eng vs nz

ENG vs NZ: WTC ફાઇનલ પહેલા ન્યૂઝીલેન્ડની મોટી જીત, ઈંગ્લેન્ડને 8 વિકેટે હરાવ્યું

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પહેલા ન્યૂઝીલેન્ડે શાનદાર પ્રદર્શન કરતા યજમાન ઈંગ્લેન્ડને બીજી ટેસ્ટમાં 8 વિકેટે હરાવી 1-0થી સિરીઝ પોતાના નામે કરી લીધી છે. 

Jun 13, 2021, 04:50 PM IST

WTC Final પહેલા કીવી ટીમને લાગ્યો ઝટકો, આ બે સ્ટાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત

ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે 10 જૂનથી બીજી ટેસ્ટ મેચનો પ્રારંભ થઈ રહ્યો છે. આ મેચમાં કેપ્ટન કેન વિલિયમસન અને સ્પિનર મિશેલ સેન્ટનર ઈજાને કારણે રમશે નહીં. 

Jun 9, 2021, 07:51 PM IST

ન્યુઝીલેન્ડના આ ખેલાડીએ ડરાવ્યા, ટીમ ઇન્ડિયાને રહેવું પડશે સાવધાન

ટીમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાશે. તે પહેલા ન્યૂઝીલેન્ડની ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સામે તેમના ઘરે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે

Jun 3, 2021, 11:44 PM IST

IPL માં રમનાર સ્ટાર ક્રિકેટરો બહાર, ઈંગ્લેન્ડે નવા ખેલાડીઓને આપી તક

ઈંગ્લેન્ડે બે જૂનથી શરૂ થનારી સિરીઝ માટે 15 સભ્યોની ટીમની પસંદગી કરી છે. ટીમમાંથી ઘણા સ્ટાર ખેલાડીઓનું નામ ગાયબ છે. 
 

May 18, 2021, 10:38 PM IST

ENG vs NZ: ઈંગ્લેન્ડના પ્રવાસ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, ભારતીય મૂળના રચિન રવીન્દ્રને મળી તક

ન્યૂઝીલેન્ડે કુલ 20 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ 2 જૂનથી શરૂ થશે. જે ખેલાડી આઈપીએલ રમી રહ્યાં છે તેને મેનેજ કરવામાં આવશે. 
 

Apr 8, 2021, 03:33 PM IST

NZvsENG: ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, બિલિંગ્સ બન્યો વાઇસ કેપ્ટન

ઈંગ્લેન્ડની ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં પાંચ મેચોની ટી20 સિરીઝ રમવાની છે. 
 

Oct 24, 2019, 08:06 PM IST

વિશ્વકપ જીતીને પણ ખુશ નથી ઈંગ્લેન્ડનો કેપ્ટન મોર્ગન, વ્યક્ત કર્યો અફસોસ

યજમાન ટીમને બાઉન્ડ્રીના આધાર પર ન્યૂઝીલેન્ડને પરાજય આપીને પ્રથમવાર ટૂર્નામેન્ટનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. 
 

Jul 20, 2019, 01:24 PM IST

ન્યૂઝીલેન્ડને વિશ્વ કપમાં પોતાના પ્રદર્શન પર ગર્વ થવો જોઈએઃ ડેનિયલ વિટોરી

ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન ડેનિયલ વિટોરીનું માનવું છે કે ટીમને વિશ્વ કપમાં પોતાના પ્રદર્શન પર ગર્વ થવો જોઈએ. 
 

Jul 16, 2019, 07:43 PM IST

પોતાના દમ પર ચેમ્પિયન નથી બન્યું ઈંગ્લેન્ડ, આ ચાર 'વિદેશીઓ'એ અપાવ્યું ટાઇટલ

ઈંગ્લેન્ડને ક્રિકેટનું વિશ્વ ચેમ્પિયન બનાવવામાં કેપ્ટન ઇયોન મોર્ગન, ઓપનિંગ બેટ્સમેન જેસન રોય, ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચરે મહત્વની ભૂમિકા ભજવી, પરંતુ આ ચારેય ખેલાડી ઈંગ્લેન્ડના નથી. 

Jul 15, 2019, 04:57 PM IST

World Cup 2019: જાણો, બાઉન્ડ્રીના નિયમ વિશે શું બોલ્યા મોર્ગન અને વિલિયમસન

વિશ્વ કપ ફાઇનલ મુકાબલો ટાઈ થયા બાદ સુપર ઓવર પણ ટાઈ રહી હતી. ત્યારબાદ બાઉન્ડ્રીના આધારે વિજેતાની જાહેરાત થઈ હતી. તેના પર બંન્ને કેપ્ટનોએ પોતાનો મત રાખ્યો હતો. 
 

Jul 15, 2019, 03:05 PM IST

વિશ્વકપ ગુમાવ્યા બાદ જિમી નીશામનો ભાવુક સંદેશ, લખ્યું- બેકિંગ પસંદ કરો, સ્પોર્ટ્સ નહીં

ન્યૂઝીલેન્ડે આઈસીસી વિશ્વ કપ-2019ની ફાઇનલમાં હાર્યા બાદ ઓલરાઉન્ડર જિમી નીશામ ખુબ દુખી જોવા મળ્યો હતો. તેણે વિશ્વકપની ટ્રોફી ગુમાવ્યા બાદ સોશિયલ મીડિયા પર ઇમોશનલ મેસેજ લખ્યો છે. 
 

Jul 15, 2019, 02:51 PM IST

VIDEO: વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાન પર જ કપડાં ઉતારવા લાગી મહિલા, ટીંગાટોળી કરી બહાર કાઢી

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના વિશ્વ વિજેતા બનવાનું સપનું આખરે રવિવારે ક્રિકેટનું મક્કા ગણાતા લોર્ડ્સના મેદાન પર નાટકીય અંદાજમાં 44 વર્ષ બાદ પૂરું થયું. શ્વાસ થોભવી દેતી વર્લ્ડ કપની ફાઈનલમાં ઈંગ્લેન્ડે સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડને માત આપીને વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ મળવ્યો અને ઈતિહાસ રચ્યો.

Jul 15, 2019, 01:39 PM IST

વિજેતા ઈંગ્લેન્ડને મળ્યા 28 કરોડ રૂપિયા, વિલિયમસન પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ

ઈંગ્લેન્ડે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડના પડકારને ધ્વસ્ત કરતા આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019ની ટ્રોફી પર કબજો જમાવ્યો છે. 

Jul 15, 2019, 01:23 AM IST

અત્યાર સુધી માત્ર 6 દેશ જીતી શક્યા છે વિશ્વકપ, આ રહ્યું વિજેતાઓનું લિસ્ટ

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે રવિવારે ક્રિકેટના મક્કા લોર્ડ્સમાં કરિશમા કરતા પ્રથમ વખત વિશ્વ કપનું ચેમ્પિયન બન્યું છે. ક્રિકેટની દુનિયામાં ઈંગ્લેન્ડ છઠ્ઠુ નવુ વર્લ્ડ ચેમ્પિયન છે. 
 

Jul 15, 2019, 12:50 AM IST

આખરે 44 વર્ષ રાહ જોયા બાદ, પ્રથમ વખત વિશ્વ ચેમ્પિયન બન્યું ક્રિકેટનું જન્મદાતા

ઈંગ્લેન્ડે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડના પડકારને ધ્વસ્ત કરતા આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019ની ટ્રોફી પર કબજો જમાવ્યો છે. 
 

Jul 15, 2019, 12:43 AM IST

23 વર્ષ બાદ વર્લ્ડ ક્રિકેટને મળ્યો નવો ચેમ્પિયન, ઈંગ્લેન્ડે જીત્યું ટાઇટલ

છેલ્લે 1996મા શ્રીલંકાની ટીમ ચેમ્પિયન બની હતી. ત્યારબાદથી 2015ના વિશ્વ કપ સુધી ઓસ્ટ્રેલિયા અને ભારતની ટીમ ચેમ્પિયન બની હતી. 
 

Jul 15, 2019, 12:28 AM IST

World Cup 2019 Final: દિલધડક ફાઇનલમાં પ્રથમવાર ઈંગ્લેન્ડ બન્યું ક્રિકેટનું બાદશાહ

લંડનઃ આઈસીસી વિશ્વકપ-2019ના વિશ્વકપનો નિર્ણય સુપર ઓવરમાં આવ્યો છે. યજમાન ઈંગ્લેન્ડની ટીમ ચેમ્પિયન બની ગઈ છે. આ સાથે 1996 બાદ ક્રિકેટને નવું ચેમ્પિયન મળી ગયું છે. મેચનો નિર્ણય સુપર ઓવરમાં આવ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 241 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં 241 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.

Jul 15, 2019, 12:07 AM IST

ફાઇનલ મેચ દરમિયાન ટ્વીટર યૂઝરોએ લખ્યું- ભારત અને ઓસ્ટ્રેલિયા વિના મજા આવતી નથી

લંડનઃ વિશ્વ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને જીતવા માટે 242 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ જીતીને ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટ પર 241 રન બનાવ્યા છે. આ વચ્ચે ફાઇનલ મેચને લઈને ટ્વીટર પર ઘણા પ્રકારના મીમ્સ વાયરલ થઈ રહ્યાં છે. ઘણા યૂઝરોએ ટ્વીટ કરીને મેચને કંટાળાજનક ગણાવી છે. તો એક યૂઝરે લખ્યું, 'ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મજા આવતી નથી.'

Jul 14, 2019, 09:58 PM IST

World Cup 2019 Final Live: સુપર ઓવરમાં ટાઈ, ઈંગ્લેન્ડ જીત્યું વિશ્વકપ

લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર આઈસીસી વિશ્વ કપ-2019ની ફાઇનલ મેચ રમાઇ રહી છે. યજમાન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ પ્રથમ વખત ટાઇટલ જીતવાના ઈરાદાથી આમને-સામને છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

Jul 14, 2019, 02:02 PM IST

World Cup 2019 Final: કોણ બનશે વિશ્વ વિજેતા, આ છે પૂર્વ ક્રિકેટરોનો મત

આઈસીસી વિશ્વકપ-2019ની ફાઇનલ મેચ માટે ઐતિહાસિક લોર્ડ્સનું ગ્રાઉન્ડ તૈયાર છે. ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રથમ વખત ટાઇટલ જીતવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે. 

Jul 14, 2019, 01:10 PM IST