધો છે. ગૃહમંત્રાલયની તરફથી ગુરૂવારે સાંજે આ બાબતે આદેશ ઇશ્યું કરવામાં આવ્યા. જેનાં અુસાર સરકારને એવી રિપોર્ટ મળી રહી હતી કે પાકિસ્તાનમાં બેઠેલા કેટલાક અરાજક તત્વો બિનકાયદેસર હથિયારો, માદક પદાર્થો અને ફેક કરન્સી વગેરેનાં કાળા કારોબાર માટે LoC ટ્રેડ રૂટનો ઉપયોગ કરી રહ્યા હતા.

Apr 19, 2019, 11:25 AM IST

ભારતની પાકિસ્તાન સાથે LoC ટ્રેડ પર બ્રેક, હથિયારો મોકલવા થાય છે ઉપયોગ

ભારત સરકારે પાકિસ્તાન સાથે નિયંત્રણ રેખાની  ઉસપારથી થનારા તમામર વ્યાપારનો નિર્ણય લીધો છે. ગૃહમંત્રાલયની તરફથી ગુરૂવારે  સાંજે આ બાબતે આદેશ ઇશ્યું કરવામાં આવ્યા. જેનાં અુસાર સરકારને એવી રિપોર્ટ મળી રહી હતી કે પાકિસ્તાનમાં બેઠેલા કેટલાક અરાજક તત્વો બિનકાયદેસર હથિયારો, માદક પદાર્થો અને ફેક કરન્સી વગેરેનાં કાળા કારોબાર માટે LoC ટ્રેડ રૂટનો ઉપયોગ કરી રહ્યા હતા. 

Apr 18, 2019, 07:42 PM IST

રાહુલ ગાંધી પર લેઝર લાઇટ ફેંકનારની માહિતી મળી, ગૃહમંત્રાલયે કરી સ્પષ્ટતા

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha elections 2019) માં અમેઠી સીટ પરથી મેદાનમાં ઉતરેલ કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધીની સુરક્ષામાં ચુકનો આરોપ કેન્દ્રીય ગૃહમંત્રાલય પર કોંગ્રેસ દ્વારા લાગવાયો હતો. જેનાં જવાબમાં ગૃહમંત્રાલયે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, કોંગ્રેસ તરફથી અમને આ પ્રકારનો કોઇ જ પત્ર મળ્યો નથી. જેમ કે ગૃહમંત્રાલયનાં સંજ્ઞાનમાં આ મુદ્દો આવ્યો કે બુધવારે અમેઠીમાં રાહુલ ગાંધી પર ગ્રીન લાઇટથી ટાર્ગેટ કરવામાં આવ્યું, એસપીજીને વાસ્તવિક સ્થિતીની માહિતી મેળવવા માટે કહેવામાં આવ્યું. 

Apr 11, 2019, 04:52 PM IST

કાશ્મીરમાં સૈનિકોની સુરક્ષા માટે સરકારનો મહત્વનો નિર્ણય, હવે હવાઈ માર્ગે શ્રીનગર જશે જવાનો

પુલવામા આતંકી હુમલા બાદ શ્રીનગરમાં અર્ધસૈનિક દળોની સુરક્ષાને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયના આદેશ મુજબ હવે બીએસએફ, અસમ રાઈફલ્સ, સીઆરપીએફ, સીઆઈએસએફ, એસએસબી, એનએસજી અને આઈટીબીપીના જવાનોને કાશ્મીર ઘાટીમાં તહેનાતી માટે હવાઈ માર્ગથી જ શ્રીનગર લઈ જવામાં આવશે. સૈનિકોની સુરક્ષાને જોતા હવે તમામ અર્ધસૈનિક દળોના જવાનોને પણ વિમાનથી જ શ્રીનગર લઈ જવાશે. 

Feb 21, 2019, 02:06 PM IST

કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ફરીથી ચાલુ થશે સુરક્ષાદળોનું ઓપરેશન: સુત્ર

જમ્મુ કાશ્મીરમાં રમઝાન દરમિયાન આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષાદળોએ જે પ્રકારે ઓપરેશન પર કામચલાઉ પ્રતિબંધ લગાવ્યો હતો સુત્રો અનુસાર હવે તેને આગળ વધારવામાં નહી આવે. સુત્રોનાં હવાલાથી આવી રહેલા સમાચારો અનુસાર સુરક્ષાદળોની સલાહબાદ ગૃહમંત્રાલયે આ નિર્ણય લીધો છે.

Jun 14, 2018, 09:52 PM IST

જમ્મૂ-કાશ્મીરઃ રમજાન મહિનામાં નહીં ચાલે 'ઓપરેશન ઓલઆઉટ', ગૃહ મંત્રાલયે આપી સૂચના

છેલ્લા એક મહિનામાં સેનાએ ઘણા મોટા આતંકવાદીઓને ઠાર કર્યા છે. ભારતીય સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરમાં આતંકીઓને કમર તોડી દીધી છે. 

May 16, 2018, 05:30 PM IST