wheat

Pakistan ના રસ્તે ભારત અફઘાનિસ્તાન મોકલશે 50 હજાર MT ઘઉં, ઇમરાન ખાને આપી મંજૂરી

Pakistan News: ભારતે અફઘાનિસ્તાનમાં 50,000 મેટ્રિક ટન ઘઉં મોકલવાની જાહેરાત કરી હતી અને પાકિસ્તાનને વિનંતી કરી હતી કે તે તેને વાઘા બોર્ડર દ્વારા અનાજ મોકલવાની મંજૂરી આપે, જેને સ્વીકારવામાં આવી છે.

Nov 22, 2021, 10:14 PM IST

Child Care: નાના બાળકોના સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે આ આહાર, આ રીતે ઘરે જ બનાવો

નવી દિલ્હીઃ બાળકોના સ્વાસ્થ્યને જાળવવા શ્રેષ્ઠ અને પોષણયુક્ત આહાર પર જ ભાર મૂકીએ છીએ અને આ માટે બહારના મોંઘાદાટ ખાદ્યપદાર્થ પણ લાવતા હોઈએ છીએ. પણ શું તમને ખ્યાલ છે આ મોંઘાદાટ સેરેલેક તમે ઘરે જ બનાવી શકો છો અને તેનાથી બહારના સેરેલેક કરતા અનેક ગણુ પોષણ પણ મળે છે.

 

Sep 24, 2021, 09:09 AM IST

Health Tips: આ મહિલાઓ ભૂલથી પણ ન કરે 4 વસ્તુઓનું સેવન, નહીં તો થશે બહુ મોટી તકલીફ!

જ્યારે કોઈપણ બાળકનો જન્મ થાય છે, ત્યારે માતાનું દૂધ અમૃત જેવું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, માતાએ તેના ખાવા પીવા પર ખૂબ ધ્યાન આપવાની જરૂર છે.

Jun 18, 2021, 12:03 PM IST

આ નહિ જાણો તો પસ્તાશો, 60 વર્ષ બાદ માત્ર મ્યૂઝિયમમાં જોવા મળશે ઘઉંની રોટલીઓ...

કોરોના મહામારી વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એ કે, 60 વર્ષ બાદ રોટલીઓ મ્યૂઝિયમમાં જોવા મળશે. કેમ કે, રોટલીઓ ખાવામાં નહિ આવે. કારણ કે, તે બનાવવામાં જ નહિ આવે. આવું થશે ગ્લોબલ વોર્મિંગને કારણે. જેના કારણે વાતાવરણમાં પ્રદૂષણ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવશે. ગ્લોબલ વોર્મિંગને કારણે હવામાં કાર્બન ડાયોક્સાઈડની માત્રામાં વધારો થશે અને બાદમાં પરિસ્થિતિ એટલી બગડી જશે કે, ઘઉંથી રોટલીઓ બનાવવાની વિતેલા દિવસોની યાદગીરી બની જશે. 

Jul 23, 2020, 09:39 AM IST
Kisan Sangh Aggressive On Purchase Of chickpeas, Wheat And Cotton At Support Prices PT1M42S

ટેકાના ભાવે ચણા, ઘંઉ કપાસની ખરીદી પર કિસાન સંઘ આક્રમક

Kisan Sangh Aggressive On Purchase Of chickpeas, Wheat And Cotton At Support Prices

Jun 9, 2020, 06:05 PM IST

સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ, બનાસકાંઠાના ખેડૂતોએ ન કરાવી નોંધણી

રાજ્યના ખેડૂતોને તેમના પાકનો પોષણસમ ભાવ મળી રહે તે માટે સરકાર ટેકાના ભાવે ખેડૂતોનો પાક ખરીદતા હોય છે. ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે આજથી ઘઉંની ખરીદી 388 રૂપિયા મણના ભાવે સમગ્ર ગુજરાતમાં શરૂ કરાઇ છે. જોકે બનાસકાંઠામાં હજુ સુધી એકપણ ખેડૂતોએ ટેકાના ભાવે ઘઉં વેચવા માટે ઓનલાઈન નોંધણી કરાવી નથી અને ખરીદ કેન્દ્રો ઉપર ઘઉં વેચવાના બદલે ખેડૂતો માર્કેટયાર્ડની પેઢીઓ ઉપર પોતાના ઘઉં વેચી રહ્યા છે.

Apr 27, 2020, 07:30 PM IST
Farmers are unhappy with the non-viable prices of wheat PT2M22S

સાબરકાંઠામાં ખેતરમાં વિજલાઇન તુટી પડતા ઉભા પાકમાં લાગી આગ અને જોત જોતામાં...

હાલ કોરોનાને પગલે સમગ્ર દેશ સહિત રાજ્યમાં લોકડાઉનની સ્થિતી છે. ત્યારે તમામ લોકો ઘરમાં છે. જો કે હાલ લણણીની સિઝન હોવાનાં કારણે કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને ખેતર જવા માટેની પરવાનગી આપવામાં આવી છે. જો કે મોટા ભાગનું તંત્ર કોરોનાની કામગીરીમાં છે ત્યારે કેટલાક સ્થળો પર અકસ્માતની ઘટનાઓ પણ બની રહી છે. આવી જ ઘટનામાં સાબરકાંઠાના તલોદના લવારી ગામમાં ખેતરમાં આગની ઘટના બની હતી. એક ખેતરમાંથી પસાર થતી વિજ કંપનીની 11 કેવીની લાઇનમાં ફોલ્ટ સર્જાતા તે તુટી પડી હતી. જેના કારણે તે ખેતરમાં રહેલા ઘઉં પર પડતા જોત જોતામાં આગ ફેલાઇ ગઇ હતી.

Apr 3, 2020, 04:35 PM IST
Good Crop during this Season PT3M20S

રાજ્યમાં ખરીફ પાકનું સારું વાવેતર

Government will Purchase Groundnut during all week.

Sep 26, 2019, 07:50 PM IST

ફ્રીઝમાં બાંધેલો લોટ મુકી તેની રોટલી ખાઓ છો ? જઇ શકે છે તમારો જીવ

 સામાન્ય રીતે ઘરમાં રોટલી-ભાખરી બનાવવા માટે લોટ બાંધવામાં આવે છે. જો કે ભોજન બાદ જે પણ લોટ વધે છે તેને આપણે ફ્રીઝમાં મુકી દેહા હોઇએ છીએ. જેથી સાંજે તેનો ઉપયોગ કરી શકાય. ઘણા લોકો એવા પણ હોય છે જે સવારે અને સાંજે લોટ એક સાથે જ બાંધી દેતા હોય છે જેથી સમય બચાવી શકાય અન બપોરે તથા સાંજે અલગ અલગ સમય બગાડવો ન પડે. 

Jul 25, 2019, 06:32 PM IST

સાબરમતી હોવા છતા અમદાવાદ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં વાવેતરમાં 60 ટકાનો ઘટાડો

છેલ્લાં પાંચ વર્ષમાં ચાલુ વર્ષે ઉનાળામાં અમદાવાદ જિલ્લામાં સૌથી ઓછુ વાવેતર થયુ છે. સરકાર દ્વારા ખેડુતોને ફતેવાડી કેનાલમાં પાણી ન આપતાં ઉનાળાના વાવેતર પર માઠી અસર જોવા મળી રહે છે. અમદાવાદ જિલ્લાના ખેડૂતો અત્યારે મુશ્કેલ પરિસ્થિતિ માંથી પસાર થઇ રહ્યા છે.

May 1, 2019, 07:06 PM IST
Wheat Corp Burned in open Farm PT1M29S

ખેતરમાં ઘંઉનો પાક બળી ગયો

Wheat Corp Burned in open Farm

Mar 14, 2019, 11:45 PM IST

કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા ઘઉંના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.105નો વધારો મંજૂર કરાયો

ઘઉં માટેનો લઘુત્તમ ટેકાના ભાવ વર્ષ 2017-18 માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.1,735 હતા, જે હવે વધીને વર્ષ 2018-19 માટે રૂ.1,840 રહેશે

Oct 3, 2018, 07:35 PM IST