police officer

JAMNAGAR પોલીસકર્મીઓની આ હરકતે સૌને ચોંકાવ્યા, ઉચ્ચ અધિકારીએ આ લીધો નિર્ણય

જામનગર પોલીસની ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન સિટી-બી ડિવિઝનના પોલીસ કર્મચારીઓ દ્વારા હાજરી ન આપવા અને તેમની જગ્યાએ અન્ય કર્મચારીઓએ ફાયરિંગ કરતા પોલીસબેડામાં ખડભળાટ મચી ગયો છે

Nov 12, 2021, 12:31 PM IST

DySP અને મહિલા કોન્સટેબલ નગ્ન થઈ સ્વિમિંગ પુલમાં માણતા હતા મજા! 2.38 મિનિટના Sex Video એ મચાવ્યો હડકંપ

મહિલા કોન્સ્ટેબલ પણ આ વીડિયોમાં પોતાના 6 વર્ષના બાળકની સામે પોલીસ અધિકારીને મુખ મૈથુન કરતી જોવા મળી રહી છે. ચોંકાવનારી વાત તો એજ છેકે, તેમણે જાતે જ પોતાની આવી અશ્વીલ હરકતોને વીડિયોમાં કેપ્ચર કરી છે.

Sep 17, 2021, 05:09 PM IST

Police Officer Car ના બોનેટ પર ચઢી મહિલા સાથે કરવા લાગ્યો સંભોગ! વીડિયો વાયરલ થતા મચ્યો હડકંપ

આયરલેન્ડના એક પોલીસ અધિકારી પર ફરજ દરમિયાન મહિલા સાથે સબંધ બનાવવાના લાગ્યા હતા આરોપ. પોલીસ અધિકારી આ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવા માગતા હતા. કોર્ટના નિર્ણયના કારણે અધિકારી પોલીસ કર્મીને બરખાસ્ત ન કરી શક્યા.

Sep 15, 2021, 12:11 PM IST

પોલીસ ઓફિસરે કહ્યું, મને મોજ કરાવી દે હું તને કરોડપતિ બનાવી દઇશ પછી એક દિવસ અચાનક...

ફેસબુક મેસેન્જરથી શરૂ થયેલ પ્રણયનો અંત જેલના સળીએ આવ્યો છે. અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનમાં વિધવા મહિલાએ કથિત પત્રકાર અને નકલી પોલીસ અધિકારી એવા રજનીશ પરમાર પર બળાત્કાર સહિતની ફરિયાદ નોંધાવતા ખાડિયા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ છે

Aug 16, 2021, 06:51 PM IST

વડોદરા પોલીસ અધિકારીના પુત્રએ તળાવમાં છલાંગ લગાવીને આત્મહત્યા કરતા ચકચાર, શોધખોળ શરૂ

  શહેર નજીક આવેલા ઉંડેરા ગામના તળાવમાં કારેલીબાગ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ પડતું મુકીને આપઘાત કરી લેતા તંત્રમાં ચકચાર મચી છે. આપઘાત કરવા નિકળેલા 23 વર્ષીય યુવાને આત્મહત્યા કરવા જતા પહેલા ઘરે પત્ર પણ છોડ્યો હતો. જેમાં હું ઉંડેરા તળાવમાં આત્મહત્યા કરવા જઇ રહ્યો છું તેવું લખાણ કર્યું હતું. જો કે પોલીસ પુત્રએ કયા કારણથી આપઘાત કરવો પડ્યો તે અંગેની હજી સુધી કોઇ જ માહિતી મળી નથી. હાલ ફાયર બ્રિગેડ દ્વારા યુવકની શોધખોળ ચલાવાઇ રહી છે. વરસાદી પાણીથી છલોછલ હોવાથી મોડી સાંજ સુધી યુવાન મળ્યો નથી. 

Aug 3, 2021, 10:25 PM IST

SURAT: પોતાની મહિલા મિત્ર સાથે પોલીસ કર્મચારી LIVE VIDEO માં ભુલ્યો ભાન, કરી એવી હરકતો કે...

શહેરના નાગરિકો બાદ પોલીસ પણ વિવાદોમાં રહેવા માંગતી હોય તેવી ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે. મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કર્મચારીના કારણે વિવાદ પેદા થયો છે. છેલ્લા ચાર દિવસથી પોલીસ બેડામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પોલીસ કર્મી વર્દી સાથે પોતાની મહિલા મિત્ર સાથે ગાડીમાં ફિલ્મી ગીતોમાં રોમેન્ટીક વીડિયો બનાવ્યો છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેના કારણે સમગ્ર મુદ્દે વિવાદ સર્જાયો છે. 

Jul 3, 2021, 12:43 AM IST

SURAT: પોલીસ કર્મચારીને સાળી અને પત્નીએ બિભત્સ ગાળો ભાંડી અને પછી જે થયું...

પાલ વિસ્તારમાં રહેતા ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલને પત્ની અને સાળીએ તેના પર મેલી વિદ્યાનો આક્ષેપ કરીને બિભત્સ ગાળો અને જાતી વિષય ગાળો ભાંડતા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. અડાજણ પોલીસનાં અનુાર પાલ વોક વે ગાર્ડ સામે રાજ હર્ષ એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને શહેર પોલીસ ખાતામાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મનિષભાઇ ભાણજીભાઇ બારૈયાએ ગઇકાલે પોતાની પત્ની અને સાળી સામે ફરિયાદ નોંધાવી હતી. 

May 10, 2021, 08:01 PM IST

સાચા બાપની હોય તો એસિડ પી જા અને પોલીસ કોન્સ્ટેબલની પત્ની એસિડ પી ગઇ પછી...

સામાન્ય રીતે ઘરેલુ ઝગડાઓમાં પોલીસ વચ્ચે રહીને બંને પક્ષે સમાધાન કરાવતી હોય છે. બંને પક્ષના લોકો ન સમજે તો બાદમાં કાયદેસર કાર્યવાહી કરાતી હોય છે. પણ હવે પોલીસકર્મી પતિ સામે જ પત્નીએ ફરિયાદ નોંધાવી છે.  પોલીસ કોન્સ્ટેબલ પતિ વિરુધ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, તેના પતિએ ચણિયાચોળી બાબતે માર માર્યો હતો અને એસિડ પીવા પણ કહેતા મહિલાએ એસિડ પી લીધું હતું. 

Dec 26, 2020, 10:30 PM IST

ઉચ્ચ પોલીસ અધિકારીની પુત્રવધુ અકસ્માત કરીને ફરાર, આખરે પોલીસે સમાધાન કરાવ્યું

એસ જી હાઈવે પર મોડી સાંજે BMW કારે એક બલેનો કારને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બલેનો કારની બંને એર બેગ પણ ખુલી ગઈ હતી. ફરિયાદનો આક્ષેપ હતો કે, આ કાર મહિલા ચલાવી રહી હતી અને તે એક DGP ખંડવાવાલાના પુત્રવધુ હતી. કારને અકસ્માત સર્જી તે અન્ય કારમાં ફરાર થઇ ગઈ હતી. આ ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પોહચી બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

Jan 23, 2020, 12:06 AM IST
Bharuch police officer goes viral video taking the money PT6M40S

ભરૂચ પોલીસ અધિકારી વાહન ચાલકો પાસે રૂપિયા લેતો વીડિયો વાયરલ

ભરૂચ પોલીસ અધિકારી વાહન ચાલકો પાસે રૂપિયા લેતો વીડિયો વાયરલ

Nov 19, 2019, 06:25 PM IST

રાજ્યમાં 25 IPS અધિકારીઓની બદલી, સુરતના સીપી તરીકે આર.બી બ્રહ્મભટ્ટની નિમણૂક

પેટા ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજ્યના 25 જેટલા આઈપીએસ(IPS) આધિકારીઓ(Officer)ની બદલી કરવામાં આવી છે. જેમાં રાજ્યના મોટા ભાગના આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સુરતના કમીશ્નર તરીકે આર.બી બ્રહ્મભટ્ટની નિમણૂક કરવામાં આવી છે. 
 

Sep 30, 2019, 07:47 PM IST

અમદાવાદ: ભાવનગર પોલીસવાને રીક્ષાને ટક્કર મારતા એકનું મોત, તમામ પોલીસકર્મી ફરાર

બાપુનગરમાં ભાવનગરની પોલીસ જીપે કાબૂ ગુમાવ્યો હતો. BRTS બસ સ્ટેન્ડ પાસે ત્રણ રાહદારીઓને અડફેટે લીધા. અકસ્માતમાં એકનું મોત થયું અને બે ઈજાગ્રસ્ત થયા હતા. જીપમાં સવાર તમામ કર્મચારીઓ ઘટના સ્થળ પરથી ફરાર. પોલીસની જીપમાં દારૂની બોટલ પકડાઇ છે અને ડ્રાયવર પણ દારૂ પીધેલી હાલતમાં હતો. મહત્વનું છે, કે તમામ પોલીસ અધિકારીઓ અકસ્માત સર્જીને જીપ મુકીને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. 
 

Jul 10, 2019, 09:23 PM IST
Surat Police Officer Arrested In Illegal Arrest Of Man PT1M14S

સુરતમાં પોલીસે ખોટી રીતે યુવાનને ગોંધી રાખ્યો, જુઓ પછી શું થયું

સુરતમાં યુવાનને ખોટી રીતે પોલીસ કસ્ટડીમાં રાખવા મામલે પોલીસકર્મી કુલદીપની કરવામાં આવી ધરપકડ, ખટોદરા પોલીસ મથક

Jun 6, 2019, 05:35 PM IST

ખંભીસર અનુસૂચિત વરઘોડાની બબાલ, સરકારે 8 પીડિતોને સહાય જાહેર કરી

મોડાસાના ખંભીસર ગામે અનુસુચિત જાતિના લોકોને વરઘોડો ન કાઢવા બાબતે થયેલી બબાલમાં રાજ્ય સરકારની પિડીત 8 લોકોને સહાય જાહેર કરી છે. રાજ્ય સરકાર તમામ લોકોને 1-1 લાખની સરકારી સહાય ચૂકવશે. ખંભીસરમાં એક જ દિવસમાં દલિતોના વરઘોડાને રોકવાના બે બનાવ બન્યા હતા. બંનેમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ બંને કેસમાં પીડીતોને સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે. 

May 18, 2019, 03:51 PM IST

રાજ્યની પોલીસમાં મોટી ’ઘટ’ છતા ભરતી નથી થઇ રહી, અધિકારીઓ ‘ડબલ ડ્યુટી’ કરવા મજબૂર

ગુજરાત નહી પરંતુ સમગ્ર દેશમાં પોલીસ વગર કોઈ કામ શક્ય નથી. બંદોબસ્ત હોય કે પછી સલામતી તમામ જગ્યાએ પોલીસની હાજરી જોવા મળે છે. ત્યારે રાજ્યમાં પોલીસની ઘટ છતા ભરતી નથી થઈ રહી. રાજ્યમાં કોન્સ્ટેબલથી લઈ પીઆઈ કક્ષાના અધિકારી સુધી અનેક જગ્યાએ ખાલી છે. અને જેની અસર અનેકવાર જોવા પણ મળે છે. 

May 17, 2019, 11:19 PM IST

જૂનાગઢના રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવ પક્ષનો વિજય

જૂનાગઢના રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં 7 બેઠકમાંથી 3 બેઠકનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં સંતોની બંને બેઠક પર દેવ પક્ષનો વિજય થયો છે અને આચાર્ય પક્ષમાં ઉમેદવાર ભગતનો વિજય થયો છે. દેવપક્ષના દેવનંદન સ્વામીનો 249 મતે અને પ્રેમસ્વરૂપ સ્વામીનો 248 મતે વિજય થયો છે. જ્યારે આચાર્યપક્ષના પાર્ષદ વિભાગના ઉમેદવાર ન્યાલકરણ ભગતનો 99 મતે વિજય થયો છે. 

May 13, 2019, 01:58 PM IST

પત્રકારો-દલિત મામલે સમર્થનમાં આવી ભીમસેના, રસ્તા પર સૂઈને વિરોધ કર્યો

ગઈકાલે જુનાગઢમાં મીડિયા પર પોલીસના હુમલા બાદ સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોના પત્રકારોએ ધરણા કર્યાં છે. SP કચેરીએ જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે ધરણા શરૂ કર્યાં છે. ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય ભીખાભાઈ જોશી પણ પત્રકારોનાં સમર્થનમાં આવ્યાં છે. 

May 13, 2019, 12:53 PM IST

ગઈકાલે જે દલિત યુવકનો વરઘોડો રોક્યો હતો, તેની આજે વાજતે-ગાજતે જાન નીકળી

ગઈકાલે મોડાસામાં થયેલા દલિત યુવકના લગ્નમાં વરઘોડાને રોકવાનો પ્રયાસ કરાયો હતો. જેના બાદ બે જૂથ વચ્ચે અથડામણ થતા 10 જેટલા લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ અરવલ્લીની પોલીસ દોડતી થઈ હતી, અને સમગ્ર  ખંભીસર ગામમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. બંને પક્ષના આગેવાનોની બેઠક કરાવીને સમસ્યાનુ સમાધાન કરાવ્યું હતું, જેના બાદ આજે રંગેચંગે પોલીસ બંદોબસ્ત વચ્ચે વરરાજાની જાન નીકળી હતી. 

May 13, 2019, 11:55 AM IST

દલિત યુવકના વરઘોડામાં બબાલ બાદ પિતાએ કહ્યું, ‘ન્યાય નહિ મળે તો બૌદ્ધ ધર્મ અંગીકાર કરીશું’

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકામાં આવેલા ખંભીસર ગામે દલિત સમાજના લોકો દ્વારા લગ્નનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેને અન્ય સમાજના લોકોએ રોકવામાં આવતા બે કોમ વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. 

May 13, 2019, 09:59 AM IST

જૂનાગઢ: સ્વામિનારાયણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં પત્રકારો પર પોલીસનો લાઠીચાર્જ

જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિરમાં શ્રી રાધારમણદેવ ટેમ્પલ બોર્ડની ચુંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. સાંજે પાંચ કલાકે ચૂંટણી પૂર્ણ થઇ હતી. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર ચૂંટણીના મતદાન પછી પત્રકારો ઉપર પોલીસનો લાઠી ચાર્જ કરવામાં આવતા મામલો ગરમાયો હતો.

May 12, 2019, 10:58 PM IST