हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mobile recharge plan
Mobile recharge plan News
Reliance Jio
પહેલા મોંઘા કર્યા, અને હવે મુકેશ અંબાણી મફતમાં આપી રહ્યા છે આ વાર્ષિક રિચાર્જ પ્લાન
કંપનીએ 365 દિવસનો મોબાઈલ રિચાર્જ પ્લાન મફતમાં આપવાની ઓફર રજૂ કરી છે. દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીએ પોતાની અધિકૃત વેબસાઈટ પર આ ઓફરની જાહેરાત કરી. જિયો યૂઝર્સ આ ઓફરનો ફાયદો ઉઠાવી શકે છે. જાણો કઈ રીતે તમે આ લાભ મેળવી શકો.
Sep 17,2024, 14:25 PM IST
Reliance Jio
મુકેશ અંબાણીએ કરાવી બલ્લે બલ્લે! 122 રૂપિયામાં મહિના સુધી રોજ 1GB ડેટા
જો તમે પણ ઓછા ખર્ચે વધુ ડેટા ઈચ્છતા હોવ તો તમારા માટે એક સારો જિયોનો મોબાઈલ રિચાર્જ પ્લાન છે. જે ફક્ત 122 રૂપિયાનો છે. આ પ્લાન નવા યૂઝર્સને સૌથી વધુ ફાયદો કરાવવા માટે લાવવામાં આવ્યો છે. જેમાં રોજ 1જીબી ડેટા મળે છે. આ પ્લાન 28 દિવસ સુધી ચાલે છે. એટલે કે લગભગ એક મહિના સુધી.
Sep 5,2024, 11:29 AM IST
Reliance Jio
હાઈ લા! મુકેશ અંબાણીએ ફરીથી 2 જિયો પ્રીપેઈડ પ્લાનની કિંમતમાં તોતિંગ વધારો ઝીંક્યો
આ રિવાઈઝ્ડ પ્રીપેઈડ જિયો પ્લાન્સ 84 દિવસની વેલિડિટી આપે છે. કંપનીએ હવે આ બે પ્લાનની કિંમતમાં 300 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. જેમાં ફ્રી નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન પણ સામેલ છે. આ પ્લાનની વિગતો ખાસ જાણો.
Aug 29,2024, 9:15 AM IST
mukesh ambani
મુકેશ અંબાણી લાવ્યા જિયોનો જબરદસ્ત પ્લાન, ડેઈલી 2 GB ડેટા, ફ્રીમાં જુઓ નેટફ્લિક્સ
જિયોએ દેશમાં ઈન્ટરનેટના ઉપયોગ કરવાના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી દીધી છે. જિયોના લોન્ચ બાદથી અનેક લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરવા લાગ્યા છે. આ સાથે જ જિયોએ દેશના ખૂણે ખૂણે ઈન્ટરનેટ પહોંચાડ્યું છે. જિયોએ એક નવો કોમ્બો પ્લાન લોન્ચ કર્યો છે જે નેટફ્લિક્સ સાથે આવે છે.
Aug 24,2024, 11:41 AM IST
Reliance Jio
મુકેશ અંબાણીએ 19 રૂપિયાનો પ્લાન લાવીને મચાવી દીધી ધમાલ, ફાયદા જાણીને ચોંકશો
જુલાઈ 2024ની શરૂઆતમાં જિયો અને અન્ય બે ટેલિકોમ કંપનીઓએ ટેરિફ પ્લાનના ભાવમાં વધારો કરી નાખ્યો. જેના કારણે યૂઝર્સ અકાળાયા કારણ કે તેમના ખિસ્સા પર ભાર વધ્યો. પરંતુ હવે આવામાં અમે તમને જિયોના સસ્તા પ્લાન વિશે માહિતી આપી રહ્યા છે. આવા જ એક પ્લાન વિશે આજે તમને જણાવીશું.
Aug 22,2024, 9:33 AM IST
Reliance Jio
જિયો યૂઝર્સ આનંદો! રિલાયન્સ જિયોના આ 5 સૌથી સસ્તા રિચાર્જ પ્લાન વિશે જાણો
મોબાઈલ યૂઝર્સ માટે એક સસ્તો રિચાર્જ પ્લાન શોધવો એ પહેલા કરતા થોડું મુશ્કેલ બની ગયું છે. જિયો ટેરિફ પ્લાનના હાઈક બાદ પણ તમને સસ્તા રિચાર્જ પ્લાન 200 રૂપિયાથી ઓછામાં ઓફર કરે છે તો તેના બેનિફિટ ખાસ ચેક કરી લો.
Aug 14,2024, 12:47 PM IST
Reliance Jio
Reliance Jio નો આવ્યો અનલિમિટેડ 5G Plan! 84 દિવસ સુધી દે ધનાધન કરો ઉપયોગ
Reliance Jio એ એક નવો પ્રીપેડ પ્લાન લૉન્ચ કર્યો છે, જે 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં અનલિમિટેડ વૉઇસ કૉલિંગ અને દરરોજ 100 SMS પણ ઉપલબ્ધ છે.
Dec 7,2023, 15:06 PM IST
Vodafone Idea
28 દિવસના પ્લાનમાં 1 વર્ષ માટે Disney+Hotstar ફ્રી, દરરોજ 2GB ડેટા અને કોલિંગ
ફ્રીમાં Disney+Hotstar નું સબ્સક્રિપ્શન જોઈએ તો મોંઘા રિચાર્જ કરાવવાની જરૂર નથી. વોડાફોન-આઈડિયા યૂઝર્સને માત્ર 28 દિવસની વેલિડિટી સાથે Disney+Hotstar ફ્રી આપે છે.
Dec 21,2022, 15:35 PM IST
Jio
Jio, Airtel અને Vi ના સૌથી સસ્તા પ્લાન, એક વર્ષ સુધી રિચાર્જની ઝંઝટમાંથી મળશે મુક્ત
દરેક ટેલીકોમ કંપની પોતાના ગ્રાહકોને એક વર્ષની વેલિડિટી વાળા પ્લાન ઓફર કરી રહી છે. આ પ્લાનમાં ગ્રાહકોને ઓછા રૂપિયામાં મોટો ફાયદો મળે છે.
Aug 22,2021, 7:52 AM IST
Trending news
India vs Bangladesh
બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાન
iPhone 16
2,497 રૂપિયા આપી ઘરે લાવી શકો છો iPhone 16, EMI માં બે વર્ષ નહીં આપવું પડે વ્યાજ
Nepal Flood
નેપાળમાં ભારે વરસાદ બાદ પૂરતી હાહાકાર, અત્યાર સુધી 40થી વધુના મોત
heart attack
હાર્ટ એટેક આવતા પહેલા તમારા કાન આપી શકે છે આ સંકેત, તેને બિલકુલ અવગણશો નહીં
gujarat
દ્વારકા જામનગર હાઈ-વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત; 7ના મોત, 15થી વધુ લોકો ઘાયલ
gujarat weather forecast
મકાનોના છાપરા ઉડ્યા, પતરા તૂટ્યા, નળિયા ફૂટ્યા! ઉ.ગુજરાતમા વરસાદે ક્યાં વેર્યો વિનાશ
jay shah
BCCI સચિવ જય શાહે કરી મોટી જાહેરાત, IPL ખેલાડીઓની થઈ ગઈ બલ્લે-બલ્લે, પગારમાં વધારો
Anish Mamun
કોણ છે અનીશ મામુ? નશાના કારોબારનું મોટું નેટવર્ક ઊભું કરવામાં મોટો હાથ, મુંબઈથી દબોચ
Hassan Nasrallah
હિઝ્બુલ્લાહે પણ કરી દીધી નસરલ્લાહના મોતની પુષ્ટિ, કહ્યું- ઇઝરાયલી હુમલામાં મોત
Future Lifestyle
₹495 થી ઘટીને ₹2 પર આવી ગયો આ શેર, હવે નાદાર કંપનીને નવો ખરીદનાર મળ્યો