બાળકોના સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે આ રસી, વિનામૂલ્યે લાખો બાળકોનું સરકાર કરશે રસીકરણ

જુન-જુલાઇ-ઓગષ્ટ મહિના દરમિયાન રાજ્યના અંદાજીત 23 લાખ બાળકોનું રસીકરણ હાથ ધરાશે. ધનૂર અને ડિપ્થેરીયા સહિતના 11 પ્રકારના ઘાતક રોગો સામે પ્રતિરોધક છે આ વેક્સિન. નિ:શુલ્ક રસીકરણ અભિયાનનો મહત્તમ લાભ લેવા ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અપીલ.

બાળકોના સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે આ રસી, વિનામૂલ્યે લાખો બાળકોનું સરકાર કરશે રસીકરણ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news