patel family

RAJKOT : એક જ ધડાકે આખો પટેલ પરિવાર વિખાઇ ગયો, 2 બાળકોનો ચમત્કારીક બચાવ

સુરતથી લગ્ન પ્રસંગે બગસરાના મુનજીયારસ ખાતે જઇ રહેલા પટેલ પરિવાર અચાનક વિંખાઇ ગયો હતો. રાજકોટ-બગસરા રોડ પર આ અકસ્માત સર્જાવાને કારણે અકસ્માત સર્જાયો હતો. રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર ગાડીનું આગળનું ટાયર ફાટવાને કારણે કાર ચાલકે કાબુ ગુમાવતા રોડની સામેની સાઇડ આવતી એસટી બસ સાથે અથડાઇ હતી. અકસ્માતમાં 2 પુરૂષો અને 3 મહિલાઓ સહિત 5 લોકોનાં મોત નિપજ્યાં હતા. જે પૈકી 2 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. 

Nov 23, 2021, 04:51 PM IST

પટેલ પરિવારનો પ્રેરણારૂપ નિર્ણય, બ્રેઈનડેડ મહિલાએ 7 વ્યક્તિઓને આપ્યું નવજીવન

'અંગદાન, મહાદાન'ને સાર્થક કરતાં સુરતમાંથી બત્રીસમાં હૃદય અને ફેફસાના દાનની સાતમી ઘટના નોંધાઈ છે. કોરોના મહામારીની બીજી લહેર પછી ગુજરાતમાં સુરતમાંથી હૃદય અને ફેફસાંના દાનની સૌપ્રથમ ઘટના બની

Jun 7, 2021, 09:28 PM IST

ધ્રુમિતને દર 4 મહિને જરૂર પડે છે આ કિંમતી ઇન્જેક્શનની, પટેલ પરિવારે સરકારને કરી અપીલ

રિતેશ ભાઈ પટેલના ઘરમાં વર્ષ 2017 ના ઓક્ટોબર મહિનામાં પુત્રનો જન્મ થયો. પ્રથમ સંતાન પુત્ર ધ્રુમિતના (Dhrumit Patel) આગમનથી રીતેશભાઈ તેમના પત્ની ચાંદની બેન અને અન્યો ખૂબ ખુશ હતા

Mar 15, 2021, 07:02 PM IST

પુત્રમોહમાં કડીનો પટેલ પરિવાર બન્યો હેવાન, ગળુ દબાવીને એક માસની દીકરીને મારી નાંખી

હજી પણ દીકરીઓ જ્યાં સફળતાના સાતમા આસમાને પહોંચી રહી છે, ત્યાં ક્યાં સુધી પુત્રમોહ દીકરીઓનો ભોગ લેવાશે. કડીમાં સભ્ય સમાજને શર્મસાર કરતી આ ઘટના બની છે. પુત્રમોહમાં એક દીકરીનો ભોગ લેવાયો છે. ત્યારે આ બધુ ક્યારે જઈને અટકશે

Mar 14, 2021, 10:33 AM IST

VIDEO: બારડોલીમાં પટેલ પરિવારના NRI પુત્ર રીક્ષામાં જાન લઈને પહોંચ્યા પરણવા, કારણ છે જાણવા જેવું

બારડોલીમાં પટેલ પરિવારના NRI દીકરાની જાન રીક્ષામાં નીકળી જ્યારે ગ્રામજનો ફૂલોથી શણગારેલી બસમાં અને પરિવારના સભ્યો 12 રીક્ષામાં લગ્ન મંડપમાં પહોંચ્યાં. પરિવારની સમાજલક્ષી પહેલ એ રીક્ષા ચાલકોને રોજગાર મળે અને લગ્ન સાદગીથી થાય એવો મેસેજ સમાજને આપ્યો.

Jan 3, 2020, 09:54 AM IST

ખેડા: ગળતેશ્વર પાસે કાર અને લક્ઝરી વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5ના મોત

ખેડા જિલ્લામાં આવેલા ગળતેશ્વર તાલુકાના અંબાવ નજીક એક લક્ઝરી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. સેવાલિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને મૃતકોની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે. અકસ્માતને પગલે માર્ગ ઉપર ટ્રાફિકજામ થતાં પોલીસ ટ્રાફિક દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.  
 

Oct 13, 2019, 04:44 PM IST

બનાસકાંઠાના પટેલ પરિવારનાં ખેલાયેલા ખૂની ખેલમાં નવો વળાંક, સનકી પિતા જ નીકળ્યો હત્યારો

બનાસકાંઠાના લાખણી તાલુકાના કુડા ગામે એકસાથે ચાર લોકોની કરાઈ હત્યાના બનાવથી ચકચાર મચી છે. એક જ કુટુંબના ફૂલ 5 સદસ્યોમાંથી ચારની હત્યા કરાઈ હોવાનુ સામે આવ્યું હતું. ત્યારે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. આ હત્યામાં ખુદ પિતા જ હત્યારો નીકળ્યો છે. 

Jun 21, 2019, 11:43 AM IST

બનાસકાંઠાનો મોટો બનાવ : ઘરમાં ઘૂસીને અડધી રાત્રે પટેલ પરિવારના 4 સદસ્યોની હત્યા કરાઈ

બનાસકાંઠાના લાખણી તાલુકાના કુડા ગામે એકસાથે ચાર લોકોની કરાઈ હત્યાના બનાવથી ચકચાર મચી છે. એક જ કુટુંબના ફૂલ 5 સદસ્યોમાંથી ચારની હત્યા કરાઈ છે. જેમાં એક વ્યક્તિ હાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. ચારેય મૃતક લોકોને ગાળાના ભાગે તીક્ષ્ણ હથિયારોના ઘા જોવા મળ્યા છે. 

Jun 21, 2019, 10:18 AM IST

પટેલ પરિવારનો માત્ર 5 વર્ષનો આ દિકરો ગીતાના શ્લોક બોલે છે કડકડાટ

કોઈપણ કાર્યની સફળતા માટે મનની મક્કમતા આત્મ વિશ્વાસ ખુબ જરૂરી હોય છે. શીખવાની કોઈ ઉંમર હોતી નથી જે કંઇક કરી લેવાની ભાવના સાથે કામ કરતો હોય તેનાં માટે કોઈ પણ કાર્ય અશ્ક્ય હોતું નથી આવુજ એક ઉદાહરણ અરવલ્લીના મોડાસા તાલુકામાં આવેલા જીતપુરગામે જોવા મળ્યું હતું. અત્યાર સુધી આપે ગૂગલ બોયની સિદ્ધિ વિશે સાંભળ્યું હશે. આજે આમેં તમને એક એવા બાળક વિશે જાણકારી આપીશું કે, જેને ભાગવત ગીતાના 36 શ્લોક મોઢે પઠન કરેલા છે. 

Jun 17, 2019, 10:23 PM IST

જામનગર: તબીબીની બેદરકારીના કારણે 4 વર્ષની માસૂમ બાળકીનું મોત, પરિવારમાં આક્રંદ

અમદાવાદમાં હોસ્પિટલના સ્ટાફની બેકારીના કારણે બાળકીના આંગળા કાપવાની ઘટના બાદ આજે જામનગરમાં પણ તબિબની બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જામનગરની એક ખાનગી હોસ્પિટલના તબીબની બેદરકારીના કારણે પટેલ પરિવારની ચાર વર્ષની માસૂમ બાળકી મીશ્રીનું રહસ્યમય મોત થયા હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરી ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની પરિવારજનો દ્વારા માંગણી કરવામાં આવી છે.

Jun 5, 2019, 05:21 PM IST
Voter na Ghare reporter with Patel family of Ahmedabad PT7M18S

અમદાવાદના અમરાઈવાડીના પટેલ પરિવાર સાથે વોટરના ઘરે રિપોર્ટર

ઝી ૨૪ કલાક નાં મહાઅભિયાન વોટર નાં ઘરે રિપોર્ટર કાર્યક્રમ હેઠળ અમારી ટીમ અમદાવાદના અમરાઈવાડીમાં આવેલા યશ બંગ્લોઝ સોસાયટીમાં રહેતા પટેલ પરિવારના ઘરે પહોંચી હતી અને એ જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે પટેલ પરિવાર 2019ની લોકસભાને લઈ શું વિચારી રહ્યા છે

Apr 15, 2019, 04:10 PM IST
Voter Na Ghare Reporter What Is The View Of People Of Ahmedabad On LS Poll 2019 PT4M48S

વોટરના ઘરે રિપોર્ટર: અમદાવાદનો પટેલ પરિવાર શું માને છે? જુઓ

વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત અમારી ટીમ પહોંચી અમદાવાદમાં.... અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સંયુક્ત પરિવારમાં રહેતા પટેલ પરિવાર સાથે 2019ની ચૂંટણીને લઇને ખાસ વાતચીત કરી હતી,,, ત્યારે શું કહેવું છે પટેલ પરિવારનુ આવો સાંભળીએ.....

Apr 3, 2019, 06:40 PM IST

ઘરના મોભીની યાદમાં ઊંઝાના પટેલ પરિવારે કર્યું એવું કે, આખી દુનિયા જોતી રહી જાય...

મહેસાણાના ઉંઝા તાલુકામાં એક પાટીદાર પરિવારે એક નવતર અભિગમ અપનાવ્યો છે. .જેમાં પિતાની યાદમાં આંખે એક વ્યક્તિએ આખા તળાવને 99 વર્ષ સુધી દત્તક લઇને તેને 6 કરોડ રૂપિયાના ખર્ચે ડેવલપ કર્યું છે. પિતાની સ્મૃતિ સરોવરનું નામ હીરાભા દત્ત સરોવર રાખવામાં આવ્યું છે. જેને આગામી 15મી જાન્યુઆરીના રોજ ઊંઝા તાલુકાને ભેટ સ્વરૂપે આપવામાં આવશે. 

Jan 12, 2019, 11:17 AM IST

સુરત: દીવાલ ધરાશાયી થતા પટેલ પરિવારના પાંચ દટાયા, બેના મોત

ઓલપાડ તાલુકાના મીરજાપોર ગામે શનિવારનો દિવસ પટેલ પરિવાર માટે માતમ લઈને આવ્યો છે. મીરજાપોરના ખૂણા ફળીયામાં મકાનનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે પટેલ પરિવારના પાંચ સભ્યો જૂની દીવાલ નજીક બેઠા હતા. ત્યારે અચાનક જૂની દીવાલ ધરાશાયી થતા પટેલ પરિવારના પાંચ સભ્યો દીવાલ નીચે દબાઈ ગયા હતા.
 

Jan 5, 2019, 06:43 PM IST