हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
311/ 6
(86)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sixer
Sixer News
Cricket Match
બેટ્સમેનમાં આવી યુવરાજની આત્મા! 12 બોલમાં 61 રન બાકી હતા, 11 બોલમાં ઉંચું મુકી દીધું
Video Viral: છોતરા કાઢી નાખ્યા! છેલ્લી બે ઓવરમાં 61 રનની જરૂર હતી. ગગનચુંબી છગ્ગાઓની વણઝારથી એક બોલ બાકી રાખીને જ ટીમે જીતી લીધો મુકાબલો.
Jul 16,2024, 15:21 PM IST
sports news
આ 4 બોલરો સાથે થઈ ધોકાવાળી! ઝૂડી ઝૂડીને કાઢી નાંખી ધૂળ, કોને પડ્યા સૌથી વધુ છગ્ગા?
IPLમાં સફળ બોલરોને લઈને હંમેશાં ચર્ચાઓ થાય છે પણ તમને ખબર છે કે એવા ટોપ 5 બોલરો છે જેમને ધોકાની જેમ ઝૂડવામાં બોલરોએ કંઈ બાકી રાખ્યું નથી. આમની ઓવરોમાં સૌથી વધારે સિક્સ ફટકારાઈ છે.
May 3,2024, 14:40 PM IST
sports news
મોતના મુખથી બચી આ ખેલાડીએ કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, ભેટી પડ્યો વિરોધી ટીમનો માલિક
IPL 2024: હાઈસ્પીડ કારનો અકસ્માત, મોતના મુખમાંથી બહાર આવવું...દોઢ વર્ષ ક્રિકેટથી દૂર રહવું... છતાં આવતાની સાથે મેદાનમાં કરી ચોગ્ગા છગ્ગાનો વરસાદ કરવો...અને એક જ હાથે લાંબા લાંબા છગ્ગા ફટકારવા...આ બધુ કામ તો ધોની નો ચેલો જ કરી શકે...અને ચેલાએ એ કરી બતાવ્યું...શાહરૂખ પણ તેના પર થઈ ગયો ફિદા...
Apr 4,2024, 10:17 AM IST
Team India
ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ 1 ઓવરમાં ફટકારી 7 સિક્સ, આવું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન
Indian Cricket Team: ભારતીય ક્રિકેટ ટીમઃ ટીમ ઈન્ડિયાના એક ખેલાડીએ વિજય હજારે ટ્રોફીમાં ઈતિહાસ રચ્યો છે. આ ખેલાડીએ માત્ર 1 ઓવરમાં 7 સિક્સર ફટકારી છે.
Nov 28,2022, 16:50 PM IST
Harmanpreet Kaur
લોકો કહેતા કે આનો શોટ બાઉન્ડરી સુધી પણ નહીં પહોંચે, એ હરમને ફટકારી સિક્સરની સદી
હરમનપ્રીતે પટિયાલામાં રાજ્ય સ્તરીય ટૂર્નામેન્ટ દરમિયાન પ્રથમ મેચમાં 75 રન બનાવ્યા હતા. હરમનપ્રીતે એક બોલ પર એટલો જોરદાર શોટ માર્યો કે બોલ મેદાનમાંથી પડોશીના ઘરમાં પહોંચી ગયો. ઘરની બારીના કાચ તૂટી ગયા હતા. તે ઘરનો માલિક ગ્રાઉન્ડ સુધી આવ્યો. તે ખૂબ જ ગુસ્સામાં હતો, પરંતુ તેને ખબર પડી કે આ છગ્ગો કોઈ છોકરીએ માર્યો છે, તે ખુશ થઈને ગ્રાઉન્ડ પરથી પરત જતો રહ્યો.
Sep 27,2022, 15:46 PM IST
Cricket
આખી કરિયરમાં આ બેટ્સમેનોએ એક પણ છગ્ગો નથી ફટકાર્યો! આ યાદીમાં ભારતીય ખેલાડી પણ છે
Cricket Career: દરેક બેટ્સમેન પોતાની કારકિર્દીમાં સિક્સર ફટકારે છે, પરંતુ દુનિયામાં કેટલાક એવા બેટ્સમેન છે જેઓ પોતાની આખી વન ડે ઈન્ટરનેશનલ કરિયરમાં એક પણ સિક્સર નથી ફટકારી શક્યા. આ યાદીમાં એક ભારતીય બેટ્સમેન પણ સામેલ છે.
Feb 7,2022, 12:14 PM IST
Trending news
Ambalal Patel
અમદાવાદ સહિત ગુજરાતમાં અહીં આવ્યો ધોધમાર વરસાદ, કાંકરિયા કાર્નિવલમાં વરસાદ ત્રાટક્યો
Ahmedabad
દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ
Hina Khan
હિના ખાનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન આ શોથી કરશે કમબેક
lifestyle
બુલેટપ્રૂફ કોફી! જાણો કેવી રીતે સામાન્ય કોફી બટરની સાથે મળીને બની ગઈ બુલેટપ્રૂફ
Social Work
ગુજરાતમાં પહેલીવાર દિવ્યાંગોને કરાવાયો ગીર પ્રવાસ, માણી પ્રકૃતિની મહેંક
surat
શંકાશીલ પ્રેમીના માથા પર ભૂત સવાર થયું, મંગેતરની હત્યા કરીને ફરાર થઈ ગયો
accident
સાબર ડેરીમાં મોટી દુર્ઘટના, બોઈલર સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત, બેની હાલત ગંભીર
astrology
સોમવતી અમાસે દુર્લભ સંયોગ, ભોલેનાથ આ 4 રાશિવાળા પર રહેશે મહેરબાન, શરૂ થશે સારા દિવસો
weight gain
Weight Gain Food: કેટલી કેલેરીથી વજન વધે? જાણો એક ચમચી ખાંડમાં કેટલી કેલેરી હોય છે?