close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

textile

સુરત: કાપડ બજારમાં છેતરપિંડી કરતા બોગસ વેપારીઓનો ત્રાસ, કડક કાર્યવાહીની માગ

છેલ્લા અનેક વર્ષોથી સુરતના કાપડ બજારમાં બોગસ વેપારીનો ત્રાસ વધી રહ્યો છે. જેને લઈ આવા ચીટરો સામે વેપારીઓમાં રોષ ભભૂકી રહ્યો છે. ત્યારે બોગસ અને ચીટર વેપારીને રોકવા સુરતના જુદાજુદા વેપારી સંગઠનો ,અને વેપારીઓ મળી મિટિંગ કરી હતી. જેમાં માર્કેટમાં અનેક વેપારી સાથે ચીટિંગ કરનાર બોગસ વેપારીનો ભોગ બનનાર વેપારી પણ ઉપસ્થિત રહયા હતા.

Aug 25, 2019, 05:09 PM IST

દેશના અડધા રાજ્યોમાં પૂરને કારણે સુરતનો કાપડ ઉદ્યોગ મંદીમાં ડૂબ્યો, રોજની માંડ 100 ટ્રક પણ નીકળતી નથી

દેશમાં પડી રહેલા ભારે વરસાદના કારણે પાંચ રાજ્યો અસરગ્રસ્ત થયા છે અને આ તમામ રાજ્યોમાં તહેવારની સીઝન હોવાના કારણે તેની સીધી અસર સુરતના કાપડ માર્કેટ પર પડી છે. દેશમાં કોઈપણ તહેવાર હોય, સુરતનું કાપડ માર્કેટ દેશના ખૂણે-ખૂણામાં કપડુ પહોંચાડે છે. પરંતુ પૂર અસરગ્રસ્ત રાજ્યોમાં આ વખતે સમયસર કાપડ ન પહોંચતા આશરે ૩૦૦ કરોડના વેપારને અસર પડી છે. માત્ર ૨૫ ટકા જ કાપડ આ રાજ્યોમાં પહોંચી શક્યુ છે.

Aug 19, 2019, 11:17 AM IST

સુરતમાં ઊલટી ગંગા વહી : વિકાસની સાથે વાહનોની સંખ્યા વધવાને બદલે ઘટી

સુરતમાં જનસંખ્યા 60 લાખને પાર થઇ છે, ત્યારે વાહનોની સંખ્યા 33 લાખને પાર થઈ ચૂકી છે. મોટાભાગના ઔદ્યોગિક શહેરમાં દર વર્ષે વાહનોની સંખ્યા વધતી હોય છે, પરંતુ સુરતમાં ઉલટું થયું છે. સુરતમાં 2017-18ની તુલનામાં 2018-19નાં વર્ષમાં વાહનોની સંખ્યામાં 4.73 ટકાનો ઘટાડો થયો છે. 

May 31, 2019, 09:50 AM IST
Surat Textile Company Made Commit For Adjustment PT1M56S

ટેકસટાઇલ માર્કેટમાં સમાધાન માટે બનાવાશે કમિટી, જુઓ વિગત

છેલ્લાં કેટલાક સમયથી કાપડ વેપારી, વીવર્સ અને પ્રોસેસર્સ વચ્ચે પેમેન્ટના ધારાધોરણ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. આ સમસ્યાના ઉકેલ માટે ઇતિહાસમા પહેલીવાર સુરત ટેકસટાઇલ ટ્રેડર્સ એસો. અને સાઉથ ગુજરાત ટેકસટાઇલ પ્રોસેસર્સ એસો. દ્વારા એક સમાધાન કમિટિ બનાવવાનો નિર્ણય લેવામા આવ્યો છે

May 15, 2019, 04:45 PM IST
Surat Fenny Storm's Effect On Textile Market PT1M56S

જુઓ ફેની વાવાઝોડાએ આ રીતે કરી સુરતના કાપડ ઉદ્યોગ પર અસર

સુરત કાપડ ઉદ્યોગને જાણે નજર લાગી હોય તેવું લાગે છે, ઈદનો પર્વ નજીક છે ત્યારે પર્વ પર સારી ખરીદીની આશા રાખીને બેઠેલા વેપારીઓને નિરાશ થવાનો વારો આવ્યો છે, ફેની વાવાઝોડાએ સુરત કાપડ ઉદ્યાગના વેપારીઓની ચિંતામાં વધારો કર્યો છે

May 1, 2019, 04:30 PM IST

વાઈબ્રન્ટ સમિટ બાદ મુખ્યમંત્રીએ આપ્યો રોકણનો સ્પષ્ટ આંકડો

 2019ની વાઈબ્રન્ટ સમિટના સમાપન બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વાઈબ્રન્ટમાં કુલ કેટલું રોકાણ આવ્યું, અને કેટલી કંપનીઓએ રોકાણ કર્યું તેની માહિતી આપી હતી. 

Jan 22, 2019, 03:54 PM IST

ગુજરાતના ગ્રોથનું એન્જિન બનશે ધોલેરા, ચીનની કંપની નાખી રહી છે આ પ્લાન્ટ

વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ચીનની જાયન્ટ સ્ટીલ ઉત્પાદક કંપની Tsingshan Industries Ltd એ ગુજરાતના ઇસ્કોન ગ્રુપની સાથે મળીને ધોલેરામાં સ્ટીલ પ્લાન્ટ નાખવાની કરાર કર્યો છે.

Jan 21, 2019, 07:56 PM IST

Vibrant Summit 2019: મોદીના નિર્ણયની દેખાશે અસર, મળશે 21 લાખ રોજગારની તક

Vibrant Gujarat: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે 2003માં તાત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દર બીજા વર્ષે વાયબ્રન્ટ ગુજરાત સમિટના આયોજનના નિર્ણય બાદ રાજ્ય રોકાણ માટે સૌથી વધુ પસંદગીના સ્થળ તરીકે ઉભરી આવ્યું છે.

Jan 21, 2019, 06:58 PM IST

Vibrant Summit 2019: કુલ 29 હજારથી વધારે MoU થયા, MSME સેક્ટરમાં મોટા પ્રમાણમાં રોકાણની આશા

Vibrant Gujarat Summit એક રીતે ઉદ્યોગ જગત માટે ઓક્સીજન સમિટ સાબિત થઇ છે. અહીંયા દેશ-વિદેશના પોલિસી મેકર પણ આવ્યા જે ઉદ્યોગ જગતની નીતિ બનાવે છે.

Jan 21, 2019, 06:11 PM IST

શું તમે ટેક્સટાઇલ ઈંડસ્ટ્રીમાં કેરિયર બનાવવા માંગતા લોકો માટે ઉત્તમ તક, સરકારે કરી જાહેરાત

જો તમે ટેક્સટાઇલ ઇંડસ્ટ્રીમાં કેરિયર બનાવવા માંગો છો તો તેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દો. કેંદ્વ સરકારે કહ્યું કે દેશના વસ્ત્ર ઉદ્યોગને 2022 સુધી 1.7 કરોડ વધારાના લોકોની જરૂર પડશે. આ ક્ષેત્રમાં હાલ 4.5 કરોડ લોકો કામ કરી રહ્યા છે. 

Dec 21, 2018, 02:43 PM IST