हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ન્યૂઝ
Nobel Prize
Nobel prize News
Surendra Rajput
કોંગ્રેસ નેતાએ રાહુલ ગાંધી માટે કરી નોબલની માંગણી? કહ્યું- મચાડો જેવું જ કરે છે કામ
ડોનાલ્ડ ટ્રમ્પની સતત નોબલ પુરસ્કારની માંગણી વચ્ચે નોબલ શાંતિ પુરસ્કાર વેનેઝુએલાના મહિલા નેતાને મળ્યો. આ બધા વચ્ચે કોંગ્રેસ નેતાએ પણ એક એવી ટ્વીટ કરી જે ચર્ચામાં છે.
Oct 11,2025, 12:16 PM IST
Nobel Prize
નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાને મળે છે આટલા સ્વીડિશ ક્રોના, રૂપિયામાં કેટલી થશે કિંમત?
Nobel Peace Prize Winner Prize Money: નોબેલ શાંતિ પુરસ્કાર જીતવા પર સ્વીડિશ ક્રોનામાં રોકડમાં આપવામાં આવે છે. જાણી લો કેટલી થાય છે, ભારતીય રૂપિયામાં આ રકમ.
Oct 10,2025, 17:23 PM IST
Nobel Peace Prize 2025
નોબેલ શાંતિ પુરસ્કારનુ ટ્રમ્પનુ સપનુ તૂટ્યુ! વેનેઝુએલાના મારિયા કોરિના મચાડોને મળશે
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વારંવાર પુરસ્કાર મેળવવાની રજૂઆત કરતા અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ન મળતા વેનેઝુએલાની મારિયા કોરીના મચાડોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતથી ટ્રમ્પની આશા પર પાણી ફરી વળ્યું છે. મારિયા કોરીના વેનેઝુએલાના લોકતંત્રની બહાલીના તેના સંઘર્ષ માટે તેને નોબેલ પીસ પ્રાઈઝ આપવામાં આવશે.
Oct 10,2025, 15:22 PM IST
Nobel Prize
નોબેલ પુરસ્કાર 2025ની જાહેરાત: આ 3 વૈજ્ઞાનિકોને દવામાં નોબેલ પુરસ્કાર, જાણો
Nobel 2025: 2025ના નોબેલ પુરસ્કારના વિજેતાઓની જાહેરાત શરૂ થઈ ગઈ છે. સોમવારે મેડિસિનમાં નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે, માનવ રોગપ્રતિકારક શક્તિ પર કામ કરતા ત્રણ વૈજ્ઞાનિકોને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
Oct 6,2025, 21:20 PM IST
Nobel Prize Medicine 2024
માઈક્રો RNAની શોધ બદલ વિક્ટર એમ્બ્રોસ અને ગૈરી રુવકુનને મળ્યો મેડિસિનનો નોબેલ
આ બંને દિગ્ગજોએ માઈક્રો RNA ની શોધ કરી હતી. નોબેલ એસેમ્બલીએ કહ્યું કે બંને વૈજ્ઞાનિકોની શોધ જીવોના વિકાસ અને કાર્ય કરવાની રીત માટે મૌલિક રીતે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.
Oct 7,2024, 16:14 PM IST
Nobel Prize
Nobel Prize 2022: નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત, જાણો કોને મળ્યો આ એવોર્ડ
Nobel Prize 2022: નોબેલ શાંતિ પુરસ્કાર બેલારૂસના માનવાધિકાર કાર્યકર્તા, રશિયન સમૂહ મેમોરિયલ અને યુક્રેનિયન સેન્ટર ફોર સિવિલ લિબર્ટીઝને આપવાની જાહેરાત કરવામાં આવી છે.
Oct 7,2022, 15:18 PM IST
Nobel Prize
સાહિત્ય માટે નોબેલ પુરસ્કારની જાહેરાત, ફ્રાન્સની લેખિતા એની અર્નોક્સે જીત્યો એવોર્ડ
literature Nobel Prize 2022: આર્નોક્સનો જન્મ વર્ષ 1940 માં થયો હતો અને તે નોર્મેન્ડીના નાના શહેર યવેટમાં મોટો થયો હતો. એની માને છે કે લેખન એ એક રાજકીય કાર્ય છે, જે સામાજિક અસમાનતા તરફ આપણી આંખો ખોલે છે.
Oct 6,2022, 17:50 PM IST
Nobel Prize
ફિઝિક્સના નોબેલ પ્રાઇઝ-2022 ની જાહેરાત, આ ત્રણ વૈજ્ઞાનિકોએ જીત્યો એવોર્ડ
Nobel Prize in Physics: ગત વર્ષે ફિઝિક્સના નોબેલ પુરસ્કાર સ્યૂકુરો મનાબે (જાપાન), ક્લોસ હેસલમેન (જર્મની) અને જિયોર્જિયો પેરિસી (ઇટલી) ને આપવામાં આવ્યો હતો. આ ત્રણેય વૈજ્ઞાનિકોને આ પુરસ્કાર જટિલ ફિઝિકલ સિસ્ટમને સારી રીતે સમજવામાં અભૂતપૂર્વ યોગદાન માટે આપવામાં આવ્યું.
Oct 4,2022, 16:52 PM IST
Nobel Peace Prize
મારિયા રેસા, દિમિત્રી મુરાટોવને મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર
ફિલિપાઈન્સના મારિયા રેસા અને રશિયાના દમિત્રી મુરાતોવને વર્ષ 2021નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. બંને પત્રકાર છે.
Oct 8,2021, 15:18 PM IST
Abdulrazak Gurnah
અબ્દુલરજક ગુરનાહને મળ્યો સાહિત્યનો નોબેલ પુરસ્કાર, આ ખાસ કારણથી મળ્યું સન્માન
વર્ષ 2021 નો સાહિત્ય નોબેલ પુરસ્કાર તંજાનિયાના ઉપન્યાસકાર અબ્દુલરજક ગુરનાહને આપવાની જાહેરાત કરવામાં આવી છે.
Oct 7,2021, 17:31 PM IST
Benjamin List
બેન્જામિન લિસ્ટ અને ડેવિડ મેકમિલનને મળ્યો કેમેસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર
વર્ષ 2021ના કેમેસ્ટ્રીના નોબેલ પુરસ્કારોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વર્ષે પુરસ્કાર બેન્જામિન લિસ્ટ અને ડેવિડ ડબ્લ્યૂ.સી. મેકમિલનને સંયુક્ત રૂપથી આપવામાં આવ્યો છે.
Oct 6,2021, 16:19 PM IST
Nobel Prize
ડેવિડ જૂલિયસ અને આર્ડેમ પટાપૌટિયન સંયુક્ત રૂપથી મળ્યો મેડિસિનનો નોબેલ પુરસ્કાર
Nobel Prize 2021 in Medicine: ફિઝિયોલોજીમાં ડેવિડ જૂલિયન અને આર્ડેમ પટાપૌટિયનને વર્ષ 2021નો નોબેલ પુરસ્કાર સંયુક્ત રૂપથી આપવામાં આવ્યો છે.
Oct 4,2021, 16:09 PM IST
અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર
પોલ આર મિલ્ગ્રોમ અને રોબર્ટ બી વિલ્સનને નવા હરાજીના બંધારણો માટે મળ્યો નોબેલ
અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર આ વખતે પોલ આર મિલ્ગ્રોમ અને રોબર્ટ બી વિલ્સનને મળ્યો છે. મિલ્ગ્રોમ અને વિલ્સનને આ પુરસ્કાર હરાજીના સિદ્ધાંતો અને નવા હરાજી ફોર્મેટ્સની શોધમાં સુધારા માટે મળ્યો છે.
Oct 12,2020, 16:30 PM IST
નોબલ પુરસ્કાર
Emmanuelle Charpentier અને Jennifer A. Doudnaને મળ્યો કેમેસ્ટ્રીનો નોબલ પુરસ્કાર
કેમેસ્ટ્રી (રસાયણ વિજ્ઞાન)મા વર્ષ 2020 માટે નોબલ પુરસ્કાર (Nobel Prize in Chemistry for 2020)ની જાહેરાત બુધવારે કરી દેવામાં આવી છે. આ વર્ષનો પુરસ્કાર ઇમ્મૈન્યુઅલ શાર્પેચી (Emmanuelle Charpentier) અને જેનફિર ડાઉડના (Jennifer A. Doudna)ને જીનોમ એડિટિંગની રીત શોધવા માટે આપવામાં આવ્યો છે.
Oct 7,2020, 16:25 PM IST
અભિજીત બેનર્જી
જો ભારતમાં રહ્યો હોત તો નોબેલ પુરસ્કાર ન મળત: બેનર્જી
અર્થવ્યવસ્થા પર અભિજીત બેનર્જીએ કહ્યું કે, હાલ એવું લાગતું નથી કે ઝડપથી આ સમસ્યામાંથી બહાર આવી શકશું. તેમાં હજુ સમય લાગશે.
Jan 26,2020, 20:04 PM IST
અભિજીત બેનરજી
પત્ની સાથે પરંપરાગત પોષાકમાં નોબેલ લેવા પહોંચ્યા અભિજીત
ભારતીય મૂળના અમેરિકી અર્થશાસ્ત્રી અભિજીત વિનાયક બેનરજી ( Abhijeet Banerjee) અને તેમના ફ્રાન્સીસી મૂળના અમેરિકી પત્ની એસ્થર ડુફ્લો તથા તેમના અમેરિકી સહયોગી માઈકલ ક્રેમરને અત્રે અર્થશાસ્ત્રના પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કાર (Nobel Prize) થી સન્માનિત કરાયા. આ સમારોહમાં જ્યાં એકબાજુ અન્ય લોકો સૂટબૂટમાં જોવા મળ્યાં ત્યાં અભિજીત તેમના પત્ની સાથે પરંપરાગત ભારતીય પોષાકમાં પહોંચ્યા હતાં.
Dec 12,2019, 21:07 PM IST
Abiy Ahmed Ali
ઇથોપિયાના PMને નોબેલ શાંતિ પુરસ્કાર, પાડોશી દેશ સાથે ઉકેલ્યો સીમા વિવાદ
આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે કુલ 301 ઉમેદવારોની પસંદગી થઇ હતી જેમાંથી 223 વ્યક્તિ અને 78 સંગઠનોનો સમાવેશ થાય છે
Oct 12,2019, 0:37 AM IST
ઈથોરિયા
ઈથોપિયાના PM અબી અહેમદને મળશે શાંતિનો નોબેલ પુરસ્કાર
આ વર્ષ માટેના નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરી દેવાઈ છે. ઈથોપિયાના વડાપ્રધાન અબી અહેમદ અલીને 2019 માટેનો પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કાર આપવામાં આવશે.
Oct 11,2019, 15:16 PM IST
2019 Nobel Prize
આ ત્રણ વૈજ્ઞાનિકોને મળશે કેમેસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર
અમેરિકાના વૈજ્ઞાનિક જોન ગુડઇનફ, બ્રિટનના વૈજ્ઞાનિક સ્ટેનલી વ્હિટિંઘમ તથા જાપાનની અકીરા યોશિનીને લીથિયમ આયન બેટરી બનાવવા માટે બુધવારે રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
Oct 9,2019, 16:53 PM IST
નોબેલ પ્રાઈઝ
જાણો.... નોબેલ પુરસ્કારની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ?
સ્વીડનના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક અને ડાયનેમાઈટના સંશોધક ડો. આલ્ફ્રેડ નોબેલ(Alfred Nobel) દ્વારા 27 નવેમ્બર, 1895ના રોજ કરવામાં આવેલી વસિયતના આધારે આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી. તેમણે પોતાની સંપૂર્ણ સંપત્તિ (90 લાખ ડોલર)માંથી મળનારા વ્યાજનો ઉપયોગ કરીને રસાયણ શાસ્ત્ર(Chemistry), ભૌતિક શાસ્ત્ર (Physics), ચિકિત્સા શાસ્ત્ર (Medicine), સાહિત્ય (Literature) અને વિશ્વ શાંતિ(World Peace) માટે વિશેષ કામ કરનાર વ્યક્તિને આ પુરસ્કાર આપવા જણાવ્યું હતું. તેમણે આ ધનનો ઉપયોગ કરવા માટે એક ટ્રસ્ટની સ્થાપના કરી હતી.
Oct 7,2019, 18:16 PM IST
Trending news
vaibhav suryavanshi
વૈભવ સૂર્યવંશીએ 32 બોલમાં ફટકારી તાબડતોડ સદી, T20માં આવું કરનારો એકમાત્ર ખેલાડી
Bihar Chunav 2025
દિલ્હીથી PM મોદીએ નક્કી કર્યો ટાર્ગેટ, આ રાજ્યના માટે કહી દીધી એવી વાત, જાણો
Sanjay Singh
તેજ પ્રતાપ યાદવને હરાવનાર કોણ છે સંજય સિંહ? ADR રિપોર્ટમાં LJPના ઉમેદવાર પર ચોંકાવના
Samsung Electronics
શું સ્માર્ટફોન વધુ મોંઘા થશે? કંપનીએ મેમરી ચિપના ભાવમાં 60% સુધીનો વધારો, જાણો
Bihar Election Results 2025
બિહારમાં NDAની 'ડબલ એન્જિન'ની ગર્જના: આ છે જીતનાં 10 મોટા કારણો, જેમણે પલટી આખી બાજી
Bihar Election Result 2025
બંગાળમાંથી પણ જંગલરાજ ઉખાડી ફેંકીશું, પ્રચંડ વિજય બાદ PM મોદીનું કાર્યકર્તાને સંબોધન
Bad Cholesterol
શરીરમાં વધી રહ્યું છે કોલેસ્ટ્રોલ લેવલ, તો આજથી જ પીવા લાગો આ હેલ્ધી દેશી ડ્રિંક
fenugreek Benefits
Fenugreek Benefits:15 દિવસ સવારે ખાલી પેટ મેથી દાણા ખાવાથી શરીરમાં થતા પોઝિટિવ ચેન્જ
Radhika Ambani's Phone
અંબાણી પરિવારની નાની વહુ કયો ફોન વાપરે છે? જાણીને તમને નવાઈ લાગશે !
fermentation hacks
ઈડલી-ઢોસાના બેટરમાં ઠંડીમાં પણ આવશે સારો આથો, આ રીતે યુઝ કરજો નાગરવેલનું પાન