jagdeep dhankhar

West Bengal: મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું- રાજ્યપાલ ભ્રષ્ટ છે, જૈન હવાલામાં આવ્યું હતું નામ, ધનખડે કર્યો પલટવાર

મમતા બેનર્જીએ કહ્યું કે, રાજ્યપાલ જગદીપ ધનખડ એક ભ્રષ્ટ વ્યક્તિ છે, 1996ના જૈન હવાલા મામલાના આરોપપત્રમાં તેમનું નામ આવ્યું હતું. તેમણે તે પણ કહ્યું કે, રાજ્યપાલને હટાવવા માટે તે ત્રણવાર કેન્દ્ર સરકારને પત્ર લખી ચુક્યા છે. 

Jun 28, 2021, 07:46 PM IST

48 કલાકની અંદર બીજીવાર કેન્દ્રીય ગૃહમંત્રીને મળ્યા બંગાળના રાજ્યપાલ, મમતા સરકાર પર સાધ્યુ નિશાન

સૂત્રોએ જણાવ્યું કે બન્ને વચ્ચે બંગાળમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ચર્ચા થઈ છે. રાજ્યપાલ શુક્રવારે દિલ્હીથી કોલકત્તા પરત જવાના હતા પરંતુ અમિત શાહ સાથે મુલાકાતને કારણે તેમણે દિલ્હી પ્રવાસ એક દિવસ લંબાવી દીધો હતો. 

Jun 19, 2021, 05:44 PM IST

Bengal: TMC ના ચાર નેતાઓ વિરુદ્ધ રાજ્યપાલે CBI કેસ ચલાવવાની મંજૂરી આપી, સોમવારે લેવાના છે શપથ

પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાક વર્ષોથી શારદા સ્કેમ અને નારદા સ્કેમ સતત ચાલી રહ્યાં છે. આ મામલાની સીબીઆઈ પણ તપાસ કરી રહી છે. અલગ-અલગ નેતાઓના નામ આ કેસમાં સામે આવ્યા છે.

May 9, 2021, 08:49 PM IST

Bengal: રાજ્યપાલ જગદીપ ધનખડને મળ્યા મમતા બેનર્જી, 5 મેએ લેશે મુખ્યમંત્રી પદના શપથ

પશ્ચિમ બંગાળમાં જીત મેળવ્યા બાદ મમતા બેનર્જીએ નવી સરકાર બનાવવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. તેમણે આજે રાજ્યપાલ સાથે મુલાકાત કરી પોતાનું રાજીનામુ સોંપી દીધું છે. 
 

May 3, 2021, 09:41 PM IST

બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને મળ્યા ગાંગુલી, રાજનીતિમાં આવવાની અટકળો તેજ

સૌરવ ગાંગુલી  (Sourav Ganguly) અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ (West Bengal Governor Jagdeep Dhankhar)ની મુલાકાત પર રાજભવનના સૂત્રોએ જણાવ્યું કે, આ 'સૌજન્ય મુલાકાત' હતી.
 

Dec 27, 2020, 07:26 PM IST