saree

Aquila એ સાડીનું નહીં પણ દરેક મહિલાનું કર્યું અપમાન, જાણો આ પાછળની કહાની

તાજેતરમાં દિલ્હીના અંસલ પ્લાઝા અને અહીં છે અકીલા રેસ્ટોરેન્ટ ચર્ચામાં આવ્યા છે. હાલમાં જ રેસ્ટોરન્ટે ખાવાનું ખવડાવવા સિવાય એક બીજું કામ કરવાનું શરૂ કર્યું છે. ખરેખરમાં આ રેસ્ટોરન્ટ મહિલાઓને સ્માર્ટ અને ડંબ હોવાનું સર્ટિફિકેટ વહેંચી રહી છે

Sep 24, 2021, 01:13 PM IST

બનારસી સાડીમાં એવા તો શું મોર મુક્યા હોય છેકે, લાખો રૂપિયામાં બોલાય છે ભાવ? કારણ જાણીને તમે ચોંકી જશો

બ્રોકેડ જોકે તે ફેબ્રિક છે જેના પર સોના કે ચાંદીના તારથી કામ કરવામાં આવે છે. તેને એક સમયે રાજા-મહારાજાઓ અને શાહી ઘરના સભ્યો માટે જ બનાવવામાં આવતું હતું. પરંતુ હવે તમને બ્રોકેડ દરેક જગ્યાએ મળી જશે.

Aug 15, 2021, 05:27 PM IST

આ અભિનેત્રીએ સાડી પહેરીને Beach પર કરી એવી હરકત, VIDEO જોઈને આંખો પહોળી થઈ જશે

બોલીવુડ અભિનેત્રી અદા શર્મા આજકાલ પોતાની તસવીરો અને વીડિયોના કારણે ખુબ ચર્ચામાં છે. હાલમાં જ અદાએ એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે જેમાં તે સાડી પહેરીને બીચ પર કલાબાજી કરતી જોવા મળી રહી છે. અદાનો આ સ્ટંટ વીડિયો ખરેખર જોવા લાયક છે. અત્રે જણાવવાનું કે અદા પોતાની હાલમાં આવેલી વેબ સિરીઝ 'પતિ પત્ની ઔર પંગા'ને લઈને પણ ચર્ચામાં છે. 

Jan 13, 2021, 11:20 AM IST

આ 8 પ્રકારની સાડી વિના દરેક મહિલાની તિજોરી છે ખાલી, ગર્વનું પ્રતિક ગણાય છે આ સાડી

હિન્દુ, જૈન અને બૌદ્ધ સાહિત્યના 'સંતિકા' શબ્દ પરથી સાડીનો વિકાસ થયો. સાડી ભારતીય મહિલાઓનું પરિધાન છે જેની લંબાઇ 5.5 મીટરથી 9 મીટર હોય છે. તેને પહેરવાની અલગ-અલગ રીત છે. સાડીને ભારતીય સંસ્કૃતિના પહેરવેશના રૂપમાં પણ ઓળખવામાં આવે છે.

Sep 12, 2020, 07:06 PM IST

ટીવીની આ 5 અભિનેત્રીએ સાડીમાં મચાવ્યો આતંક, SEE PHOTOS

આજે આપણે ટીવીની તે અભિનેત્રીઓની વાત કરીશું જોકે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ટ્રેડિશનલ લુક પણ તેમની સુંદરતાનો કોઇ જવાબ નથી.

Jul 18, 2020, 04:07 PM IST

લંડન ફેશન વીકમાં જોવા મળ્યો ભારતીય સંસ્કૃતિનો જલવો, વિદેશમાં થઇ દેશની પ્રશંસા

વિદેશમાં હંમેશાથી ભારતીય સંસ્કૃતિને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. લંડન (London)ના સૌથી મોટા ફેશન શોમાં એવું જ કંઇક જોવા મળ્યું જ્યારે વિદેશી મોડલ્સે રેમ્પ પર ભારતીય પરિધાન સાડી પહેરીને વોક કર્યું. લંડનમાં ભારતીય હાઇ કમિશને એક કેટવોકનું આયોજન કર્યુ, જેમાં તેમણે દેશભરમાંથી લગભગ 17 અલગ-અલગ સાડીઓને લોકો સમક્ષ પ્રદર્શિત કરી.

Feb 17, 2020, 12:57 PM IST
Saree Library At Vadaj PT4M21S

અમદાવાદની અનોખી સાડી લાઇબ્રેરી, જાણવા કરો ક્લિક

સામાન્ય રીતે જ્યારે આપણે લાઈબ્રેરી (Library)શબ્દ સાંભળીએ ત્યારે મગજમાં માત્ર પુસ્તક લાઈબ્રેરીનો વિચાર આવે છે. પણ અમદાવાદ(Ahmedabad) માં એક લાઈબ્રેરી એવી છે, જે પુસ્તકો નહિ, પણ સાડી આપે છે. આ યુનિક લાઈબ્રેરી વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે. કેમ કે તમે આવી લાઈબ્રેરી વિશે ક્યારેય સાંભળ્યું નહિ હોય. અમદાવાદના વાડજ વિસ્તારમાં એક એવી લાઈબ્રેરી આવેલી છે, જેમાં મોંઘીદાટ સાડીઓ મૂકવામાં આવેલી છે. જેને સાડી લાઈબ્રેરી તરીકે ઓળખવામાં આવે છે. આ લાઈબ્રેરી સાડી ભાડેથી આપે છે.

Nov 10, 2019, 12:15 PM IST
Modi print saree become famous in Surat PT1M45S

સુરતની મહિલાઓમાં મોદી પ્રિન્ટની સાડી જમાવી રહી છે જબરદસ્ત આકર્ષણ

સુરતની મહિલાઓમાં મોદી પ્રિન્ટની સાડી જમાવી રહી છે જબરદસ્ત આકર્ષણ

Apr 4, 2019, 12:45 PM IST