report

VALSAD માં કોરોનાના મૃત્યુ આંક અંગે ZEE 24 કલાકમાં પ્રકાશિત થયો અહેવાલ, પછી થયો મોટો ઘટસ્ફોટ

જિલ્લાના કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુના આંકડા વહીવટી તંત્ર દ્વારા આંકડાઓ છુપાવાવામાં આવી રહ્યા હોવાનો અહેવાલ ઝી 24 કલાકની ટીમ દ્રારા દર્શાવવામાં આવ્યા બાદ સફાળે જાગેલા વલસાડ જિલ્લા વહીવટી તંત્રના 2 અલગ અલગ અધિકારીઓએ મૃત્યુ આંકને લઈ કર્યો મોટો ખુલાસો સરકારી યાદીમાં આંકડાઓ અલગ અને જાહેર કરવામાં આવતા આંકડાઓ અલગ હોવાનું સતત જાણવા મળી રહ્યું છે. 

Apr 15, 2021, 04:06 PM IST

Corona વાયરસ હવે આ રીતે કરે છે હુમલો: રિપોર્ટ નેગેટિવ હોય છતાં થઈ શકે છે સંક્રમણ, એક જ વ્યક્તિને ફરી થઈ શકે છે કોરોના

એક વાર જે વ્યક્તિને કોરોનાનું સંક્રમણ થઈ ચૂક્યું હોય તે વ્યક્તિને ફરીવાર પણ કોરોના થઈ શકે છે. આ સૌથી મોટી ખબર સામે આવી છે. એ જ કારણ છેકે, લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખુદ મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું છેકે, કોરોનાના કેસ વધી શકે છે. દરેકે સતર્કતા રાખવાની જરૂર છે. કોરોના સામે લડવા માટે વેક્સીન લેવી અને માસ્ક પહેરવું અને નિયમોનું પાલન કરવું એ જ એક ઉપાય છે.

Apr 6, 2021, 05:20 PM IST

9ની જગ્યાએ હવે 8 કલાક કામ! ઓવરટાઇમ માટે મળશે બમણી સેલરી, આગામી વર્ષે બદલાશે નિયમ!

 2019માં સરકારે નવું વેતન કોડ (New Wage Code) પાસ કર્યું છે. જેમાં કામકાજના કલાકો  (working hours)ને લઇને કહેવમાં આવ્યું છે કે 8 અથવા 12 કલાક હશે.

Dec 30, 2020, 04:51 PM IST

માછલીનુ નામ ભુજીયા, દેડકાનું નામ પ્રશાંત.... વિચિત્ર નામથી માર્કેટમાં આવ્યા નવા પ્રાણી

  • ગત કેટલાક દાયકાઓમાં 1 લાખથી વધુ નવી પ્રજાતિઓની શોધ કરવામાં આવી.
  • એક રિસર્ચરે પોતાની માતાના નામ પરથી નવા શોધાયેલા કીડાનું નામ પાડ્યું.
  • હિમાચલ પ્રદેશની એક યુવતીએ પોતાના નામ પરથી સફેદ કીડાને નામ આપ્યું  

Oct 23, 2020, 09:43 AM IST

પોતાનો પેટ્રોલ પંપ શરૂ કરતા પહેલા આ અહેવાલ ખાસ વાંચજો નહી તો પસ્તાશો

 ખેડાના કઠલાલ તાલુકાના અપ્રુજી ગામે પેટ્રોલ પંપ આપવાની લાલચ આપી અમદાવાદના ઈસમો સાથે 73 લાખની છેતરપિંડી કરનાર આરોપીની કઠલાલ પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા કમલેશભાઈ જયસ્વાલ અને હસમુખભાઈ પટેલ નામના બે વ્યક્તિઓ નવો ધંધો શરૂ કરવાનું ઈચ્છા હોય તેઓએ ખેડાના કઠલાલ તાલુકાના ગામે આવેલ રાયકા પેટ્રોલ પમ્પ ના માલિક સાથે પેટ્રોલ પંપ ખરીદવા બાબતે વાતચીત કરી હતી. શરૂઆતમાં કમલેશભાઈ અને હસમુખભાઈ સાથે જુદા જુદા 73 લાખના સોદા થયા બાદ આ ચીટર ગેંગ એ તેમની પાસેથી યુક્તિ પ્રયુક્તિથી રૂપિયા પડાવી લીધા હતા. પરંતુ જ્યારે વાત આવી દસ્તાવેજ કરવાની ત્યારે અશોકભાઈ નાગજીભાઈ રબારી, રમેશભાઈ શંકરભાઈ રબારી અને હુસૈન મહંમદ સલીમ ભાઈ ચૌહાણ એ આ ફરિયાદીને મામલતદાર કચેરીએ બોલાવી તેમને ધાકધમકી આપી ત્યાંથી કાઢી મુક્યા હતા. 

Oct 3, 2020, 08:35 PM IST

મોરબીમાં ખેડૂતોને થયેલા નુકસાનીનો સર્વે ચાલુ, ટુંક સમયમાં અહેવાલ સરકારને સોંપાશે

જિલ્લાની અંદર ચાલુ વર્ષે ખરીફ પાક લેવા માટે થઈને કુલ મળીને ૩.૨૩ લાખ હેકટર જમીનમાં ખેડૂતો દ્વારા જુદા-જુદા પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ચોમાસામાં છેલ્લા એક પખવાડીયા દરમ્યાન મોરબી જિલ્લાની અંદર પડેલા ભારે વરસાદના કારણે ખેતીના મોટાભાગના પાકોને નુકસાન થયેલ છે.

Sep 3, 2020, 07:59 PM IST

ઓક્ટોબરમાં લોન્ચ થશે નવો Apple iPhone-12, આટલી મોટી હશે સ્ક્રીન સાઇઝ

અમેરિકાની દિગ્ગજ સ્માર્ટફોન કંપની એપ્પલની યોજના પોતાના એલટીઇ આઇફોન-12 મોડલને ઓક્ટોબરમાં લોન્ચ કરવાની છે, જ્યારે તેના 5જી મોડલને નવેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે.

Jul 24, 2020, 03:13 PM IST

એક્શનમાં મોદી સરકાર! કેટલા જરૂરિયાતમંદોને તમે કરી મદદ? રાજ્યો પાસે માંગ્યો રિપોર્ટ

ભારતીય જનતા પાર્ટી (BJP)એ લોકડાઉન દરમિયાન જરૂરિયાવાળા લોકો અને પ્રવાસી મજૂરોની સહાયતા કાર્યોનો હિસાબ પ્રદેશ શાખાઓ પાસે માંગ્યો છે. જેથી કરીને સ્ટેટ યુનિટના કાર્યોનું મૂલ્યાંકન થઈ શકે. ભાજપના ટોચના નેતૃત્વએ સાત દિવસની અંદર તમામ પ્રદેશ શાખાઓને હિસાબ આપી દેવા જણાવ્યું છે. આ બધા વચ્ચે પાર્ટીએ રિપોર્ટ ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. 

May 21, 2020, 02:33 PM IST
System Run After The Report Of Zee 24 Kalak PT3M40S

Zee 24 Kalakના અહેવાલ બાદ તંત્ર થયું દોડતું

રાધનપુર તાલુકાના સાતુંન ગામે તળાવમાં નગરપાલિકા દ્વારા છોડતા દૂષિત પાણી તેમજ જીઆઇડીસીના કેમિકલ યુક્ત પાણી સાતુંન ગામના તળાવમાં ઠાલવવામાં આવતા અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા હતા. માછલીઓના મોતથી ગ્રામજનોમાં રોગચાળો ફેલાવવાની દહેશત ઉભી થવા પામી છે. ગ્રામજનો દ્વારા અનેક રજુઆત પાલીકા સહિત ઉચ્ચ કક્ષાએ કરી હોવા છતાં કોઈ પગલાં આજ દિન સુધી ભરાયા નથી તેને કારણે હાલતો ગ્રામજનો ભયના ઓથા તળે જીવી રહ્યા છે.

Feb 4, 2020, 05:50 PM IST
CM Receives Report To AMC Commissioner And BJP Corporater Dispute PT2M14S

AMC કમિશ્નર-ભાજપ શાસક વિવાદ મામલે મુખ્યમંત્રીએ રીપોર્ટ મેળવ્યો: સૂત્ર

સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર સીએમ રૂપાણી AMC કમિશ્નર અને ભાજપ શાસક વચ્ચે સર્જાયેલા વિવાદ મામલે રીપોર્ટ મેળવ્યા છે.

Dec 10, 2019, 04:15 PM IST

ગુજરાત ઠંડુગાર, ઠંડીની સાથે વરસાદનો પણ પડી શકે છે ડબલ માર

સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, કચ્છ સહિત અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી પણ શક્યતા છે

Dec 8, 2019, 04:36 PM IST
BazarMalamaal closing report of Share market PT25M14S

આજે કેવી રહી માર્કેટની સ્થિતિ? જાણવા કરો ક્લિક

શેરબજારમાં જો સમજી વિચારીને વ્યવસ્થિત રોકાણ કરવામાં આવે તો ઘરે બેઠાં પણ સારી એવી કમાણી થઈ શકે છે. ક્યાં શેરમાં રોકાણ કરવાથી ફાયદો થઈ શકે છે હાલમાં માર્કેટની શું સ્થિતિ છે એની તમામ લેટેસ્ટ અપડેટે માહિતી જાણવા કરો ક્લિક

Sep 18, 2019, 04:50 PM IST
NO REPORT IN LION DEATH EVEN AFTER 9 MONTH PT2M1S

નવ-નવ મહિના પછી પણ નથી આવ્યો સિંહોના મૃત્યુ અંગેનો રિપોર્ટ

નવ-નવ મહિના પછી પણ નથી આવ્યો સિંહોના મૃત્યુ અંગેનો રિપોર્ટ, ઓક્ટોબર 2018 થયાં હતાં સિંહોના અકુદરતી મોત, ટિશ્યૂ સેમ્પલ GBRC ડાયરેક્ટરને મોકલવામાં આવ્યા હતાં, જેનો રિપોર્ટ હજુ સુધી તૈયાર થઈ શક્યો નથી

Jul 16, 2019, 05:30 PM IST
Mega Debate on Zee 24 Kalak's Exclusive Report 'Udta Gujarat' PT46M11S

શું ગુજરાત જઈ રહ્યું છે પંજાબના રસ્તે, જુઓ 'ઉડતા ગુજરત' પરની વિશેષ ચર્ચા

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, છતાં આ કાયદો માત્ર કાગળ છે. આવામાં પોલીસની નિષ્કાળજીને પગલે ગુજરાતમાં વધુ એક દૂષણનો ઉમેરો થયો છે. એ છે ડ્રગ્સનો કાળો કારોબાર. ગુજરાતમાં જેમ દારૂબંધી હોવા છતા દારૂની હોમ ડિલીવરી પણ શક્ય છે, ત્યાં હવે ઘરઆંગણે ડ્રગ્સ પણ સરળતાથી મળી જાય છે. ડ્રગ ટેરરિસ્ટના નિશાના પર ગુજરાત છે. તો અમદાવાદ ડ્રગ્સ માફિયાઓની ચુંગાલમાં છે. આ ડ્રગ સ્ટ્રીટ પેડલર ગુજરાતની યુવા પેઢીને બેરોકટોક ડ્રગ પહોંચાડી રહ્યા છે. ઝી 24 કલાકના એક્સક્લુઝીવ અહેવાલમાં જાણીએ કે, કેવી રીતે બરબાદીનો સામાન ગુજરાતના યુવાધનના હાથમાં પહોંચે છે અને કોણ આપણા રાજ્યને ઉડતા ગુજરાત બનાવવા માગે છે.

Jul 12, 2019, 12:10 PM IST

ઝી 24 કલાકના અહેવાલ ‘સીટના સોદાગર‘ની અસર, ટીકીટ દલાલો સામે કાર્યવાહી

અમદાવાદ રેલ્વે સ્ટેશન ખાતે ચાલી રહેલી પોલમપોલ મામલે ઝી 24 કલાક દ્વારા સીટનાં સોદાગર નામથી વિશેષ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ઝી 24 કલાકનાં પ્રસારિત થયેલા સ્ટીંગ ઓપરેશન બાદ રેલ્વે તંત્ર સફાળું જાગ્યું હતું. 
 

Jul 8, 2019, 07:12 PM IST
Gujarat: Untimely Death of Lions, Court Friend Provides Report PT4M28S

રાજ્યમાં સિંહોના અકાળે મૃત્યુનો મામલો: કોર્ટ મિત્રનો ચોંકાવનારો રિપોર્ટ થયો રજૂ

રાજ્યમાં સિંહોના અકાળે મૃત્યુનો મામલો: અભ્યારણ્યમાં ખુલ્લા કૂવાની આસપાસ દિવાલ કરવાની બાકી છે. રિપોર્ટમાં થયા અનેક ખુલાસા

Jun 20, 2019, 03:40 PM IST
Human Rights Aayog Ask Report About Surat Fire Tragedy PT3M13S

રાજ્યના માનવ અધિકાર આયોગે માગ્યો અગ્નિકાંડ મામલે રિપોર્ટ, જુઓ વીડિયો

રાજ્યના માનવ અધિકાર આયોગે માગ્યો અગ્નિકાંડ મામલે રિપોર્ટ, અસુવિધાવાળી ઈમારત સામે શું પગલાં ભર્યાનો એક મહિનામાં માગ્યો જવાબ, જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, કમિશનર, મનપા કમિશનરને લખ્યો પત્ર

Jun 1, 2019, 02:30 PM IST
Arvalli Groom's Father Report Complain About Scheduled Cast Varghodo Block PT3M6S

અરવલ્લીમાં અનુસુચિત જાતીના વરઘોડાના વિવાદ બાદ એટ્રોસિટી હેઠળ ફરીયાદ

ખંભીસરમાં વરઘોડાના વિવાદ મામલે પાંચ દિવસ બાદ વરરાજાના પિતાની આખરે નોંધાઈ પોલીસ ફરિયાદ, .નામજોગ 45 વ્યક્તિઓ સહિત 150 લોકોના ટોળા સામે એટ્રોસિટી, રાયોટિંગ સહિતના ગુના કરાયા દાખલ

May 17, 2019, 05:35 PM IST
Panipat Patan Health Department Became Active Due To Dirty Water Report PT2M9S

પાટણમાં દૂષિત પાણીથી સ્થાનિકો થયા પરેશાન, તંત્રએ આ લીધા પગલા

પાટણના સોનિવાડા વિસ્તારમાં દુષિત પાણી આવતા પાલિકા તંત્ર દોડતું થયું હતું, સ્થાનિકોની ફરિયાદ પગલે આરોગ્યની ટીમે સોનિવાડા વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી, .આરોગ્યની ટીમે ઘરે ઘરે જઈને પાણીની તપાસ કરીને ક્લોરીનેશનની ગોળાઓ નું વિતરણ કર્યું હતું

May 13, 2019, 04:55 PM IST
Ahmedabad DNA Report Came From FSL In Ramol Gang Rape Case PT2M11S

અમદાવાદ રામોલ સામુહિક દુષ્કર્મ કેસના ડિએનએ રીપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા

અમદાવાદના રામોલ ગેંગ રેપ કેસને લઈ આરોપી અંકિત પારેખના DNA ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે, બધા આરોપીઓનો DNA મૃત બાળક સાથે મેચ કરવામાં આવ્યા હતા જેમાંથી અંકિત પારેખનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, અગાઉ આરોપી ચિરાગ અને અંકિતના DNA ટેસ્ટ કરવામાં આવ્યા હતા

May 8, 2019, 08:05 PM IST