हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
303/ 9
(46.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Two Youths
Two youths News
gujarat
લો બોલો! અમદાવાદના આ વિસ્તારમાં ખુલ્લેઆમ થાય છે ગાંજાની હેરાફેરી, યુવકોના થેલામાંથી
ચાંદખેડા પોલીસ વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી તે દરમિયાન એક સ્કૂટર ઉપર પસાર થતાં બે શંકાસ્પદ યુવકોને રોકવામાં આવ્યા હતા. જે યુવકોની પાસે રહેલા થેલામાં પોલીસે તપાસ કરતા ગાંજાના છોડ મળી આવ્યા હતા.
Nov 10,2024, 22:35 PM IST
CCTV footage
CCTV: રંજનબેનના વિરોધીઓની હવે ખેર નથી! AI ખોલશે સાંસદના વિરોધીઓના નામ
Loksabha Election 2024: સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનર લગાવનારના એક્સક્લૂઝિવ સીસીટીવી ફૂટેજ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગાંધી પાર્ક અને જાગૃતિ સોસાયટી પાસે બેનર લગાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
Mar 20,2024, 16:29 PM IST
gujarat
બોમ્બમારો, ફાયરીંગ, ગોળીઓનો વરસાદ, સુદાનથી આવેલા આણંદના યુવકોએ જણાવી દર્દનાક આપવીતી
આણંદ શહેરની મોંહમદી સોસાયટીમાં રહેતા સરફરાજભાઈ સિરાજભાઈ વ્હોરા આજથી 20 માસ પૂર્વે તા.20 સપ્ટેમ્બર 2021નાં રોજ સુદાનની રાજધાની ખાર્તુમમાં ગયા હતા.
Apr 28,2023, 22:51 PM IST
breaking news
કોલ સેન્ટર કેપિટલ બન્યું અમદાવાદ! વિદેશી નાગરિકોને વિશ્વાસમાં લઈને રૂપિયા પડાવતા...
પોલીસે તેમની પાસેથી લોન માટે ઇન્કવાયરી કરનાર લોકોનું લિસ્ટ, છ મોબાઈલ ફોન, લેપટોપ વાઇફાઇ રાઉટર કબજે લીધું હતું. સાથે સાથે તેઓ કેટલાક સમયથી આ કોલ સેન્ટર ચલાવતા હતા અને તેમણે કેટલાક લોકોને ચુનો લગાવ્યો છે. તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
Apr 25,2022, 19:23 PM IST
Ahmedabad
પારિવારિક કારણોથી ગુજરાતમાં બે યુવાનોની આત્મહત્યા, પરિવારજનો પર આભફાટ્યું
નવસારીમાં પારિવારિક કારણોથી કંટાળીજઇને એક યુવકે મમ્મીને સાચવજો તેવો અંતિમ મેસેજ લખીને આત્મહત્યા કરી લીધી હતી. નવસારી શહેરના ધર્મીનનગર વિસ્તાર નજીક 24 વર્ષીય યુવાને પોતાના બેડરૂમમાં ગળેફાંસો ખાઇને જીવ ટુંકાવ્યું હતું.શહેરમાં આવેલા ધર્મીનગર નજીક સરદાર હાઇટ્સના પૂર્ણા બિલ્ડિંગમાં રહેતા 24 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. પૂર્ણા બિલ્ડિંગના 7 મા માળે રહેતા શ્રેયસની માતા રસોડામાં કામ કરતા હતા. ત્યારે યુવકે પોતાના જ રૂમમાં પુરાઇને આ પગલું ભર્યું હતું. જો કે પરિવારનાં એકમાત્ર મોભે આત્મહત્યા કરી લેતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે.
Feb 20,2022, 22:16 PM IST
general
યુપી છે કે ગુજરાત? મને તે અટકાવ્યો જ કેમ તેમ કહીને આખી પોલીસ ચોકી સળગાવી દીધી
શહેરમાં પોલીસ હવે હોય કે ન હોય ગુનેગારોને કોઇ ફરક નથી પડતો. સુરતમાં પોલીસનો કોઇ જ ખોફ નથી રહ્યો. અસામાજીક તત્વો બેખોફ બન્યા છે. રોજ મનફાવે તેમ વર્તે છે. ક્યારેક જાહેરમાં બર્થડે ઉજવવો, ક્યારેક બળાત્કાર, હત્યા, છેડતી જેવા તમામ ગુનાઓ રોજેરોજ સુરતમાં ઘટે છે. જાહેરમાં હત્યાઓ કરવી તો સુરત માટે સામાન્ય બાબત બની ગઇ છે. તેવામાં પોલીસ અને તેની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જો કે હદ તો ત્યારે થઇ જ્યારે આજે સુરતમાં ગાડી અટકાવવા જેવી સામાન્ય બાબતે બે લોકોએ આખી પોલીસ ચોકી સળગાવી દીધી હતી.
Nov 9,2021, 22:23 PM IST
Amreli
AMRELI: બાબરામાં બે યુવકોને બંધક બનાવી માર્યો ઢોર માર, મહિલા સહિત 8 લોકો સામે ફરિયાદ
હાલમાં બે વ્યક્તિઓને ઢોર માર મરાઇ રહ્યા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જો કે પ્રાથમિક તપાસમાં આ વીડિયો બાબરા શહેરોનો હોવાનું સામે આવ્યું છે. યુવકોને ઢોર માર મારવાનો આ વીડિયો વાયરલ થયા બાદ માર ખાનારા વ્યક્તિએ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં બે યુવકોને હાલ પાંચ થી છ જેટલા લોકો ઢોર માર મારતા હોવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
Jul 2,2021, 23:47 PM IST
surat
સેલ્ફી કે મોત? હોડીમાં સેલ્ફી લેવા જતા બોટ પલટી જતા બે યુવાનોનાં નિપજ્યાં મોત
તાપી નદીમાં માછલી પકડવા માટે બોટમાં ગયેલા યુવાનોની બોટ ઉંધી વળી જતા બે યુવાનોના ડૂબી જવાથી મોત થયા છે. અમરોલી ઉત્રાણ પાસે તાપી નદીમાં માછલી પકડવા ગયેલા યુવાનોની સેલ્ફી લેવા જતા બોટ પલટી ખાવાની ઘટના બની છે. જે બોટમાં સવાર પાંચ યુવાનો પૈકી બેના ડૂબી જવાથી મોત થયા છે. જ્યારે ત્રણ યુવાનોનો બચાવ થયો છે. અમરોલી ઉત્રાણ નજીક તાપી નદીમાં આજે પાંચ યુવાનો મિત્રો બોટમાં સવાર થઇને માછલી પકડવા માટે ગયા હતા.
Jan 21,2021, 21:51 PM IST
Rajkot
રાજકોટના ખારચીયા ગામે નદીમાં બે યુવકો ડુબ્યા, એકને બચાવતા બીજો તણાયો
ઉપલેટાના ખારચીયા ગામ પાસે આવેલ વેણુ નદીમાં બે યુવકો ડુબ્યા હોવાનું સામે આવ્યું હતું. એક યુવક ડૂબતા પોલીસની હાજરીમાં બીજો યુવક બચાવવા જતાએ પણ ડૂબ્યો હતો. બંને યુવકોની સ્થાનિકો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. મોડી સાંજ સુધી બંનેના મૃતદેહ ન મળતા એનડીઆરએફ ટીમને બોલાવાઈ હતી. સવારે 9 વાગ્યાની આસપાસ એનડીઆરએફ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
Feb 10,2020, 16:35 PM IST
Trending news
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ