problem

સ્માર્ટસિટી તો બની ગયું પરંતુ નાગરિકોને પીવાના શુદ્ધ પાણીના પણ ફાંફા

શહેરને સ્માર્ટ સીટી બનાવવાની વાતો વચ્ચે આજે પણ શહેરના કેટલાક વિસ્તારના નાગરિકો પીવાના શુદ્ધ પાણીથી વંચિત છે.ત્યારે આજે વોર્ડ 1 માં સમાવિષ્ટ કેટલીક સોસાયટીના લોકોએ વોર્ડ ઓફીસ બહાર જ માટલા ફોડી પોતાનો રોષ વ્યકત કર્યો હતો. સ્માર્ટ સિટીની હરોળમાં આગળ આવવાની લ્હાયમાં પાલિકા દ્વારા સ્થાનિક લોકોને પ્રાથમિક સુવિધા પુરી ન પાડી લોકોની સમસ્યાની સતત અવગણના કરવામાં આવતી હોય તેમ લાગી રહ્યું છે. જેના કારણે લોકો રોષે ભરાયા છે. શહેરના વોર્ડ નંબર એકમાં સમાવિષ્ટ નવાયાર્ડ વિસ્તારમાં આવેલી નિર્મલા સોસાયટી, ફૂલવાડી, મોમીન પાર્ક હાજી પાર્કમાં ૨૦ દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનું નિર્માણ થયું છે. અનેક રજુઆત બાદ પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા આજે લોકો એ વોર્ડ1 કચેરી બહાર માટલા ફોડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

Nov 30, 2021, 10:54 PM IST

IPL 2022: અમદાવાદ- લખનઉની ટીમ માટે સૌથી મોટા માઠા સમાચાર, પ્રશંસકોને લાગશે ઝાટકો

દર્શકોને આઈપીએલમાં વધારે મેચ જોવા મળશે. આઈપીએલ 2022 માટે રિટેંશન પોલિસીની જાહેરાત પણ થઈ ચૂકી છે. પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ રિટેંશન પોલિસીને બે નવી ટીમો માટે મોટી મુશ્કેલી ગણાવી છે.

Oct 29, 2021, 09:03 PM IST

Home Remedies: ચપટીમાં મળી જશે માથાની 'જૂ' ની ઝંઝટમાંથી છુટકારો, બસ અજમાવો આ ઉપાય

Home Remedies for Lice: જો તમારા માથામાં ખંજવાળ આવે છે, તો તેની પાછળનું કારણ જૂ હોઈ શકે છે. તેએકવાર માથામાં જૂ આવી જાય, પછી તેમાંથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. પરંતુ આ લેખમાં, તમને માથાની જૂ દૂર કરવા માટેની સારવાર કહેવામાં આવી રહી છે, જે તમારી સમસ્યાને રાતોરાત સમાપ્ત કરશે. ચાલો આપણે માથાની જૂ માટે જૂનાં ઘરેલું ઉપચાર જાણીએ.

Sep 1, 2021, 11:01 AM IST

રાત્રે ઊંઘના આવતી હોય તો ગોળી ખાવાની જરૂર નથી, આ સરળ ઉપાયથી સમસ્યા થઈ જશે દૂર

આપણામાંથી ઘણાં એવા લોકો છે જેમને દિવસભર કામ કર્યા પછી રાત્રે ઉંઘ આવતી નથી. અને તે સતત પથારીમાં આળોટતા રહે છે. પણ જો તમને ઈન્સામ્નિયા અથવા ઉંઘથી જોડાયેલી કોઈ સમસ્યા છે તો આ પદ્ધતિને જરૂરથી એક વખત અજમાવવા જેવી છે.

Jul 23, 2021, 05:16 PM IST

VAPI: જિલ્લામાં કોરોનાની મહામારી વચ્ચે આરોગ્ય તંત્ર માટે માથાનો દુખાવો બની આ સમસ્યા

 હાલે કોરોના મહામારીમાં તબીબોને ભગવાનથી પણ વધારે મોટો દરજ્જો આપવામાં આવી રહ્યો છે. પોતાના જીવની પરવાહ કર્યા વગર તબીબ તમામ પ્રકારના દર્દીઓના જીવ બચાવવાની કામગીરીમાં  યુદ્ધના ધોરણે કામ કરી રહયા છે. જોકે રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં આજે પણ ઝોલાછાપ તબીઓ ગરીબ અને અભણ લોકોના જીવ સાથે ચેડાં કરી રહયા છે. જિલ્લા પોલીસ દ્વારા એક સઘન ઓપરેશન હાથ ધરી જિલ્લાના તમામ વિસ્તારમાંથી  નકલી તબીબોને ઝડપવામાં આવી રહયા છે.

May 29, 2021, 04:48 PM IST

ઘરમાં ઉંદરના ત્રાંસથી પરેશાન છો? આ સરળ ઉપાયથી ઉંદર ઘરમાંથી થઈ જશે ગાયબ

ઘણા લોકોના ઘરમાં ઉંદર ખાવાનું બગાડે છે, કપડા ફાડી નાંખે છે અને ઇલેક્ટ્રિક વાસ્તુના વાયર પણ કાપી નાખે છે તો ઘણીવાર ગાડીમાં પણ વાયરિંગ અને સીટને મોટું નુકશાન પણ પહોંચાડતા હોય છે. જેથી ઘણા લોકો ઉંદરને મારવા માટેની દવા ઘરમાં મુકતા હોય છે તો પણ ઉંદરનો ત્રાંસ ઓછો થતો નથી. એવા લોકો માટે અહીં આપ્યાં છે સરળ ઉપાયો.

May 3, 2021, 04:01 PM IST

મસાની સમસ્યાથી પરેશાન છો? તો અજમાવો ઉપાય, તકલીફ થશે દૂર

આપણી ખીણી-પીણીની ખોટી ટેવો અને સતત બેઠાળું જીવનશૈલીને કારણે મસાની તકલીફ થઈ શકે છે. આ એક સમાન્ય તકલીફ જે દરેકને થઈ શકે છે. જો આ સમસ્યા વધી જાય તો ક્યારેક ઓપરેશન કરાવવાની પણ નોબત આવી શકે છે. તેથી શું ધ્યાન રાખવું અને કઈ રીતે આ તકલીફ થશે દૂર એ જાણો આ આર્ટીકલમાં.

Dec 31, 2020, 05:42 PM IST

CM ના જનસંવાદ કેન્દ્રમાંથી છેલ્લા 11 માસમાં બે લાખથી વધારે નાગરિકો સાથે સંવાદ, તત્કાલ સમસ્યાનો ઉકેલ

મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને સરકારની વિવિધ પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિને મળી રહે તે માટે તથા તેમના ફિડબેક પ્રાપ્ત કરવા માટે મુખ્યમંત્રી ડેશબોર્ડ જનસંવાદ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. ફિડબેક મિકેનિઝમ આ ખુબ જ ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત થયું છે. આ જનસંવાદ કેન્દ્રના માધ્યમથી છેલ્લા 11 મહિનામાં બે લાખથી પણ વધારે એટલે કે પ્રતિમાસ 18 હજારથી વધારે શહેરી અને ગામજનોએ સીધો જ મુખ્યમંત્રી સાથે સંવાદ કર્યો છે. આ એક અનોખી સિદ્ધિ છે. 

Dec 15, 2020, 12:01 AM IST

આ સમસ્યાનો ઉકેલ ઝડપથી નહી આવે તો સમગ્ર જિલ્લાના ખેડૂતો સરકારી સહાય વગરના રહેશે

તાલુકામાં ખેડૂત ખાતેદારોની વારસાઈ કામગીરી અટવાતા ખેડૂતોને ભારે તકલીફો વેઠવી પડે છે. વારસાઈ નહિં થઈ હોવાના કારણે સરકારની કિસાન નિધિ સહિતની યોજનાઓના લાભથી કેટલાય ખેડૂતો વંચિત રહ્યા છે. મોટી સંખ્યામાં વારસાઈ બાકી  હોવા અંગે સ્થાનિક અગ્રણીઓ અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે કલેકટરને રજુઆત પણ કરી છે. બીજી તરફ તલાટી સમયસર નહિં મળવા, મરણ રજીસ્ટર પણ ગ્રામ પંચાયત કક્ષાએ નહિં નિભાવવામાં આવવા, ગ્રામ્ય કક્ષાએ ઇ ગ્રામ પચાયતની કામગીરી કરતાં વીસી પણ ઉપસ્થિત નહિં રહેતા આ સમસ્યા ઉભી થઇ હોવાની રજૂઆતો ઉઠી છે. આ તમામ તકલીફો અને યોગ્ય જાણકારીના અભાવે ખેડૂતો આંટા ફેરા કરી નાણાં અને સમય વેડફી રહ્યા છે.

Sep 24, 2020, 06:36 PM IST

પાટણની વર્ષોજૂની માંગ પુરી થઇ પણ હવે તે શાપ સાબિત થઇ રહી છે

 શહેરની પ્રજાની વર્ષો જૂની માંગણી પાટણ - કાંસા - ભીલડી રેલવેની માંગ તો સંતોષાઈ પરંતુ જે વિસ્તારમાંથી રેલવે ટ્રેક પસાર થાય છે તે વિસ્તાર માંથી અવર જવર કરવાનો માર્ગ બંધ કરવાની રેલવે વિભાગ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. જેના કારણે સ્થાનિક લોકો ભારે મુશ્કેલી માં મુકાઈ જવા પામ્યા છે. પાટણ -કાંસા-ભીલડી રેલવે ની વર્ષો જૂની માંગણી પૂર્ણ થતાં પાટણ શહેરીજનો માં અનેરી ખુશી જોવા મળી હતી. જો કે આ ખુશી કેટલાક વિસ્તારો માટે મુશ્કેલી રૂપ બનવા પામી છે.

Jan 8, 2020, 11:30 PM IST

Facebook / Instagram : સોશિયલ સાઈટના સર્વર ડાઉન થતાં યુઝર્સ થયા પરેશાન

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા સાઈટ ફેસબૂક(Facebook) અને ઈન્સ્ટાગ્રામનું(Instagram) સર્વર ભારતમાં થોડા કલાક માટે ડાઉન થઈ ગયું હતું.

Nov 28, 2019, 11:00 PM IST

છેલ્લા 15 દિવસથી સતત આ ગામમાં આવે છે ભૂકંપ, જાણો શું લોકોની સ્થિતિ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં તાજેતરમાં જ ખાનકોટડા સહિતના ત્રણથી ચાર ગામોમાં સતત છેલ્લા 10થી 15 દિવસ સુધી ભૂકંપના હળવાથી ભારે આંચકાઓ દિવસ રાત અનુભવના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. તો બીજી તરફ જ્યારે પણ સારો વરસાદ અને ખેતીમાં સારું વર્ષ થાય ત્યારે આ પ્રકારની ભૂકંપની સમસ્યાઓનો સામનો ખાનકોટડા સહિતના ગામોને કરવો પડી રહ્યો છે. 

Oct 14, 2019, 10:46 PM IST

કચ્છ: સતત વરસાદથી નખત્રાણાની પૈયા નદી ગાંડીતૂર બની, ગામ બન્યા સંપર્ક વિહોણા

કચ્છમાં છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદ કારણે અનેકનદી ગાંડીતુર બની છે. નખત્રાણા તાલુકાના પૈયા નદી ગાંડીતુર બની છે. ભારે વરસાદ કારણે પૈયા અને મોતીચુર વચ્ચેનો કોઝવે પાણી ભરતા લોકો મુશ્કેલીમાં મુક્યા હતા. કોઝવે પર વરસાદી પાણી ફરી વળતા આસપાસના આઠ ગામ અને વાંઢના સંપર્ક તૂટી ગયા છે. 
 

Aug 11, 2019, 11:12 PM IST
Gamdu Jage Chhe: Problem Of Sangasar Village PT8M37S

ગામડું જાગે છે: અમદાવાદના સાંગાસર ગામની સમસ્યા

રાજ્યના અનેક ગામડાઓમાં હાલ પાણીની સમસ્યાએ માઝા મૂકી છે તેમાંય ખેડૂતો સૌથી વધુ પરેશાન છે આવા સમયે અમે ગામડાઓમાં જઈ ખેડૂતોની સમસ્યા જાણવાનો કર્યો છે પ્રયાસ. આજે અમારા સંવાદદાતા ઉદય રંજને લીધી હતી અમદાવાદના સાંગાસાર ગામની મુલાકાત.

Jul 25, 2019, 08:15 PM IST
CM Gave Order To Investigate In Gaurav Dahiya Case PT9M48S

IAS અધિકારી ગૌરવ દહિયાની વધી શકે છે મુશ્કેલી, જુઓ વીડિયો

IAS અધિકારી ગૌરવ દહિયાની વધી શકે છે મુશ્કેલી, દહિયા સામે ખાતાકીય પગલા લેવાની તૈયારી, ગાંધીનગર પોલીસ દિલ્લી જઈ મહિલાનું લેશે નિવેદન, ગૌરવ દહિયા પોતાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાનેથી ગાયબ

Jul 25, 2019, 02:10 PM IST
Prem Ke Dago: Problem May Increase For IAS Gaurav Dahiya PT7M30S

જુઓ કેવી રીતે IAS અધિકારી ગૌરવ દહિયાની વધી શકે છે મુશ્કેલી

IAS અધિકારી ગૌરવ દહિયાની વધી શકે છે મુશ્કેલી, દહિયા સામે ખાતાકીય પગલા લેવાની તૈયારી, ગાંધીનગર પોલીસ દિલ્લી જઈ મહિલાનું લેશે નિવેદન, ગૌરવ દહિયા પોતાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાનેથી ગાયબ

Jul 25, 2019, 12:30 PM IST
Gujarat Water Crises And Step To Solve Problem PT5M11S

ગુજરાતમાં સરકાર અને રાજ્યની પ્રજા પર આવી પડ્યું છે જળસંકટ, જુઓ એક્સ-રે

ગુજરાતમાં સરકાર અને રાજ્યની પ્રજા પર આવી પડ્યું છે જળસંકટ. રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી માટે તરસી રહ્યા છે લોકો. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં પાણી પૂરવઠાની સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે જેનાથી ગુજરાતમાં જળસંકટની સ્થિતિમાં રાહત મળી શકે છે. જુઓ પાણીના પોકારનો એક્સ-રે.

May 7, 2019, 01:50 PM IST
What Are The Main Problem Of Gujarat's People PT3M3S

જુઓ ગુજરાતના લોકો કઈ સમસ્યાઓને મુખ્ય માની રહ્યા છે

ગુજરાતમાં પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે..જો કે રાજકીય નેતાઓએ કરેલા પોતાના પ્રચારમાં લોકોની સમસ્યાઓ કરતા પોતાના પ્રચારમાં વિરોધી પક્ષો પર પ્રહાર કરતા વધુ દેખાયા પરંતુ લોકો કઈ સમસ્યાઓને મુખ્ય માની રહ્યા છે તે અંગે ખાનગી સંસ્થાએ સર્વે હાથ ધર્યો હતો જેમાં લોકોએ શું કહ્યું આવો જાણીએ.

Apr 21, 2019, 08:50 PM IST
Increse In Problem Of MLA Madhu Srivastav PT2M13S

વડોદરા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો, જુઓ વિગત

વડોદરા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો, આજે ચૂંટણીપંચને રજૂ કરાશે રીપોર્ટ

Apr 10, 2019, 06:35 PM IST
Vadodara Madhu Shrivastv's Problem May Increase PT6M33S

લોકસભી ચૂંટણી 2019: મધુ શ્રીવાસ્તવની વધી શકે છે મુશ્કેલી, જુઓ વિગત

મતદારોને ધમકી આપવાના મામલે મધુ શ્રીવાસ્તવની વધી શકે છે મુશ્કેલી,કોંગ્રેસના નેતાએ કલેક્ટરની ફરિયાદ કરતા કલેકટરે ધમકી આપવાના વીડિયો અંગે તપાસ શરૂ કરી

Apr 7, 2019, 03:00 PM IST