हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
82/ 1
(16.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rampur
Rampur News
ZEE 24 Kalak Original Video
હિમાચલ પ્રદેશ: રામપુરમાં વાદળ ફાટતા તબાહી, 4 ના મોત તો લાપતા લોકોનું સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
Himachal Pradesh: Devastation due to cloudburst in Rampur, 4 dead, search and rescue operation underway for missing people
Aug 2,2024, 14:50 PM IST
ZEE 24 Kalak Original Video
હિમાચલપ્રદેશઃ રામપુરમાં વાદળ ફાટતા 19 લોકો લાપતા, બચાવ કામગીરી માટે અલગ અલગ ટીમો પહોંચી....
Himachal Pradesh: 19 people missing due to cloudburst in Rampur, different teams reached for rescue operations....
Aug 1,2024, 12:35 PM IST
social media
VIDEO:રામપુરમાં અડધી રાતે કપડા કાઢીને ફરતી મહિલાને લઈને ફફડાટ! ખખડાવે છે ઘરના દરવાજા
સોમવારથી શહેરના માર્ગો પર ફરતી નગ્ન મહિલા સીસીટીવીમાં કેદ થયા બાદ તેનો વીડિયો વિસ્તારમાં વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
Feb 2,2023, 22:46 PM IST
Rampur
હેટ સ્પીચ કેસમાં આઝમ ખાનને 3 વર્ષની સજા, ગુમાવશે ધારાસભ્ય પદ
Azam Khan Sentenced Rampur MP MLA Court Order: રામપુરના ધારાસભ્ય આઝમ ખાન વિરુદ્ધ સજાની જાહેરાત કરી દેવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ હેટ સ્પીચ કેસમાં તેમને સજા ફટકારવામાં આવી છે.
Oct 27,2022, 16:55 PM IST
Ghanshyam Singh Lodhi
આઝમ ખાનના ગઢ રામપુરમાં ભાજપનો ભગવો, ઘનશ્યામ લોધી 42 હજાર મતથી જીત્યા
ઉત્તર પ્રદેશની રામપુર લોકસભા સીટ પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે. અહીં ભાજપે સપાને મોટો ઝટકો આપતા જીત મેળવી છે.
Jun 26,2022, 14:31 PM IST
UTTAR PRADESH
યુપીના રામપુરમાં ગમખ્વાર અકસ્માત, કાર સીધી ટ્રકમાં ઘૂસી જતા 5 લોકોના મોત
ઉત્તર પ્રદેશના રામપુરમાં શુક્રવારે મધરાતે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના કરુણ મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ એક બેકાબૂ થયેલી કાર સીધી ટ્રકમાં ઘૂસી ગઈ. અકસ્માતનો ભોગ બનેલી કારમાં ડ્રાઈવર સહિત 6 લોકો સવાર હતા.
Feb 5,2022, 6:37 AM IST
T20 World Cup
પાકિસ્તાન જીત્યું તો પત્નીએ ફોડ્યા ફટાકડા, વોટ્સએપ સ્ટેટસ જોઈ પતિએ કર્યો કેસ
Husband FIR Against His Wife: પત્ની અને તેના પરિવારજનોની હરકતથી વ્યક્તિ નારાજ થઈ ગયો અને પોલીસ સ્ટેશન પહોંચી ગયો. પાકિસ્તાનનો સપોર્ટ કરવો મહિલાને મોંઘો પડી ગયો.
Nov 6,2021, 22:39 PM IST
UTTAR PRADESH
UP: શકના કીડાએ પતિને બનાવ્યો હેવાન, તાંબાના તારથી પત્નીના પ્રાઈવેટ પાર્ટને પહેલા તો.
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના રામપુરથી એકદમ ચોંકાવનારા અને આઘાતજનક સમાચાર આવ્યા છે. અહીં એક પતિએ પત્ની સાથે હેવાનિયતની તમામ હદો પાર કરી નાખી.
Mar 21,2021, 13:41 PM IST
Nawab
એવા નવાબ જેમના પેલેસમાં છે 23 કરોડની પેન્ટિંગ્સ
રાજા, મહારાજા, બાદશાહ, નવાબ...આ શબ્દોનું વજન તેમના નામમાં જ પડે છે. જેટલા ભવ્ય તેમના શોખ છે, એટલો જ ઝાઝરમાન તેમનો ઈતિહાસ છે. આજે વાત કરીએ છેલ્લા નવાબની જેઓ કળાના ખૂબ જ શોખિન હતા. એટલા શોખિન કે, તેમણે બનાવડાવેલી પેઈન્ટિંગ્સની આજે કરોડોમાં બોલી બોલાય છે.
Jan 22,2021, 12:41 PM IST
કોરોના વાયરસ
લોકોડાઉન: હેલ્પલાઇન નંબર પર કોલ કરી મંગાવ્યા પાન-સમોસા, પછી પોલીસે કર્યા આ હાલ...
કોરોના વાયરસ (Coronavirus)ના કારણે દેશ ઘણી તકલીફોનો સામનો કરી રહ્યો છે. લોકોને ખાવા-પીવાના સામાનની તકલીફના પડે તે માટે સરકાર દ્વારા ઇમર્જન્સી સેવા માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યાો છે. પરંતુ કેટલાક એવા લોકો છે કે, આ મુશ્કેલીના સમયમાં પણ પોતાના વૈભવી જીવનમાંથી બહાર આવી રહ્યાં નથી.
Mar 30,2020, 18:04 PM IST
Aravalli
આ ગામમાં પશુઓને ભડકાવીને કરાય છે નવા વર્ષની ઉજવણી! વિગતો જાણવા કરો ક્લિક
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રામપુર ગામે ગોપાલક સમાજ દ્વારા અનોખી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. અહીં ગામનું તમામ પશુધન મંદિર આગળ લાવવામાં આવ્યું હતું. નાના બાળકોથી લઈ વૃદ્ધો પશુઓની વચ્ચે જઈને ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને પશુઓને ભડકાવવામાં આવ્યા હતા અને ગામમાં દોડાવવામાં આવ્યા હતા. ગામના લોકોનું કહેવું છે કે આ પરંપરા વર્ષો જૂની પરંપરા અને વર્ષોથી પશુધનને નવા વર્ષે દોડાવવામાં આવે છે પણ આમ છતાં ક્યારેય કોઈ દુર્ઘટના ઘટી નથી.
Nov 3,2019, 12:15 PM IST
રામપુર સીઆરપીએફ કેમ્પ હુમલો
રામપુર CRPF કેમ્પ હુમલોઃ કોર્ટે 4 દોષિતને આપી ફાંસી, અન્ય બેને જેલ
ઉલ્લેખનીય છે કે, 31 ડિસેમ્બર, 2007ની રાત્રે આતંકવાદીઓએ CRPF ગ્રૂપ સેન્ટર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં CRPFના 7 જવાન શહીદ થયા હતા, જ્યારે એક રીક્ષા ચાલકનું પણ મોત થયું હતું. જિલ્લા અદાલતે આ ચૂકાદો આપ્યો છે.
Nov 2,2019, 23:06 PM IST
samajwadi party
આઝમ ખાનનાં રિઝોર્ટમાં પકડાઇ વિજ ચોરી, કનેક્શન કપાયું વધારે એક ફરિયાદ દાખલ
સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનની મુશ્કેલીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. એક પછી એક કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે હવે તેમના રિઝોર્ટમાં વિજ ચોરી પકડાઇ છે. આઝમ ખાન હમસફર રિજોર્ટમાં ગુરૂવારે વિજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન રિઝોર્ટમાં વિજચોરી પકડાઇ હતી. રિઝોર્ટમાં વિજ કનેક્શન કાપી દેવાયું છે અને ફરિયાદ દાખલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. વિજ વિભાગનાં જેઇ દ્વારા કાર્યવાહીની પૃષ્ટી કરવામાં આવી છે.
Sep 5,2019, 17:30 PM IST
આઝમ ખાન
રામપુર: સાંસદ આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમની અટકાયત
રામપુરના સાંસદ આઝમ ખાનના નાના પુત્ર અને સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબ્દુલ્લા આઝમ ખાનને પોલીસે અટકાયતમાં લીધા છે.
Jul 31,2019, 14:48 PM IST
ઉત્તર પ્રદેશ
આઝમ ખાન 'ભૂમાફિયા' જાહેર, જૌહર યુનિવર્સિટી માટે જમીન પચાવી પાડવાનો આરોપ
ઉત્તર પ્રદેશના રામપુરના સાંસદ અને સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. પ્રશાસને આઝમ ખાનને ભૂમાફિયા જાહેરા કર્યા છે.
Jul 19,2019, 9:21 AM IST
લોકસભા ચૂંટણી 2019
આખરે જયા પ્રદાએ કેમ કહેવું પડ્યું, ‘અખિલેશ તમારા પણ સંસ્કાર મરી ગયા છે...’
મપુરથી ભાજપ ઉમેદવાર જયા પ્રદાએ આઝમ ખાનના નિવેદનને લઇને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર પણ નિશાન સાધ્યું છે. લોકોની સામે આવીને તમે પણ મને નાચવાવાળી કહી રહ્યાં છો, શું તમને હું નાચવાવાળી લાગુ છું. અખિલેશ તમારા પણ સંસ્કાર સમાપ્ત થઇ ગયા છે.
Apr 15,2019, 9:24 AM IST
આઝમખાન
લોકસભા ચૂંટણી 2019: આઝમખાને મર્યાદા ઓળંગી, જયાપ્રદા વિશે કંઈક આવું બોલ્યા
સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન હંમેશાં તેમના વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં રહે છે, આ વખતે રામપુરની રેલીમાં તેમણે જયાપ્રદા વિશે અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે
Apr 14,2019, 21:38 PM IST
લોકસભા ચૂંટણી 2019
અલી અને બજરંગબલી ભેગા મળીને લેશે BJPની બલિ: આઝમ ખાન
રામપુરથી મહાગઠબંધનના ઉમેદવાર અને સપા નેતા આઝણ ખાને રાફેલ ડીલ કેસ અને સીએમ યોગીની મેરઠની એક ચૂંટણી રેલીમાં અલી-બજરંગબલીવાળું નિવેદન પર કટાક્ષ કર્યો છે.
Apr 10,2019, 15:29 PM IST
લોકસભા ચૂંટણી 2019
VIDEO: જનમેદની સામે અચાનક રડી પડ્યાં BJP ઉમેદવાર જયાપ્રદા, કારણ છે ચોંકાવન
ભાજપના ઉમેદવાર જયા પ્રદાએ બુધવારે ઉમેદવારી પત્રક ભર્યું. ઉમેદવારી નોંધાવ્યા બાદ એક જનસભા પણ સંબોધી. જેમાં તેમણે જૂની યાદો તાજી કરી અને ભાવુક બની ગયા હતાં.
Apr 4,2019, 9:46 AM IST
Trending news
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...