Rupani News

RSS સમન્વય બેઠક બાદ ભાજપ સંગઠનમાં મોટો ગંજીફો ચિપાવાની શક્યતા...
રાજ્યની રૂપાણી (Vijay Rupani) (Vijay Rupani) સરકાર (Government Of Gujarat) (Government of Gujarat) સામે એક પછી એક પડકારો વધી રહ્યા છે ત્યારે હવે ગુજરાતમાં ભાજપ (BJP) સરકાર (Government Of Gujarat) (Government of Gujarat)ને સહયોગ કરવા સંઘ (RSS) આગળ આવ્યું છે. આરએસએસ (RSS) ની 2 દિવસીય સમન્વય બેઠક શનિવારથી અમદાવાદ (Ahmedabad) માં મળવા જઇ રહી છે. સંઘ (RSS) ના સરકાર (Government Of Gujarat) ્યવાહ ભૈયાજી જોશીની હાજરીમાં સંઘ (RSS) ની 40 થી વધુ ભગીની સંસ્થાઓના હોદ્દેદારો સાથે આ સમન્વય વર્ગ યોજાશે જેમાં મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો પણ વિવિધ સત્રમાં ભાગ લેશે. આ બેઠકનો મુખ્ય હેતું સંઘ (RSS) અને ભગીની સંસ્થાઓ સાથે રાજ્યના વિવિધ ક્ષેત્રના આગેવાનોને લઇને સમન્વય સાધવાનો છે. સંઘ (RSS) ના કાર્યકર્તાઓનો આ વર્ગ સમયાંતરે મળતો હોય છે જેમાં કાર્યકરોના પ્રશિક્ષણની સાથે જે તે રાજયની સામાજીક અને રાજકીય પરિસ્થિતની સમિક્ષાનો હોય છે. ગુજરાતમાં હાલની સ્થિતિને જોતા રાજ્ય સરકાર (Government Of Gujarat) ખેડૂતોથી લઇને ભરતી કૌભાંડ જેવા મુદ્દે ધેરાયેલી છે ત્યારે સંઘ (RSS) ની આ સમન્વય બેઠક રૂપાણી (Vijay Rupani) સરકાર (Government Of Gujarat) ને વિશ્વાસ સાથે આગળ વધવાનું માર્ગદર્શન પણ પૂરુ પાડશે. ભાજપનુ સૌથી મોટુ પીઠબળ એટલે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (RSS) । એક રૂમ માથી શરૂ થયેલી રાજકીય પક્ષ ભાજપને દેશનો સૌથી મોટો પક્ષ બનાવવામા તેમજ અનેક રાજ્યોના જીતના સિહાસન પર બેસાડવામા સંઘ (RSS) નો ખુબ મોટો ફાળો રહ્યો છે અને એ જ કારણ છે સંધના તમામ કાર્યક્રમો તેમજ બેઠકમા ભાજપના નક્કી કરાયેલા પદાધિકારીઓ ની અચૂક હાજરી હોય છે. મહત્વ નુ છે કે સંઘ (RSS) ની 40 થી વઘુ ભગિની સંસ્થાઓ છે જેમાં ભારતીય કિસાન સંઘ (RSS) , શિક્ષણ સંઘ (RSS) , મજૂર સંઘ (RSS) , સ્વદેશી જાગરણ મંચનો સમાવેશ થાય છે. આ તમામ સંસ્થાઓ ને સમન્વય વર્ગ દરમયાન એક મંચ પર લાવવામા આવે છે સાથે જ સમાજ ના અલગ અલગ વર્ગના વિવિધ મુદ્દાઓ સામાજિક તેમજ રાજકીય પરિસ્થિતિ તથા સમસ્યા પર ચર્ચા કરવામા આવે છે. સાથે જ તેનુ સમાધાન શું હોઇ શકે તે અંગે પણ વિચાર વિમર્શ થાય છે. કાર્યકરો આધારીત સૌથી મોટુ સંગઠન એટલે આર એસ એસ. સંઘ (RSS) દ્વારા સતત સમાજની વચ્ચે રહીને સમાજ ના સમસ્યા તથા સમાધાન માટે ના પ્રચાસ કરવામા આવે છે અને સમયાંતરે રાજકીય નેતૃત્વ ને પણ જરૂરી સુચનો કરાય છે ત્યારે આ સમન્વય વર્ગના મંથન થી ગુજરાતની રૂપાણી (Vijay Rupani) સરકાર (Government Of Gujarat) માટે કેટલું અમૃત નીકળે છે તે જોવાનું રહેશે.
Nov 30,2019, 18:25 PM IST

Trending news