ticket

પાટણ કોંગ્રેસમાં પૈસા લઇને ટિકિટનો ખેલ! કોંગ્રેસના મહિલા પ્રદેશ મંત્રીનો ગંભીર આક્ષેપ

જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જેને લઈ હવે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થવા પામી છે. તો બીજી તરફ  કૉંગ્રેસ દ્વારા હજુ સુધી કોઈ ઉમેદવાર જાહેર કર્યો નથી. પણ સંભવિત ઉમેદવારો ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં વોર્ડ નં 3 માં કોગ્રેસના મહિલા પ્રદેશ મંત્રીની ટીકીટ કપાવવાના એંધાણને લઈ તેમના હોદ્દા પરથી રાજીનામુ ધરી દીધું છે, સાથે કોગ્રેસમાં ટીકીટનું વેચાણ થઈ રહ્યું છે. તેવા ગંભીર આક્ષેપ ને લઈ ભારે ભૂકંપ સર્જવા પામ્યો છે. 

Feb 12, 2021, 05:57 PM IST

Vadodara કોંગ્રેસ પ્રમુખ પર ચોંકાવનારા આક્ષેપ, મારી અટક ગાંધી છે માટે ટિકિટ કપાઇ !

* કોંગ્રેસના મહિલા નેતા જયશ્રીબેન ગાંધીના શહેર કોંગ્રેસ પ્રમુખ પર ગંભીર આક્ષેપ
* પ્રમુખ પ્રશાંત પટેલએ રૂપિયા લઈ ઉમેદવારને ટીકીટ આપી છે- કોંગ્રેસ કાર્યકર
* ગાંધી નહીં ચાલે, ગાંધી નહીં ચાલે કહી મને ટીકીટ ન આપી - જયશ્રી ગાંધી
* જયશ્રી ગાંધી ને કોંગ્રેસ એ 2005 માં 19 માંથી ટીકીટ આપી હતી જેમાં હાર થઈ હતી

Feb 9, 2021, 05:56 PM IST

Train નું તત્કાલ Booking કરાવવું છે? આ Tips અપનાવશો તો ચપટી વગાડતા જ થઈ જશે Ticket Book

હવે કોઈ પણ ટ્રેનના તત્કાલ બુકિંગ માટે રેલવે સ્ટેશન પર લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી કે પછી કોઈ પણ એજન્ટનો સપંર્ક નહીં કરવો પડે. તમે રોજીંદી ઉપયોગમાં આવતી Paytm એપથી પણ તત્કાલમાં ટ્રેનની ટિકિટ બુક કરી શક્શો

Jan 24, 2021, 01:54 PM IST
Who Make MPs, Gujarat Congress Meeting PT11M5S

ગુજરાત કોંગ્રેસની કોર કમીટીની આજે મળશે બેઠક, રાજ્યસભાની ચુંટણી અને ૧૨ માર્ચે યોજાનારી દાંડી યાત્રાની કરવામાં આવશે ચર્ચા

ગુજરાતના રાજ્યસભાના આગામી સાંસદ કોણ? આ સવાલ રાજકારણમાં રસ ધરાવતા દરેક વ્યક્તિના મનમાં સળવતો હોય છે ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભાની સીધી ચૂંટણી નથી થતી પણ ચૂંટાયેલા ધારાસભ્યો તેમાં મતદાન કરતા હોય છે. આ વખતે ભાજપની બેઠકો ઘટતાં અને કોંગ્રેસની બેઠકો વધતાં આ ચર્ચાએ વધારે કૂતુહલ સર્જયુ છે કે હવે કયા ચાર નેતાઓને રાજ્યસભાની ટીકીટ મળશે?

Mar 4, 2020, 01:15 PM IST
Ticke scam of delhi travel agency PT2M50S

દિલ્હીની ટ્રાવેલ એજન્સીનું મોટું કૌભાંડ, કનેક્શન છે ગુજરાત સાથે

દિલ્હીની ટ્રાવેલ એજન્સીનું મોટું કૌભાંડ, કનેક્શન છે ગુજરાત સાથે

Feb 3, 2020, 09:40 AM IST
New Rule for statue of unity viewing gallery PT2M51S

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાનું પ્લાનિંગ હોય તો જાણી લો ખાસ સમાચાર

સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઈંગ ગેલેરીની હવે એક સાથે 6થી વધુ ટિકિટ કોઈ પણ ઓનલાઈન કે ઓફ લાઇન લઈ નહિ શકે. ટિકિટનું કાળા બજાર થતાં હોવાની શંકાએ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંચાલકો દ્વારા સંપૂર્ણ પારદર્શિતા રહે અને પ્રવાસીઓને વ્યુઈંગ  ગેલેરી જોવામાં કોઈ અગવડ ન પડે તે માટે આયોજન કરાયું છે.

Jan 8, 2020, 09:10 AM IST
zee 24 kalak report impact on Railway ticket scam PT4M26S

zee 24 kalak ઇમ્પેક્ટ : રેલવે ટિકિટના કૌભાંડીઓમાં ફફડાટ

અમદાવાદ રેલ્વે સ્ટેશન ખાતે ચાલી રહેલી પોલમપોલ મામલે ઝી 24 કલાક દ્વારા સીટનાં સોદાગર નામથી વિશેષ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ઝી 24 કલાકનાં પ્રસારિત થયેલા સ્ટીંગ ઓપરેશન બાદ રેલ્વે તંત્ર સફાળું જાગ્યું હતું.

Jul 9, 2019, 09:50 AM IST
Zee Impact: Ahmedabad Railway Dept. To Take Action Against Ticket Agents PT13M49S

ZEE 24 કલાકના 'સીટના સોદાગર' અહેવાલની અસર, અમદાવાદ રેલવે મંડળ આવ્યું હરકતમાં

અમદાવાદ: ZEE 24 કલાકના અહેવાલ બાદ રેલવે મંડળે આપ્યાં તપાસના આદેશ. રાજધાની, આશ્રમ એક્સપ્રેસ, અન્ય ટ્રેનોમાં કરાશે તપાસ. સ્ટિંગ ઓપરેશનમાં દેખાતા તમામ સામે થશે કાર્યવાહી.કોચ અટેન્ડેન્ટ, કુલી અને ટિકિટ દલાલો સામે થશે કાર્યવાહી.

Jul 8, 2019, 02:00 PM IST
Corruption in Railway ticket booking PT9M46S

રેલવેમાં ટિકિટ બુકિંગનું ચોંકાવનારું કૌભાંડ, વિગતો જાણવા કરો ક્લિક

રેલવેમાં ટિકિટ બુકિંગનું ચોંકાવનારું કૌભાંડ, વિગતો જાણવા કરો ક્લિક

Jul 8, 2019, 11:10 AM IST
Loksabha Election 2019 Why Patel Candidate Got Ticket From Bhavanagar PT5M19S

લોકસભા ચૂંટણી 2019 ભાવનગરમાં કેમ અપાઈ પાટીદાર ઉમેદવારને ટિકિટ?

ભાવનગર લોકસભા બેઠક ઉપર જે જ્ઞાતિના સૌથી વધુ મતદારો છે તે કોળી જ્ઞાતિને ટિકિટ આપવાના બદલે કોંગ્રેસે પટેલ જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપી છે. તો ચાલો જાણીએ કે જ્ઞાતિ જાતિના સમીકરણમાં ભાવનગરની બેઠક ઉપર જ્ઞાતિનું સમીકરણ કેવુ ફિટ બેસે છે

Apr 10, 2019, 03:25 PM IST
Gandhinagar BJP Workers Demanded Not_To_Give_Ticket_To_Asha_Patel PT1M42S

ઉંઝા વિધાનસભા પેટા ચૂંટણીને લઈ ભાજપમાં બબાલ, જાણો વિગત

ગાંધીનગર : ઉંઝા વિધાનસભા પેટા ચૂંટણીને લઈ આશા પટેલને ટિકિટ ન આપવા કાર્યકરો કમલમ પહોચ્યા, આયાતી ઉમેદવારને બદલે સંગઠનના કાર્યકરોને ટિકિટ આપવી જોઈએ એવી માંગ

Apr 3, 2019, 08:35 PM IST
Loksabha Election 2019 Congress Decided To Give Bhavanagar Ticket To Manahar Patel PT7M24S

લોકસભા ચૂંટણી 2019ઃ ભાવનગર બેઠક માટે કોંગ્રેસે મનહર પટેલની કરી પસંદગી...જાણો કારણ

લોકસભા ચૂંટણી 2019ઃ ભાવનગર બેઠક માટે કોંગ્રેસે મનહર પટેલની કરી પસંદગી, અન્ય ઉમેદવારોની યાદી રાત્રે જાહેર કરાશે

Apr 3, 2019, 08:35 PM IST
Loksabha Election 2019 Internal Dispute In Congress For Ticket In Sabarkantha PT1M49S

લોકસભા ચૂંટણી 2019 સાબરકાંઠા બેઠક પર ટિકિટ માટે કોંગ્રેસમાં આંતરીક વિખવાદ

લોકસભા ચૂંટણી 2019 સાબરકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજુ ઠાકોર નિશ્વિત માનવામાં આવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના અન્ય દાવેદારના સમર્થકોએ સોશિયલ મીડિયામાં વિરોધ કર્યો.

Apr 3, 2019, 07:25 PM IST
Rajkot District Congress President Hitesh Vora Got Offended For Not Getting Ticket For Loksabha Election 2019 PT3M17S

રાજકોટમાં લલિત કગથરાને ટિકીટ મળતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા નારાજ

રાજકોટમાં લલિત કગથરાને ટિકીટ મળતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા નારાજ...હું નારાજ છું પણ હું રાજીનામુ નહીં આપુ, પ્રદેશના આગેવાનો સાથે વાત કરીશ: હિતેશ વોરા

Mar 29, 2019, 03:10 PM IST
Junagadh MP Rajesh Chudasma May Get Ticket Again For LS Poll 2019 PT29S

જૂનાગઢ બેઠક પર રાજેશ ચૂડાસમાને કરશે રિપીટ: સૂત્રો

જુનાગઢ અને તાલાલા બેઠકને લઈ ભાજપના સૂત્રોના હવાલે તલાલા બેઠક પરથી જસા બારડને ઉમેદવાર બનાવાશે. ત્યારે જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર નિશ્ચિત છે. સૂત્રો પાસેથી મળતી માહીતી અનુસાર, જૂનાગઢ બેઠક પર રાજેશ ચૂડાસમાને રિપીટ કરવામાં આવશે. જ્યારે પક્ષ તરફથી સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે.

Mar 27, 2019, 02:45 PM IST

રજાઓમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો તમારા કામના માટે છે આ ન્યૂઝ

જો તમે આ ઉનાળાની રજાઓમાં ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો તમારા માટે આ સમાચાર કામના છે. ચંદીગઢ એરપોર્ટને સમારકામ માટે 31 મે (શનિવાર) સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. 

May 13, 2018, 10:30 AM IST

રેલવેની તત્કાલ ટિકિટ માટેના નિયમમાં આવ્યો મોટો બદલાવ

નવા લાગુ કરાયેલા આદેશને રેલવે તરફથી જલ્દી લાગુ કરી દેવામાં આવશે

Nov 29, 2017, 05:15 PM IST

આ કારણે આનંદીબેનનું વર્ચસ્વ ઘટ્યું : કદ એટલા કપાયા

મુખ્યમંત્રી પદ પરથી રાજીનામાં માટે પણ હાર્દિકને કારણભુત માનવામાં આવે છે

Nov 21, 2017, 12:30 PM IST

જનરલ ટીકિટ ખરીદવા માટે લાંબી લાઇનોમાંથી મળશે છુટકારો

ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો માટે ખુશખબરી છે. યાત્રીકોને હવે જનરલ ટિકિટ ખરીદવા માટે ટિકિટ બારીની લાંબી લાઇનમાં નહી ઉભુ રહેવું પડે. ટિકિટ કાઉન્ટર અને પ્લેટફોર્મ પર નહી ઉભા રહેવું પડે. ટિકિટ કાઉન્ટર અને પ્લેટફોર્મ પર ભીડને કાબુ કરવા માટે રેલ્વેએ નવો નિયમ બહાર પાડ્યો છે. રેલ્વેનાં અનુસાર આનાં કારણે ટિકિટ વગર મુસાફરી કરનારા લોકો પર પણ લગામ કસી શકાશે. રેલ્વે યુટીએસ એપ દ્વારા દિલ્હીનાં ઘણા સ્ટેશનોને જોડવાનું કામ ચાલુ કરી દીધું છે. આ એપ દ્વારા લોકો પોતાની જનરલ ટિકિટ, મંથલી પાસ જેવી સુવિધાઓનો ફાયદો ઉઠાવી શકશે. 

Nov 20, 2017, 01:16 PM IST