road show

Special report on Trump and Modi route PT20M40S

ટ્રમ્પ અને મોદીના અમદાવાદ રોડ શોના રૂટ અને અન્ય ખાસ વાત જાણો સ્પેશિયલ રિપોર્ટમાં

ટ્રમ્પ અને મોદીના અમદાવાદ રોડ શોના રૂટ અને અન્ય ખાસ વાત જાણો સ્પેશિયલ રિપોર્ટમાં

Feb 23, 2020, 09:25 PM IST
Maha charcha from motera about president trump visit PT56M

અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત વિશે મહાચર્ચા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે એરફોર્સ વન વિમાનથી અમદાવાદના એરપોર્ટ પર આવી પહોંચવાના છે. તેમના બે દિવસના ભારત પ્રવાસમાં તેમની સાથે પત્ની મેલેનિયા, દીકરી ઈવાંકા અને જમાઈ જરેડ કુશનર પણ આવી રહ્યા છે. અમદાવાદમાં તેમનું ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ટ્રમ્પ અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રોડ શો કરવાના છે અને બન્ને મોટેરા સ્ટેડિયમમાં “નમસ્તે ટ્રમ્પ” કાર્યક્રમમાં જનસભા સંબોધવાના છે. અમેરિકન પ્રેસિડન્ટની આ યાત્રા વિશે વિગતો જાણો મહાચર્ચામાં

Feb 23, 2020, 09:15 PM IST
Trump left for Ahmedabad visit PT5M22S

પ્રેસિડન્ટ ટ્રમ્પ અમદાવાદ આવવા રવાના

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે એરફોર્સ વન વિમાનથી અમદાવાદના એરપોર્ટ પર આવી પહોંચવાના છે. તેમના બે દિવસના ભારત પ્રવાસમાં તેમની સાથે પત્ની મેલેનિયા, દીકરી ઈવાંકા અને જમાઈ જરેડ કુશનર પણ આવી રહ્યા છે.

Feb 23, 2020, 09:10 PM IST
Important News of day in Newroom Live PT26M11S

ન્યૂઝરૂમ લાઇવમાં જાણો દિવસભરના ખાસ સમાચાર

ન્યૂઝરૂમ લાઇવમાં જાણો દિવસભરના ખાસ સમાચાર

Feb 23, 2020, 08:05 PM IST
Expectation of NRG from Trump Visit PT6M35S

પ્રેસિડન્ટ ટ્રમ્પની મુલાકાત વિશે શું માને છે NRG? ખાસ રિપોર્ટ

પ્રેસિડન્ટ ટ્રમ્પની મુલાકાત વિશે શું માને છે NRG? ખાસ રિપોર્ટ

Feb 23, 2020, 07:50 PM IST
Artists are ready to welcome president trump PT8M

પ્રેસિડન્ટ ટ્રમ્પને આવકારવા કલાકારો તૈયાર

પ્રેસિડન્ટ ટ્રમ્પને આવકારવા કલાકારો તૈયાર

Feb 23, 2020, 07:45 PM IST
Exclusive live report form motera stadium PT7M22S

પ્રેસિડન્ટ ટ્રમ્પના આગમન પહેલાં મોટેરા સ્ટેડિયમ ખાતે તૈયારીનો ધમધમાટ, જુઓ Live report

પ્રેસિડન્ટ ટ્રમ્પના આગમન પહેલાં મોટેરા સ્ટેડિયમ ખાતે તૈયારીનો ધમધમાટ, જુઓ Live report

Feb 23, 2020, 07:45 PM IST
Police commissioner Ashish bhatia on security measures at Ahmedabad PT6M46S

અમદાવાદમાં કેવી છે સુરક્ષાની તૈયારી? પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કરી સ્પષ્ટતા

અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પના આગમન પહેલાં અમદાવાદમાં ગોઠવાયેલી સુરક્ષા વ્યવસ્થા વિશે પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ રૂપરેખા આપી છે.

Feb 23, 2020, 06:35 PM IST
Preparation is in full swing to welcome president Trump PT6M35S

પ્રેસિડન્ટ ટ્રમ્પને આવકાર આપવા માટે દિવસરાત એક કરીને થઈ રહી છે તૈયારીઓ

પ્રેસિડન્ટ ટ્રમ્પને આવકાર આપવા માટે દિવસરાત એક કરીને થઈ રહી છે તૈયારીઓ

Feb 23, 2020, 06:30 PM IST
Special report about president trump Ahmedabad visit PT6M7S

પ્રેસિડન્ટ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત પુર્વે સઘન તૈયારીઓ વિશે ખાસ રિપોર્ટ

પ્રેસિડન્ટ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત પુર્વે સઘન તૈયારીઓ વિશે ખાસ રિપોર્ટ

Feb 23, 2020, 06:30 PM IST
Detail report about importance of Trump visit PT4M31S

ટ્રમ્પની અમદાવાદ મુલાકાતથી શું થશે ફાયદો? ખાસ રિપોર્ટ

ટ્રમ્પની અમદાવાદ મુલાકાતથી શું થશે ફાયદો? ખાસ રિપોર્ટ

Feb 23, 2020, 06:25 PM IST
Special discussion from motera about President trump visit PT20M44S

પ્રેસિડન્ટ ટ્રમ્પના આગમન પહેલાં વિશેષ મહાચર્ચા

પ્રેસિડન્ટ ટ્રમ્પના આગમન પહેલાં વિશેષ મહાચર્ચા

Feb 23, 2020, 05:20 PM IST
Maha coverage live from motera stadium PT26M2S

મોટેરા સ્ટેડિયમથી ટ્રમ્પના આગમન પહેલાં મહાકવરેજ લાઇવ

મોટેરા સ્ટેડિયમથી ટ્રમ્પના આગમન પહેલાં મહાકવરેજ લાઇવ

Feb 23, 2020, 05:20 PM IST
Namaste Trump : Controversy regarding invitation card PT6M49S

નમસ્તે ટ્રમ્પ : આમંત્રણ કાર્ડ મામલે ઉભો થયો વિવાદ

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં આમંત્રણ કાર્ડ મામલે વિવાદ ઉભો થયો છે.

Feb 23, 2020, 05:10 PM IST
Namaste Trump : Talk with NRI guests PT7M14S

નમસ્તે ટ્રમ્પમાં હાજરી આપવા આવેલા વિદેશી પ્રવાસીઓ સાથે ખાસ વાતચીત

નમસ્તે ટ્રમ્પમાં હાજરી આપવા આવેલા વિદેશી પ્રવાસીઓ સાથે ખાસ વાતચીત

Feb 23, 2020, 05:00 PM IST
Clarification by CM Rupani PT3M1S

ટ્રમ્પના સ્વાગતમાંથી સીએમ રૂપાણીની બાદબાકી? થઈ સ્પષ્ટતા

ટ્રમ્પના સ્વાગતમાંથી સીએમ રૂપાણીની બાદબાકી વિશે સ્પષ્ટતા કરવામાં આવી છે. આ વિશે મુખ્યપ્રધાને પોતે નિવેદન જાહેર કર્યું છે.

Feb 23, 2020, 05:00 PM IST
Exclusive inner view form motera stadium PT6M5S

ટ્રમ્પના આગમન પહેલા મોટેરા સ્ટેડિયમમાં ચાલી રહેલી તૈયારી વિશે ખાસ રિપોર્ટ

ટ્રમ્પના આગમન પહેલા મોટેરા સ્ટેડિયમમાં ચાલી રહેલી તૈયારી વિશે ખાસ રિપોર્ટ

Feb 23, 2020, 05:00 PM IST
Woman constable with kid busy in security check PT3M38S

મહિલા પોલીસ એક વર્ષના દીકરા સાથે સંભાળી રહી છે ટ્રમ્પની મુલાકાતનો બંદોબસ્ત

વડોદરા શહેરના ગોરવા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે રજૂઆત છતાં તેણીને એક વર્ષના દીકરા સાથે અમદાવાદ ખાતે ‘નમસ્તે ટ્રમ્પ’ના બંદોબસ્તમાં મોકલવામાં આવ્યા છે. દીકરાને આંખમાં ઈન્ફેક્શન હોવાછતાં સાથે લઈને સંગીતાબહેન પરમાર 19 ફેબ્રુઆરીથી અમદાવાદમાં ફરજ બજાવી રહ્યાં છે.

Feb 23, 2020, 04:55 PM IST

VIDEO: મોદી-ટ્રમ્પના રોડ શો અંગે મહત્વના સમાચાર, 9 નહીં 22 કિમીનો જ રહેશે રોડ શો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રોડ શો અંગે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. અગાઉ એવી માહિતી આવી હતી કે રોડ શો 22 કિમીનો નહીં પરંતુ 9 કિમીનો રહેશે. પરંતુ હવે મ્યુનિસિપલ કમિશનરે જે જાહેરાત કરી છે તે મુજબ આ રોડ શો 9 કિમીનો નહીં પરંતુ 22 કિમીનો જ રહેશે. 

Feb 23, 2020, 11:22 AM IST