test series

Team India નો ઈંગ્લેન્ડમાં ખરાબ રેકોર્ડ, 14 વર્ષથી જીતી શકી નથી ટેસ્ટ સિરીઝ

ટીમ ઈન્ડિયાને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. ભારતીય ટીમની સામે 14 વર્ષના દુકાળને ખતમ કરવાનો પડકાર છે. ભારતે છેલ્લે 2007માં રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતી હતી.

Jul 16, 2021, 12:39 PM IST

શુભમન ગિલ ઈજાગ્રસ્ત, ઈંગ્લેન્ડના પ્રવાસ પર આ ખેલાડીને મળી શકે છે તક

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ ગુમાવ્યા બાદ ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ પહેલા શુભમન ગિલ ઈજાગ્રસ્ત થઈ ગયો છે. 

Jun 30, 2021, 10:36 PM IST

IPL માં રમનાર સ્ટાર ક્રિકેટરો બહાર, ઈંગ્લેન્ડે નવા ખેલાડીઓને આપી તક

ઈંગ્લેન્ડે બે જૂનથી શરૂ થનારી સિરીઝ માટે 15 સભ્યોની ટીમની પસંદગી કરી છે. ટીમમાંથી ઘણા સ્ટાર ખેલાડીઓનું નામ ગાયબ છે. 
 

May 18, 2021, 10:38 PM IST

વિરાટ કોહલી વિશે બોલ્યો ટિમ પેન, 'હું હંમેશા તેને યાદ રાખીશ'

ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમના કેપ્ટન ટિમ પેને કહ્યુ કે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલી એવો વ્યક્તિ છે જેને તે હંમેશા યાદ રાખશે. 

May 16, 2021, 06:16 PM IST

IND vs ENG: અમદાવાદમાં રમાનારી ટી20 મેચમાં દર્શકોને પ્રવેશ મળશે નહીં, GCA એ લીધો મોટો નિર્ણય

રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બાકી ત્રણ ટી20 મેચ બંધ બારણે રમાશે. 

Mar 15, 2021, 10:03 PM IST

IND vs ENG: અશ્વિને સિરીઝમાં 32 વિકેટ ઝડપી બનાવ્યો અનોખો રેકોર્ડ, બન્યો પ્રથમ ભારતીય

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં અશ્વિને જે કર્યુ તે અત્યાર સુધી કોઈ ભારતીય બોલર કરી શક્યો નથી. સિરીઝ દરમિયાન અશ્વિને 30થી વધુ વિકેટ જડપી અને તેણે આ કમાલ કરિયરમાં બીજીવાર કર્યો છે. 
 

Mar 6, 2021, 05:16 PM IST

IND VS ENG: ઈંગ્લેન્ડ પર ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીત, આ 5 ખેલાડી રહ્યાં મેચના હીરો

ટીમ ઈન્ડિયાએ ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને ઈનિંગ અને 25 રને હરાવી શાનદાર જીત મેળવી. આ જીતની સાથે ભારતે ચાર ટેસ્ટ મેચોની સિરીઝ 3-1થી કબજે કરી છે. 

Mar 6, 2021, 04:40 PM IST

IND vs ENG: ઈંગ્લેન્ડને હરાવી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 બની ટીમ ઈન્ડિયા

ICC Test Team rankings: વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ ફરી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ ભારતના 122 પોઈન્ટ થઈ ગયા છે. 
 

Mar 6, 2021, 04:39 PM IST

IND vs ENG: અક્ષર પટેલે ડેબ્યૂ ટેસ્ટ સિરીઝમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, અનેક દિગ્ગજોને છોડ્યા પાછળ

અક્ષર પટેલે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાર મેચોની ટેસ્ટ સિરીઝની બીજી મેચ દ્વારા પોતાનું પર્દાપણ કર્યુ હતું. ત્યારબાદ તેણે ટેસ્ટ સિરીઝમાં કુલ 27 વિકેટ ઝડપી અને વિકેટ લેવાના મામલામાં તે ભારત તરફથી બીજા ક્રમે રહ્યો. 

Mar 6, 2021, 04:25 PM IST

ICC World Test Championship ની ફાઇનલમાં ભારત, હવે જૂનમાં ન્યૂઝીલેન્ડ સામે ટક્કર

ICC એ શરૂ કરેલી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય ટીમ હવે જૂન મહિનામાં ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડસના ઐતિહાસિક ગ્રાઉન્ડમાં જૂન મહિનામાં ફાઇનલ મેચ રમશે. 
 

Mar 6, 2021, 03:57 PM IST

INDvsENG: સ્પિનરો સામે ઈંગ્લેન્ડ ફેલ, ભારતનો ઈનિંગ અને 25 રને વિજય, શ્રેણી 3-1થી કરી કબજે

India vs Englend: ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કરતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં શાનદાર વિજય મેળવી સિરીઝ 3-1થી કબજે કરી લીધી છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ દમદબાભેર આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 

Mar 6, 2021, 03:52 PM IST

IND vs ENG: પ્રથમ દિવસે ભારત મજબૂત, ઈંગ્લેન્ડના 205 સામે ટીમ ઈન્ડિયા 24/1

અમદાવાદમાં આજથી શરૂ થયેલી ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતીય ટીમનો હાથ ઉપર છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ માત્ર 205 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 
 

Mar 4, 2021, 05:03 PM IST

IND vs ENG: વિશ્વના મોટા સ્ટેડિયમમાં પ્રથમ દિવસે દર્શકોની પાંખી હાજરી, GCA ચિંતામાં

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થયેલી ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે વિશ્વના સૌથી મોટા ગ્રાઉન્ડમાં માંડ 3 હજાર જેટલા દર્શકો હાજર રહ્યાં હતા. 
 

Mar 4, 2021, 03:08 PM IST

IND Vs ENG: ઈતિહાસ રચવા મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, જાણો કયા-કયા રેકોર્ડ બનશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી રમાયેલી 3 ટેસ્ટ મેચમાં ભારત 2-1થી આગળ છે. પહેલી ટેસ્ટમાં ભારતનો પરાજય થયો હતો. પરંતુ તેના પછીની બંને ટેસ્ટમાં ભારતે જીત મેળવીને ઈંગ્લેન્ડ સામે સરસાઈ મેળવી લીધી. હવે જો ચોથી અંતિમ ટેસ્ટ મેચ ભારત જીતશે અથવા ડ્રો કરશે તો ભારત એક રેકોર્ડ બનાવી દેશે.

Mar 3, 2021, 09:45 PM IST

Ind vs Eng 4th Test: આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે ભારત-ઈંગ્લેન્ડ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મંગળવારથી અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ચાર ટેસ્ટ મેચોની સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ રમાશે. 

Mar 3, 2021, 03:15 PM IST

IND Vs ENG: અંતિમ ટેસ્ટમાં આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે ભારત, આ ખેલાડીને મળશે તક

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 4 માર્ચથી શરૂ થશે. ભારતીય ટીમ આ સિરીઝમાં 2-1થી આગળ છે. 
 

Feb 28, 2021, 03:37 PM IST

IND vs ENG : ટીમ ઈન્ડિયાને ઝટકો, ઈંગ્લેન્ડ સામે અંતિમ ટેસ્ટમાં રમશે નહીં જસપ્રીત બુમરાહ

Jasprit Bumrah released : પેસર જસપ્રીત બુમરાહે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને રિલીઝ કરવા માટે વિનંતી કરી હતી, જેનો બોર્ડે સ્વીકાર કર્યો છે. હવે બુમરાહ અંતિમ ટેસ્ટ મેચ રમશે નહીં. 

Feb 27, 2021, 03:00 PM IST

R Ashwin આધુનિક સમયનો મહાન ખેલાડી, ખુશ છું કે તે મારી ટીમમાં છેઃ વિરાટ કોહલી

India vs England pink ball test : આર અશ્વિને અમદાવાદમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં કુલ 7 વિકેટ ઝડપી હતી. ભારતીય સ્પિનરોએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ડે નાઇટ મેચમાં કુલ 19 વિકેટ ઝડપી. જ્યારે એક વિકેટ ફાસ્ટ બોલર ઈશાંત શર્માને મળી હતી. 

Feb 25, 2021, 11:07 PM IST

IND vs ENG: વિરાટ કોહલીએ તોડ્યો એમએસ ધોનીનો રેકોર્ડ, ઘરમાં સૌથી વધુ ટેસ્ટ જીતનાર કેપ્ટન બન્યો

IND vs ENG Pink Ball Test: ટીમ ઈન્ડિયાએ ચેન્નઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં હાર બાદ સતત બે ટેસ્ટ જીતીને સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. અમદાવાદમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે બે દિવસની અંદર જીત મેળવી હતી. 

Feb 25, 2021, 09:49 PM IST

IND vs ENG: ભારતે બે દિવસમાં જીતી મેચ, જાણો અત્યાર સુધી ટેસ્ટ ઈતિહાસમાં કેટલીવાર આમ થયું

ભારતે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં શાનદાર પ્રદર્શન કરતા પિંક બોલ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 10 વિકેટે પરાજય આપી શાનદાર વિજય મેળવ્યો છે. 
 

Feb 25, 2021, 08:26 PM IST