team india

IND vs SL T20: છગ્ગો મારીને વિરાટે ટીમ ઈન્ડિયાને અપાવી ભવ્ય જીત

ઈન્દોરમાં ભારત અને શ્રીલંકાની (India vs Sri Lanka) વચ્ચે ત્રણ ટી20 મેચની સીરિઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાના કે.એલ રાહુલ અને શિખર ધવને શાનદાર શરૂઆત કરી. 143 રનના ટાર્ગેટનો પીછો કરતા બંનેએ પહેલા વિકેટ લઈને 9 ઓવરમાં 71 રન જોડ્યા હતા. તેના બાદ વિરાટ અને શ્રેયસે ટીમને જીત તરફ પહોંચાડ્યો અને અંતમાં વિરાટે છક્કો લગાવીને ટીમને જીત અપાવી. 

Jan 7, 2020, 10:37 PM IST

IND vs SL T20 Live: સ્ટાફની એક ભુલનાં કારણે વર્ષની પહેલી મેચ રદ્દ

આ વર્ષની પહેલી મેચ ગુવાહાટીમાં શ્રીલંકાની વિરુદ્ધ વરસાદનાં કારણે રદ્દ થઇ છે. આ મેચ પણ મેદાનનાં કર્મચારીઓની માત્ર એક ભુલનાં કારણે રદ્દ કરવાની ફરજ પડી હતી. આમ તો વરસાદ મેચ ચાલુ થવાનાં નિર્ધારિત સમય પહેલા જ બે કલાક પહેલા જ અટકી ગઇ હતી. જો કે કવર્સ હટાવવા દરમિયાન પીચ પર પાણી પડી ગયું હતું. જેને સુકવવા માટે કર્મચારીઓ સતત કામ કરતા રહ્યા. જો કે તેમના પ્રયાસ અમ્પાયરોને સંતુષ્ટ કરી શક્યા નહોતા. અને આખરે મેચ રદ જ કરવી પડી હતી. 

Jan 5, 2020, 08:03 PM IST

India vs Australia મેચ માટે રાજકોટમા સોલિડ રિસ્પોન્સ, ગણતરીના કલાકોમાં વેચાઈ ટીકિટ

રાજકોટ (Rajkot) માં 17 જાન્યુઆરીના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચે વનડે મેચ રમારનાર છે. ત્યારે આજે ટીકિટ બુકિંગના પહેલા દિવસે જ બુકિંગ ફુલ થઈ ગયું છે. ઓનલાઈન બુકિંગ (online booking) ખૂલ્યાના ગણતરીના કલાકોમાં જ રૂપિયા 500 અને 800ની ટિકીટનું બુકિંગ ફુલ થઈ ગયું હતું. ટીકિટનું ઓનલાઈન વેચાણ શરૂ થતા પ્રથમ દિવસે જ બુકિંગ ફૂલ થઈ ગયુંય 

Jan 2, 2020, 03:20 PM IST

આખા જાન્યુઆરી મહિનામાં Team Indiaનું શિડ્યુલ છે જબરદસ્ત બિઝી, જોઈ લો કેલેન્ડર

ભારતીય ક્રિકેટ ટીમ માટે 2019 સૌથી શ્રેષ્ઠ સાબિત થયું છે. ભારતીય ટીમે (Team India) આ વર્ષે સૌથી વધુ વનડે મેચમાં જીત મેળવી છે. ટેસ્ટ ક્રિકેટમાં તે અજેય રહી અને ટી20માં ટેસ્ટ ટીમોમાં સૌથી વધુ જીત મેળવી છે. હવે 2020 શરૂ થઈ ચૂક્યું છે. આ વર્ષે ભારતીય ટીમનો કાર્યક્રમ એકદમ બિઝી છે. તેની પહેલી ઝલક જાન્યુઆરીમાં જ જોવા મળે છે. ભારતીય ટીમ આ મહિનામાં ત્રણ ટીમોની સામે કુલ 10 મેચ રમશે.

Jan 2, 2020, 09:47 AM IST

ક્રિકેટનું મોસ્ટ રોમેન્ટિક કપલ ફરી હનિમૂન કરવા પહોંચ્યું, શેર કર્યાં નવા Photos

ટીમ ઈન્ડિયા માટે વર્ષ 2019 બહુ જ શાનદાર રહ્યું, પરંતુ વિરાટ કોહલી (Virat Kohli)ના મનમાં આઈસીસી વનડે વર્લ્ડ કપ (ICC World Cup 2019) ન જીતી શકવાની ઈચ્છા અધૂરી રહી ગઈ. હાલ નવા વર્ષ પહેલા ટીમ ઈન્ડિયાના પ્લેયર રજા મનાવી રહ્યાં છે. વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma)ની સાથે વેકેશન એન્જોય કરી રહ્યો છે, જેની ખાસ તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.

Dec 29, 2019, 12:23 PM IST

Team India Schedule 2020: જુઓ ક્યારે ટીમ ઈન્ડિયા કોની વિરુદ્ધ રમશે

ટીમ ઈન્ડિયાનું 2020 મિશન શરૂ થવા જઈ રહ્યું છે. આ વર્ષે ભારતીય ટીમનો સૌથી મોટો પડકાર ઓસ્ટ્રેલિયામાં આયોજીત થનાર ટી20 વિશ્વકપ છે. ભારતીય ટીમ નવા વર્ષો પ્રારંભ શ્રીલંકા વિરુદ્ધ 3 મેચોની ટી20 સિરીઝની સાથે કરશે. 

Dec 27, 2019, 03:54 PM IST

Year Ender 2019: ટીમ ઈન્ડિયાનું રિપોર્ટ કાર્ડ, જાણો કેવું રહ્યું 'વિરાટ ટીમ'નું વર્ષ

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) માટે 2019નું વર્ષ પૂર્ણ થઈ ગયું છે. હવે વિરાટ કોહલી અને તેના સાથી 2020ની તૈયારીઓમાં લાગેલા છે. 2019મા વનડે વિશ્વકપના સેમિફાઇનલમાં થયેલા પરાજયને છોડી દેવામાં આવે તો ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ શાનદાર રહ્યું છે. 
 

Dec 24, 2019, 03:51 PM IST

Year Ender : 2019માં ભારતીય ટીમ રહી બેતાજ બાદશાહ, વિજયથી માંડી રન-વિકેટમાં ટોચ પર

ભારતે(Team India) આ વર્ષે સૌથી વધુ 19 મેચ(Most Win) જીતી છે. ભારતનો સફળતાનો દર 70.37% રહ્યો છે. ભારતે 2019માં કુલ 28 મેચ રમી હતી, જેમાંથી 8 મેચમાં તેનો પરાજય થયો છે. એક મેચ ડ્રો રહી હતી. વેસ્ટ ઈન્ડીઝે (West Indies) પણ વર્ષમાં આટલી જ મેચ રમી છે. આ રીતે બંને ટીમ વર્ષમાં સૌથી વધુ મેચ રમવા બાબતે સંયુક્ત રીતે નંબર-1 રહી છે. વેસ્ટ ઈન્ડીઝ વર્ષમાં 10 મેચ જ જીતી શક્યું છે.

Dec 23, 2019, 02:41 PM IST

IND vs WI : ભારતનો 107 રને વિજય, રોહિત-રાહુલની સદી બાદ કુલદીપની હેટ્રીક

ભારતીય ટીમના 387 રનના વિશાળ સ્કોરમાં રન મશીન રોહિત શર્મા(159) અને કે.એલ. રાહુલની(102) સદીનું મહત્વનું યોગદાન રહ્યું. બેટિંગમાં ધમાકો કર્યા પછી કુલદીપ યાદવે બોલિંગમાં ધમાકો બોલાવ્યો હતો. તેણે હેટ્રીક લઈને વેસ્ટ ઈન્ડીઝની કમર ભાગી નાખી હતી. 

Dec 18, 2019, 05:06 PM IST

World Test Championship: પાકિસ્તાનનું ખાતુ ખુલવાથી ટીમ ઈન્ડિયાને પડ્યો મોટો ફટકો

CRICKET: દુનિયામાં આ અઠવાડિયામાં બે અલગ અલગ દેશોમાં ટેસ્ટ મેચ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયા (Australia) એ પર્થમાં રમાયેલ ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને 296 રનથી હરાવ્યું. તો રાવલપિંડીમાં હોસ્ટ પાકિસ્તાન (Pakistan) અને શ્રીલંકાની વચ્ચેની ટેસ્ટ મેચ ડ્રો રહી. આ બંને મેચ એકસાથે જ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ICC World Test Championship) માં મોટા બદલાવ આવ્યો છે. ટોચ પર કબજો જમાવીને બેસેલ ભારત (India)ની બઢતમાં ઘટાડો થયો છે. તો પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનના નામની સામે પહેલીવાર ઝીરો નહિ, પણ કેટલાક અંક દેખાઈ રહ્યાં છે.

Dec 16, 2019, 11:16 AM IST

IND vs WI 1st One Day : વેસ્ટ ઈન્ડીઝનો 8 વિકેટે વિજય, હેટમાયર, હોપની સદી

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે અત્યાર સુધી કુલ 130 વન ડે મેચ રમાઈ છે. બંને ટીમે તેમાંથી 62-62 મેચ જીતી છે. બે મેચ ટાઈ રહી છે અને બાકીની ચાર મેચ અનિર્ણિત રહી છે.  એટલે કે, બંને ટીમ વચ્ચેની ટક્કર સમાન રહી છે. 
 

Dec 15, 2019, 06:25 PM IST

B'day Special: ફાસ્ટ બોલર બનવા માંગતો હતો, ભારતનો આ સૌથી સફળ ચાઇનામેન

ટીમ ઇન્ડીયા (Team India) હાલ દુનિયાની સૌથી સારી ટીમોમાંથી એક છે. પરંતુ ગત થોડા સમયથી તેની સૌથી મોટી તાકાત તેની ફાસ્ટ બોલીંગ છે. એક તરફ જ્યાં ભારતમાં સારી ફાસ્ટ બોલીંગ છે તો બીજી તરફ ઇન્ટરનેશનલ ક્રિકેતમાં ભારતીય સ્પીનનો દબદબો ઓછો થતો જોવા મળી રહ્યો છે તેનું કારણ એ નથી કે ટીમમાં સ્પીનની ધાર ઓછી થઇ ગઇ છે.

Dec 14, 2019, 09:18 AM IST

Yuvraj Singh Birthday Special: યુવરાજ સિંહ ક્રિકેટના મેદાનની બહાર પણ શાનદાર ખેલાડી

Yuvraj Singh Birthday Special: યુવરાજ સિંહ ક્રિકેટના મેદાનની સાથોસાથ જીવનના મેદાન પર પણ એક શાનદાર ખેલાડી છે. કેન્સર જેવી મહામારીને પણ હિંમતથી માત આપી ક્રિકેટના મેદાનમાં પણ પોતાનું કૌવત બતાવ્યું, ક્રિકેટ વિશ્વ કપમાં પણ અનોખા પ્રદર્શન સાથે રેકોર્ડ પોતાને નામ કર્યા છે

Dec 12, 2019, 03:00 PM IST

મુંબઇ ટી20: અંતિમ મેચ ભારત અને વિન્ડીઝ માટે કરો યા મરોની સ્થિતી, ટીમમાં મોટુ પરિવર્તન?

મેજબાન ભારત અને વેસ્ટઇન્ડીઝ (India vs West Indies) ની ટીમો બુધવારે  (11 ડિસેમ્બર) ના રોજ અહીં વાનખેડે સ્ટેડિયમમાં ત્રીજી ટી20 મેચ (Mumbai T20)  મેચ રમશે.

Dec 11, 2019, 05:14 PM IST

હાર્દિક પંડ્યાએ કહ્યું- હું મારી ટીમ અને પોતાની સાથે પણ અન્યાય કરી રહ્યો હતો...

હાર્દિક પાંડ્યા એવા ક્રિકેટર છે, જે મેદાનમાં ન રહીને પણ ચર્ચામાં રહે છે. આ ક્રિકેટર લગભગ દોઢ વર્ષથી કોઇ ટેસ્ટ મેચ રમ્યા નથી. આ પ્રકારે જુલાઇ બાદ કોઇ વનડે મેચ રમ્યા નથી. હાર્દિક પંડ્યા (Hardik Pandya) પોતાની અંતિમ ટી20 મેચ પણ લગભગ ત્રણ મહિના પહેલાં રમ્યા હતા. પરંતુ કદાચ જ કોઇ એવું અઠવાડિયું હશે જ્યારે સમાચારોમાં છવાયેલા રહ્યા નહી હોય. 

Dec 10, 2019, 11:18 AM IST

IND vs WI T20 : ભારતે વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટે હરાવ્યું, વિરાટે ફટકાર્યા 50 બોલમાં 94 રન

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ટી20 અને ત્યાર પછી વન ડે શ્રેણી રમાવાની છે. ભારતીય ટીમ ફૂલ ફોર્મમાં છે. આ અગાઉ વેસ્ટ ઈન્ડીઝને તેના ઘર આંગણે હરાવી ચુકી છે. 

Dec 6, 2019, 07:43 PM IST

એક સીરીઝમાં 2 ડે-નાઈટ ટેસ્ટ મેચ રમશે ભારત! ક્રિકેટ ઓસ્ટ્રેલિયા કરી રહ્યું છે આયોજન

ઓસ્ટ્રેલિયા(Australia) ડે-નાઈટ ટેસ્ટ(Day-Night Test) મેચ રમનારો પ્રથમ દેશ છે. આ મેચ 2015માં ઓસ્ટ્રેલિયા(Australia) અને ન્યૂઝીલેન્ડ(New Zealand) વચ્ચે રમાઈ હતી. અત્યાર સુધી 9 દેશ ડે-નાઈટ ટેસ્ટ(Day-Night Test) મેચ રમી ચુક્યા છે. સૌથી વધુ 6 ડે-નાઈટ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ જ રમી છે. તેણે આ બધી જ મેચ જીતી છે. અત્યાર સુધી કુલ 13 ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાઈ છે અને દરેક મેચનું પરિણામ આવ્યું છે. એક પણ ડે-નાઈટ ટેસ્ટ મેચ ડ્રો રહી નથી. 
 

Dec 6, 2019, 04:41 PM IST

INDvsWI: હૈદરાબાદમાં આજે ભારત વેસ્ટ ઇન્ડિઝ પહેલી ટી20 મેચ, નો બોલ માટે નવો નિયમ

India vs West Indies: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે હૈદરાબાદમાં પ્રથમ ટી20 મેચ ખેલાશે. આ મેચમાં નો બોલનો આખરી નિર્ણય ટીવી અમ્પાયર દ્વારા લેવાશે. 

Dec 6, 2019, 12:28 PM IST

BCCI મુખ્ય પસંદગીકાર MSK પ્રસાદ પદ છોડતાં પહેલા થયા નિરાશ, વ્યક્ત કર્યો પછતાવો

એમએસકે પ્રસાદે(MSK Prasad) જણાવ્યું કે, "મને લાગે છે કે ત્રણ વર્ષથી ભારતીય ટીમનું ટેસ્ટ ક્રિકેટમાં નંબર-1 રહેવું મને સૌથી વધુ સંતોષ આપે છે. અમે ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં વન ડે શ્રેણી જીતી છે. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતવી ચોક્કસપણે સૌથી સારી વાત હતી."

Dec 5, 2019, 06:12 PM IST

ક્રિકેટર મનીષ પાંડેએ અભિનેત્રી અશ્રિતા શેટ્ટી સાથે કર્યા લગ્ન, શેર કર્યો પ્રથમ ફોટો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મનીષ પાંડેના(Manish Pandey) લગ્નમાં નજીકના મિત્રો અને પરિજનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સંપૂર્ણ રીત-રિવાજ સાથે ચાલનારો આ લગ્ન સમારોહ બે દિવસ સુધી ચાલશે. 

Dec 2, 2019, 08:43 PM IST